રાષ્ટ્ીય ટીવી વ્ઇં ગ પૅનલમાં જોડાવુ...

11
www.shapingtv.co.uk કૃપા કરીન 0203 602 0717 પરના અમારા કૉલનો જવાબ આપવાનુ ં ભૂલશો નહીં GUJ સંરણ 6 BARB રાીય ટીવી ુઇંગ પૅનલમાં જોડાવ ટીવીના ભવવષયનો ઘડવામાં મદદ કરો!

Transcript of રાષ્ટ્ીય ટીવી વ્ઇં ગ પૅનલમાં જોડાવુ...

  • www.shapingtv.co.uk

    કૃપા કરીને 0203 602 0717 પરના અમારા કૉલનો જવાબ આપવાનંુ ભૂલશો નહીં

    GUJ સંસ્કરણ 6

    BARB રાષ્ટ્ીય ટીવી વ્ઇંુગ પૅનલમાં જોડાવ

    ટીવીના ભવવષયનો ઘડવામાં મદદ કરો!

  • 2 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 3

    ટીવીના પ્ોક્ષકોની આકારણી કોમ કરવામાં આવો છો?ટીવી જોવાની રાષ્ટ્ીય પનૅલ (National TV Viewing panel) પર રહોલા ઘરોમાથંી એકઠી કરોલી વ્યૂઇંગ માહહતી વવવવધ કાય્યક્રમો કોણ જુએ છો અનો

    ક્ારો જુએ છો તો બાબતો સપષ્ત્તમ ચિત્ર પયૂરં પાડો છો.

    આ માહહતીનો ઉપયોગ પ્રસારકો દ્ારા કરવામા ંઆવો છો જોથી તોઓ પોતાના પ્રો ક્ષકોનો સમજી શકો. પનૅલમા ંસહભાગી થવાથી આપ ટીવીના ભવવષયનો પ્રભાવવત કરી શકશો.કોણ ભાગ લોશો?દરોક જણ પનૅલનો ભાગ બની શકતા નથી; માત્ર 5,300 ઘરના સભયો જ ભાગ લઈ શકો છો.

    સહભાગી થતા ંઘરો એવી રીતો સભંાવનાના આધારો પસદં કરવામાં આવશો જોથી સુવનશ્ચિત કરી શકાય કો પનૅલ યકુોના તમામ ઘરોનંુ સાિુ ંપ્રવતવનવધતવ કરો છો.મારં ઘર કોમ?જોઓ કોઇક જ વખત ટીવી જોતા હોય કો ક્ારોય ટીવી ન જોતા હોય તોવા અનો જોઓ ટીવી સોટ ધરાવતા જ ન હોય તોવા લોકો સહહત તમામ ઉંમરના અનો પૃ ષ્ઠભયૂ ધરાવતા લોકોનો આવરી લોતા વસતીના પ્રવતવનવધક નમયૂનાની આવશયકતા છો.

    તમારા જોવા લોકોની ટીવી જોવાની (વ્ઈંુગ) આદતો પ્રવતશ્બશં્બત થઈ શકો તો માટો તમો ભાગ લો એવી અમારી ઇચ્ા છો.

    BARB ટીવી જોવાની રાષ્ટ્ીય પૅનલમાં (BARB National TV Viewing Panel) જોડાવા માટો

    રસ દાખવવા બદ્દલ આપનો આભાર.

    પૅનલના સદસ્ો તોમની જોવાની વત્તણકૂની આકારણી કરવા દઈનો ટોલલવવઝન ઉદ્ોગનો સીધો ફાળો આપો છો.

    આપના ઘરનો ખાસ પસંદ કરવામાં આવ્ું છો અનો આપની સામોલગીરીની સમગ્ર ટોલલવવઝન ઉદ્ોગ દ્ારા કદર કરવામાં આવો છો. આપના ઇચ્ા દશા્તવતા ઘરો વવના તો અમો ક્ારોય જણી ન શકીએ કો કોણ શુ ંજોતુ ંહતુ.ં

    આ પસુ્તકાનો હોત ુતમનો હોય એવા કોઇ પણ પ્શ્ોના જવાબો આપવાનો છો જો ટીવી સોટ્સ, ટોબલોટ્સ અનો કમ્પયટુસ્ત પર ટોલલવવઝન જોવા બાબતની અમો સંપાદદત કરોલી માદહતીની પ્દરિયા વવષયક હોય.

    સ્કૉટ જોકવોઝ (Scott Jakeways)

    ટીવી ઑડડયન્સસ ડડરોક્ટરIpsos MORI

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 54 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

    તો કોવી રીતો કામ કરશો?તમારા ઘરમા ંરહોલ દરોક જણ માટો તમામ ટીવી સોટ્સ, ટોબલોટ્સ અનો કમ્પયટુસ્ય પર થયોલ વ્ઇંુગનો માપવામાં

    આવશો.

    આમ કરવા માટો, પ્રત્ોક ટીવી સોટ સાથો અમો જોનો “ટીવી મીટર” કહીએ છીએ એવા એક ખાસ ઉપકરણનો જોડવામા ંઆવશો. ટીવી મીટર તો માત્ર એક બૉક્સ છો જો ટીવીની બાજુમા ંમકુવામા ંઆવો છો અનો જો અમનો જોવામાં આવતા કાય્યક્રમો અનો ઘરનુ ંકયુ ંસદસ્ય તો જુએ છો તો ઓળખવામાં મદદ કરો છો.

    ટોબલોટ અનો કમયટુસ્ય પરના વ્ઇંુગનો પણ એકવત્રત કરવામા ંઆવો છો. આ સરળ ઍપ્પલકોશનો (જોનો ‘ઍ્પસ’ તરીકો પણ ઓળખાય છો)નો ઉપયોગ કરીનો કરવામાં આવો છો જોની રિના ટીવી મીટર જો માહહતી એકત્ર કરો છો તો સમાન માહહતી એકત્ર કરવા માટો થઈ છો : કો કોણ જોઇ રહુ ંછો અનો કયા કાય્યક્રમો જોવામાં આવી રહા છો.

    ટીવી

    • ઘરમા ંરહોલ પ્રત્ોક ટીવી સાથો મીટર જોડવામા ંઆવો છો• મીટર ધવવનના ફિંગરપ્પ્ર ટ્ એકવત્રત કરો છો• ધવવનનો જણમા ંહોય એવી તમામ ટીવી સામગ્ીની સદંભ્ય

    પસુતકાલય સાથો મોળવવામા ંઆવો છો• ઘરના સભયો પોતાની હાજરી સમવપ્યત રરમોટ પર એક બટન

    દબાવીનો નોધંાવો છો

    ટોબલોટ

    • ઘરમા ંરહોલ પ્રત્ોક ટોબલોટ પર ઍપ લોડ કરવામા ંઆવો છો• જ્ારો ટીવી એક પ્રસારણકતા્યના ઍપ કો વોબસાઇટ ઉપર

    ટીવી જોવામા ંઆવો ત્ારો ઍપ ઓળખી કાઢો છો• ટોબલોટનો ઉપયોગ કરતા ઘરના સભયો પોતાની હાજરીની

    નોધંણી ઍપ પર કરો છો

    કોમ્પયટુર

    • ઘરમા ંરહોલ પ્રત્ોક કમ્પયટુર પર ઍપ લોડ કરવામા ંઆવો છો• જ્ારો ટીવી પ્રસારણકતા્યના ઍપ કો વોબસાઇટ ઉપર ટીવી

    જોવામા ંઆવો ત્ારો ઍપ ઓળખી કાઢો છો• જ્ારો પણ કોઇ કાય્યક્રમ જોવામા ંઆવો ત્ારો સ્કીન પર પૉપ

    અપ થતી વવન્ો પર ઘરના સભયો તોમની હાજરી નોધંાવો છો

    ગોપનીયતાિક્ત તમારી અગંત વવગતો જ BARB દ્ારા કપ્મશન કરવામા ંઆવોલ સશંોધન કંપનીઓ ધારણ કરશો જોમા ંસામોલ છો ઇપસોસ મોરી (Ipsos MORI), કા્ટાર પ્મડડયા (Kantar Media) અનો RSMB. તમારી વવગતો માત્ર આ અભયાસ પરુતી વાપરવામાં આવશો.

    BARB દ્ારા સશંોધન એજ્સીઓનો કામ સોપંવામાં આવ્ુ ંછો જોઓ તમારી ઓળખ કોઇ પણ ત્રીજ પક્ષનો છતી કરશો નહી ંઅનો તમારી તમામ વવગતો કડકપણો ગોપનીય રીતો ધારણ કરવામા ંઆવશો.

    એક નજરો...

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 76 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

    ટોબલોટ/કોમ્પયટુર ઍપ:તમારા ઘરમા ંરહોલ દરોક ટોબલોટ અનો કોમ્પયટુરમા ંઍપ ઇ્્સટૉલ કરવામા ંઆવો છો. BBC iPlayer, ITV Hub, All4, My5, Sky Go, UKTV Play, STV Player અનો S4C સહહત વોબસાઇટ અથવા પ્રસારણકતા્યના ટીવી ઍપ પર તમારં કોમ્પયટુર કો ટોબલોટ કોઇ પણ કાય્યક્રમ જુએ તોવી ઘટનાનો ઍપ શોધતી રહો છો.

    ઍપ ઇ્્સટૉલ કરવામાં આવો ત્ારો તો તમારં ટૅબલોટ/કોમ્પયટુર અમારી ચસ્સટમ પર નોધંો છો જોથી અમો પ્રત્ોક ફદવસો પ્રસારણકતા્ય તરિથી મળતી વ્ઇંુગ િાઇલસમા ંતમારા વુ્ઇંગ રોકૉડ્ડ્ય શોધી શકીએ.

    અમારી ચસ્સટમ તમારી અન ય્ ટોબલોટ/કોમ્પયટુર આઇડીનો ઓળખો છો અનો આ વ્ઇંુગનો તમારા ઉપકરણમાથંી જો વવગતો પ્રાપ્ત કરીએ તોની સાથો સાકંળી લો છો જો અમનો જણાવો છો કો તો સમયો ટોબલોટ/કોમ્પયટુરમા ંકોણ લૉગ થયંુ હતુ.ં

    ટીવી મીટર:જ્ારો ટીવી ઑન કરવામાં આવો ત્ારો ટીવી મીટર જોવામાં આવતી િોનલસ વવષો માહહતી એકવત્રત કરો છો. તો આ કામ કોઇ પણ રીતો ટીવીમાં ખલોલ પહોિંાડ્યા વવના કરો છો અનો તમો હાજર રહોલા સાધનો કોવી રીતો વાપરો છો તોના પર અસર કરશો નહી.ં ટી વી મીટર કાય્યક્રમના ધવવનનો ઉપયોગ શંુ જોવામા ંઆવી રહંુ છો તો ઓળખવા માટો કરો છો.

    કમ્પયટુસ્ય માટો (પરંત ુટોબલોટ નહી)ં અમારી ઍપ તમારા ઉપકરણમાથંી આવતા ધવવનનો પણ સાભંળો છો જ્ારો તોનો ઑડડયો સયૂચિત કરવામા ંઆવો ત્ારો તો ધવવનના નમયૂના લો છો જોનો ડડજીટલ ફિંગરપ્પ્ર્ટમા ંપરરવવત્યત કરવામાં આવો છો. નમયૂના એટલા નાના હોય છો કો માનવના કાન તોનો ઓળખી શકતા નથી.

    આ ફિંગરપ્પ્ર્ટનો ટીવી સામગ્ીની પસુતકાલય સાથો મોળવવામા ંઆવો છો જોનાથી અમનો જોવામા ંઆવતા કાય્યક્રમનો પવુષ્ આપવામાં મદદ મળો છો.

    તમારં ટોબલોટ/ કોમ્પયટુર કોવી રીતો કાય્ય કરો છો તોના પર કોઇ પણ ઍપની દોખીતી અસર થતી નથી.

  • 8 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 9

    મારો વા્તવમાં શું કરવાનું રહોશો?અમારો તો જણવુ ંજરૂરી છો કો જ્ારો ટીવી ઑન હોય ત્ારો રૂમમા ંકોણ છો.

    પ્રત્ોક ટીવી મીટર માટો તમનો રરમોત કંટટ્ોલ આપવામાં આવશો અનો ઘરના પ્રત્ોક સભયનો રરમોટ કંટટ્ોલ પર એક

    સમવપ્યત બટન િાળવવામાં આવશો.

    અમારી માટો જરૂરી છો કો તમો તમારં બટન દબાવો જ્ારો:

    • તમો રૂમમાં હોવ અનો ટીવી ઑન કરવામાં આવો

    • તમો રૂમમાં દાખલ થાવ અનો ટીવી ઑન હોય

    • તમો રૂમમાંથી બહાર નીકળો અનો ટીવી ઑન હોય

    તમારા ઘરો આવનારા મહોમાનોની નોધંણી માટો અલગ બટનો હોય છો.

    ટોબલોટ અનો કમ્પયટુસ્ય માટો, તમારો િક્ત ઍપ પર તો નોધંવાનુ ંછો કો કોણ ઉપકરણ વાપરી રહુ ંછો કામ સરળ હોવા છતા,ં તોની આદત પડતા વખત લાગી શકો છો.

    અમારી પાસો પનૅલ મોનોજરો છો જોઓ કોઇ પણ પ્રશ્ોના જવાબો આપવા ઉ પલબધ રહોશો. તો જોવા માટો કો બધુ બરાબર છો, તોઓ તમનો પ્રથમ થોડા મહહના સધુી કૉલ કરી શકો, અથવા તો જો તોમનો ડોટામા ંકઈંક અનપો શ્ક્ષત જણાઇ આવો.

    તમારો વ્ઇંુગ ડોટા અમનો પાછો કોવી રીતો પ્ાપ્ત થાય છો?રાત્રભરમા,ં દરોક ટીવી મોબાઇલ િોન નોટવક્ય વાપરીનો તો ફદવસનો વ્ઇંુગ ડોટા મોકલો છો.

    તમારો કાઇં કરવાની જરૂર નથી અનો તો તમનો કંઇ ખિ્ય નહી ંકરો.

    જો મોબાઇલ નોટવક્ય નહી ંહોય અથવા મયા્યફદત હોય તો તમારી લોન્લાઇન મારિત ફ્ીિોનનો ઉપયોગ થશો. આમા ંપણ તમનો કોઇ ખિ્ય થશો નહી.ં

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 11

    ઇન્સટૉલોશન પ્દરિયા:પનૅલનુ ંપ્રિાલન કા્ટાર પ્મડડયા (Kantar Media) દ્ારા BARB વતી થાય છો. કા્ટાર પ્મડડયા (Kantar

    Media) ના ટોકવનશયનો પૈકી એક તમનો િાવો એવા સમયો સાધનો ઇ્્સટૉલ કરવા માટો તમારા ઘરની મલુાકાત લોશો.

    ટોકનનશયન આ પ્માણો કરશો:• પ્રત્ોક ટીવી સોટ સાથો ટીવી મીટર જોડશો

    • પ્રત્ોક ટીવી મીટર માટો રરમોટ કંટટ્ોલ સોટ કરશો

    • પ્રત્ોક ટોબલોટ અનો કોમ્પયુટરમાં ઍપ લોડ કરશો

    જો કાઇં પણ કરવામાં આવશો તોનાથી તમારા ટીવી સોટ, ટોબલોટ કો કોમ્પયટુસ્ય જો રીતો કામ કરતા હશો તોના પર કોઇ અસર થશો નહી.ં

    અમો ભલામણ કરીએ છીએ કો આખી પ્રફક્રયા માટો તમો થોડા કલાકો િાળવશો, જોકો આનો આધાર તમારા ઘરમાં રહોલા ટીવી સોટ, ટોબલોટ અનો કોમ્પયટુસ્યના પ્રકાર અનો તોની સંખયા પર છો અનો તોનો એક કરતા વધ ુમલુાકાતોમા ંવવભાજીત કરી શકાય છો જો તોમ કરવાથી તમારી સગવડ સિવાતી હોય છો. ઇ્્સટૉલોશન કરવાના સમયની પવુષ્ ત્ારો થશો જ્ારો કા્ટાર પ્મડડયા (Kantar Media) ટોકવનશયનની મલુાકાત માટો એપોઇ્ટમો્ ટ લોવા તમારો સપંક્ય કરશો.

    ટોકવનશયન બતાવશો કો કોવી રીતો તમારં વ્ઇંુગ નોધંવુ ંઅનો તોઓ જો સાધનો ઇ્્સટૉલ કરશો તો વવષો તમનો હશો એવા કોઇ પણ પ્રશ્ોના જવાબો આપી શકશો.

    10 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 1312 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

    હવો શું થશો?આગામી થોડા ફદવસોમાં, અમો તમનો નીિોની બાબતોની પવુષ્ કરવા કૉલ કરીશુ:ં

    • અમો તમારો સપંક્ય કરી શકીએ તો માટો અમારી પાસો તમારો નબંર છો

    • અમારી પાસો તમારી બાબતની વવગતો સાિી છો

    • ઘરના તમામ સભયો હજંુપણ પનૅલમા ંજોડાઇનો અમનો મદદ કરવાની ઇચ્ા ધરાવો છો

    આ પુવષ્ આ્પયા વવના અમો ઇ્્સટૉલોશન તબક્ા સધુી આગળ વધી શકીશુ ંનહી,ં એટલો કૃપા કરીનો આ નંબર 0203 602 0717 પરથી કૉલ મોળવવાની રાહ જોશો. તમો આ નબંર પોતાના િોન પર સોવ કરી શકો છો જોથી તમનો જણ થઈ શકો કો અમો કૉલ કરી રહા છીએ.

    એક વખત પવુષ્ થઈ જય એટલો કા્ટાર પ્મડડયા (Kantar Media) ટૅકવનશયનની મલુાકાત માટો એપોઇ્ટમો્ ટ લોશો.

    તો દરપ્મયાન, જો તમનો પનૅલ વવષો કોઇ પ્રશ્ો હોય તો કૃપા કરીનો કામના કલાકો દરપ્મયાન ઇપસોસ મોરી (Ipsos MORI)ની ટીમનો ફ્ીિોન નબંર 0808 129 6827 નો ઉપયોગ કરી કૉલ કરવા કરી શકશો નહી.ં

    વકૈલલપક રીતો, તમો ટીમનો ઇમોલ કરી શકો અહી ં[email protected]

    BARB વ્ઇંુગ પનૅલ વવષો વધ ુમાહહતી અમારી નીિો આપોલ વોબસાઇટની મલુાકાત લઈનો પણ મોળવી શકશો www.shapingtv.co.uk

    વારંવાર પછૂાતા પ્શ્ો

    “અભયાસ કોટલો સમય ચાલશો?”

    આ િાલ ુરહોનારો અભયાસ છો. સામા ય્પણો અમો લોકો પાસોથી ઓછામાં ઓછા થોડા મહહનાની પ્રવત બદ્ધતા મોળવવાની અપો ક્ષા રાખીએ છીએ પરંત ુઘણા તો વષષો સુધી િાલુ રહો છો.

    “અમારા વ્ઇંુગ ડોટાનું શું થશો?”

    માહહતીનો ઉપયોગ તો સમજવા માટો કરાશો કો લોકો ટીવી અનો વવડડયો કોવી રીતો જુએ છો.

    આખા દોશમાંથી અ ય્ ઘરોમાથંી પણ વ્ઇંુગ ડોટા આખી રાત એકસાથો એકવત્રત કરવામા ંઆવો છો. અગાઉના ફદવસના કાય્યક્રમોના પ્રો ક્ષક આકંડા પ્રસારણકતા્યઓ અનો જહોરખબર આપનારાઓનો આપવા માટો પ્રત્ોક સવારો 09:30 વાગો આ વ્ઇંુગ ડોટા BARB દ્ારા પ્રકાચશત કરવામાં આવો છો.

    “હંુ મારા ટોબલોટ/કોમ્પયટુર પર ટીવી જોતો/જોતી નથી. શું તોમ છતાં તોના પર દોખરોખ રાખવી આવશયક છો?”

    હા, તો ન જોતા કો હાલમા ંતોના પર ટોપ્લવવડન જોવામાં આવો છો કો નહી,ં અમારો તમામ ટોબલોટ અનો કમ્પયટુસ્ય પર દોખરોખ રાખવી જરૂરી છો.

    આનાથી સ મથ્યન મળો છો કો કોઇ વ્ઇંુગ કરવામા ંઆવ્ુ ંનથી અથવા જો લોકો તોમના ટોબલોટ અથવાકોમ્પયટુર પર જોવાનુ ંશરૂ કરો તો તો દશા્યવી દો છો.

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 15

    “શું મનો કોઇ ખચ્ત થશો?”

    ટોપ્લવવડન મીટરોનો સતત મોઇ્સના પુરવઠાની જરૂર પડો છો , અનો રરવૉડ્સ્યની િયૂકવણીનો એક ભાગ તોઓ દ્ારા ઉપયોગમા ંલોવાતી

    વીજળીના નાના જથથાનો આવરી લોવા માટો જ રિાયોલ છો.

    જો આશરો ફદવસ દીઠ 3p ની ફકંમતની થાય છો પ્રત્ોક ઉપકરણ 0.2kWh કરતા ઓછી વીજળી વાપરો છો.

    “જ્ારો હંુ ઓનલાઇન બોદંકંગનો ઉપયોગ કરં અથવા સરુક્ક્ષત વોબસાઇટમાં લૉગ ઇન કરં ત્ારો શું તમો મારં વપરાશકતા્તનામ, પાસવડ્ત , અથવા મારં બોકંનું બોલોસં જોઈ શકો છો?”

    ઍપ મુલાકાત લીધોલ વોબસાઇટ્સની વવગતોની પહોિં ધરાવતુ ંનથી. અમો તમારી કોઈપણ વ્નક્તગત માહહતી અથવા તમો જો કંઈપણ કરો છો તો જોઈ શકતા નથી અથવા તમારા ટોબલોટ કો કોમ્પયટુર પર ટાઇપ કરી શકતા નથી.

    “શું ઍપ મારા ટોબલોટ/કોમ્પયટુરનો ધીમા પાડી દોશો અથવા વોબસાઇટ્સનો લોડ થતાં ધીમા બનાવશો?”

    ના, ઍપ કદમા ંબહુ નાની છો અનો તમારા ટોબલોટ/કોમ્પયટુરના પ્રોસોસરની શ્બલકુલ નાની માત્રાનો ઉપયોગ કરો છો.

    “શું તમો મારા ડોટાનો જહોરાતકારો અથવા માકકેટસ્તનો વોચો છો જોથી તોઓ મનો જંક ઇમોલસ અથવા ઉપદ્રવી ટોલલફોન કૉલસથી લક્ષ્ય બનાવી શકો?”

    ના, અમો પ્રકાચશત કરીએ છીએ તો વ્ઇંુગના આકંડા સંપયૂણ્યપણો અનામી કરવામાં આવો છો અનો અમો ગોરંટી આપીએ છીએ કો BARB

    પનૅલમા ંતમારી સહભાચગતા ક્ારોય કોઇ પણ કૉલસ, ઇમોલસ અથવા પો્સટમાં પરરણમશો નહી ંજો BARB પનૅલ સાથો સીધો સબંધં ધરાવતી નહી ંહોય.

    “તમો મારા બાળકો અમારા ટોબલોટ અનો કોમ્પયટુર પર શું કરો છો તો ન જુઓ એવી અમારી ઇચ્ા છો. મનો ક્ચતંા છો કો તમો તોમના ચૅટ અનો ઇમોલસ સદહતની

    ઑનલાઇન પ્વૃલતિઓ રોકૉડ્ત કરી શકશો.”

    અમારી ઍ્પસ શક્ તોટલી સરળ અનો શ્બનદખલકારક થવા રિાયોલ છો અનો તો માત્ર અમનો જરૂર હોય તો જ મહહતી જુએ છો જોથી જોવામા ંઆવતા પ્રોગ્ામસનો લોકો સાથો મોળવી શકાય છો. અમો તાતકાપ્લક સદંોશા, ઇમોલસ અથવા કોઇ પણ અ ય્ અગંત સવંાદો શ્બલકુલ વાિંી શકતા નથી અનો અમો લઈએ તો ધવવનના ફિંગરપ્પ્ર્ટ એટલા નાના હોય છો કો માનવ કાન તો સાભંળી જ ન શકો.

    “મનો ક્ચતંા છો કો તમો મારા ઇમોલના ખાતા પર દોખરોખ રાખશો અનો મારા બધાં લમત્ોનો જંક અથવા ્પૅમ મોકલવા માટો મારી સંપક્તની યાદીની પહોચં મોળવશો.”

    ના, અમો તમારા ટોબલોટ/કોમ્પયટુર પર સગં્હ કરવામા ંઆવોલ અથવા ઑનલાઇન જોવામા ંઆવોલા કોઇ ઇમોલસ, દસતાવોજો અથવા સપંકષોની યાદી સધુી પહોિંશુ ંનહી.ં

    “શું તમો મારા ટોબલોટ/ કોમ્પયટુર પર દોખરોખ રાખી શકશો?”

    અમારો ટીવી સામગ્ી ઍક્સોસ કરવા માટો સક્ષમ કોઈપણ ઉપકરણ પર તમામ ટીવી વુ્ઇંગ સપંાફદત કરવુ ંછો , જોમા ંટોબલોટ્સ/કોમ્પયટુસ્યનો સમાવોશ થાય છો જોનો ઉપયોગ કામ કરવા માટો થાય છો. કમનસીબો એવા સજંોગો ઊભા થાય િો જ્ારો કોમ્પયટુર નોકરીદાતા તરિથી આપવામાં આવોલુ ંહોય છો, જોનો અથ્ય એ થયો કો અમો અમારં ઍપ ઇ્્સટૉલ કરી શકીએ નહી.ં આવા પ્રસગંો, તો ઉપકરણ ચસવાય અમો બાકીના તમામ ઉપકરણો પર ઇ્્સટૉલ કરીશુ.ં

    14 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

  • ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 1716 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ

    ઇપસોસ મોરી (Ipsos MORI) વવષયક ઇપસોસ મોરી (Ipsos MORI) BARB વતી કાય્ય કરતી એક સવતતં્ર સશંોધન કંપની છો. ઇપસોસ મોરી (Ipsos MORI) BARB રાષ્ટ્ીય ટીવી વુ્ઇંગ સવવે (National TV Viewing Survey) હાથ ધરો છો અનો ટીવી પનૅલમા ંજોડાવા માટો લાયકાત ધરાવતા ઘરો પસદં કરોલ છો. વધ ુમાહહતી માટો www.ipsos-mori.com ની મલુાકાત લો

    કાનટાર લમડડયા (Kantar Media) વવષય કા્ટાર પ્મડડયા (Kantar Media) એક સંશોધન કંપની છો જોનો BARB દ્ારા ટીવી વ્ઇંુગ પૅનલનુ ંપ્રિાલન કરવા જણાવવામાં આવ્ુ ંછો. વધ ુમાહહતી માટો, www.kantarmedia.com ની મુલાકાત લો.

    RSMB વવષયક RSMB તો BARB વતી એકંદર સંશોધનની પદ્ધવત, આંકડાકીય રિના અનો ગણુવત્તા વનયતં્રણ માટો જવાબદાર છો. વધ ુમાહહતી માટો, www.rsmb.co.uk ની મુલાકાત લો.

    BARB વવષયક BARB, ધી બ્ૉડકા્સટસ્ય ઑડડય્સ રરસિ્ય બોડ્ય (Broadcasters’ Audience Research Board) ટીવી ઉદ્ોગનો મખુયતવો ટોપ્લવવડન કાય્યક્રમો, િોનલો અનો જહોરાતો માટો વ્ઇંુગના આકંડા પયૂરા પાડો છો. તો ઓનલાઇન પ્રોગ્ામસ અનો ઑનલાઇન વવતરરત કરાતા વવડડયોના ડોટા એકવત્રત કરો છો.

    BARB ની માપ્લકી સંયકુ્તપણો BBC, ITV, Channel 4, Channel 5, Sky, UKTV અનો IPA ધરાવો છો.

    BARB અ ય્ પ્રસારનકતા્યઓની વવશાળ શ્ોણીનો પણ પ્રોક્ષકોના આકંડા પયૂરા પાડો છો.

    વધ ુમાહહતી માટો, www.barb.co.uk ની મુલાકાત લો.

  • 18 | ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ ટીવીને ઘડવામા ંમદદ કરો - BARB પૅનલમા ંજોડાવ | 19

  • સારાંશ

    ઘરમા ંતમામ ટીવી સોટ, ટોબલોટ્સ અનો કમ્પયટુસ્ય પરથી વ્ઇંુગ, દરોક ટીવી સોટ સાથો એક મીટર જોડીનો અનો દરોક ટોબલોટ અનો કોમ્પયટુર પર ઍપ લોડ કરીનો સપંાફદત કરવામાં આવો છો.

    સમવપ્યત રરમોટની મદદથી ટીવી પર તોમજ સ્કીન પર રહોલા સમવપ્યત બટન દબાવીનો ટોબલોટ અનો કમ્પયટુસ્ય પર પોતાનુ ંવ્ઇંુગ નોધંીનો ઘરના બધા ંસભયોએ ભાગ લોવો જરૂરી છો.

    ઘર અનો વ્નક્તઓ પૅનલ પર હોય ત્ારો પોઈ ટ્ એકવત્રત કરો છો, જોનો હાઈ ્સટટ્ીટ વાઉિર અનો માલ માટો વવવનમય કરી શકાય છો.

    ભલૂશો નહી,ં આગામી પગલાં:

    1. તો ખાતરી કરવા કો અમારી પાસો બધી વવગતો સાિી છો અનો તો જણવા કો તમો ખશુીથી િાલ ુરહોવા માંગો છો અમો તમનો કૉલ કરીશુ,ં કૉલ અહીથંી આવશો: જો અમો આપનો સપંક્ય આગામી 7 ફદવસમા ંન કરી શકીએ, તો અમનો આ જ ફ્ીિોન નંબર પર મુક્ત રીતો કૉલ કરી શકો છો?

    1. તોના બાદ, કા ટ્ાર પ્મડડયા (Kantar Media) તમારો સપંક્ય કરશો જોથી ટીવી મીટરરંગ સાધનો ઇ ્્સટૉલ કરવા માટો પસદંગીનો સમય ગોઠવાઇ શકો.

    જો આપનો કોઈ પણ પ્રશ્ો હોય તો આપ અમારા હૅલપલાઇન નબંર 0808 129 6827 પર સપંક્ય કરી શકો છો.વધ ુવવગતવાર માહહતી અમારી વોબસાઇટ પર મળી શકશો:

    0203 602 0717

    www.shapingtv.co.uk