ìાનની સદ ના િશëણ માટ° 5ું€¦ · · 2016-12-09માચ થી મ ... તાપી નદ ઉપર કઈ િસ ચાઇ યોજના
નગરપા લકાના મતદાન મથકના પ્ર ખ અિધકાર...
Transcript of નગરપા લકાના મતદાન મથકના પ્ર ખ અિધકાર...
નગરપા�લકાના મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની સ�ા અને
જવાબદાર�ઓ
રા�ય � ૂટંણી આયોગ ગાધંીનગર
16-Oct-15 1 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
અગત્યની �ચૂના
આ તાલીમ મોડ�લૂ કોઈપણ હ�ન્ડ�કૂ, ચેકલીસ્ટ, કાયદાઓ, િનયમો
તેમ જ રા�યના ં � ૂટંણી આયોગની �ચૂનાઓનો િવકલ્પ નથી. પરં� ુ
� ૂટંણીની કામગીર� સરળ ર�તે સમજવા માટ�નો પ્રયત્ન માત્ર છે.
કે્ષિત્રય કામગીર�મા ં જયાર� અને � કોઇ બાબત પરત્વે �દ્વધા અથવા
િનણર્ય લેવામા ં જ�ર પડ� તે માટ� તમામ સબંિંધત હ�ન્ડ�કુ, ચેકલીસ્ટ,
�જુરાત નગરપા�લકા અિધિનયમ-૧૯૬૩ અને �જુરાત નગરપા�લકા
(ની� ૂટંણી કરવા) બાબતના િનયમો – ૧૯૯૪, તે પરત્વેના �ધુારાઓ,
રા�ય � ૂટંણી આયોગની વખતોવખતની �ચૂનાઓ, અદાલતના
�કુાદાઓનો અભ્યાસ જ�ર� છે.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 2
લોકશાહ� શાસન વ્ યવસ્ થા
ક�ન્દ્ર સરકાર
રા�ય સરકારો
સ્થાિનક સ્વરાજની સસં્થાઓ
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 3
િત્રસ્તર�ય પચંાયતી રાજ સસં્થાઓ
�જલ્લા પચંાયતો
તા�કુા પચંાયતો
ગ્રામ પચંાયતો
શહ�ર� સ્થાિનક સ્વરાજની સસં્થાઓ
મહાનગરપા�લકાઓ
નગરપા�લકાઓ
�જુરાત રા�યમા ંસ્થાિનક સ્વરાજની સસં્થાઓ
મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 4
• ૮ મહાનગરપા�લકાઓ
• ૧૬ર નગરપા�લકાઓ
• ૩૩ �જલ્લા પચંાયતો,
• ૨૪૭ તા�કુા પચંાયતો,
• ૧૪ હ�રથી વ� ુગ્રામ પચંાયતો
• �દા� ૪.૧ કરોડ મતદારો
16-Oct-15
સ્થાિનક સ્વરાજની � ૂટંણી માટ� કાયર્રત તતં્ર
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 5
ક્રમ હોદ્દો 1 માનનીય રા�ય � ૂટંણી કિમ�રશ્રી
2 �જલ્લા � ૂટંણી અિધકાર� અને કલેકટર (પચંાયતો માટ�) આયોગના તા. ૦૨-૦૩-૧૯૯૫ના આદ�શથી.
3 શહ�ર � ૂટંણી અિધકાર� અને કલેકટર (મહાનગરપા�લકાઓ માટ�) આયોગના તા. ૦૩-૦૬-૧૯૯૪ના આદ�શથી.
4 �જલ્લા મ્�િુનિસપલ � ૂટંણી અિધકાર� અને કલેકટર (નગરપા�લકાઓ માટ�) આયોગના તા.૦૮-૦૬-૧૯૯૪ ના આદ�શથી.
5 િનવાસી અિધક કલેકટર (નોડલ ઓ�ફસર) આયોગના તા. ૨૯-૧૨-૨૦૧૪ના �કુમથી.
6 ર�ટિન�ગ ઓ�ફસસર્
7 આિસસ્ટન્ટ ર�ટિન�ગ ઓ�ફસસર્
8 ઝોનલ ઓ�ફસસર્
9 િપ્રસાઈડ�ગ ઓ�ફસસર્
10 પોલ�ગ ઓ�ફસસર્ સ�હતની પોલ�ગ પાટ�
11 િન�દ�ષ્ટ અિધકાર� ( ફર�જયાત મતદાન માટ�)
12 એપલેટ ઓથો�રટ� (ફર�જયાત મતદાન માટ�)
13 પોલીસ કમ�ઓ
14 ઇલેકશન ઓબ્ઝવસર્
15 માસ્ટર ટ્ર�નસર્
રા�ય � ૂટંણી આયોગ
• ૭૪મા બધંારણીય �ધુારા �જુબ શહ�ર� િવસ્તાર માટ�ની સ્થાિનક સ્વરાજની સસં્થાઓની � ૂટંણીઓ ઉપર દ�ખર�ખ, સચંાલન અને િનયતં્રણ રા�ય � ૂટંણી આયોગમા ં િન�હત થયેલ છે.
બધંારણનો અ�ચુ્છેદ -
૨૪૩ – વ ક.
• રા�ય સરકાર દ્વારા �જુરાત નગરપા�લકા અિધિનયમ-૧૯૬૩ની કલમ-૯(૨-ક) અન્વયે નગરપા�લકાની તમામ � ૂટંણીઓ માટ� મતદાર યાદ� તૈયાર કરવા ઉપર દ�ખર�ખ, માગર્દશર્ન, િનયતં્રણ અને તે�ુ ં સચંાલન રા�ય � ૂટંણી આયોગમા ંિન�હત કર�લ છે.
�જુરાત નગરપા�લકા અિધિનયમ-૧૯૬૩ની કલમ-
૯ની પેટા કલમ (૨-ક)
• રા�ય સરકાર દ્વારા નગરપા�લકાઓની � ૂટંણીઓના સચંાલન માટ� આવશ્યક િનયમો બનાવેલ છે.
�જુરાત નગરપા�લકાની � ૂટંણી કરવાના િનયમો –
૧૯૯૪
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 6
રા�ય � ૂટંણી આયોગ •રા�ય � ૂટંણી આયોગના ંઆદ�શ તા. ૦૮/૦૬/૧૯૯૪ થી નગરપા�લકા � �જલ્લામા ં હોય તે �જલ્લા કલેકટરશ્રીને તે �જલ્લા માટ�ના મ્�િુનિસપલ � ૂટંણી અિધકાર� અને કલેકટરશ્રી તર�ક� િન�કુ્ત કર�લ છે.
• નગરપા�લકા માટ� છેલ્લી વસ્તી ગણતર�ના �કડાના આધાર� �ુલ વોડર્ અને બેઠકો (અનામત બેઠકો સ�હત)ની સખં્યા શહ�ર� િવકાસ અને શહ�ર� �હૃ િનમાર્ણ િવભાગ દ્વારા ન�� કરવામા ંઆવે છે.
•નગરપા�લકા માટ� વસ્તીના ધોરણે વોડર્ સખં્યા અને બેઠકો (અનામત બેઠકો સ�હત) ન�� થયા બાદ રા�ય � ૂટંણી આયોગ દ્વારા મ્�િુનિસપલ બરો�ુ ંવોડ�મા ંસીમાકંન અને અનામત બેઠકોની ફાળવણી, બાબતના િનયમો – ૧૯૯૪ અને આ �ગેની વખતો-વખતની �ચૂનાઓ
અન્વયે વોડર્, સીમાકંન અને બેઠક ફાળવણીના આદ�શો કરવામા ંઆવે છે.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 7
મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ના કાય�
• મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની િનમ�કૂ અને તાલીમ
• મતદાનના અગાઉના �દવસે વી�� ુમતદાન યતં્ર અને મતદાન સામગ્રી પ્રાપ્ત કરવી.
• મતદાન �ુકડ�, મતદાન સામગ્રી અને �રુક્ષા કમર્ચાર� સાથે થયેલ વ્યવસ્થા �જુબ
મતદાનમથક� પહ�ચ�ુ.ં
• મતદાન મથક� પહ�ચી મતદાન ક�ન્દ્રને �રુ�ક્ષત તૈયાર કર�ુ.ં
• મતદાનના �દવસે મતદાન સમય કરતા ં ૭૫ મીનીટ પહ�લા ં મતદાન ક�ન્દ્ર પહ�ચી,
મોકપોલની પ્ર�ક્રયા કર� િનયત સમયે મતદાન શ�ુ કર�ુ.ં
• મતદાનના સમય દરમ્યાન દર�ક મતદાન અિધકાર�એ બ�વવાની ફરજો �િુનિ�ત કરવી
• મતદાનના સમય દરમ્યાન પ્રસગંોપાત કરવાની કામગીર� તથા દર બે કલાક� મતદાનના
�કડા.
• મતદાન િનયત સમયે બધં કર�, વી�� ુ મતદાન યતં્ર તથા સામગ્રી �રુ�ક્ષત ર�તે
સ્વીકાર ક�ન્દ્ર ઉપર સ�પવી.
16-Oct-15 8 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
પ્ર�ખુ અિધકાર� તર�ક� િન��ુક્ત
• પ્ર�ખુ અિધકાર� તર�ક� િનમ�કૂનો �કુમ મળે ત્યાર� કાળ��વૂર્ક નીચેની બાબતો ચકાસી લો.
• ક. તમારા મતદાન મથક�ુ ંનામ તથા ક્રમાકં.
• ખ. નગરપા�લકા � વોડર્મા ંમતદાન મથક આવે�ુ ંછે તે�ુ ંનામ.
• ગ. તમારા મતદાન મથક�ુ ંચો�સ સ્થળ.
• આ મા�હતી તમારા િનમ�કૂ �કુમમા ંઆપેલી હશે. તમારા પોલ�ગ ઓ�ફસરોના નામ પણ
િનમ�કૂ �કૂમમા ં મળશે. તેમનો સપંકર્ કરવા પ્રયત્ન કરો તથા તેમના િનવાસસ્થાનો તથા
કચેર�ના સરનામા ંતમાર� સાથે રાખો તથા તમારા રહ�ઠાણ તથા કચેર�ના સરનામા ંતેઓને
આપો.
• શ� હોય તેટલા બધા જ તાલીમ વગ�મા ંહાજર રહો. �થી તમે મતદાન યતં્રના ઉપયોગથી
�રુ� ર�તે પ�ર�ચત થઇ �વ. તમાર� સ્મરણશ�ક્ત તથા �તૂકાળના અ�ભુવ પર આધા�રત
ન રહ�� ુ,ં તે તમને છેતર� શક� છે, સમયાન્તર� �ચૂનાઓ અને કાયર્પધ્ધિત ન�ધપાત્ર ર�તે
બદલાતી રહ� છે.
16-Oct-15 9 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
પ્ર�ખુ અિધકાર� તર�ક� િન��ુક્ત
• નીચેની ��ુસ્તકાઓ તથા પત્રો ધ્યાનથી વાચંો.
• ક.પ્ર�ખુ અિધકાર� માટ�ની માગર્દિશ�કા.
• ખ. વી�� ુમતદાન યતં્રની માગર્દિશ�કાઓ.
• ગ. � ૂટંણી અિધકાર� દ્વારા િપ્રસાઇડ�ગ ઓ�ફસરોને અગત્યની �ચૂના આપતો પત્ર.
• આપવામા ંઆવેલી � ૂટંણી માટ�ની સાધન સામગ્રીની ચકાસણી કરવી.
• િનયતં્રણ એકમ તથા બેલેટ �િુનટ પરસ્પર કઇ ર�તે જોડ� શકાય ક� અલગ પાડ� શકાય અને િનયતં્રણ
એકમ કઇ ર�તે બધં કર� શકાય અને સીલ કર� શકાય તેની ર�ત તથા પધ્ધિતનો કાળ��વૂર્ક અભ્યાસ
કરવો.
• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકામા ં આપવામા ં આવેલ પ�રિશષ્ટો/ વૈધાિનક અને �બનવૈધાિનક ફોમર્નો
કાળ��વૂર્ક અભ્યાસ કરો.
• �ુબંઇ પ્રોિવ�સીયલ મ્�િુનિસપલ કોપ�ર�શન અિધિનયમ-૧૯૪૯ની જોગવાઇઓ તથા �ુબંઇ પ્રોિવ�સીયલ
મ્�િુનિસપલ કોપ�ર�શનની � ૂટંણી િનયમો – ૧૯૯૪ની જોગવાઇઓની �જુબ સબંિંધત કાયદા િનયમો
�બૂજ કાળ��વૂર્ક વાચંો. જો તમને કાઇં શકંા હોય તો, તમારા � ૂટંણી અિધકાર�શ્રીનો સપંકર્ કરો અને
તમાર� શકંાઓની સ્પષ્ટતા મેળવો.
• �ાર�ય �ુ�ંયેલા રહ�� ુ ંન�હ.
16-Oct-15 10 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• મતદાનના �દવસના એક �દવસ અગાઉ મતદાન મથક� વાપરવાની સામગ્રી એકઠ� કરવા�ુ/ંલઇ
જવા�ુ ંતમને કહ�વામા ંઆવશે ખાતર� કરો ક� :
• ક. તમને આપવામા ંઆવે�ુ ંિનયતં્રણ એકમ તથા મતદાન એકમ તમારા મતદાન મથક માટ�� ુ ં
જ હોય.
• ખ. િનયતં્રણ એકમનો ક�ન્ડ�ડ�ટ સેટ સેકશન યોગ્ય ર�તે સીલ કર�લો હોય તથા તે પર સરનામાનંી
કાપલી બરાબર બાધેંલી હોય.
• ગ. િનયતં્રણ એકમની બેટર� બરાબર કામ કરતી હોય.
• ઘ. મતદાન એકમ/ઓને યોગ્ય ર�તે સીલ કરવામા ંતથા તેની જમણી બા�ુ ઉપરના ભાગે તથા
ત�ળયાના ભાગે સરનામાનંી કાપલી બરાબર લગાવેલી હોય.
• ચ. મતદાન એકમ પર મતપત્રનો કાગળ તેના પડદાની સીધી ર�ખા પર બરાબર લગાવવામા ં
આવેલ હોય.
• છ. દર�ક મતદાન એકમમા ંયોગ્ય જગ્યાએ સરકતી સ્વીચ ગોઠવવામા ંઆવી હોય. 16-Oct-15 11 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકા પ�રિશષ્ટ – ૭ મા ંજણાવેલી � ૂટંણી સામગ્રી જ�ર� માત્રામા ં�રૂ�
પાડવામા ંઆવી હોય.
• પેપર સીલના ંઅ�કુ્રમ ચકાસો.
• મતદાર યાદ�ની ચકાસણી કર� એ ખાતર� કરવી ક� :
• મતદાર યાદ�ના ભાગનો અ�કુ્રમ તથા �રુવણી યોગ્ય ર�તે આપવામા ંઆવી હોય.
• ઉપયોગમા ંલેવામા ંઆવનાર મતદાર યાદ�મા ંઅ�કુ્રમમા ંપાના નબંર આપવામા ંઆવ્યા હોય.
• મતદારોના છાપેલા અ�કુ્રમને �ધુારવામા ંઆવ્યા ન હોય તથા તેના સ્થાને કોઇ નવા નબંર
આપવામા ંઆવ્યા ન હોય.
• �રૂવણી �જુબની કાર�ુની �લૂ અથવા બી� �લૂોને કારણે થયેલ �ધુારો તથા રદ કરવામા ં
આવેલ નામોનો સમાવેશ હોય.
16-Oct-15 12 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• � ૂટંણી લડતા ઉમેદવારોની તમને આપવામા ંઆવેલી યાદ� તપાસી લો. આ યાદ�મા ં
આપેલા ં ઉમેદવારોના નામો તથા પ્રતીકો મત ન�ધવાના યતં્ર પર મતપત્રક સાથે
મળવા જોઇએ તથા તેજ ક્રમમા ંહોવા જોઇએ આ ચકાસી લો.
• તમને આપવામા ંઆવેલ અિવલોપ્ય શાહ�ની બોટલ ચકાસી ખાતર� કરો ક� તે �રૂતા
પ્રમાણમા ંછે, તે�ુ ંઢાકં�ુ ંબરાબર બધં છે, જો ન હોય તો મીણબ�ી ક� લાખ વડ� બધં
કરો.
• તમા�ંુ િપ�ળ�ુ ં સીલ તથા એરો ક્રોસ માકર્ ચોકડ�ની િનશાનીવાળો રબ્બર સ્ટ�મ્પ
ચકાસી લો. રબ્બર સ્ટ�મ્પના બ�ે છેડા પર ચોકડ�ની િનશાની લગાડ�લી છે. તથા
સ્ટ�મ્પ પેડ કો� નથી તેની ખાત્રી કરો. જો તમા� મતદાન મથક કામ ચલાઉ
બાધંકામ�ુ ં હોય તો તમારા � ૂટંણીના કાગળ�યાઓ રાખવા યોગ્ય કદની લોખડંની
પેટ� મેળવી લો.
16-Oct-15 13 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• જો તમને તમારા મતદાન મથક� જવાના પ્રવાસ કાયર્ક્રમ તેના માગર્ િવષે શકંા હોય,
તો તે િવષે સ્પષ્ટ થઇ �વ. ઉપડવાના સ્થળ, સમય તથા સાધનની ખાતર� કરો.
• મતદાનના આગળના �દવસે સાજંના ચાર વાગ્યા પહ�લા ંમતદાન મથક� પહ�ચી �વ
તથા નીચે �જુબની કામગીર� કરો અને ખાતર� કરો
• ૧. મતદાન મથક� �ી તથા ��ુષ મતદારોની અલગ લાઇન કરવા તથા તેમને
બહાર રાહ જોવા માટ� �રુતી જગ્યા છે
• ૨. મતદારોના દાખલ થવાના તથા બહાર જવાના અલગ માગ� છે
• ૩. મત આપવા માટ�ની મતદાન �ુટ�રમા ં�રૂતો પ્રકાશ છે
• ૪. મત િવસ્તાર તથા મતદારોની િવગતો �સુ્પષ્ટ ર�તે લગાડો
• ૫. � ૂટંણી લડતા ઉમેદવારોની યાદ� �સુ્પષ્ટ ર�તે લગાડો
16-Oct-15 14 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના અગાઉના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• મતદારોની ઓળખ માટ� તેમને જ�ર પડવાની હોય તેવા �ી સહાયક સ�હત સાથીની િનમ�કૂ
કરો.
• તમે તમારા પોલ�ગ ઓ�ફસરો તથા મતદાન એજન્ટો �ા ં બેસશે તે તથા મતદાન યતં્ર�ુ ં
િનયતં્રણ એકમ ત્યા ંગોઠવાશે તે ન�� કર� લો.
• મતદાન મથક� લગાડ�લા કોઇપણ પક્ષના કોઇપણ નેતાનો ફોટો �ૂર કરો અથવા તેમને �ણૂર્ ર�તે
ઢાકં� દો.
• મતદાન સમાપ્ત થાય ત્યા ં �ધુી તથા તમને સ�પવામા ં આવેલ મતદાનની સામગ્રી તથા
મતદાન યતં્ર પરત સ�પવામા ંઆવે ત્યા ં�ધુી મતદાન યતં્ર તથા મતદાનની સામગ્રી તમારા જ
કબ�મા ંરહ�વી જોઇએ. મતદાન મથક� તમે પહ�ચો તે ક્ષણથી જ મતદાન યતં્ર તથા મતદાનની
સામગ્રી તમારા અથવા તમે ન�� કરો તે પોલ�ગ ઓ�ફસરના હવાલામા ંરહ�વા જોઇએ. તમારા
ક� તમે ન�� કરો તે પોલ�ગ ઓ�ફસર િસવાયની વ્ય�ક્ત અથવા તો મતદાન મથક� ફરજ પરના
પોલીસના કબ�મા ંમતદાન યતં્ર ક� મતદાન સામગ્રી રહ�વા જોઇએ ન�હ.
16-Oct-15 15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના �દવસે મતદાન મથક� પહ�ચીને કરવાની કામગીર�
• મતદાન શ� થવાના િનયત સમયની ૭૫ િમનીટ પહ�લા ં તમે તથા તમાર� પાટ� મતદાન મથક�
પહ�ચી �વ તેની કાળ� રાખો. પહ�ચીને મતદાન યતં્ર તથા � ૂટંણીની સામગ્રી ચકાસી લો.
• મતદાન એજન્ટોના િન��ુક્તપત્રો ચકાસી લો તથા �જુરાત નગરપા�લકા (ની� ૂટંણી કરવા) બાબતના ં
િનયમો – ૧૯૯૪ના િનયમ ૫૧-જ (મતદાનની �પુ્તતા)ની સમ�ૂિત આપો. તેને બેસવા�ુ ં સ્થાન
આપો તથા તેમને જવા આવવા માટ� પ્રવેશપત્રો આપો.
• મતદાન મથકના સ્ટાફ પૈક� કોઇ પોલ�ગ ઓ�ફસર ગેરહાજર હોય તો તેની જગ્યાએ બી� પોલ�ગ
ઓ�ફસરની િનમ�કૂ કરવાની વ્યવસ્થા કરો.
• મતદાન શ� થવાના સમયની એક કલાક પહ�લા ંમતદાન યતં્ર તૈયાર કરો.
• �ુિત્રમ મતદાન (MOCK POLL) કરો તથા મતદાન યતં્ર ચોખ્�ુ ંકર� નાખો.
• રંગીન પેપર સીલ ગોઠવો તથા િનયતં્રણ એકમના પ�રણામ િવભાગને બધં કરો.
• અિવલોપ્ય શાહ�ની બોટલ એ ર�તે ગોઠવો ક� તે ઢોળાઇ �ય ન�હ.
16-Oct-15 16 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાનના કલાકો દરમ્યાન કરવાની કામગીર�
• િનયત સમયે જ મતદાન શ� થાય તેની કાળ� લો. જો કોઇ �વૂર્ તૈયાર�ઓ બાક�
રહ� ગઇ હોય તો પણ ક�ટલાક મતદારોને િનયત સમયે પ્રવેશ આપી દો.
• ચા� ુ મતદાને અસાધારણ � ૂચંવાળા ક�સો ઉપ�સ્થત થવા સભંવ છે. તેની તમાર�
�તે હલ (િનકાલ) કરો તથા પોલ�ગ ઓફ�સરોને તેમની સામાન્ય ફરજો ચા� ુરાખવા
જણાવો.
• દર બે કલાક� મતદાન બાબતની આપની ડાયર�ની બાબત નબંર ૧૯ ના સકંલન
માટ� �કડાક�ય મા�હતી એકઠ� કરો અને આ મા�હતી િનયત ન�નૂાના પત્રકમા ં
ભરવાની ન�ધ રાખો.
• મતદાન મો�ંુ શ� થ�ુ ં હોય તો પણ િનિ�ત સમયબાદ મતદારોની લાઇનમા ં કોઇ
વધારાની વ્ય�ક્ત ન જોડાય તેની ખાત્રી કરો.
16-Oct-15 17 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
ચા� ુમતદાને ઉપ�સ્થત થતા �દુ્દાઓ.
પડકારાયેલા (વાધંા લેવાયેલા) મતો
ઓછ� વયના દ્વારા મતદાન �ધ અથવા અશક્ત દ્વારા
મતદાન
મતદાન ન કરવા ઇચ્છતા મતદારો
� ૂટંણી ફરજ પ્રમાણપત્ર ઇ.ડ�.સી.પર મતદાન
�પુરત મતો
મતદાનની �પુ્તતાનો ભગં મતદાન મથક ખાતે ગેરવ્યવસ્થા કરતી અને િશસ્તબધ્ધ ન હોય તેવી વ્ય�ક્તઓને �ુર કરવી
રમખાણો અથવા અન્ય કોઇ કારણસર મતદાન �લુતવી
રાખ�ુ ં
16-Oct-15 18 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
કટોકટ�ના પ્રસગેં મતદાન મો�ફૂ રાખવા �ગે
• �જુરાત નગરપા�લકા (ની � ૂટંણી કરવા) બાબતના ં િનયમો –
૧૯૯૪ના િનયમ – ૪૭ �જુબ રા�ય � ૂટંણી આયોગ �રૂતા ં
કારણસર કારણોની લે�ખત ન�ધ કર�ને, કટોકટ�ના ં �કસ્સામા ં
�વા ક�, �લેુહ શાિંતનો ભગં, �ુદરતી આપિ� વગેર� વખતે
મતદાન માટ� ન�� કર�લ તાર�ખે � ૂટંણી �લુત્વી રાખી શકશે
અથવા તેવી �દુત વધાર� શકશે. એવી ર�તે મતદાન મો�ફૂ
રાખવામા ં આવે ત્યાર�, રા�ય � ૂટંણી આયોગ વ્યવહાયર્ હોય
તેટલે �ધુી મતદાન કરાવવાનો પ્રયત્ન કરશે.
16-Oct-15 19 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન ��ંૂ થયા બાદ કરવાની કામગીર�
• પ્ર�ખુ અિધકાર�ની ��ુસ્તકાના ં પ્રકરણ ૨૬ અને ૨૭ મા ં આપેલી �ચૂનાઓ �જુબ
વી�� ુમતદાન યતં્રને બધં કરો અને સીલ મારો.
• મ�હલા મતદારો ક� �ઓએ મત આપ્યો છે તેની સખં્યાની ખાતર� કરો.
• ન�નૂા નબંર ૧૭-ખ �ુ ંફોમર્ ��ંૂ કરો. (ન�ધાયેલા મતોનો અને પેપર સીલ �હસાબ)
• મતદાન સમાપ્ત થયે હાજર રહ�લ દર�ક મતદાન એજન્ટને, એકરારનામા પર પહ�ચ
લઇને ન�નૂા નબંર ૧૭ –ખ ના ફોમર્ની પ્રમા�ણત ખર� નકલ �રૂ� પાડો.
• ત્યાર બાદ એકરારની અન્ય િવગતો �રૂ� કરો.
• પ્ર�ખુ અિધકાર�ની ડાયર� �રૂ� કરો.
• પ્રકરણ – ૨૭મા ંદશાર્વેલી �ચૂનાઓ �જુબ � ૂટંણીને લગતા તમામ વૈઘાિનક અને �બન
વૈઘાિનક કવરો સ�હત અન્ય કાગળોને સીલ કરો.
16-Oct-15 20 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન ��ંૂ થયા બાદ કરવાની કામગીર�
• નીચેના પાચં વૈધાિનક કવર�ુ ંપ્રથમ પેક�ટ તૈયાર કરો.
૧. મતદાર યાદ�ની િનશાની કર�લી નકલ ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં
૨. ન�નૂા નબંર ૧૭ (ક) �જુબ�ુ ંમતદારો�ુ ંર�જસ્ટર
૩. વાપરવામા ં આવ્યા હોય તે મતપત્રો તથા �પુ્રત મતોની ન�નૂા નબંર
૧૪ની યાદ� ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં
૪. વણ વપરાયેલા �પુરત મતપત્રોવા�ં સીલ બધં કવર
૫. મતદારોની સ્લીપોવા�ં સીલબધં કવર
16-Oct-15 21 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
�બન વૈધાિનક પરબી�ડયા�ં ુ ંપક�ટ ૧.મતદાર યાદ�ની અન્ય નકલ ક� નકલો (િનશાની કર�લી નકલ િસવાયની) ધરાવ� ુ ં
સીલબધં પરબી�ડ�ુ ં
૨. ન�નૂા ન.ં ૯ મા ંમતદાન એજન્ટોના િનમ�કૂ પત્રો ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં
૩. ન�નૂા ન.ં ૧૬ મા ં� ૂટંણી ફરજ પ્રમાણપત્રો ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ ં
૪. ન�નૂા ન.ં ૧૩ મા ં તકરાર� મતો/વાધંા ઉઠાવેલા મતોની યાદ� ધરાવ� ુ ં સીલબધં
પરબી�ડ�ુ.ં
૫. ન�નૂા ન.ં ૧૨ મા ં િનરક્ષર, �ધ અને અશક્ત મતદારોની યાદ� તથા િનયમ-૩૩
હ�ઠળ સાથીના એકરાર ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં
૬. ન�નૂા ન.ં ૩ મા ંમતદારો પાસેથી વય �ગે મેળવવામા ંઆવેલા એકરાર તથા ન�નૂા
ન.ં ૪મા ંઆવા મતદારોની યાદ� ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 22
૭. તકરાર�/વાધંા ઉઠાવેલા મતો �ગે રસીદ�કુ અને કોઇ
રોકડ હોય તો તે ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં
૮. ન વપરાયેલ અને �કુશાન પામેલા પેપરસીલ તથા
પેપરસીલનો �હસાબ ધરાવ� ુ ંસીલબધં પરબી�ડ�ુ.ં
૯. મતદાન એકમ તથા િનયતં્રણ એકમના �હસાબ�ુ ંસીલબધં
પરબી�ડ�ુ.ં
૧૦. વણ વપરાયેલા મતદારોની સ્લીપો�ુ ંપરબી�ડ�ુ/ંકવર.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 23
અન્ય પરબી�ડયા ં
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા 24
૧. � ૂટંણી ફરજ પરના કમર્ચાર�ઓએ પ્રમાણપત્રના આધાર� મતદાન કર�લ મતપત્રો�ુ ંસીલબધ પરબી�ડ�ુ.ં
૨. � ૂટંણી અિધકાર�એ/ � ૂટંણી આયોગે પેક�ટમા ંરાખવાની �ચૂના આપી હોય તેવા બધા કાગળો�ુ ંકવર
૩. ઉમેદવારો તથા � ૂટંણી એજન્ટોની સહ�ના ન�નૂા�ુ ંપરબી�ડ�ુ.ં
૪. ન�નૂા ન.ં ૧૭- ખ �જુબ મતદાન એકમના મશીનમા ંન�ધાયેલ મતોના �હસાબવા�ં પરબી�ડ�ુ.ં
૫. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ના મતદાન એકમ અને િનયતં્રણ એકમ ઉપયોગમા ંલેવાના એકરાર
(ન�નૂા ન.ં૧ ) ધરાવ� ુ ંપરબી�ડ�ુ.ં
૬. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર�ની ડાયર�( ન�નૂા ન. ૬) ધરાવ� ુ ંપરબી�ડ�ુ.ં
૭. મતદાન એકમમા ંન�ધાયેલ મતોની સખં્યા તથા ટકાવાર� ધરાવ� ુ ંપરબી�ડ�ુ.ં
• અન્ય તમામ બાબતો�ુ ંચો�ુ ંપેક�ટ તૈયાર કરો.
• સીલ કર�લ વોટ�ગ મશીન અને � ૂટંણીના કાગળો�ુ ંસીલબધં પેક�ટ જમા કરવા માટ� વળતી �સુાફર�
માટ�ના કાયર્ક્રમને અ�સુરો.
• મતદાન ��ુ થયા ં પછ� ર�સીવ�ગ સેન્ટર ખાતે વોટ�ગ મશીન અને અન્ય પેક�ટ આપવાની અને
પહ�ચ મેળવવાની આપની �ગત જવાબદાર� છે.
મતદાન ��ંૂ થયા બાદ કરવાની કામગીર�
આપને નીચે જણાવેલ �ુદ� �ુદ� આઠ બાબતો �પુરત કરવાની છે તેની ન�ધ રાખો.
૧. વી�� ુમતદાન યતં્ર ( મતદાન એકમ તથા િનયતં્રણ એકમ)
૨. ન�ધાયેલા મતોનો �હસાબ દશાર્વ� ુ ંકવર અને પેપર સીલનો �હસાબ
૩. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� (િપ્રસાઇડ�ગ ઓ�ફસર) ના એકરારનામા ધરાવ� ુ ંકવર.
૪. મતદાન મથકના પ્ર�ખુ અિધકાર� (િપ્રસાઇડ�ગ ઓ�ફસર)ની ડાયર� ધરાવ� ુ ંકવર.
૫. પાચં કવર ધરાવ� ુ ંઅને “વૈધાિનક કવરો “ એવા શબ્દો મોટા અક્ષરો �ની ઉપર લખ્યા
છે તે પ્રથમ પેક�ટ.
૬. દસ કવર ધરાવ� ુ ંઅને �ની ઉપર મોટા અક્ષરોમા ં“�બનવૈધાિનક” એવા શબ્દો લખ્યા છે
તે�ુ ંબી�ુ ં પેક�ટ.
૭. � ૂટંણી સામગ્રીની સાત બાબતો ધરાવ� ુ ંત્રી�ુ ંકવર અને.
૮. તમામ અન્ય બાબત ધરાવ� ુ ંચો�ુ ંકવર.
16-Oct-15 25 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
26
મતદાન �ુટ�ર ઓરડાના �ણૂામા ંબનાવવામા ંઆવશે �થી મતદાર �યાર� મત આપતો હોય ત્યાર� તેની �પુ્તતાની ખાતર� થાય અને તે કોઇ બાર�ની ન�ક ન હો�ુ ંજોઇએ..
વી�� ુમતદાન યતં્ર પૈક� બેલેટ �િુનટ મતદાર �ુટ�રમા ંઅને કંટ્રોલ �િુનટ િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસરના કબ�મા ંરાખવા�ુ ંરહ�શે.
કોઇપણ પ�ર�સ્થિતમા ંપો�લ�ગ સ્ટ�શન પર વી�� ુમતદાન યતં્ર આગલી રાતથી રાખી શકાય નહ�
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર� એવી જગ્યાએ બેસ� ુજોઇએ ક� �થી તેને આખા પો�લ�ગ સ્ટ�શનની કામગીર� દ�ખાય
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
27
મતદાન ક�ન્દ્ર�ુ ંલે-આઉટ
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
(ન�ધ:- ફર�યાત મતદાનના ં �કસ્સામા ં મતદારયાદ�નો હવાલો સભંાળતા પોલ�ગ
ઓ�ફસરની બા�ુમા ંવધારાના પોલ�ગ ઓ�ફસર વધારાની મતદારયાદ� ક� �મા ંમતદાર�
સહ� કરવાની થાય છે. તેની બેઠક વ્યવસ્થા રહ�શે)
મતદાન મથકની ગોઠવણી
28
�તર મત �ુટ�ર
3 મીટર
કંટ્રોલ �િુનટ
બેલટ �િુનટ
િપ્ર. ઓ.�ુ ંટ�બલ
૩ મીટરથી વધાર� �તર નહ� કારણક� કનેક્ટ�ગ ક�બલ ૫ મીટર છે
એવી વ્યવસ્થાની ખાતર� કરો ક� �થી મતદાર �યાર� મત આપવા જતા હોય ત્યાર� ક�બલ ઓળંગીને ન જતા હોય
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
29
મતદાન એજન્ટની બેઠક વ્યવસ્થા નીચે �જુબ કરવી
રાષ્ટ્ર�ય કક્ષાના ંમાન્ય
પક્ષના ઉમેદવારો
માન્ય રાજક�ય પક્ષના
ઉમેદવારો
અપક્ષ ઉમેદવારો
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
30
બેલટ �િુનટ તમારા દ્વારા તમારા સ્તર�
બનાવવામા ંઆવ્યા છે
પ્ર�ખુ અિધકાર�એ બી� ુઅને સી� ુયોગ્ય
ર�તે જોડવાના છે
એકથી વ� ુહોય તો તે �કસ્સામા ંબી� ુઅ�કુ્રમ પ્રમાણે જોડવાના છે
બેલેટ �િુનટમા ંમતપત્ર, હર�ફ
ઉમેદવારોની યાદ� �જુબ જ ગોઠવાયેલ
છે ક� ક�મ તેની ખાતર� કરવી.
બેલટ �િુનટની તૈયાર�
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
31
કંટ્રોલ �િુનટને આઉટર પેપર િસલ દ્વારા બધં કર� ુ
પ�રણામ િવભાગને વાળ� ુઅને બધં કર� ુ
પ�રણામ િવભાગના �દરના ભાગને સીલ કરવા લી� ુપેપર સીલ લગાવ� ુ
પાવર બટનને ઓફની �સ્થિતમા ંફ�રવ� ુ
યોગ્ય કાળ� સાથે દશાર્વેલ પ્ર�ક્રયા �જુબ �ૃિત્રમ મતદાન કરાવ� ુ
ઉપરની કામગીર� કયાર્ પછ� પાછળના ભાગને બધં કરવો
પાવર બટનને ઓનની �સ્થિતમા ંફ�રવ� ુ
િનયતં્રણ એકમને મતદાન એકમ સાથે જોડ� ુ
કંટ્રોલ �િુનટની તૈયાર�
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
32
મતદાન શ� થવાના ઓછામા ંઓછા એક કલાક પહ�લા વી�� ુમતદાન યતં્ર સેટ કર� દ�� ુ
દર�ક સમયે ઇવીએમ માટ� વધારાની સલામતીની ખાતર� કરવી
ઇવીએમને �બનજ�ર� ચા� ુબધં કર�ુ ંનહ�. �થી બેટર� ઓછ� થવા�ુ ંટાળવી શકાય.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
33
મતદાન એજન્ટ � �રપોટર્ કરવા�ુ ંશ� કર� તેની િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર
દ�ખર�ખ રાખશે.
આરઓ દ્વારા આપવામા ંઆવેલ ન�નૂાને આધાર� ઉમેદવાર અને
એજન્ટની સહ� ચકાસો
એક મતદાન એજન્ટ બી� મતદાન એજન્ટને ર�લીવ કર� શક� છે.
કોઇપણ ચો�સ સમયે એક ઉમેદવાર સાથે એકથી વ� ુમતદાન એજન્ટને
પરવાનગી મળ� શક� નહ�
મતદાન ��ુ થવાના 2 કલાક બાક� હોય ત્યાર� મતદાન એજન્ટની ફ�રબદલી કર� શકાય નહ�
પ્ર�ખુ અિધકાર� દ્વારા એજન્ટને યોગ્ય પ્રવેશ પાસ વ્યવસ્થા અ�સુરવી
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથકની ગોઠવણી
34
મતદાન શ� થવાના ન�� સમયથી ઓછામા ંઓ�ં 30
િમિનટ પહ�લા મોકપોલ થ� ુજોઇએ
મોકપોલ આદશર્ ર�તે ઉમેદવાર ક� તેના
એજન્ટની હાજર�મા ંથ� ુજોઇએ
પણ તેની ગેરહાજર�ના કારણે તેમા ંિવલબં કરવો
જોઇએ નહ�
મોક પોલ દરિમયાન કોઇપણ એક પોલ�ગ અિધકાર� હાજર હોવા
જોઇએ
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
સમયસર મતદાન શ�ુ કર�ુ ંઅને બધં કર�ુ ં
35
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસરોએ ન�� કર�લ સમય �જુબ જ મતદાન શ�
કર� ુ
મતદાન શ� થવાના સમય પહ�લા દર�ક
ઔપચા�રકતા �રુ� થઇ જવી જોઇએ
જો કોઇ અગમ્ય કારણસર મતદાન મો�ંુ શ� કરવામા ં
આવે તો તે મતદાનના કલાકો વધાર� શક� નહ�
મતદાન ન�� કર�લ સમય પર બધં કર� દ�� ુજોઇએ િસવાય ક� મતદાર તે ��ુ
થવાના ંસમય પહ�લા ંમતદાન મથકના કમ્પાઉન્ડમા ંપ્રવેશી ��ૂા હોય તો તેને છેલ્લા મતદારથી અ�કુ્રમ
નબંરની સ્લીપ આપવી અને તે મતદારોને જ મતદાનની
પરવાનગી આપવી.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન ટ�મની જવાબદાર�
36
પ્રથમ મતદાન અિધકાર�
•મતદારોની ઓળખ
•મતપત્રની પ્રામા�ણત નકલ
�દ્વિતય મતદાન અિધકાર�
•મતદારોના ડાબા હાથની પહ�લી �ગળ� પર અિવલોપ્ય શાહ�ની િનશાની કરવી.
•મતદાર ર�સ્ટરનો ન�નૂો ૨૩-ક િનભાવવો.
•ફર�જયાત મતદાનના ં�કસ્સામા ંવધારાની મતદારયાદ�નો હવાલો ઘરાવતા મતદાન અિધકાર� ક� �ઓ મતદારયાદ�ની વધારાની નકલ પર મતદારની સહ�/ ��ઠૂા�ુ ંિનશાન કરાવશે.
�તૃીય મતદાન અિધકાર�
• િનયતં્રણ એકમનાના ઇન્ચા� – િનયતં્રણ એકમ અને મતદાનની પ્ર�ક્રયા પર દ�ખર�ખ
• િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર સ�પે તે કામગીર�
પ્ર�ખુ અિધકાર�
• િનમાયેલ પો�લ�ગ સ્ટ�શનના આખી મતદાન પ્ર�ક્રયાના ઇનચા�
•કોઇ પણ ફ�રયાદ અને પ્ર�ો વગેર� સાભંળશે અને િનણર્ય કરશે.
•મતદાન એજન્ટ દ્વારા પડકારવામા ંઆવેલ મત �ગે િનણર્ય કરશે.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન પ્ર�ક્રયા
37
મતદારો પ્રસાઇ�ડ�ગ ઓ�ફસર પાસે છેલ્લા આવશે
મતદાનની �પુ્તતાને અસર થાય તેવી કોઇ પ્ર�િૃ�ઓને ચલાવી લેવામા ંઆવશે ન�હ.
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર વીઝીટ ન�ધ રાખશે – �મા ં� પણ વ્ય�ક્ત પો�લ�ગ સ્ટ�શન પર આવશે તેમણે સહ� કરવાની રહ�શે પછ� તે િનર�ક્ષક, �જલ્લા મ્�િુનિસપલ � ૂટંણી અિધકાર� આરઓ ક� એઆરઓ, ઉમેદવાર ક� એજન્ટ હોય.
તે દર�ક� વીઝીટ શીટમા ંતેમની વીઝીટની ન�ધ કરવી.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન ક�ન્દ્રમા ંકોણ પ્રવેશી શક�ઃ
• મતદારો વ્યવસ્થાપન કર� શકાય તેટલી સખં્યામા ં
• � તે �જલ્લા/તા�કુાના મતિવસ્તાર માટ�ના ઉમેદવાર
• તે િવસ્તારના ઉમેદવારોના મતદાન એજન્ટ
• સ�ાવાર િમ�ડયા પ્રિતિનિધ
• � ૂટંણી અિધકાર�ઓ
• � ૂટંણી િનર�ક્ષકો
• મતદારની સાથે તેડ��ુ ંહોય તે� ુબાળક
• �ધ ક� અશક્ત વ્ય�ક્ત સાથે આવેલ વ્ય�ક્ત (૧૮ વષર્થી ઉપર)
• મતદાન મથકમા ં પરવાનગી ધરાવતા વ્ય�ક્તને પણ પોતા�ુ ં
ઓળખપત્ર યોગ્ય ર�ત દ�ખાય તેમ રાખ�ુ ંજોઇએ.
38 16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથક� તક�દાર�
39
પ્રથમ મતદાન અિધકાર�એ મતદારની ઓળખ યોગ્ય ર�તે
ચકાસવી
જો કોઇ શકંા જણાય તો, પ્ર�ખુ અિધકાર�ને �ચૂન કરો �
મતદારના ઓળખપત્ર પરથી પોતે ખાતર� કરશે
જો સતંોષ ન થાય તો, તેને મત આપવા પરવાનગી આપવી
નહ�.
આવા મતદારના પ્રવેશના �કસ્સામા,ં પ્ર�ખુ અિધકાર�એ સઘન ર�તે ઓળખની ખાતર�
કરવી
જો ઓળખ પત્રથી સ�ંષુ્ટ હોય તો મતદાન કરવા પરવાનગી
આપવી.
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર આવા મતદારોની યાદ� �ળવશે
� મતદાતાને ઓળખકાડર્ આપેલ હોય પણ ર�ૂ ન કર� શક� તો રા�ય � ૂટંણી આયોગ દ્વારા ન�� કર�લા ફોટા સાથેના ઓળખપત્ર ર�ૂ કર� તો મતદાન
કરવા પરવાનગી આપવી.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
રા�ય � ૂટંણી આયોગનો આદ�શ ક્રમાલં : રાચપ – ચટણ – સ્થા.સ્વ. તા.૨૫/૧૨૦૧૩-ક તા.૦૪-૦૧-૨૦૧૩ના આદ�શથી EPIC ર�ૂ ન કરવામા ંઆવે તો આયોગ દ્વારા માન્ય કર�લા ફોટા સાથેના ંનીચેના દસ્તાવેજો ઓળખના �રુાવા માટ� માન્ય ગણાશે.
૧. ફોટા સાથેનો પાસપોટર્
૨. ફોટા સાથે�ુ ંડ્રાઇિવ�ગ લાઇસન્સ (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૩. ફોટા સાથે�ુ ં ઇન્કમટ�ક્ષ (PAN) ઓળખકાડર્
૪. રા�ય સરકાર, ક�ન્દ્ર સરકાર, �હ�ર સાહસો અથવા પબ્લીક લીમીટ�ડ કંપનીઓ તરફથી તેઓના
કમર્ચાર�ઓને આપવામા ંઆવેલ ફોટા સાથેના ઓળખકાડર્
૫. પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓ�ફસો તરફથી આપવામા ં આવતી ફોટા સાથેની પાસ�કુ
(� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૬. ફોટા સાથેના િમલ્કતના દસ્તાવેજો �વા ક�, પટ્ટા, ર�સ્ટડર્ ડ�ડ વગેર�.
૭. અ��ુ�ૂચત �િત/ અ��ુ�ૂચત આ�દ�િત/ અન્ય પછાત વગર્ (OBC)�ુ ંસક્ષમ અિધકાર��ુ ંફોટા સાથે�ુ ં
પ્રમાણપત્ર. (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૮. ફોટા સાથેના પેન્શન પ્રમાણ પત્રો �વા ક�, મા� સૈિનકોની પેન્શન�કુ/પેન્શન પેમેન્ટ ઓડર્ર/ મા�
સૈિનકની િવઘવા/ આિશ્રતોના પ્રમાણપત્રો/ મોટ� �મરની વ્ય�ક્તના પેન્શન ઓડર્ર, િવઘવા પેન્શન
ઓડર્ર (� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ) 16-Oct-15 40 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
૯. ક�ન્દ્ર સરકાર/ �જુરાત સરકાર દ્વારા આપવામા ં આવેલ સ્વતતં્રતા સૈિનકના ં ફોટા સાથેના
ઓળખકાડર્
૧૦. ફોટો સાથેના હિથયારોના લાયસન્સ (� ૂટંણી તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૧૧. સક્ષમ અિધકાર� દ્વારા આપવામા ં આવેલ િવકલાગં�ુ ં ફોટા સાથે�ુ ં પ્રમાણપત્ર (� ૂટંણીની
તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૧૨. રાષ્ટ્ર�ય ગ્રામીણ રોજગાર� બાહ�ધર� યોજના (NREGS) હ�ઠળ આપવામા ંઆવેલ ફોટા સાથેના
જોબ કાડર્ (� ૂટંણીની તાર�ખ એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૧૩. કમર્ચાર� રા�ય વીમા યોજના (ESI) હ�ઠળ આપવામા ં આવેલ ફોટા સાથે�ુ ં ઓળખકાડર્ .
(� ૂટંણીની તાર�ખથી એક માસ પહ�લા ઇસ્� ુથયેલ)
૧૪. નેશનલ પોપ્�લેુશન ર�સ્ટર (NPR) સ્ક્ર�મ હ�ઠળ RGI દ્વારા આપવામા ંઆવેલ સ્માટર્ કાડર્
૧૫. UIDAI દ્વારા આપવામા ંઆવેલ “ આધાર કાડર્”
16-Oct-15 41 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન અિધકાર�ઓની ફરજો �િુનિ�ત કરવી
પ્રથમ મતદાન અિધકાર�
•મતદાર યાદ� �જુબ મતદારની ચકાસણી કરશે.
•ભારતના � ૂટંણી પચં દ્વારા અપાયેલ � ૂટંણી ઓળખપત્ર ક� ઓળખના વૈક�લ્પક દસ્તાવેજને ચકાસો
•નામ મોટ�થી બોલો �થી એજન્ટ તેમના પત્રમા ંન�ધી શક�
•એક વખત �ના ઓળખ પત્ર સ્વીકારાયેલ હોય તેવા નામ નીચે લીટ� કરો
•મ�હલાના �કસ્સામા ંપત્ર પર િનશાની કરો
�દ્વિતય મતદાન અિધકાર�
•પ્રથમ મતદાન અિધકાર� દ્વારા �હ�ર કરાયેલ મતદારનો અ�કુ્રમ ન�ધી લો
•જણાવેલ પદ્ધિતથી મતદારના ડાબા હાથની પ્રથમ �ગળ� પર અિવલોપ્ય શાહ�ની િનશાની કરો
•ન�નૂા ન.ં ૨૩-ક મતદાર ર�સ્ટરમા ં મતદારની સહ� ક� ��ઠૂા�ુ ંિનશાન લો, ઇપીઆઇસી ક� ઓળખપત્ર દસ્તાવેજની સલગં્ન મા�હતી સાથે
•જ�ર� િવગતો સાથે મતદારની સ્લીપ ભર�ને આપો.
�તૃીય મતદાન અિધકાર�
•(ફર�જયાત મતદાનના �કસ્સામા)ં વધારાની મતદારયાદ� પર મતદારની સહ�/ ��ઠૂા�ુ ંિનશાન કરાવશે.
ચોથા મતદાન અિધકાર� ક�
પ્ર�ખુ અિધકાર�
•અિવલોપ્ય શાહ�ની િનશાનની ખાતર� કરો
•જો �સૂાઇ �ય તો ફર�થી િનશાન કરો
•મતદાન સ્લીપ લો અને મતદારને મત�ુટ�રમા ંમતદાનની પરવાનગી આપો.
•મતદાર મતદાન ન�ધશે અને મતદાન મથક છોડ� દ�શે.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ પચંાયત 42
મત ક�ન્દ્ર પર મતદાનની પ્ર�ક્રયા
મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�
43
પ્ર�ખુ અિધકાર� ઇવીએમમા ંન�ધાયેલ �ુલ મતોની ન�નૂા ૧૭-કમા ંમતદાર દ્વારા કરવામા ંઆવેલ �ુલ મત સાથે સમયા�ંર� ચકાસણી કરશે
પ્ર�ખુ અિધકાર�એ દર બે કલાક� પ્ર�ખુ અિધકાર�ની ડાયર�મા ંન�ધાયેલા �ુત મતદાનની ન�ધણી કરવી
�યાર� મતદાર મતની પ્ર�ક્રયા�ુ ંઉલઘંન કર� તો, પ્ર�ખુ અિધકાર� તેને મતદાન કરતા રોક� શક� છે અને તેની ન�ધ ન�નૂા ન ં૧૭ - ક મા ંકરવી અને મતદાર સ્લીપ જો આપવામા ંઆવી હોય તો તે ક�ન્સલ પણ થઇ શક�.
પ્ર�ખુ અિધકાર�એ પોતાની સ�ંણૂર્ સહ� તે ઉપરની ન�ધમા ંકરવી.
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�
44
•મતદાર ર�સ્ટરમા ંમતદાર યાદ� ક્રમાકં ન�ધાયા બાદ અને ર�સ્ટરમા ંમતદારની સહ� ક� ��ઠૂાની
છાપ લીધા પછ�, જો મતદાર મતદાન ન કરવા�ુ ંન�� કર� તો તેને ફરજ પાડ� શકાય નહ�.
• તેમ થયા પછ� મતદાર ર�સ્ટરમા ં ર�માકર્સ ક્રમમાં મત આપવા િનણર્ય લીધો નથી. “ મત
આપવાનો ઇન્કાર કય�” તેવી તેની ન�ધ કર� તેની નીચે પ્ર�ખુ અિધકાર�એ �રુ� સહ� કરવી તેમજ
�જુરાત પચંાયત � ૂટંણી િનયમો – ૧૯૯૪ના િનયમ ૫૪ – ઢ હ�ઠળ આવી ર�માકર્સ સાથે મતદારની
સહ� અથવા ��ઠૂાની છાપ લેવી.
• (NOTA)નો િવકલ્પ હોય તો વી�� ુમતદાન યતં્ર ઉપર�ુ ંNOTA�ુ ંબટન મતદાર દબાવી શકાશે.
મતદાર જો મતદાન ન કરવા�ુ ં
ન�� કર�
•અ�કુ મતદાર પોતે જ છે એમ જણાવતી વ્ય�ક્ત, બી� વ્ય�ક્તએ આવા મતદાર તર�ક� અગાઉ મત આપ્યો હોય તે પછ� મત આપવા દ�વા માટ� અરજ કર� તો પ્ર�ખુ અિધકાર� તેની ઓળખ સબિંધ �છેૂ તેવા પ્ર�ોના સતંોષકારક જવાબ આપે એટલે તેને મતદાન કરવા માટ� �પુરત કર�લ મતપત્ર ��ુ પાડવા�ુ ંરહ�શે.
•મત પત્ર આપતા પહ�લા તે મતદારની મતદાર ર�સ્ટરમા ંસહ� ક� ��ઠૂાની છાપ લો.
•મતદાર એરોક્રોસ માકર્ રબર સ્ટ�મ્પ દ્વારા પોતાની પસદંગીના ઉમેદવારની સામે િનશાન કરશે.
•પ્ર�ખુ અિધકાર�એ ટ�ન્ડર મત પત્રોનો �હસાબ રાખવાનો રહ�શે
ટ�ન્ડર મતદાન
સામાન્ય મતદારથી અલગ
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન મથક� પ્ર�ખુ અિધકાર�ની જવાબદાર�
45
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસરને �યાર� લાગે ત્યાર� મતખડંમા ંપ્રવેશ મેળવી શક�ઃ
મતદાન એકમ �ને મત�ુટ�રમા ંરાખવામા ંઆવેલ છે તે યોગ્ય કામગીર� ન કરતા
હોય
મતદાર � મત�ુટ�રમા ંપ્રવેશી �કૂ�લ છે તે મતદાન એકમ સાથે ચેડા કર�
ત્યાર�
મતદાર મત�ુટ�રમા ં�બૂજ લાબંો સમય રોકાયેલા હોય ત્યાર�
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન
46
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર દ્વારા મતદાન બધં કર� ુ
મતદાન ન�� કર�લ સમય �જુબ ચો�સ ર�તે બધં કર� ુ
તે સમયે �દર હાજર હોય તે દર�ક મતદારને મતદાન કરવા દ�� ુ
લાઇનમા ંછેલ્લા ઉભા હોય તે મતદારથી નબંર નાખેલી સ્લીપ આપવાની શ�આત કરવી
સી� ુપર “Close” બટન દબાવી છેલ્લો મતદાન મત આપે પછ� ઇવીએમ બધં કર� ુ
સી� ુપેનલ પર �ુલ મતદારોની સખં્યા દ�ખાશે � ન�નૂા ન ં૧૭-ખ ના ભાગ 1ની િવગત 5મા ંન�ધવા�ુ ંરહ�શે
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન બધં કર�ુ ં
47
પ્ર�ખુ અિધકાર� દ્વારા મતદાન બધં કર� ુ
પ્ર�ખુ અિધકાર�એ એ વાતની સ�ંણૂર્ ખાતર� કરવી ક� કોઇ પણ મતદાર રહ� ન �ય કારણક� એક વખત “CLOSE” બટન દબાયા પછ� વી�� ુમતદાન યતં્ર મત સ્વીકારશે નહ�
મતદાન બધં કયાર્ પછ� ન�નૂા ૧૭-ખમા ં તમામ િવગતો ભરવી. �જુરાત નગરપા�લકા (ની � ૂટંણી કરવા) બાબત િનયમો ૧૯૯૪ના ં િનયમ ૫૧ – ઢ ના પેટા િનયમ (૨) �જુબ પ્ર�ખુ અિધકાર�એ દર�ક હાજર રહ�લ મતદાન એજન્ટને મતદાન ��ૂ થયે ન�નૂા ૧૭- ખ મા ંકર�લી ન�ધની ખર� નકલ સદર� ુમતદાન એજન્ટ પાસેથી તે માટ�ની રસીદ મેળવ્યા પછ� �રૂ� પાડવી જોઇશે,
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન
48
િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર દ્વારા મતદાન બધં કર�ુ ં
મતદાન બધં થયાની િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર દ્વારા �હ�રાત
વી�� ુમતદાન યતં્ર અને તમામ કવરો બધં કરવા અને તેને મોકલવાની વ્યવસ્થા
પ્ર�ખુ અિધકાર� દ્વારા દર�ક પેક�ટને સીલથી બધં કરવા. ઉમેદવાર અને એજન્ટને પણ તેમના સીલ લગાવવા કહ�� ુ
આવા સીલ�ગ પછ�, િપ્રસાઇ�ડ�ગ ઓ�ફસર દર�ક સામગ્રી �ચૂન �જુબ મોકલાવશે
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન
49
મતદાન બધં થાય એટલે પ્ર�ખુ અિધકાર�એ સ્વીકાર ક�ન્દ્ર ઉપર આપવાની સામગ્રી
પ્ર�ખુ અિધકાર��ુ ંમેટલ સીલ
એરો ક્રોસ માકર્ રબર સ્ટ�મ્પ સેલ્ફ ��ક�ગ પેડ
મત�ુટ�ર માટ�ની સામગ્રી ધા�નુી પટ્ટી અિવલોપ્ય શાહ��ુ ં
પ્લા�સ્ટક બોક્ષ
દર�ક વણવપરાયેલી સામગ્રી
જો સિવ�િસબલ હોય તો ક�ટલાક સાધનો હવે પછ�ના મતદાનમા ંવાપર� શકાય
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા
મતદાન બધં કરવા�ુ ંવ્યવસ્થાપન
50
મતદાન સામગ્રી સ્વીકાર ક�ન્દ્ર પર
દર�ક પો�લ�ગ પાટ�એ મતદાન સામગ્રી િવલબં
કયાર્ વગર ર�સીિવ�ગ ક�ન્દ્ર પર
જમા કરાવવી
કોઇપણ � આ �કૂ� તેના પર િશસ્તબદ્ધ
પગલા લેવાશે
� ૂટંણી સામગ્રી સ્વીકારવા માટ�
કાઉન્ટરની વ્યવસ્થા
� ૂટંણી અિધકાર� અને ઝોનલ
ઓ�ફસર� �રિસિવ�ગ ક�ન્દ્ર પર હાજર
રહ�� ુ
ઇવીએમ ગોઠવવા માટ� અ�કુ્રમ
�જુબની વ્યવસ્થા
16-Oct-15 મોડ�લૂ ન ં: ૬ નગર પા�લકા