Std 7 science & technology
-
Upload
bedstudents -
Category
Education
-
view
40 -
download
3
Transcript of Std 7 science & technology
ધોરણ:-7 વિ�જ્ઞાન અને ટેક્નોલોજી
હ�ાનંુ પ્રદૂષણપ્રકરણ:-10
હ�ાનંુ પ્રદૂષણ
હવામાં જુદા જુદા �ાયુઓ અને સૂક્ષ્મજી�ો હોય છે. પયા� વરણ માટે હાનિ�કારક હોય તેવા ફેરફાર�ે હવા�ંુ પ્રદૂષણ કહેછે. પ્રદૂષણ ફેલાવ�ાર ઘટકો�ે પ્રદૂષકો કહે છે.
પ્રદૂષકો ઘ�, પ્રવાહી અ�ે વાયુ સ્વરૂપે હોય છે. તે પૈકી વાયુ સ્વરૂપ�ા પ્રદૂષકો�ંુ પ્રમાણ વાતાવરણમાં નિવશેષ હોય છે.
શંુ તમે જાણો છો, હ�ાનંુ પ્રદૂષણ કયા કારણોથી થાય છે?
હ�ાનંુ પ્રદૂષણ
�ાહનોમાંથી નીકળતા ધુમાડા
સૂ્કટર,ટ્ર ક,મોટર વગેરે વાહ�ોમાંથી �ીકળતા ધુમાડા હવામાં પ્રદૂષણ ફેલાવે છે.
હવે તો જેટનિવમા�,રૉકેટ, મિમસાઈલમાં વપરાતા બળતણથી ઉત્પન્ન થતા જેરી વાયુઓ�ા કારણે હવા�ંુ ઉપર�ંુ સ્તર પણ પ્રદૂમિષત થવા લાગ્યંુ છે.
�ાહનોમાંથી નીકળતા ધુમાડા
ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા
ઉદ્યોગો�ા કારણે હવા�ંુ ખૂબ વધી ગયંુ છે. ઉદ્યોગોમાં રસાયણિણક પદાથો� વાપરવામાં આવે છે જે�ા કારણે
કાબ� ��ા રજકણો, અ�ે કાબ� � મો�ોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, હાઈડ્ર ોજ� સલ્ફાઇડ જેવા હાનિ�કારક વાયુઓ ઉતપ્ન્ન
થઈ હવામાં ભળે છે, જે હવા�ે પ્રદૂમિષત કરે છે. આ ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે લાકડાં અ�ે કોલસા�ો
ઉપયોગ થાય છે. જે�ા કારણે ઉત્પન્ન થતા કાર્બ+ ન ડાયોકસાઈડ અને કાર્બ+ ન
મોનોકસાઈડ પણ હવા�ંુ પ્રદૂષણ ફેલાવે છે.
ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા
પદાથ+ નંુ કોહ�ાણ
સડેલા શાકભાજી,ફળો,ખોરાક, પ્રાણીઓ�ા મૃતદેહ, પ્રાણીઓ�ા મળ- મૂત્ર વગેરે�ો કોહવાણ થાય છે. તેમાંથી હાઈડ્ર ોજ� સલ્ફાઇડ, એમોનિ�યા જેવા દુગ� ધ ધરાવતા જેરી વાયુઓ ઉત્પન્ન થાય છે.
આ ઉપરાંત કાર્બ+ ન ડાયોકસાઈડ અને સૂક્ષ્મજી�ો ઉત્પન્ન થઈ હવામાં પ્રદૂષણ ફેલાવે છે.
પદાથ+ નંુ કોહ�ાણ
રજકણો
ધૂળના રજકણો, કાર્બ+ નના રજકણો, ફૂલની પરાગરજ,�ાળ, ઊન કે રૂ ના ર્બારિરક તાંતણા તથા સિસમેન્ટ અને ચૂનાનંુ ઉત્પાદન કરતા
ઉદ્યોગો વગેરે જેવા સ્થળોએ ઊડતા રજકણો હવામાં ભળી પ્રદૂષણ ફેલાવે છે.
રજકણો
વિ�વિકરણો
હાલમાં પરમાણુશક્તિક્ત�ો નિવનિવધ કાય� માં ઉપયોગ થતો હોવાથી નિકરણોત્સગી� પ્રદૂષણ વધવા લાગ્યંુ છે.
પરમાણુબોમ્બ જેવા શ્સ્ત્રો�ા પ્રયોગોથી વાતાવરણમાં હાનિ�કારક નિવનિકરણો ફેલાય છે.
અણુ�ીજમથકો તથા પરમાણુભઠ્ઠીઓ દ્વારા �ીકળતા કચરામાંથી પણ આ પ્રકાર�ંુ પ્રદૂષણ ફેલાય છે.
વિ�વિકરણો
-KRUPA PATEL