Aakodara first digital village in india.

6
સમ ઝીટD ભાાં િEm િDigit તમાં વાર mail Addre ઝીટtal V ગરાજલા િવબરકાંઠા િહમ ess: ddo િVilla મ વઅિએમ (IAS સ અિધકા લા પંચા તનગર o-sab@g લેજ age A ગમોS) રી યત gujarat.go Aak કોદરા હાov.in કોદરkoda ખાતે માળા ara

Transcript of Aakodara first digital village in india.

Page 1: Aakodara first digital village in india.

સમગર્

ડીઝીટલ

D

ગર્ ભાર

લ કર્ાંિત

Em

િડ

Digit

રતમાં સ

િત ધ્ વાર

mail Addre

ઝીટલ

tal V

સવર્ પર્થ

ા નૂતમ

નાગરાજનજીલ્ લા િવક

સાબરકાંઠા જીિહમ

ess: ddo

લ િવ

Villa

થમ વખ

મ અિભ

ન એમ (IAS

કાસ અિધકાજીલ્ લા પંચાતનગર

o-sab@g

વલેજ

age A

ખત આ

ભગમોન

S)

રી યત

gujarat.go

આકો

Aak

આકોદરા

ની હાર

ov.in

કોદરા

koda

ખાતે

રમાળા

ara

Page 2: Aakodara first digital village in india.

DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT

ભારતના વડાપર્ધાન માનનીય ી નરેન્ દભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા

વકતવ્ યમાં દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરવાની વાત કરી હતી. ત્ યાર પછી ૧પમી

ઓગસ્ ટ-ર૦૧૪ ના રોજ લાલકીલ્ લા ઉપરથી કરેલ પર્વચનમાં પણ ભારતને !! Digital India !!

બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતંુ.

ગુજરાત રાજયમાં સાબરકાંઠા જીલ્ લો ડીઝીટલ કર્ાિત ક્ષેતેર્ સમર્ગ દેશમાં અગર્ેસર

રહેલ છે. સાબરકાંઠા જીલ્ લા પંચાયત ધ્ વારા આઇ.સી.આઇ.સી.આઇ બકના સહયોગથી

િહમતનગર તાલુકાના આકોદરા ગામને !! ભારતના સવર્ પર્થમ ડીઝીટલ ગામ !! તરીકે મુકવાનું

નકકી કરવામાં આવેલ છે.

આ અંતગર્ત આઇ.સી.આઇ.સી.આઇ બક ધ્ વારા સમર્ગ ગામની આંગણવાડીથી

લઇને તમામ ક્ષેતર્ની તમામ સંસ્ થાઓને ડીઝીટલ સુિવધા યુકત કરવામાં આવેલ છે.

બેન્ ક ગ સુિવધાઓ

o કસ્ માઇઝ એસ.એમ.એસ બેન્ ક ગ

o ડેબીટ કાડર્ ટર્ાન્ જેકશન

o સવર્તર્ મિશન ધ્ વારા પેમેન્ ટ ઓટોમેશનની સુિવધા

વાઇફાઇ (Wi-Fi) સુિવધા યુકત આકોદરા

આઇ.સી.ડી.એસમાં LED ધ્ વારા િશક્ષણ

પર્ાથિમક શાળા અને હાઇસ્ કુલમાં સ્ માટર્ એજયુકેશન (Smart Education)

ધોરણ-૧ અને – ર ના બાળકોને ટેબલેટ (Tablet) ધ્ વારા િશક્ષણ

ઇ-હેલ્ થ સેન્ ટર (E-Health Center) ધ્ વારા ગર્ામજનોને રોગ િનદાન- સારવાર

આર.ઓ. પ્ લાન્ ટ (R.O. Plant)ની સુિવધા

ઇલેકટર્ોનીક ડીસ્ પ્ લે ધ્ વારા કોમોડીટીના રોજેરોજના ભાવોની જાણકારી

ભારતનંુ સવર્ પર્થમ િડઝીટલ િવલજે ( Digital Village ) આકોદરા....

Page 3: Aakodara first digital village in india.

DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT

૧. બક ગ સિુવધાઓ

૧. ગામની કુલ ૧૧૮પ વસ્ તી પૈકીના ૧૮ વષર્ ઉપરના ૮૯૧ વ્ યકિતઓ

આઇ.સી.આઇ.સી.આઇ. બકના ખાતા ધારકો છે.

ર. આકોદરા ગામની આસપાસના ૭ ગામોમાં માતર્ આકોદરા ગામે

આઇ.સી.આઇ.સી.આઇ. બકનું એ.ટી.એમ કાયર્રત છે.

૩. ગામના બક ખાતા ધારકોને મોબાઇલ ઉપર કસ્ ટમાઇઝ એસ.એમ.એસ બક ગની

સુિવધા ઉપલબ્ ધ કરાવેલ છે. જેમાં બેલેન્ સ ઇન્ કવાયરી, મીની સ્ ટેટમેન્ ટ, ફંડ ટર્ાન્ સફર

અને પર્ીપેઇડ મોબાઇલ રીચાજર્ની સુિવધા.

૪. ડેબીટ કાડર્ ટર્ાન્ જેકશન સુિવધા

- ગામની તમામ સંસ્ થાઓમાં ડેબીટકાડર્ સ્ વેપ ગ મિશન મુકવામાં આવેલ છે.

જે ધ્ વારા દેરક નાણાંકીય વ્ યવહારો કશેલેશ થઇ શકશે. જેમાં એક રૂપીયાના

પાણીના પાઉચથી ગમે તેટલી મોટી રકમના નાણાંકીય વ્ યવહારો સામેલ છે.

- આર.ઓ.પ્ લાન્ ટ (R.O Plant) દૂધ મંડળી, ગર્ામ પંચાયત, સેવા સહકારી

મંડળી, ફલોરમીલ ( ઘંટી )નું પણ આમા સમાવેશ થાય છે.

- આઇ.સી.આઇ.સી.આઇ બકના લાઇફ ઇન્ સયોરન્ સના પર્ીમીયમની રકમ પણ

ગર્ામજનો આકોદરા ગામમાંથીજ ભરી શકશે અને ઇન્ સ્ યોરન્ સ અંગેની

માિહતી આઇ.આર.ડી.એ. ટેર્ઇન વ્ યિકત ધ્ વારા મળશે.

પ. પેમેન્ ટ ઓટો મેશન

૧. આઇ.સી.આઇ.સી.આઇ બકના !! સવર્તર્ મિશન !! ધ્ વારા ખેડૂત િમતર્ોને

પાક વેચાણની રકમ િહમતનગર એ.પી.એમ.સી માં મુકવામાં આવેલ મિશન

ધ્ વારા સીધાજ તેઓના બક ખાતામાં જમા થાય તેની જરૂરી સુિવધા ઉભી

કરવામાં આવેલ છે.

આકોદરા ગામની ડીઝીટલ સિુવધાઓ

Page 4: Aakodara first digital village in india.

DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT

ર. જીલ્ લામાં સવર્ પર્થમ વખત દૂધ ઉત્ પાદકોન ેતેઓએ દૂધ મંડળીમાં જમાં

કરાવેલ દૂધની રકમ સીધાજ તેઓના બક એકાઉન્ ટમાં ઓટોમેશન સુિવધા

ધ્ વારા જમાં કરવામાં આવશે.

૩. ગર્ામજનોના ગર્ામ પંચાયત ધ્ વારા વસુલાતા વાિષ ક વેરાની રકમ સીધા ડેબીટ

કાડર્ ધ્ વારા ગર્ામ પંચાયત ખાતે મુકવામાં આવેલ સ્ વેપ ગ મિશન ધ્ વારા

કેશલેસ ચુકવણુ કરવામાં આવશે.

૪. સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતો ધ્ વારા ખરીદવામાં આવતા ખાતર, બીજ,

દવાઓ તથા અન્ ય ચીજ વસ્ તુઓની રકમની ચકુવણી પણ સેવા મંડળી ખાતે

મુકવામાં આવેલ સ્ વેપ ગ મિશનથી કેશલેસ ચુકવણુ કરવામાં આવશે.

૬. િશક્ષણ

૧. ડીઝીટલ કે જેને સાચા અથર્માં ડીઝીટલાઇજેશન કહેવડાવે તેવુ

આંતરાષ્ ટર્ીય કક્ષાનું સ્ માટર્ એજયુકેશન (Smart Education) હવેથી

આકોદરાની આંગણવાડી કેન્ દર્થી ધોરણ-૧૨ સુિધના ૬૦૦ ઉપરાંત

બાળકોને પુરૂ પાડવામાં આવશે.

ર. આ સુિવધા અંતગર્ત આઇ.સી.આઇ.અસી.આઇ બક ધ્ વારા

આઇ.સી.ડી.એસ.માં એલ.ઇ.ડી (LED) અને એજયુકેશનલ રમકડા

ધ્ વારા બાળકોને િશક્ષણ આપવામાં આવશે.

૩. પર્ાથિમક શાળાના ધોરણ-૧ થી ૮ ના બાળકોને ૬ પર્ોજેકટર મિશનથી

તેઓના વગર્ખંડની અંદર ટેર્ઇન િશક્ષકો ધ્ વારા િશક્ષણ આપવામાં આવશે.

૪. ધોરણ-૧ અને ર ના બાળકોને બક ધ્ વારા પુરા પાડવામાં આવેલ ૧૦

ટેબલેટ ધ્ વારા િશક્ષણ આપવામાં આવશે.

Page 5: Aakodara first digital village in india.

DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT

પ. હવેથી આકોદરા ગામના બાળકોને િવશ્ વસ્ તરીય િશક્ષણ મેળવવા માટે

ગામ બહાર જવુ ન પડે તે પર્કારની અનેક સુિવધાઓ ગામમાજ ઉપલબ્ ધ

કરાવવામાં આવેલ છે.

૬. િવશ્ વ મંગલમ અનેરા ખાતે ધોરણ-૯ થી ૧ર ના તમામ િવધાથ ઓને

િવશ્ વસ્ તરીય સ્ માટર્ એજયુકેશન (Smart Education) પર્ાપ્ ત

કરાવવામાં આવશે. તેમજ તેઓની હાજરી પુરવા માટે સ્ માટર્ એટન્ ડન્ સ

મિશનનો ઉપયોગ કરવામાં આવે છે.

૭. ગામની શૈક્ષિણક સંસ્ થાઓ તથા આંગણવાડી કેન્ દર્માં સી.સી.ટી.વી

(CCTV) કમેેરા મુકવામાં આવેલ છે. જે ધ્ વારા બાળકોના વાલી તેઓના

બાળકની શૈક્ષિણક પર્વૃિતઓ તેઓના મોબાઇલમાં યુઝરનેમ પાસવડર્

ધ્ વારા ઘરેબેઠાં જોઇ શકશે.

૮. ગર્ામજનોને બકની જુદી-જુદી યોજનાઓ તથા બક ગ વ્ યવહારોથી

માિહતગાર કરવા માટે આઇ.સી.આઇ.સી.આઇ. બકના અિધકારીઓ

ધ્ વારા તાલીમ આપેલ વોલેન્ ટીયર ભાઇઓ-બહેનો આકોદરા ગામના

ગર્ામજનોને જુદા-જુદા સમયે ફાઇનાન્ સીયલ લીટેર્સીની તાલીમ આપશે.

૭. ઇન્ ફર્ાસ્ ટર્કચર

૧. ઇ-હલે્ થ સેન્ ટર

- હવેથી આકોદરા કે આજુબાજુના ગર્ામવાસીઓને અનેકિવધ

િબમારીઓ માટે રોગ િનદાન તથા સારવાર માટે બહારગામ

જવાની જરૂર નહ પડે

- ડીઝીટલ િવલેજમાં ઇ-હેલ્ થ સેન્ ટર ધ્ વારા મંુબઇ, બગ્ લોર અને

હૈદરાબાદના િનષ્ ણાત ડ કટરો ધ્ વાર ઓનલાઇન ચેક-અપ

(On line Checkup) થી િનદાન અને સારવારની સુિવધા

આપવામાં આવશે. અને દદ ઓને જરૂરી દવાઓ તેમજ

Page 6: Aakodara first digital village in india.

DIGITAL VILLAGE AKODARA SABARKANTHA DISTRICT PANCHAYAT

લેબોરેટરીની સુિવધા પણ ગામમાંજ ઉપલબ્ ધ કરાવવામાં આવેલ

છે.

ર. વાઇફાઇ ( Wi-Fi) સુિવધા યકુત આકોદરા

- ગામના ઇ-હેલ્ થ સેન્ ટર (E-Health Center) અને ગર્ામજનોને

ઇન્ ટરનેટ કનેકટીવીટી માટે વાઇ-ફાઇ (Wi-Fi)સુિવધા ઉપલબ્ ધ

કરાવવામાં આવેલ છે.

૩. આઇ.સી.આઇ.સી.આઇ બકની બર્ાન્ ચ ઓફીસ ખાતે ખેડૂત્ ભાઇઓ માટે

ઇલેકટર્ીક ડીસપ્ લે ગોઠવવામાં આવેલ છે. જેમાં ગામના ખેડૂત િમતર્ો

તમામ પાકોના રોજે-રોજના ભાવો જાઇ શકશે અને પાક વેચાણ અથ

જરૂરી િનણર્ય લઇ શકશે.

૪. આર.ઓ. (R.O. Plant) પ્ લાન્ ટ

- આકોદરા ગામના ગર્ામજનોને પીવાનંુ સ્ વચ્ છ પાણી પુરૂ પાડવા માટે

આર.ઓ. પ્ લાન્ ટની કાયર્રત કરવામાં આવેલ છે. તેમજ ગર્ામજનોને

પાણીના ચાજર્ની ચુકવણી અથ સ્ વેપ ગ મિશન મુકવામાં આવેલ છે.

પ. ગામના બાળકો તેમજ ગર્ામજનો માટે ગામના પાદરમાં સંુદર બગીચો

તૈયાર કરવામાં આવેલ છે.

૬. ગામમાં આવેલ ટાવર ખાતે ડીઝીટલ કલોક (Digital Clock) ની

વ્ યવસ્ થા ઉપલબ્ ધ કરવામાં આવેલ છે.