મહાનગરપા લકાના મતદાન મથકના પ્ર ખ...

66
મહાનગરપા�લકાના મતદાન મથકના ખ અિધકાર�ની સ�ા અને જવાબદાર�ઓ રા�ય �ૂ ંટણી આયોગ ગાંધીનગર 16-Oct-15 1 મોડ�ૂલ નં : ૬ મહાનગરપા�લકા

Transcript of મહાનગરપા લકાના મતદાન મથકના પ્ર ખ...

મહાનગરપા�લકાના મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની સ�ા

અને જવાબદાર�ઓ

રા�ય � ૂટંણી આયોગ ગાધંીનગર

16-Oct-15 1 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

અગત્યની �ચૂના આ તાલીમ મોડ�લૂ કોઈપણ હ�ન્ડ�કૂ, ચેકલીસ્ટ, કાયદાઓ, િનયમો તેમ જ

રા�યના ં � ૂટંણી આયોગની �ચૂનાઓનો િવકલ્પ નથી. પરં� ુ � ૂટંણીની

કામગીર� સરળ ર�તે સમજવા માટ�નો પ્રયત્ન માત્ર છે.

કે્ષિત્રય કામગીર�મા ંજયાર� અને � કોઇ બાબત પરત્વે �દ્વધા અથવા િનણર્ય

લેવામા ં જ�ર પડ� તે માટ� તમામ સબંિંધત હ�ન્ડ�કુ, ચેકલીસ્ટ, �જુરાત

પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન અિધિનયમ-૧૯૪૯ અને �જુરાત

પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન (ની � ૂટંણી કરવા) િનયમો – ૧૯૯૪ તે

પરત્વેના �ધુારાઓ, રા�ય � ૂટંણી આયોગની વખતોવખતની �ચૂનાઓ,

અદાલતના �કુાદાઓનો અભ્યાસ જ�ર� છે.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 2

લોક્શાહ� શાસન વ્ યવસ્ થા

ક�ન્દ્ર સરકાર

રા�ય સરકારો

સ્થાિનક સ્વરાજની સસં્થાઓ

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 3

િત્રસ્તર�ય પચંાયતી રાજ સસં્થાઓ

�જલ્લા પચંાયતો

તા�કુા પચંાયતો

ગ્રામ પચંાયતો

શહ�ર� સ્થાિનક સ્વરાજની સસં્થાઓ

મહાનગરપા�લકાઓ

નગરપા�લકાઓ

�જુરાત રા�યમા ંસ્થાિનક સ્વરાજની સસં્થાઓ

મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 4

• ૮ મહાનગરપા�લકાઓ

• ૧૬ર નગરપા�લકાઓ

• ૩૩ �જલ્લા પચંાયતો,

• ૨૪૭ તા�કુા પચંાયતો,

• ૧૪ હ�રથી વ� ુગ્રામ પચંાયતો

• �દા� ૪.૧ કરોડ મતદારો

16-Oct-15

સ્થાિનક સ્વરાજની � ૂટંણી માટ� કાયર્રત તતં્ર

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 5

ક્રમ હોદ્દો 1 માનનીય રા�ય � ૂટંણી કિમ�રશ્રી,

2 �જલ્લા � ૂટંણી અિધકાર� અને કલેકટર (પચંાયતો માટ�) આયોગના તા. ૦૨-૦૩-૧૯૯૫ના આદ�શથી.

3 શહ�ર � ૂટંણી અિધકાર� અને કલેકટર (મહાનગરપા�લકાઓ માટ�) આયોગના તા. ૦૩-૦૬- ૧૯૯૪ ના આદ�શથી.

4 �જલ્લા મ્�િુનિસપલ � ૂટંણી અિધકાર� અને કલેકટર (નગરપા�લકાઓ માટ�) આયોગના તા.૦૮-૦૬-૧૯૯૪ ના આદ�શથી.

5 િનવાસી અિધક કલેકટર (નોડલ ઓ�ફસર) આયોગના તા. ૨૯-૧૨-૨૦૧૪ના �કુમથી.

6 ર�ટિન�ગ ઓ�ફસસર્

7 આિસસ્ટન્ટ ર�ટિન�ગ ઓ�ફસસર્

8 ઝોનલ ઓ�ફસસર્

9 િપ્રસાઈડ�ગ ઓ�ફસસર્

10 પોલ�ગ ઓ�ફસસર્ સ�હતની પોલ�ગ પાટ�

11 િન�દ�ષ્ટ અિધકાર� ( ફર�જયાત મતદાન માટ�)

12 એપલેટ ઓથો�રટ� (ફર�જયાત મતદાન માટ�)

13 પોલીસ કમ�ઓ

14 ઇલેકશન ઓબ્ઝવસર્

15 માસ્ટર ટ્ર�નસર્

રા�ય � ૂટંણી આયોગ • ૭૪મા બધંારણીય �ધુારા �જુબ શહ�ર� િવસ્તાર

માટ�ની સ્થાિનક સ્વરાજની સસં્થાઓની �ુટંણીઓ ઉપર દ�ખર�ખ, સચંાલન અને િનયતં્રણ રા�ય � ૂટંણીઆયોગમા ંિન�હત થયેલ છે.

બધંારણનો અ�ચુ્છેદ -

૨૪૩ – વ ક.

• રા�ય સરકાર દ્વારા �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન અિધિનયમ-૧૯૪૯ની કલમ-૧૪ અન્વયે કોપ�ર�શનની તમામ � ૂટંણીઓ માટ� મતદાર યાદ� તૈયાર કરવા ઉપર દ�ખર�ખ, માગર્દશર્ન, િનયતં્રણ અને તે�ુ ંસચંાલન રા�ય � ૂટંણી આયોગમા ંિન�હત કર�લ છે.

�જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન અિધિનયમ-૧૯૪૯ની

કલમ-૧૪

• રા�ય સરકાર દ્વારા મહાનગરપા�લકાઓની �ુટંણીઓના સચંાલન માટ� આવશ્યક િનયમો બનાવેલ છે.

�જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન

ની� ૂટંણી િનયમો – ૧૯૯૪

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 6

રા�ય � ૂટંણી આયોગ • રા�ય � ૂટંણી આયોગના ં આદ�શ તા. ૦૩/૦૬/૧૯૯૪ થી મહાનગરપા�લકા �

�જલ્લામા ં હોય તે �જલ્લા કલેકટરશ્રીને તે �જલ્લા માટ�ના શહ�ર � ૂટંણી અિધકાર� અને કલેકટરશ્રી તર�ક� િન�કુ્ત કર�લ છે.

• મહાનગરપા�લકા માટ� છેલ્લી વસ્તી ગણતર�ના �કડાના આધાર� �ુલ વોડર્ અને બેઠકો (અનામત બેઠકો સ�હત)ની સખં્યા શહ�ર� િવકાસ અને શહ�ર� �હૃ િનમાર્ણ િવભાગ દ્વારા ન�� કરવામા ંઆવે છે.

• મહાનગરપા�લકા માટ� વસ્તીના ધોરણે વોડર્ સખં્યા અને બેઠકો (અનામત બેઠકો સ�હત) ન�� થયા બાદ રા�ય � ૂટંણીઆયોગ દ્વારા �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન (શહ�રમા ંવોડ��ુ ંસીમાકંન અને અનામત બેઠકોની ફાળણી) બાબતના િનયમો – ૧૯૯૪ અને આ �ગેની વખતો-વખતની �ચૂનાઓ અન્વયે વોડર્ , સીમાકંન અને બેઠક ફાળવણીના આદ�શો કરવામા ંઆવે છે.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 7

મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ના કાય�

• મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની િનમ�કૂ અને તાલીમ

• મતદાનના અગાઉના �દવસે વી�� ુમતદાન યતં્ર અને મતદાન સામગ્રી પ્રાપ્ત કરવી.

• મતદાન �ુકડ�, મતદાન સામગ્રી અને �રુક્ષા કમર્ચાર� સાથે થયેલ વ્યવસ્થા �જુબ

મતદાનમથક� પહ�ચ�ુ.ં

• મતદાન મથક� પહ�ચી મતદાન ક�ન્દ્રને �રુ�ક્ષત તૈયાર કર�ુ.ં

• મતદાનના �દવસે મતદાન સમય કરતા ં ૭૫ મીિનટ પહ�લા ં મતદાન ક�ન્દ્ર પહ�ચી,

મોકપોલની પ્ર�ક્રયા કર� િનયત સમયે મતદાન શ�ુ કર�ુ.ં

• મતદાનના સમય દરમ્યાન દર�ક મતદાન અિધકાર�એ બ�વવાની ફરજો �િુનિ�ત કરવી

• મતદાનના સમય દરમ્યાન પ્રસગંોપાત કરવાની કામગીર� તથા દર બે કલાક� મતદાનના

�કડા.

• મતદાન િનયત સમયે બધં કર�, વી�� ુ મતદાન યતં્ર તથા સામગ્રી �રુ�ક્ષત ર�તે

સ્વીકાર ક�ન્દ્ર ઉપર સ�પવી. 16-Oct-15 8 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

પ્ર�ખુ અિધકાર� તર�ક� િન��ુક્ત

• પ્ર�ખુ અિધકાર� તર�ક� િનમ� ૂકંનો �કુમ મળે ત્યાર� કાળ��વૂર્ક નીચેની બાબતો ચકાસી લો.

• ક. તમારા મતદાન મથક�ુ ંનામ તથા ક્રમાકં.

• ખ. મહાનગરપા�લકાના � વોડર્મા ંમતદાન મથક આવે�ુ ંછે તે�ુ ંનામ.

• ગ. તમારા મતદાન મથક�ુ ંચો�સ સ્થળ.

• આ મા�હતી તમારા િનમ�કૂ �કુમમા ંઆપેલી હશે. તમારા પોલ�ગ ઓ�ફસરોના નામ પણ

િનમ� ૂકં �કૂમમા ં મળશે. તેમનો સપંકર્ કરવા પ્રયત્ન કરો તથા તેમના િનવાસસ્થાનો તથા

કચેર�ના સરનામા ંતમાર� સાથે રાખો તથા તમારા રહ�ઠાણ તથા કચેર�ના સરનામા ંતેઓને

આપો.

• શ� હોય તેટલા બધા જ તાલીમ વગ�મા ંહાજર રહો. �થી તમે મતદાન યતં્રના ઉપયોગથી

�રુ� ર�તે પ�ર�ચત થઇ �વ. તમાર� સ્મરણશ�ક્ત તથા �તૂકાળના અ�ભુવ પર આધા�રત

ન રહ�� ુ,ં તે તમને છેતર� શક� છે, સમયાન્તર� �ચૂનાઓ અને કાયર્પધ્ધિત ન�ધપાત્ર ર�તે

બદલાતી રહ� છે.

16-Oct-15 9 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

પ્ર�ખુ અિધકાર� તર�ક� િન��ુક્ત • નીચેની ��ુસ્તકાઓ તથા પત્રો ધ્યાનથી વાચંો.

• ક.પ્ર�ખુ અિધકાર� માટ�ની માગર્દિશ�કા.

• ખ. વી�� ુમતદાન યતં્રની માગર્દિશ�કાઓ.

• ગ. � ૂટંણી અિધકાર� દ્વારા િપ્રસાઇડ�ગ ઓ�ફસરોને અગત્યની �ચૂના આપતો પત્ર.

• આપવામા ંઆવેલી � ૂટંણી માટ�ની સાધન સામગ્રીની ચકાસણી કરવી.

• િનયતં્રણ એકમ તથા બેલેટ �િુનટ પરસ્પર કઇ ર�તે જોડ� શકાય ક� અલગ પાડ� શકાય અને િનયતં્રણ

એકમ કઇ ર�તે બધં કર� શકાય અને સીલ કર� શકાય તેની ર�ત તથા પધ્ધિતનો કાળ��વૂર્ક અભ્યાસ

કરવો.

• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકામા ં આપવામા ં આવેલ પ�રિશષ્ટો/ વૈધાિનક અને �બનવૈધાિનક ફોમર્નો

કાળ��વૂર્ક અભ્યાસ કરો.

• �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન અિધિનયમ-૧૯૪૯ની જોગવાઇઓ તથા �જુરાત

પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન (ની � ૂટંણી કરવા) બાબતના ં િનયમો – ૧૯૯૪ની જોગવાઇઓની

�જુબ સબંિંધત કાયદા િનયમો �બૂજ કાળ��વૂર્ક વાચંો. જો તમને કાઇં શકંા હોય તો, તમારા � ૂટંણી

અિધકાર�શ્રીનો સપંકર્ કરો અને તમાર� શકંાઓની સ્પષ્ટતા મેળવો.

• �ાર�ય �ુ�ંયેલા રહ�� ુ ંન�હ. 16-Oct-15 10 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• મતદાનના �દવસના એક �દવસ અગાઉ મતદાન મથક� વાપરવાની સામગ્રી એકઠ� કરવા�ુ/ંલઇ

જવા�ુ ંતમને કહ�વામા ંઆવશે ખાતર� કરો ક� :

• ક. તમને આપવામા ંઆવે�ુ ંિનયતં્રણ એકમ તથા મતદાન એકમ તમારા મતદાન મથક માટ�� ુ ં

જ હોય.

• ખ. િનયતં્રણ એકમનો ક�ન્ડ�ડ�ટ સેટ સેકશન યોગ્ય ર�તે સીલ કર�લો હોય તથા તે પર સરનામાનંી

કાપલી બરાબર બાધેંલી હોય.

• ગ. િનયતં્રણ એકમની બેટર� બરાબર કામ કરતી હોય.

• ઘ. મતદાન એકમ/ઓને યોગ્ય ર�તે સીલ કરવામા ંતથા તેની જમણી બા�ુ ઉપરના ભાગે તથા

ત�ળયાના ભાગે સરનામાનંી કાપલી બરાબર લગાવેલી હોય.

• ચ. મતદાન એકમ પર મતપત્રનો કાગળ તેના પડદાની સીધી ર�ખા પર બરાબર લગાવવામા ં

આવેલ હોય.

• છ. દર�ક મતદાન એકમમા ંયોગ્ય જગ્યાએ સરકતી સ્વીચ ગોઠવવામા ંઆવી હોય. 16-Oct-15 11 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકા પ�રિશષ્ટ – ૭ મા ંજણાવેલી � ૂટંણી સામગ્રી જ�ર� માત્રામા ં�રૂ�

પાડવામા ંઆવી હોય.

• પેપર સીલના ંઅ�કુ્રમ ચકાસો.

• મતદાર યાદ�ની ચકાસણી કર� એ ખાતર� કરવી ક� :

• મતદાર યાદ�ના ભાગનો અ�કુ્રમ તથા �રુવણી યોગ્ય ર�તે આપવામા ંઆવી હોય.

• ઉપયોગમા ંલેવામા ંઆવનાર મતદાર યાદ�મા ંઅ�કુ્રમમા ંપાના નબંર આપવામા ંઆવ્યા હોય.

• મતદારોના છાપેલા અ�કુ્રમને �ધુારવામા ંઆવ્યા ન હોય તથા તેના સ્થાને કોઇ નવા નબંર

આપવામા ંઆવ્યા ન હોય.

• �રૂવણી �જુબની કાર�ુની �લૂ અથવા બી� �લૂોને કારણે થયેલ �ધુારો તથા રદ કરવામા ં

આવેલ નામોનો સમાવેશ હોય.

16-Oct-15 12 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• � ૂટંણી લડતા ઉમેદવારોની તમને આપવામા ંઆવેલી યાદ� તપાસી લો. આ યાદ�મા ં

આપેલા ં ઉમેદવારોના નામો તથા પ્રિતકો મત ન�ધવાના યતં્ર પર મતપત્રક સાથે

મળવા જોઇએ તથા તેજ ક્રમમા ંહોવા જોઇએ આ ચકાસી લો.

• તમને આપવામા ંઆવેલ અિવલોપ્ય શાહ�ની બોટલ ચકાસી ખાતર� કરો ક� તે �રૂતા

પ્રમાણમા ંછે, તે�ુ ંઢાકં�ુ ંબરાબર બધં છે, જો ન હોય તો મીણબ�ી ક� લાખ વડ� બધં

કરો.

• તમા�ંુ િપ�ળ�ુ ં સીલ તથા એરો ક્રોસ માકર્ ચોકડ�ની િનશાનીવાળો રબ્બર સ્ટ�મ્પ

ચકાસી લો. રબ્બર સ્ટ�મ્પના બ�ે છેડા પર ચોકડ�ની િનશાની લગાડ�લી છે. તથા

સ્ટ�મ્પ પેડ કો� નથી તેની ખાત્રી કરો. જો તમા� મતદાન મથક કામ ચલાઉ

બાધંકામ�ુ ં હોય તો તમારા � ૂટંણીના કાગળ�યાઓ રાખવા યોગ્ય કદની લોખડંની

પેટ� મેળવી લો.

16-Oct-15 13 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• જો તમને તમારા મતદાન મથક� જવાના પ્રવાસ કાયર્ક્રમ તેના માગર્ િવષે શકંા હોય,

તો તે િવષે સ્પષ્ટ થઇ �વ. ઉપડવાના સ્થળ, સમય તથા સાધનની ખાતર� કરો.

• મતદાનના આગળના �દવસે સાજંના ચાર વાગ્યા પહ�લા ંમતદાન મથક� પહ�ચી �વ

તથા નીચે �જુબની કામગીર� કરો અને ખાતર� કરો ક� :

• ૧. મતદાન મથક� �ી તથા ��ુષ મતદારોની અલગ લાઇન કરવા તથા તેમને

બહાર રાહ જોવા માટ� �રુતી જગ્યા છે.

• ૨. મતદારોના દાખલ થવાના તથા બહાર જવાના અલગ માગ� છે.

• ૩. મત આપવા માટ�ની મતદાન �ુટ�રમા ં�રૂતો પ્રકાશ છે.

• ૪. મત િવસ્તાર તથા મતદારોની િવગતો �સુ્પષ્ટ ર�તે લગાડો

• ૫. � ૂટંણી લડતા ઉમેદવારોની યાદ� �સુ્પષ્ટ ર�તે લગાડો

16-Oct-15 14 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• મતદારોની ઓળખ માટ� તેમને જ�ર પડવાની હોય તેવા �ી સહાયક સ�હત સાથીની િનમ�કૂ

કરો.

• તમે તમારા પોલ�ગ ઓ�ફસરો તથા મતદાન એજન્ટો �ા ં બેસશે તે તથા મતદાન યતં્ર�ુ ં

િનયતં્રણ એકમ ત્યા ંગોઠવાશે તે ન�� કર� લો.

• મતદાન મથક� લગાડ�લા કોઇપણ પક્ષના કોઇપણ નેતાનો ફોટો �ૂર કરો અથવા તેમને �ણૂર્ ર�તે

ઢાકં� દો.

• મતદાન સમાપ્ત થાય ત્યા ં �ધુી તથા તમને સ�પવામા ં આવેલ મતદાનની સામગ્રી તથા

મતદાન પતં્ર પરત સ�પવામા ંઆવે ત્યા ં�ધુી મતદાન યતં્ર તથા મતદાનની સામગ્રી તમારા જ

કબ�મા ંરહ�વી જોઇએ. મતદાન મથક� તમે પહ�ચો તે ક્ષણથી જ મતદાન યતં્ર તથા મતદાનની

સામગ્રી તમારા અથવા તમે ન�� કરો તે પોલ�ગ ઓ�ફસરના હવાલામા ંરહ�વા જોઇએ. તમારા

ક� તમે ન�� કરો તે પોલ�ગ ઓ�ફસર િસવાયની વ્ય�ક્ત અથવા તો મતદાન મથક� ફરજ પરના

પોલીસના કબ�મા ંમતદાન યતં્ર ક� મતદાન સામગ્રી રહ�વા જોઇએ ન�હ.

16-Oct-15 15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�

• મતદાન શ� થવાના િનયત સમયની ૭૫ મીનીટ પહ�લા ં તમે તથા તમાર� પાટ� મતદાન મથક�

પહ�ચી �વ તેની કાળ� રાખો. પહ�ચીને મતદાન યતં્ર તથા � ૂટંણીની સામગ્રી ચકાસી લો.

• મતદાન એજન્ટોના િન��ુક્તપત્રો ચકાસી લો તથા �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન

(ની � ૂટંણી કરવા) બાબતના ં િનયમો – ૧૯૯૪ના િનયમ ૫૨ (મતદાનની �પુ્તતા)ની સમ�ૂતી

આપો. તેને બેસવા�ુ ંસ્થાન આપો તથા તેમને જવા આવવા માટ� પ્રવેશપત્રો આપો.

• મતદાન મથકના સ્ટાફ પૈક� કોઇ પોલ�ગ ઓ�ફસર ગેરહાજર હોય તો તેની જગ્યાએ બી� પોલ�ગ

ઓ�ફસરની િનમ� ૂકં કરવાની વ્યવસ્થા કરો.

• મતદાન શ� થવાના સમયની એક કલાક પહ�લા ંમતદાન યતં્ર તૈયાર કરો.

• �ૃિત્રમ મતદાન (MOCK POLL) કરો તથા મતદાન યતં્ર ચોખ્�ુ ંકર� નાખો.

• રંગીન પેપર સીલ ગોઠવો તથા િનયતં્રણ એકમના પ�રણામ િવભાગને બધં કરો.

• અિવલોપ્ય શાહ�ની બોટલ એ ર�તે ગોઠવો ક� તે ઢોળાઇ �ય ન�હ.

16-Oct-15 16 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાનના કલાકો દરમ્યાન કરવાની કામગીર�

• િનયત સમયે જ મતદાન શ� થાય તેની કાળ� લો. જો કોઇ �વૂર્ તૈયાર�ઓ બાક�

રહ� ગઇ હોય તો પણ ક�ટલાક મતદારોને િનયત સમયે પ્રવેશ આપી દો.

• ચા� ુ મતદાને અસાધારણ � ૂચંવાળા ક�સો ઉપ�સ્થત થવા સભંવ છે. તેની તમાર�

�તે હલ (િનકાલ) કરો તથા પોલ�ગ ઓફ�સરોને તેમની સામાન્ય ફરજો ચા� ુરાખવા

જણાવો.

• દર બે કલાક� મતદાન બાબતની આપની ડાયર�ની બાબત નબંર ૧૯ ના સકંલન

માટ� �કડાક�ય મા�હતી એકઠ� કરો અને આ મા�હતી િનયત ન�નૂાના પત્રકમા ં

ભરવાની ન�ધ રાખો.

• મતદાન મો�ંુ શ� થ�ુ ં હોય તો પણ િનિ�ત સમયબાદ મતદારોની લાઇનમા ં કોઇ

વધારાની વ્ય�ક્ત ન જોડાય તેની ખાત્રી કરો.

16-Oct-15 17 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

ચા� ુમતદાને ઉપ�સ્થત થતા �દુ્દાઓ.

પડકારાયેલા (વાધંા લેવાયેલા) મતો

ઓછ� વયના દ્વારા મતદાન �ધ અથવા અશક્ત દ્વારા

મતદાન

મતદાન ન કરવા ઇચ્છતા મતદારો

� ૂટંણી ફરજ પ્રમાણપત્ર ઇ.ડ�.સી.પર મતદાન

�પુરત મતો

મતદાનની �પુ્તતાનો ભગં મતદાન મથક ખાતે ગેરવ્યવસ્થા કરતી અને િશસ્તબધ્ધ ન હોય તેવી વ્ય�ક્તઓને �ુર કરવી

રમખાણો અથવા અન્ય કોઇ કારણસર મતદાન �લુતવી

રાખ�ુ ં

16-Oct-15 18 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

કટોકટ�ના પ્રસગેં મતદાન મો�ફૂ રાખવા �ગે

• �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન (ની � ૂટંણી કરવા)

બાબતના ં િનયમો – ૧૯૯૪ િનયમ-૪૮ની જોગવાઇઓ �જુબ

અિધિનયમમા ં ગમે તે મજ�ુર હોય તે છતા,ં રા�ય � ૂટંણી

આયોગ �રૂતા ં કારણસર કારણોની લે�ખત ન�ધ કર�ને,

કટોકટ�ના ં�કસ્સામા ં�વાક�, �લેુહ શાિંતનો ભગં, �ુદરતી આપિ�

વગેર� વખતે મતદાન માટ� ન�� કર�લ તાર�ખે � ૂટંણી �લુત્વી

રાખી શકશે અથવા એવી �દુત વધાર� શકશે. એવી ર�તે

મતદાન મો�ફૂ રાખવામા ં આવે ત્યાર�, રા�ય � ૂટંણી આયોગ

વ્યવહાયર્ હોય તેટલે �ધુી મતદાન કરાવવાનો પ્રયત્ન કરશે.

16-Oct-15 19 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન ��ંૂ થયા બાદ કરવાની કામગીર�

• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકાના ં પ્રકરણ ૨૬ અને ૨૭ મા ં આપેલી �ચૂનાઓ �જુબ

વી�� ુમતદાન યતં્રને બધં કરો અને સીલ મારો.

• મ�હલા મતદારો ક� �ઓએ મત આપ્યો છે તેની સખં્યાની ખાતર� કરો.

• ન�નૂા નબંર ૧૭-ખ �ુ ંફોમર્ ��ંૂ કરો. (ન�ધાયેલા મતોનો અને પેપર સીલ �હસાબ)

• મતદાન સમાપ્ત થયે હાજર રહ�લ દર�ક મતદાન એજન્ટને, એકરારનામા પર પહ�ચ

લઇને ન�નૂા નબંર ૧૭ –ખ ના ફોમર્ની પ્રમા�ણત ખર� નકલ �રૂ� પાડો.

• ત્યાર બાદ એકરારની અન્ય િવગતો �રૂ� કરો.

• પ્ર�ખુ અિધકાર�ની ડાયર� �રૂ� કરો.

• પ્રકરણ – ૨૭મા ંદશાર્વેલી �ચૂનાઓ �જુબ � ૂટંણીને લગતા તમામ વૈઘાિનક અને �બન

વૈઘાિનક કવરો સ�હત અન્ય કાગળોને સીલ કરો.

16-Oct-15 20 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન ��ંુ થયા બાદ કરવાની કામગીર�

િવભાગ – ૨ વૈધાિનક પર�બડ�યા.ં

૧. મતદાર યાદ�ની િનશાની કર�લી નકલ ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં

૨. ન�નૂા નબંર ૧૭ (ક) �જુબ�ુ ંમતદારો�ુ ંર�સ્ટર

૩. વાપરવામા ંઆવ્યા હોય તે મતપત્રો તથા �પુ્રત મતોની ન�નૂા નબંર ૧૪ની

યાદ� ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં

૪. વણવપરાયેલા �પુ્રત મતપત્રો

16-Oct-15 21 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

િવભાગ – ૩ �બન વૈધાિનક પરબી�ડયા ં૧. મતદાર યાદ�ની અન્ય નકલ ક� નકલો (િનશાની કર�લી નકલ િસવાયની) ધરાવ� ુ ં સીલબધં

પરબી�ડ�ુ.ં

૨. ન�નૂા ન.ં ૯ મા ંમતદાન એજન્ટોના િનમ� ૂકં પત્રો ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં

૩. ન�નૂા ન.ં ૧૬ મા ં� ૂટંણી ફરજ પ્રમાણપત્રો ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં

૪. ન�નૂા ન.ં ૧૩ મા ંતકરાર� મતો/વાધંા ઉઠાવેલા મતોની યાદ� ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં

૫. ન�નૂા ન.ં ૧૨ મા ંિનરક્ષર, �ધ અને અશક્ત મતદારોની યાદ� તથા િનયમ-૩૩ હ�ઠળ સાથીના

એકરાર ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં

૬. ન�નૂા ન.ં ૩ મા ંમતદારો પાસેથી વય �ગે મેળવવામા ંઆવેલા એકરાર તથા ન�નૂા ન.ં ૪મા ં

આવા મતદારોની યાદ� ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં

૭. તકરાર�/વાધંા ઉઠાવેલા મતો �ગે રસીદ�કુ અને કોઇ રોકડ હોય તો તે ધરાવ� ુ ં સીલબધં

પરબી�ડ�ુ.ં

૮. ન વપરાયેલ અને �કુશાન પામેલા પેપરસીલ તથા પેપરસીલનો �હસાબ ધરાવ� ુ ં સીલબધં

પરબી�ડ�ુ.ં

૯. મતદાન એકમ તથા િનયતં્રણ એકમના �હસાબ�ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં 16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 22

િવભાગ – ૪ : અન્ય પરબી�ડયા ં

૧.� ૂટંણી ફરજ પરના કમર્ચાર�ઓએ પ્રમાણપત્રના આધાર� મતદાન કર�લ મતપત્રો�ુ ં

સીલબધં પરબી�ડ�ુ.ં

૨. � ૂટંણી અિધકાર�એ/ � ૂટંણી આયોગે સીલબધં પેક�ટમા ં રાખવાની �ચૂના આપી

હોય તેવા બધા કાગળો�ુ ંકવર

૩. ઉમેદવારો તથા � ૂટંણી એજન્ટોની સહ�ના ન�નૂા�ુ ંપરબી�ડ�ુ ં

૪. ન�નૂા ન.ં ૧૭- ખ �જુબ મતદાન એકમના મશીનમા ં ન�ધાયેલ મતોના

�હસાબવા�ં પરબી�ડ�ુ.ં

૫. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ના મતદાન એકમ અને િનયતં્રણ એકમ

ઉપયોગમા ંલેવાના એકરાર (ન�નૂા ન.ં ૧ ) ધરાવ�ુ ંપરબી�ડ�ુ.ં

૬. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની ડાયર�( ન�નૂા ન. ૬) ધરાવ�ુ ંપરબી�ડ�ુ ં

૭. મતદાન એકમમા ંન�ધાયેલ મતોની સખં્યા તથા ટકાવાર� ધરાવ�ુ ંપરબી�ડ�ુ ં

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 23

િવભાગ – ૫ : અન્ય સામગ્રી

૧. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� માટ�ની ��ુસ્તકા

૨. અિવલોપ્ય શાહ�ની બોટલો/ શીશીઓ (શાહ� લીક ન થાય અથવા ઉડ� ન �ય તે માટ�

દર�ક શીશી પર અસરકારક ર�તે સીલ લગાડ�લ મીણથી �રુ�ક્ષત કર�લ સ્ટોપર સાથે)

૩. �ંબલી રંગ�ુ ંસ્ટ�મ્પ પેડ

૪. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� માટ�� ુ ંધા��ુ ુ ંપી�ળ�ુ ંરા�ય � ૂટંણી પચં દશાર્વ� ુ ં

સીલ

૫. મતદાન મથકની િવિશષ્ટતાદશર્ક િનશાની ધરાવતો રબ્બર સ્ટ�મ્પ

૬. મતપત્ર પર િનશાની કરવા માટ� તીરની ચોકડ�ની િનશાનીવાળા રબ્બરના એરોક્રોસ

માકર્ના રબ્બરના િસ�ા

૭. અિવલોપ્ય શાહ� �કુવા માટ�નો સીગાર�ટનો/પાનના મસાલાનો ખાલી ડબ્બો

૮. મતદાનની સામગ્રી સાથે આપેલ પોલીથીનની કોથળ� અગર શણનો કોથળો

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 24

મતદાન ��ંૂ થયા બાદ કરવાની કામગીર�

આપને નીચે જણાવેલ �ુદ� �ુદ� આઠ બાબતો �પુ્રત કરવાની છે તેની ન�ધ રાખો.

૧. વી�� ુમતદાન યતં્ર ( મતદાન એકમ તથા િનયતં્રણ એકમ)

૨. ન�ધાયેલા મતોનો �હસાબ દશાર્વ� ુ ંકવર અને પેપર સીલનો �હસાબ

૩. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� (િપ્રસાઇડ�ગ ઓ�ફસર) ના એકરારનામા ધરાવ� ુ ંકવર.

૪. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� (િપ્રસાઇડ�ગ ઓ�ફસર)ની ડાયર� ધરાવ� ુ ંકવર.

૫. કવર ધરાવ� ુ ંઅને “વૈધાિનક કવરો “ એવા શબ્દો મોટા અક્ષરો �ની ઉપર લખ્યા છે તે

પ્રથમ પેક�ટ.

૬. નવ કવર ધરાવ� ુ ંઅને �ની ઉપર મોટા અક્ષરોમા ં“�બનવૈધાિનક” એવા શબ્દો લખ્યા છે

તે�ુ ંબી�ુ ં પેક�ટ.

૭. � ૂટંણી સામગ્રીની સાત બાબતો ધરાવ� ુ ંત્રી�ુ ંકવર અને.

૮. તમામ અન્ય બાબત ધરાવ� ુ ંચો� ુકવર.

16-Oct-15 25 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

26

મતદાન �ુટ�ર ઓરડાના �ણૂામા ંબનાવવામા ંઆવશે �થી મતદાર �યાર� મત આપતો હોય ત્યાર� તેની �પુ્તતાની ખાતર� થાય અને તે કોઇ બાર�ની ન�ક ન હો�ુ ંજોઇએ..

વી�� ુમતદાન યતં્ર પૈક� બેલેટ �િુનટ મતદાર �ુટ�રમા ંઅને કંટ્રોલ �િુનટ િપ્રસાઇડ�ગ ઓ�ફસરના કબ�મા ંરાખવા�ુ ંરહ�શે.

કોઇપણ પ�ર�સ્થિતમા ંપો�લ�ગ સ્ટ�શન પર વી�� ુમતદાન યતં્ર આગલી રાતથી રાખી શકાય નહ�

િપ્રસાઇડ�ગ ઓ�ફસર� એવી જગ્યાએ બેસ� ુજોઇએ ક� �થી તેને આખા પો�લ�ગ સ્ટ�શનની કામગીર� દ�ખાય

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

27

મતદાન ક�ન્દ્ર�ુ ંલે-આઉટ

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

ન�ધ :- ફર�જયાત મતદાનના ં �કસ્સામા,ં મતદારયાદ�નો હવાલો સભંાળતા

પોલ�ગ ઓ�ફસરની બા�ુમા ંવધારાના પોલ�ગ ઓ�ફસર વધારાની મતદારયાદ�

ક� �ના મતદાર� સહ� કરવાની થાય છે તેની બેઠક વ્યવસ્થા રહ�શે.

મતદાન મથકની ગોઠવણી

28

�તર મત �ુટ�ર

3 મીટર

કંટ્રોલ �િુનટ

બેલટ �િુનટ

િપ્ર. ઓ.�ુ ંટ�બલ

3 મીટરથી વધાર� �તર નહ� કારણક� કનેક્ટ�ગ ક�બલ ૫ મીટર છે

એવી વ્યવસ્થાની ખાતર� કરો ક� �થી મતદાર �યાર� મત આપવા જતા હોય ત્યાર� ક�બલ ઓળંગીને ન જતા હોય

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

29

મતદાન એજન્ટની બેઠક વ્યવસ્થા નીચે �જુબ કરવી

રાષ્ટ્ર�ય કક્ષાના ંમાન્ય

પક્ષના ઉમેદવારો

માન્ય રાજક�ય પક્ષના

ઉમેદવારો

અપક્ષ ઉમેદવારો

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

30

બેલટ �િુનટ તમારા દ્વારા તમારા સ્તર�

બનાવવામા ંઆવ્યા છે

પ્ર�ખુ અિધકાર�એ બી� ુઅને સી� ુયોગ્ય

ર�તે જોડવાના છે

એકથી વ� ુહોય તો તે �કસ્સામા ંબી� ુઅ�કુ્રમ પ્રમાણે જોડવાના છે

બેલેટ �િુનટમા ંમતપત્ર, હર�ફ

ઉમેદવારોની યાદ� �જુબ જ ગોઠવાયેલ

છે ક� ક�મ તેની ખાતર� કરવી.

બેલટ �િુનટની તૈયાર�

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

31

કંટ્રોલ �િુનટને આઉટર પેપર િસલ દ્વારા બધં કર� ુ

પ�રણામ િવભાગને વાળ� ુઅને બધં કર� ુ

પ�રણામ િવભાગના �દરના ભાગને સીલ કરવા લી� ુપેપર સીલ લગાવ� ુ

પાવર બટનને ઓફની �સ્થિતમા ંફ�રવ� ુ

યોગ્ય કાળ� સાથે દશાર્વેલ પ્ર�ક્રયા �જુબ �ૃિત્રમ મતદાન કરાવ� ુ

ઉપરની કામગીર� કયાર્ પછ� પાછળના ભાગને બધં કરવો

પાવર બટનને ઓનની �સ્થિતમા ંફ�રવ� ુ

િનયતં્રણ એકમને મતદાન એકમ સાથે જોડ� ુ

કંટ્રોલ �િુનટની તૈયાર�

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

32

મતદાન શ� થવાના ઓછામા ંઓછા એક કલાક પહ�લા વી�� ુમતદાન યતં્ર સેટ કર� દ�� ુ

દર�ક સમયે ઇવીએમ માટ� વધારાની સલામતીની ખાતર� કરવી

ઇવીએમને �બનજ�ર� ચા� ુબધં કર�ુ ંનહ�. �થી બેટર� ઓછ� થવા�ુ ંટાળવી શકાય.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

33

મતદાન એજન્ટ � �રપોટર્ કરવા�ુ ંશ� કર� તેની િપ્રસાઇડ�ગ ઓ�ફસર

દ�ખર�ખ રાખશે.

આરઓ દ્વારા આપવામા ંઆવેલ ન�નૂાને આધાર� ઉમેદવાર અને

એજન્ટની સહ� ચકાસો

એક મતદાન એજન્ટ બી� મતદાન એજન્ટને ર�લીવ કર� શક� છે.

કોઇપણ ચો�સ સમયે એક ઉમેદવાર સાથે એકથી વ� ુમતદાન એજન્ટને

પરવાનગી મળ� શક� નહ�

મતદાન ��ુ થવાના 2 કલાક બાક� હોય ત્યાર� મતદાન એજન્ટની ફ�રબદલી કર� શકાય નહ�

પ્ર�ખુ અિધકાર� દ્વારા એજન્ટને યોગ્ય પ્રવેશ પાસ વ્યવસ્થા અ�સુરવી

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથકની ગોઠવણી

34

મતદાન શ� થવાના ન�� સમયથી ઓછામા ંઓ�ં 30 િમિનટ પહ�લા મોક પોલ

થ� ુજોઇએ

મોક પોલ આદશર્ ર�તે ઉમેદવાર ક� તેના

એજન્ટની હાજર�મા ંથ� ુજોઇએ

પણ તેની ગેરહાજર�ના કારણે તેમા ંિવલબં કરવો

જોઇએ નહ�

મોક પોલ દરિમયાન કોઇપણ એક પોલ�ગ અિધકાર� હાજર હોવા

જોઇએ

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

સમયસર મતદાન શ�ુ કર�ુ ંઅને બધં કર�ુ ં

35

િપ્રસાઇડ�ગ ઓ�ફસરોએ ન�� કર�લ સમય �જુબ જ મતદાન શ�

કર� ુ

મતદાન શ� થવાના સમય પહ�લા દર�ક

ઔપચા�રકતા �રુ� થઇ જવી જોઇએ

જો કોઇ અગમ્ય કારણસર મતદાન મો�ંુ શ� કરવામા ં

આવે તો તે મતદાનના કલાકો વધાર� શક� નહ�

મતદાન ન�� કર�લ સમય પર બધં કર� દ�� ુજોઇએ િસવાય ક� મતદાર તે ��ુ

થવાના ંસમય પહ�લા ંમતદાન મથકના કમ્પાઉન્ડમા ંપ્રવેશી ��ૂા હોય તો તેને છેલ્લા મતદારથી અ�કુ્રમ

નબંરની સ્લીપ આપવી અને તે મતદારોને જ મતદાનની

પરવાનગી આપવી.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન ટ�મની જવાબદાર�

36

પ્રથમ મતદાન અિધકાર�

•મતદારોની ઓળખ

•મતપત્રની પ્રામા�ણત નકલ

�દ્વિતય મતદાન અિધકાર�

•મતદારોના ડાબા હાથની પહ�લી �ગળ� પર અિવલોપ્ય શાહ�ની િનશાની કરવી.

•મતદાર ર�સ્ટરનો ન�નૂો ૨૩-ક િનભાવવો.

•ફર�જયાત મતદાનના ં�કસ્સામા ંવધારાની મતદારયાદ�નો હવાલો ઘરાવતા મતદાન અિધકાર� ક� �ઓ મતદારયાદ�ની વધારાની નકલ પર મતદારની સહ�/ ��ઠૂા�ુ ંિનશાન કરાવશે.

�તૃીય મતદાન અિધકાર�

• િનયતં્રણ એકમનાના ઇન્ચા� – િનયતં્રણ એકમ અને મતદાનની પ્ર�ક્રયા પર દ�ખર�ખ

• િપ્રસાઇડ�ગ ઓ�ફસર સ�પે તે કામગીર�

પ્ર�ખુ અિધકાર�

• િનમાયેલ પો�લ�ગ સ્ટ�શનના આખી મતદાન પ્ર�ક્રયાના ઇનચા�

•કોઇ પણ ફ�રયાદ અને પ્ર�ો વગેર� સાભંળશે અને િનણર્ય કરશે.

•મતદાન એજન્ટ દ્વારા પડકારવામા ંઆવેલ મત �ગે િનણર્ય કરશે.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન પ્ર�ક્રયા

37

મતદારો િપ્રસાઇડ�ગ ઓ�ફસર પાસે છેલ્લા આવશે

મતદાનની �પુ્તતાને અસર થાય તેવી કોઇ પ્ર�િૃ�ઓને ચલાવી લેવામા ંઆવશે નહ�

િપ્રસાઇડ�ગ ઓ�ફસર િવ�ઝટ ન�ધ રાખશે – �મા ં� પણ વ્ય�ક્ત પો�લ�ગ સ્ટ�શન પર આવશે તેમણે સહ� કરવાની રહ�શે પછ� તે િન�રક્ષક, ડ�ઇઓ, આરઓ ક� એઆરઓ, ઉમેદવાર ક� એજન્ટ હોય.

તે દર�ક� િવ�ઝટ શીટમા ંતેમની િવ�ઝટની ન�ધ કરવી.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન ક�ન્દ્રમા ંકોણ પ્રવેશી શક�ઃ

• મતદારો વ્યવસ્થાપન કર� શકાય તેટલી સખં્યામા ં

• � તે �જલ્લા/તા�કુાના મતિવસ્તાર માટ�ના ઉમેદવાર

• તે િવસ્તારના ઉમેદવારોના મતદાન એજન્ટ

• સ�ાવાર િમ�ડયા પ્રિતિનિધ

• � ૂટંણી અિધકાર�ઓ

• � ૂટંણી િનર�ક્ષકો

• મતદારની સાથે તેડ��ુ ંહોય તે� ુબાળક

• �ધ ક� અશક્ત વ્ય�ક્ત સાથે આવેલ વ્ય�ક્ત (૧૮ વષર્થી ઉપર)

• મતદાન મથકમા ં પરવાનગી ધરાવતા વ્ય�ક્તને પણ પોતા�ુ ં

ઓળખપત્ર યોગ્ય ર�ત દ�ખાય તેમ રાખ�ુ ંજોઇએ.

38 16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથક� તક�દાર�

39

પ્રથમ મતદાન અિધકાર�એ મતદારની ઓળખ યોગ્ય ર�તે

ચકાસવી

જો કોઇ શકંા જણાય તો, પ્ર�ખુ અિધકાર�ને �ચૂન કરો �

મતદારના ઓળખપત્ર પરથી પોતે ખાતર� કરશે

જો સતંોષ ન થાય તો, તેને મત આપવા પરવાનગી આપવી

નહ�.

આવા મતદારના પ્રવેશના �કસ્સામા,ં પ્ર�ખુ અિધકાર�એ સઘન ર�તે ઓળખની ખાતર�

કરવી

જો ઓળખ પત્રથી સ�ંષુ્ટ હોય તો મતદાન કરવા પરવાનગી

આપવી.

િપ્રસાઇડ�ગ ઓ�ફસર આવા મતદારોની યાદ� �ળવશે

� મતદાતાને ઓળખકાડર્ આપેલ હોય પણ ર�ૂ ન કર� શક� તો રા�ય � ૂટંણી આયોગ દ્વારા ન�� કર�લા ફોટા સાથેના ઓળખપત્ર ર�ૂ કર� તો મતદાન

કરવા પરવાનગી આપવી.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

રા�ય � ૂટંણી આયોગનો આદ�શ ક્રમાલં : રાચપ – ચટણ – સ્થા.સ્વ. તા.૨૫/૧૨૦૧૩-ક તા.૦૪-૦૧-૨૦૧૩ના આદ�શથી EPIC ર�ૂ ન કરવામા ંઆવે તો આયોગ દ્વારા માન્ય કર�લા ફોટા સાથેના ંનીચેના દસ્તાવેજો ઓળખના �રુાવા માટ� માન્ય ગણાશે.

૧. ફોટા સાથેનો પાસપોટર્

૨. ફોટા સાથે�ુ ંડ્રાઇિવ�ગ લાઇસન્સ (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૩. ફોટા સાથે�ુ ં ઇન્કમટ�ક્ષ (PAN) ઓળખકાડર્

૪. રા�ય સરકાર, ક�ન્દ્ર સરકાર, �હ�ર સાહસો અથવા પબ્લીક લીમીટ�ડ કંપનીઓ તરફથી તેઓના

કમર્ચાર�ઓને આપવામા ંઆવેલ ફોટા સાથેના ઓળખકાડર્

૫. પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓ�ફસો તરફથી આપવામા ં આવતી ફોટા સાથેની પાસ�કુ

(� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૬. ફોટા સાથેના િમલ્કતના દસ્તાવેજો �વા ક�, પટ્ટા, ર�સ્ટડર્ ડ�ડ વગેર�.

૭. અ��ુ�ૂચત �િત/ અ��ુ�ૂચત આ�દ�િત/ અન્ય પછાત વગર્ (OBC)�ુ ંસક્ષમ અિધકાર��ુ ંફોટા સાથે�ુ ં

પ્રમાણપત્ર. (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૮. ફોટા સાથેના પેન્શન પ્રમાણ પત્રો �વા ક�, મા� સૈિનકોની પેન્શન�કુ/પેન્શન પેમેન્ટ ઓડર્ર/ મા�

સૈિનકની િવઘવા/ આિશ્રતોના પ્રમાણપત્રો/ મોટ� �મરની વ્ય�ક્તના પેન્શન ઓડર્ર, િવઘવા પેન્શન

ઓડર્ર (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ) 16-Oct-15 40 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

૯. ક�ન્દ્ર સરકાર/ �જુરાત સરકાર દ્વારા આપવામા ં આવેલ સ્વતતં્રતા સૈિનકના ં ફોટા સાથેના

ઓળખકાડર્

૧૦. ફોટો સાથેના હિથયારોના લાયસન્સ (� ૂટંણી તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૧૧. સક્ષમ અિધકાર� દ્વારા આપવામા ં આવેલ િવકલાગં�ુ ં ફોટા સાથે�ુ ં પ્રમાણપત્ર (� ૂટંણીની

તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૧૨. રાષ્ટ્ર�ય ગ્રામીણ રોજગાર� બાહ�ધર� યોજના (NREGS) હ�ઠળ આપવામા ંઆવેલ ફોટા સાથેના

જોબ કાડર્ (� ૂટંણીની તાર�ખ એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૧૩. કમર્ચાર� રા�ય વીમા યોજના (ESI) હ�ઠળ આપવામા ં આવેલ ફોટા સાથે�ુ ં ઓળખકાડર્ .

(� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)

૧૪. નેશનલ પોપ્�લેુશન ર�સ્ટર (NPR) સ્ક્ર�મ હ�ઠળ RGI દ્વારા આપવામા ંઆવેલ સ્માટર્ કાડર્

૧૫. UIDAI દ્વારા આપવામા ંઆવેલ “ આધાર કાડર્”

16-Oct-15 41 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 42

મતદાન અિધકાર�ઓની ફરજો �િુનિ�ત કરવી મત ક�ન્દ્ર પર મતદાનની પ્ર�ક્રયા

પ્રથમ મતદાન અિધકાર�

•મતદાર યાદ� �જુબ મતદારની ચકાસણી કરશે.

•ભારતના � ૂટંણી પચં દ્વારા અપાયેલ � ૂટંણી ઓળખપત્ર ક� ઓળખના વૈક�લ્પક દસ્તાવેજને ચકાસો

•નામ મોટ�થી બોલો �થી એજન્ટ તેમના પત્રમા ંન�ધી શક�

•એક વખત �ના ઓળખપત્ર સ્વીકારાયેલ હોય તેવા નામ નીચે લીટ� કરો

•મ�હલાના �કસ્સામા ંપત્ર પર િનશાની કરો

�દ્વિતય મતદાન અિધકાર�

• પ્રથમ મતદાન અિધકાર� દ્વારા �હ�ર કરાયેલ મતદારનો અ�કુ્રમ ન�ધી લો

• જણાવેલ પદ્ધિતથી મતદારના ડાબા હાથની પ્રથમ �ગળ� પર અિવલોપ્ય શાહ�ની િનશાની કરો

• ન�નૂા ન.ં ૧૭-ક મતદાર ર�સ્ટરમા ંમતદારની સહ� ક� ��ઠૂા�ુ ંિનશાન લો, ઇપીઆઇસી ક� ઓળખપત્ર દસ્તાવેજની સલગં્ન મા�હતી સાથે

• જ�ર� િવગતો સાથે મતદારની સ્લીપ ભર�ને આપો.

�તૃીય મતદાન અિધકાર�

• (ફર�જયાત મતદાનના �કસ્સામા)ં વધારાની મતદારયાદ� પર મતદારની સહ�/ ��ઠૂા�ુ ંિનશાન કરાવશે.

ચોથા મતદાન અિધકાર� ક�

પ્ર�ખુ અિધકાર�

•અિવલોપ્ય શાહ�ની િનશાનની ખાતર� કરો

•જો �સૂાઇ �ય તો ફર�થી િનશાન કરો

•મતદાન સ્લીપ લો અને મતદારને મત�ુટ�રમા ંમતદાનની પરવાનગી આપો.

•મતદાર મતદાન ન�ધશે અને મતદાન મથક છોડ� દ�શે.

મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�

43

પ્ર�ખુ અિધકાર� ઇવીએમમા ંન�ધાયેલ �ુલ મતોની ન�નૂા ૧૭-ક મા ંમતદાર દ્વારા કરવામા ંઆવેલ �ુલ મત સાથે સમયા�ંર� ચકાસણી કરશે

પ્ર�ખુ અિધકાર�એ દર બે કલાક� પ્ર�ખુ અિધકાર�ની ડાયર�મા ંન�ધાયેલા �ુત મતદાનની ન�ધણી કરવી

�યાર� મતદાર મતની પ્ર�ક્રયા�ુ ંઉલઘંન કર� તો, પ્ર�ખુ અિધકાર� તેને મતદાન કરતા રોક� શક� છે અને તેની ન�ધ ન�નૂા ન ં૧૭ - ક મા ંકરવી અને મતદાર સ્લીપ જો આપવામા ંઆવી હોય તો તે ક�ન્સલ પણ થઇ શક�.

પ્ર�ખુ અિધકાર�એ પોતાની સ�ંણૂર્ સહ� તે ઉપરની ન�ધમા ંકરવી.

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�

44

• મતદાર ર�સ્ટરમા ંમતદાર યાદ� ક્રમાકં ન�ધાયા બાદ અને ર�સ્ટરમા ંમતદારની સહ� ક� ��ઠૂાની છાપ

લીધા પછ�, જો મતદાર મતદાન ન કરવા�ુ ંન�� કર� તો તેને ફરજ પાડ� શકાય નહ�.

• તેમ થયા પછ� મતદાર ર�સ્ટરમા ં ર�માકર્સ લમમા ં મત આપવા િનણર્ય લીધો નથી. “ મત આપવાનો

ઇન્કાર કય�” તેવી તેની ન�ધ કર� તેની નીચે પ્ર�ખુ અિધકાર�એ �રુ� સહ� કરવી તેમજ �જુરાત પચંાયત

� ૂટંણી િનયમો – ૧૯૯૪ના િનયમ ૫૪ – ઢ હ�ઠળ આવી ર�માકર્સ સાથે મતદારની સહ� અથવા ��ઠૂાની

છાપ લેવી.

• (NOTA) નો િવકલ્પ હોય તો વી�� ુમતદાન યતં્ર ઉપર�ુ ંNOTA �ુ ંબટન મતદાર દબાવી શકશે.

મતદાર જો મતદાન ન કરવા�ુ ં

ન�� કર�

•અ�કુ મતદાર પોતે જ છે એમ જણાવતી વ્ય�ક્ત, બી� વ્ય�ક્તએ આવા મતદાર તર�ક�

અગાઉ મત આપ્યો હોય તે પછ� મત આપવા દ�વા માટ� અરજ કર� તો પ્ર�ખુ અિધકાર� તેની

ઓળખ સબિંધ �છેૂ તેવા પ્ર�ોના સતંોષકારક જવાબ આપે એટલે તેને મતદાન કરવા માટ�

�પુરત કર�લ મતપત્ર ��ુ પાડવા�ુ ંરહ�શે.

•મત પત્ર આપતા પહ�લા તે મતદારની મતદાર ર�સ્ટરમા ંસહ� ક� ��ઠૂાની છાપ લો.

•મતદાર એરોક્રોસ માકર્ રબર સ્ટ�મ્પ દ્વારા પોતાની પસદંગીના ઉમેદવારની સામે િનશાન કરશે.

•પ્ર�ખુ અિધકાર�એ ટ�ન્ડર મત પત્રોનો �હસાબ રાખવાનો રહ�શે

ટ�ન્ડર મતદાન

સામાન્ય મતદારથી અલગ

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�

45

િપ્રસાઇડ�ગ ઓ�ફસરને �યાર� લાગે ત્યાર� મતખડંમા ંપ્રવેશ મેળવી શક�ઃ

મતદાન એકમ �ને મત�ુટ�રમા ંરાખવામા ંઆવેલ છે તે યોગ્ય કામગીર� ન કરતા

હોય

મતદાર � મત�ુટ�રમા ંપ્રવેશી �કૂ�લ છે તે મતદાન એકમ સાથે ચેડા કર�

ત્યાર�

મતદાર મત�ુટ�રમા ં�બૂજ લાબંો સમય રોકાયેલા હોય ત્યાર�

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન

46

િપ્રસાઇડ�ગ ઓ�ફસર દ્વારા મતદાન બધં કર� ુ

મતદાન ન�� કર�લ સમય �જુબ ચો�સ ર�તે બધં કર� ુ

તે સમયે �દર હાજર હોય તે દર�ક મતદારને મતદાન કરવા દ�� ુ

લાઇનમા ંછેલ્લા ઉભા હોય તે મતદારથી નબંર નાખેલી સ્લીપ આપવાની શ�આત કરવી

સી� ુપર “Close” બટન દબાવી છેલ્લો મતદાન મત આપે પછ� ઇવીએમ બધં કર� ુ

સી� ુપેનલ પર �ુલ મતદારોની સખં્યા દ�ખાશે � ન�નૂા ન ં૧૭-ખ ના ભાગ 1ની િવગત 5મા ંન�ધવા�ુ ંરહ�શે

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન બધં કર�ુ ં

47

પ્ર�ખુ અિધકાર� દ્વારા મતદાન બધં કર� ુ

પ્ર�ખુ અિધકાર�એ એ વાતની સ�ંણૂર્ ખાતર� કરવી ક� કોઇ પણ મતદાર રહ� ન �ય કારણક� એક વખત “CLOSE” બટન દબાયા પછ� વી�� ુમતદાન યતં્ર મત સ્વીકારશે નહ�

મતદાન બધં કયાર્ પછ� ન�નૂા ૧૭-ખમા ંતમામ િવગતો ભરવી. �જુરાત પ્રોિવ�ન્શયલ મ્�િુનિસપલ કોપ�ર�શન (ની � ૂટંણી કરવા) બાબત િનયમો ૧૯૯૪ના ંિનયમ ૫૨ – દ ના પેટા િનયમ (૨) �જુબ પ્ર�ખુ અિધકાર�એ દર�ક હાજર રહ�લ મતદાન એજન્ટને મતદાન ��ૂ થયે ન�નૂા ૧૭- ખ મા ંકર�લી ન�ધની ખર� નકલ સદર�ુ મતદાન

એજન્ટ પાસેથી તે માટ�ની રસીદ મેળવ્યા પછ� �રૂ� પાડવી જોઇશે,

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન

48

િપ્રસાઇડ�ગ ઓ�ફસર દ્વારા મતદાન બધં કર�ુ ં

મતદાન બધં થયાની િપ્રસાઇડ�ગ ઓ�ફસર દ્વારા �હ�રાત

વી�� ુમતદાન યતં્ર અને તમામ કવરો બધં કરવા અને તેને મોકલવાની વ્યવસ્થા

પ્ર�ખુ અિધકાર� દ્વારા દર�ક પેક�ટને સીલથી બધં કરવા. ઉમેદવાર અને એજન્ટને પણ તેમના સીલ લગાવવા કહ�� ુ

આવા સીલ�ગ પછ�, િપ્રસાઇડ�ગ ઓ�ફસર દર�ક સામગ્રી �ચૂન �જુબ મોકલાવશે

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન

49

મતદાન બધં થાય એટલે પ્ર�ખુ અિધકાર�એ સ્વીકાર ક�ન્દ્ર ઉપર આપવાની સામગ્રી

પ્ર�ખુ અિધકાર��ુ ંમેટલ સીલ

એરો ક્રોસ માકર્ રબર સ્ટ�મ્પ સેલ્ફ ��ક�ગ પેડ

મત�ુટ�ર માટ�ની સામગ્રી ધા�નુી પટ્ટી અિવલોપ્ય શાહ��ુ ં

પ્લા�સ્ટક બોક્ષ

દર�ક વણવપરાયેલી સામગ્રી

જો સિવ�િસબલ હોય તો ક�ટલાક સાધનો હવે પછ�ના મતદાનમા ંવાપર� શકાય

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન

50

મતદાન સામગ્રી સ્વીકાર ક�ન્દ્ર પર

દર�ક પો�લ�ગ પાટ�એ મતદાન સામગ્રી િવલબં

કયાર્ વગર ર�સીિવ�ગ ક�ન્દ્ર પર

જમા કરાવવી

કોઇપણ � આ �કૂ� તેના પર િશસ્તબદ્ધ

પગલા લેવાશે

� ૂટંણી સામગ્રી સ્વીકારવા માટ�

કાઉન્ટરની વ્યવસ્થા

� ૂટંણી અિધકાર� અને ઝોનલ

ઓ�ફસર� �રિસિવ�ગ ક�ન્દ્ર પર હાજર

રહ�� ુ

ઇવીએમ ગોઠવવા માટ� અ�કુ્રમ

�જુબની વ્યવસ્થા

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 51

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 52

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 53

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 54

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 55

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 56

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 57

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 58

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 59

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 60

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 61

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 62

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 63

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 64

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 65

16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ મહાનગરપા�લકા 66