અનમિણકાુ - Swaminarayan World · ીમદ્ ભાગવત - 5 - ી...

Post on 08-Nov-2020

2 views 0 download

Transcript of અનમિણકાુ - Swaminarayan World · ીમદ્ ભાગવત - 5 - ી...

  • ીમદ્ ભાગવત - 4 - ી યોગે ર

    www.swargarohan.org

    અન મિણકાુ

    ારભં ૦૧. ભાગવતની પારાશીશી ૦૨. ઋિષપદની ાિપ્ત

    ૦૩. ભાગવત વદિવરોધી નથીે ૦૪. ભાગવતનો ભાવાથર્

    વદન અન ફળં ે િુત

    ભાગવત માહાત્મ્ય

    ૦૧. ભિક્ત અન ાનવૈરાગ્ય પી પ ોે ુ ૦૨. ગોકણ પાખ્યાન

    થમ કધં ૦૧. મગલાચરણં ૦૨. પરમ ક યાણન સાધનું ૦૩. મહિષ યાસનો અસતોષં ૦૪. નારદજીના પવજન્મનો વતાતૂ ંર્ ૃ ૦૫. ઉ રાના ઉદરમા પરીિક્ષતની રક્ષાં

    ૦૬. પરીિક્ષતનો જન્મ ૦૭. કિલયગુના ચાર આ ય થાનં ૦૮. પરીિક્ષતન શાપની ાિપ્તે ૦૯. પરીિક્ષતનો પ ાતાપ ૧૦. શકદવજીન શભાગમનુ ુ ુે ં

    િ તીય કધં

    ૦૧. પરીિક્ષતના ો ૦૨. જીવનની મગલમયતાં ૦૩. પરમાત્માના વ પન િચંતન અન ધ્યાનું ે ૦૪. યોગીઓની ગિત િવશે

    ૦૫. સિ ટ સબધી ૃ ં ં ૦૬. નો ત્ય રુ ૦૭. ભગવાનના લીલાવતાર

    તતીય કધૃ ં

    ૦૧. ઉ વ અન િવદરનો મળાપે ેુ ૦૨. િવદર અન મૈ યનો મળાપુ ે ે ે ૦૩. િવદરનો બીજો ુ ૦૪. વરાહ અવતાર ૦૫. િદિત અન ક યપે ૦૬. જય તથા િવજયન સનત્કમારોનો શાપે ુ

    ૦૭. કદમ ઋિષન તપર્ ુ ં ૦૮. માતા દવહિતન ઉપદશે ે ેૂ ૦૯. સાખ્યશાં ની િવચારણા ૧૦. અ ટાગયોગનો ઉપદશં ે ૧૧. ભિક્તની મહ ા ૧૨. માતા દવહિતન જીવનમિક્તપદની ાિપ્તે ેૂ ુ

    ચતથ કધુ ર્ ં

  • ીમદ્ ભાગવત - 5 - ી યોગે ર

    www.swargarohan.org

    ૦૧. મહાદવ તથા દક્ષનો િવરોધે ૦૨. દક્ષનો ય ૦૩. દક્ષનો નાશ ૦૪. દક્ષન પનજ વનની ાિપ્તે ુ ૦૫. વચિર ુ - ૧

    ૦૬. વચિર ુ - ૨ ૦૭. વુચિર - ૩ ૦૮. પથન પથ્વીપાલનૃ ુ ુ ૃં ૦૯. પરજનોપાખ્યાનુ ં

    પચમ કધં ં

    ૦૧. િ ય ત ૦૨. ભગવાન ઋષભદવે ૦૩. રાજિષ ભરતન ચિરું

    ૦૪. જડભરત અન રહગણે ુ ૦૫. રહગણના ઉદગારુ

    ષ ઠ કધં

    ૦૧. ભાગવતનો સારસદશં ે ૦૨. અજાિમલની જીવનકથા ૦૩. અજાિમલની જીવનકથાનો સાર ૦૪. દધીિચ ઋિષની િહતભાવના

    ૦૫. વ ાસરની ાથનાૃ ુ ર્ ૦૬. વ ાસરન પવચિર ૃ ુ ુ ં ૂ ર્ - ૧ ૦૭. વ ાસરન પવચિર ૃ ુ ુ ં ૂ ર્ - ૨

    સપ્તમ કધં

    ૦૧. િહરણ્યકિશપની તપ યા અન વર ાિપ્તુ ર્ ે ૦૨. હલાદનો િવરોધ - ૧ 0૩. હલાદનો િવરોધ - ૨ ૦૪. નિસંહ ભગવાનન દશનૃ ુ ં ર્ ૦૫. તિતુ અન વરદાને ૦૬. હલાદ માગલ વરદાને ં ે ંુ

    ૦૭. દવિષ નારદનો સમાગમે ૦૮. માયાસરની કથાુ ૦૯. ધમન રહ યર્ ુ ં ૧૦. દ ા ય અન હલાદે ે ૧૧. સસારમા રહીન પરમાત્મ ાિપ્તં ં ે ૧૨. દવિષ નારદનો પવજન્મે ૂ ર્

    અ ટમ કધં

    ૦૧. ગ ન્ ની કથા ૦૨. ગ ન્ ની ાથનાર્ ૦૩. ાહ અન ગ ન્ ન પવજીવને ં ૂુ ર્ ૦૪. સમ મથનુ ં ૦૫. અમતનો આિવભાવૃ ર્ ૦૬. આધ્યાિત્મક સદભં ર્

    ૦૭. મહાદવજીનો મોહે ૦૮. બિલનો વગ પર િવજયર્ ૦૯. પયો ત ૧૦. ભગવાનન ાકટય અન કમું ે ર્ ૧૧. કથા-િવચાર

  • ીમદ્ ભાગવત - 6 - ી યોગે ર

    www.swargarohan.org

    નવમ કધં ૦૧. એક વાભાિવક ૦૨. સકન્યાન ચિરુ ુ ં ૦૩. અંબરીષ અન દવાસા ે ુ ર્ - ૧ ૦૪. અંબરીષ અન દવાસા ે ુ ર્ - ૨ ૦૫. દવાસાની દઃખિનવિુ ુર્ ૃ

    ૦૬. સૌભિર ઋિષનો સમોહં ૦૭. ગગાવતરણં ૦૮. રામાવતાર ૦૯. યયાિતના ઉદગારો ૧૦. રાજા રિતદવની થાપનાે

    દશમ કધ ં (પવાધૂ ર્ ર્)

    ૦૧. ભગવાન ક ણ િવશૃ ે ૦૨. કારાવાસમા ં૦૩. ભગવાન ક ણન ાકટયૃ ુ ં - ૧ ૦૪. ભગવાન ક ણન ાકટય ૃ ુ ં - ૨ ૦૫. યોગમાયાની વાણી ૦૬. વાસદવ અન નદુ ે ે ં ૦૭. પતનાનો સગૂ ં ૦૮. તણાવતનો ઉ ારૃ ર્ ૦૯. નામકરણ સ કાર અન બીજી લીલાં ે ૧૦. યમલાજનનો ઉ ારુ ર્ ૧૧. બકાસર અન અઘાસરુ ુે

    ૧૨. ાન બોધપાઠે ૧૩. ધનકાસર અન કાિલયનાગ ે ેુ ુ ૧૪. લબાં સર અન દાવાનલથી રક્ષાુ ે ૧૫. ચીરહરણ ૧૬. ગોવધનધારણર્ ૧૭. રાસલીલા ૧૮. મથરાગમનુ ૧૯. કસનો નાશં ૨૦. ગરકળમાુ ુ ુ ં૨૧. ઉ વની જયા ા

    દશમ કધ ં (ઉ રાધર્) ૦૧. ારકાપરીની રચનાુ ૦૨. કાળયવનનો નાશ ૦૩. લગ્ન ૦૪. યમતક મિણં ૦૫. ભૌમાસરુ ૦૬. ઉષા અન અિનર નો મળાે ેુ પ ૦૭. પ ક તથા કાિશરાજ

    ૦૮. ભગવાન ક ણની િનત્યચયાૃ ર્ ૦૯. રાજસય ય માૂ ં૧૦. ક ણ અન સદામાૃ ે ુ ૧૧. કરક્ષ માુ ુ ે ં૧૨. સભ ાહરણુ ૧૩. વકાસરનો નાશ ૃ ુ ૧૪. િવ ણ ભગવાનની શાિતુ ં

    એકાદશ કધં

    ૦૧. જીવનન પરમ ક યાણું ૦૨. ભગવદ ભક્તના લક્ષણ્ ં

    ૦૩. માયામાથી મિક્તં ુ ૦૪. નારાયણન વ પું

  • ીમદ્ ભાગવત - 7 - ી યોગે ર

    www.swargarohan.org

    ૦૫. અવતાર િવશે ૦૬. ભગવાનની ઉપાસના ૦૭. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૧ ૦૮. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૨

    ૦૯. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૩ ૧૦. સત્સગનો મિહમાં ૧૧. સરળ સાધના માગર્ ૧૨. ભગવાન ક ણન વધામગમનૃ ુ ં

    ાદશ કધં

    ૦૧. છ લી ભાગીે રથી ધારા ૦૨. કિલયગના લક્ષણોુ ં ૦૩. કિલયગથી ઉગરવાનો ઉપાયુ

    ૦૪. છવટનો સદશે ં ે ૦૫. જનમજયનો યે ૦૬. માકડય મિનની તપ યા તથા વર ાિપ્તે ુ

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 8 - ી યોગે ર

    www.swargarohan.org

    * ારભ ં *

    यदा यदा ह धमर्ःय लािनभर्वित भारत । अ यु थानमधमर्ःय तदा मान ंसजृा यहम ्॥

    वसुदेवसतंु देव ंकंसचाणूरमदर्नम ।् देवक परमान दं कृंणं व दे जग गुरूम ॥्

  • ીમદ્ ભાગવત - 9 - ી યોગે ર

    www.swargarohan.org

    [ ૧ ] ભાગવતની ભાગીરથી

    ભાગવતની ભાગીરથી એવા શ દ યોગન સાભળીન કોઇન થશ ક ભાગીરથી અન એ પણ ે ં ે ે ે ે ેભાગવતની ? શ ભાગવત એક ભાગીરથી છ ુ ં ે ? ભાગવતન ભાગીરથી કહવામા તમારી કોઇ લ અથવાે ે ં ૂ ગરસમજ તો નથી થતી ે ? એવા એવા અનકિવધ આ ય ગાર કાઢનારન આપણ સપણ સહાન િતસિહત ે ે ે ં ૂ ૂર્ ુશાિતપણ વર કહીશ ક નાં ૂ ે ં ેર્ ુ , ભાગવત એક ભ ય, પિવ તમ, પણ્યમયીુ , અલૌિકક ભાગીરથી જ છે. ભાગીરથ ેપોતાના િપતઓના પિર ાણન માટ પથ્વી પર ગટ કરલી પલી પરાણ િસૃ ૃ ુે ે ે ે , સવિહતકારીર્ , ઋિષમિનસિવતુ ે , સિરતાઓના િશરમકટસમીુ ુ , ભાગીરથી થળ છ તો પરાણોમા મખ થાન ધરાવતીૂ ે ંુ ુ , સવમગલ કરનારીર્ ં , ઋિષમિનઓન જ નિહ પરત સામાન્ય જનન પણ િ યુ ુે ં ે , શા ોના િશરમકટસરખીુ ુ , આ ભાગીરથી સ મ છ એટલ જૂ ે ંુ . બાકી આ ભાગવતની ભાગીરથીનો વાહ પણ એટલો જ, બલક એથી પણ ેઅિધક આનદદાયકં , પણ્ય દાયકુ , અલૌિકક અન આશીવાદ પ છે ેર્ . ભાગીરથીની પલી થળ ધારા ે ૂઅમરાપરીમાથી આવીન પથ્વીના પિવ પટ પર ાદભાવ પામી એવ કહવાય છ તો ભાગવતની ુ ૃ ું ે ં ે ેુ ર્ભાગીરથીની અંતરાત્માન અન ાિણત અન આલોિકત કરનારી મહાધારાન મગલમય અવતરે ે ં ંુ ુ ણ વગની ર્પલી પારના વૈકઠ દશમાથી થય હોય એવ લાગ છે ં ે ં ં ં ે ેુ ુ ુ . એ ભાગીરથીન માટ જગત મ તપ વી ઠ ે ે ેભગીરથીન ઋણી છ તમ આ ભાગવત પી ભાગીરથીન માટ ઋિષ ઠ મહિષ વર યાસન ઋણી છુ ું ે ે ે ે ે ં ે.

    પલી થળ ભાગીરથીન દશને ૂ ંુ ર્ , પશનર્ , નાન અન પાન મ ક યાણકાે રક છ તમ આ ભાગીરથીના ે ેસબધમા પણ સમજી લવાન છં ં ં ે ં ેુ . પલી થળ ભાગીરથીની મ ભાગવતની આ સ મ છતા શિક્તશાળી ે ૂ ૂ ંશિક્તસચારક ભાગીરથીએ આજ સધી કટલા અનાથન આ ય આપ્યોં ે ેુ , કટલા સતપ્ત જીવોન શાિત આપીે ં ે ં , કટકટલા શરણગત બનલા અનરાગી આત્માઓની કાયાપલટ કરીે ે ે ુ , અન કટલાનાે ે જડ જીવનમા ંચતના દાિયકા નવી યોિત ભરીન અસાધારણ ગિત ધરીે ે , તનો િહસાબ કોણ રજ કરી શક ે ેૂ ? એના તપઃપત ૂતટ દશ પર તપ યા કરીને ે, એના વગસખદ સ દયન ખમા અન અંતરમા ભરીનર્ ર્ુ ે ં ે ં ે, એના સધાસભર ુસગીત વરોન વણ કરીનં ં ેુ , અન એના િનમળ નીરમા િનમ જન કરીને ં ેર્ , કોણ ાર કટલી કતાથતા મળવી ે ે ે ેૃ ર્ત ચો સપણ સપણ વ પ કોણ કહી શક ે ે ં ૂ ે ેર્ ? અર એનો આછોપાતળો િચતાર આપવાન સાહસ પણ કોણ ે ંુકરી શક ે ? જગત તો એ ભાગવતભાગીરથીના સધામય શાિતદાયક સિલલમા મન મકીન વૈરિવહાર અન ુ ં ં ૂ ે ેનાન કરનારા તથા ધન્ય બનનારા એકાદ પરીિક્ષતન જ જાણ છે ે ે, પરત એવા બીજા કટકટલા અનામી ં ે ેુઅપિરિચત પરીિક્ષતો એવી રીત એનો દવદલભ લાભ લઇન ધની તથા ધન્ય બની ગયા ન મત્યજય ે ે ે ે ંુ ર્ ૃ ુથવાની સાથ સાથ પોતાના મળ ત પરમાત્મ વ પમા િતિ ઠત થયા તન સતોષકારક સરવૈય કોણ કાઢી ે ે ૂ ૂ ં ે ં ં ંુ ુશક તમ છ ે ે ે ? ભાગવતની ભાગીરથીએ પલા પરીિક્ષતનીે પઠ બીજા કટલાન િનભયે ે ે ે ર્ , િનમમ ન િનરહકાર ર્ ે ંકયા તમ જ અક્ષય પદ ધયા ત કોણ વણવી શક તમ છ ર્ ર્ ર્ે ે ે ે ે ? એનો અલૌિકક આ ય લઇન અન એમા ે ે ંઅવગાહન કરીન આ પણ ભયે , શોક તથા મોહમાથી મિક્ત મળવીન કટકટલા ીપરષો પાવન થતા હશ ં ે ે ે ે ં ં ેુ ુ ુ

  • ીમદ્ ભાગવત - 10 - ી યોગે ર

    www.swargarohan.org

    ન ભિવ યમા કટલા પાવન થશ ને ં ે ં ે ે કતકામ બનશ તના માિહતી કોણ પરી પાડી શક તમ છ ૃ ે ે ૂ ે ે ે ? એટલ ેભાગવતની આ ભાગીરથી પલી થળ ભાગીરથીની મે ૂ -એથી પણ વધાર આશીવાદ પ છ એ િનિવવાદ છે ે ેર્ . એક બીજી વાત. ભાગીરથીન પિવ તમ ાકટય વી રીત િહમા છાિદત પવત દશની વ ચના ુ ં ે ે ેર્ગોમખમાથી થયલ દખાય છુ ું ે ં ે ે તવી રીત ભાગવતની ભાગીરથીનો ાદભાવ ધીરગભીર સ ાણ ે ે ંુ ર્પરમાત્માપરાયણ મહિષ યાસના ાણ દશમાથી થયલો છે ં ે ે. પોતાની તાલબ સ મ ર તિવલિબત ુ ુ ંગિતથી આગળ વધતી ભાગીરથીના તટ દશ પર ભાતભાતના તીથ આવ છ તવી રીત ભાગવતની ે ં ે ે ે ેભગીરથીના ાનભિક્તસયત તપઃપત તટ દશ પર પણ જાતજાતના તીથ છં ૂ ે ં ેુ . તના બાર કધોન તના ે ં ે ે ંબાર મહાતીથ કહી શકાય. ત્યા િવ ા તમજ મલક્ષણા ભિક્તની લિલત લહરી વાય છ ન જીવનની ં ે ે ે ેઆત્યિતક ધન્યતા પોતાન ગીત ગાય છં ં ેુ . ભાગવતની ભાગીરથીની એક બીજી િવશષતા ક િવલક્ષણતા પણ ે ે જોવા વી છે. સામાન્ય રીત ેનાનાિદ કરવાની ઇ છાવાળો પરષ પોત જ સિરતાની પાસ પહ ચતો હોય છુ ુ ે ે ે; સિરતા વય એની પાસ ં ેનથી પહ ચતી. પરત ભાગવતની ભાગીરથીના સબધમા એથી જદ જ છં ં ં ં ં ેુ ુ ુ . પલી ભાગીરથીની તો પાસ ે ેઆપણ પોત કાશીે ે , યાગ ક હિર ાર જઇન પહ ચવ પડે ે ં ેુ , પરત ભાગવતની ભાગીરથીની અલૌિકકતા તો ં ુઅવલોકો. એ અક્ષરદહ અવતરીન વણે ે ે , મનન, િનિદધ્યાસન, પઠન-પાઠન તથા દશનર્ - પશ પ એની મળ ર્ ે ે ેજ આપણ ક યાણ કરવા માટ આપણી પાસ પહ ચી જાય છ અન આપણન એની રીત મદદ પ થાય છું ે ે ે ે ે ે ે. એન કામધન કહી શકીએે ે ુ , ક પવક્ષન સદર નામ આપીૃ ુ ું ં શકીએ, કારણ ક આપણી સમ ત કામનાઓની ેકામચલાઉ ક કાયમી પિત કરીન એ આપણન માટ આશીવાદ પ અથવા આનદદાયક ઠર છે ૂ ે ે ે ં ે ેર્ , તો પણ આપણ એન ભાગીરથી જ કહીશ ન ભાગીરથી તરીક જ ઓળખીશે ે ં ે ે ંુ .ુ કારણ ક ભાગીરથી શ દની પાછળ ેસ કાિરતા છં ે, સાર સમાયલો છે ે, લોકો ર પિવ તા, ક યાણકારકતા, તકાલીન પરપરાગત ઇિતહાસની ૂ ંઉદા તા તથા આકષકતા અન જાદ છ તન દશન કામધન ન ક પવક્ષ વા બીજા શ દોમા નથી થતર્ ર્ે ે ે ં ે ં ે ં ંુ ુ ુ ૃ .ુ કોઇની અંદર એટલી બધી ભાવમયતા નથી લાગતી. એ ભાગીરથીન દશનું ર્ , પશનર્ , આચમન અન નાન ેસવ કાર સખદ તમજ ય કર છર્ ે ે ે ેુ . એની તીિત મ મ અનભવ થશ તમ તમ થયા િવના નિહ રહુ ે ે ે .ે

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 11 - ી યોગે ર

    www.swargarohan.org

    [ ર ] ઋિષપદની ાિપ્ત

    ભાગવતના રચિયતા યાસન ભારતીય સ કિતના અિવભા ય આત્મા કહી શકાયે ં ૃ . ભારતીય સ કિતમા એમન યોગદાન ઘણ મો છં ં ં ં ં ેૃ ુ ુ ુ . મો હોવાની સાથ સાથ મહામ યવાન પણ છું ે ે ૂ ે. એ યોગદાનન બાદ ેકરીએ તો ભારતીય સ કિતન સાિહત્યગૌરવ ઘણ ઘટી જાય તમ છં ં ે ેૃ ુ ુ . એમણ ભારતન અન એ ારા સમ ત ે ે ેમાનવજાિતન વદના યવિ થત િવભાગો આપ્યાે ે , સ વા અસાધારણ થરત્નન દાન કયૂ ં ંુ ,ુ ન ગીતા ેતથા અ ટાદશ પરાણોનો મહામલો યાિધવાધ રિહત અમર વારસોુ ૂ ર્ પરો પાડયોૂ . ભારતને, ભારતીય જીવનદિ ટનૃ ે, સાધનાન તથા સ કિતન સારી પઠ સમજવા માટ એ થરત્નોનો પિરચય ાપ્ત કયા િવના ે ં ે ે ે ે ંૃ ર્નથી ચાલ તમે ે . સ કિતના સ ધાર અથવા પાલકિપતા વા ાનના સાક્ષાત વ પ સરખા યાસન ં ૂ ેૃઇ રના ચોવાસ અવતારોમાના એક કહીન ભારતીયં ે સ કિતએ એમન જ નિહ પરત પોતાન પણ સત્માન ં ં ં ંૃ ુ ુ ુકય છ ક ગૌરવ વધાય છુ ુે ે ે. એમન મહિષ યાસના નામથી પણ ઓળખવામા આવ છ એ સવથા યોગ્ય જ ે ં ે ે ર્છે. ઋિષપદની ાિપ્ત ધાયા ટલી સહલી નથીર્ ે . એન માટ એકધારી સતત સાધનાની આવ યકતા પડ ે ે ેછે. પિડત થવં ં,ુ શા ી, આચાય ક ઉપદશકર્ ે ે , ાની તથા તપ વી બનવ એક વાત છ ન ઋિષ બનવ એ જદી ુ ું ે ે ં ુજ વાત છે. એક માણસ પિડતં , શા ી, આચાયર્, ઉપદશકે , ાની, તપ વી ક દાશિનક અથવા કથાકાર હોઇ ે ર્શકે. ઋિષપદન વાકપ તા ક અસાધારણ િવલક્ષણ વકતત્વશિક્ત સાથે ે ેુ ૃ , ખર બૌિ ક િતભા ક મઘા સાથે ે ેઅથવા શા ાન સાથ સબધ નથી હોતોે ં ં . એ સઘળાથી સપ હોય ક ના હોય તો પણ માણસ ઋિષ બની ં ં ેશક છે ે. ઋિષપદ તો જીવનની સયોિજત અસાધારણ અમોઘ આત્મસાધનાનો એક િવશાળ િવકાસ મ છુ ે. એ પદ પર પહ ચનાર સવ કાર સખીર્ ે ુ , શાત ન સાથક થાય છ તથા ધન્ય બની જાય છં ે ે ેર્ . એ પદ પર પહ ચવાન સહલ નથીુ ું ે ં . કોઇક િવરલ યિક્તિવશષ જ ત્યા પહ ચી શક છે ં ે ે. એ પદ પર િતિ ઠત થવા માટ ેસૌથી પહલા તો દવી સપિ ની અથવા સદગણોની મિત બનવાની કોિશશ કરવી પડ છે ં ં ૂ ે ેુ , િવચારો તથા ભાવોન ન યવહારોન િવશદ ક ઉદા કરવા પડ છે ે ે ે ે ે, ન મન તથા ઇિન્ યોનાે પોતાની ઉપરના આિધપત્યનો અંત આણીન એમની ઉપર શાસન કરતા શીખવ પડ છે ં ં ે ેુ . એની સાથ સાથ આત્મસાક્ષાત્કારની અંતરગ ે ે ંસાધનાનો આધાર લવાન અન ધ્યાનધારણા અથવા નામજપ ારા આત્માના અતલ અનત ડાણમા ે ં ે ં ંુઅવગાહન કરવાન કાય પણ એટલ જ આવ યક મનાય છુ ું ં ેર્ . એવા આહલાદક અનવરત અવગાહન ારા એની પિરસીમાએ પહ ચીન છવટ પોતાની અંદર રહલી પરમાત્માની પરાત્પર સ ાનો સાક્ષાત્કાર કરી લવો ે ે ે ે ેપડ છ ન જીવનની ધન્યતાન અનભવવી રહ છે ે ે ે ે ેુ . પરમાત્માની એ સ ાની ઝાખી સપણ સસારમા થવાથી ં ં ૂ ં ંર્ભદભાવે , ભય, ાિત અન મોહનો નાશ થાય છ ન જીવન શાિતથી સભં ે ે ે ં ર, સવાદી ન સધામય બની જાય ં ે ુછે. એવો પરષિવશષ સાચા અથમા ઋિષ બન છ ક ઋિષ તરીક ઓળખી શકાય છુ ુ ે ં ે ે ે ે ેર્ . એન સમ ત જીવન ુ ંએની સઘળી સાધનસપિ સાથ સસારન બની જાય છ ન સસારના ઉપયોગમા આવ છં ે ં ં ે ે ં ં ે ેુ . એ સસારની ંમહામ ઘી મડી બન છ અન આશીવાદ પ થાય છૂ ે ે ે ેર્ .

  • ીમદ્ ભાગવત - 12 - ી યોગે ર

    www.swargarohan.org

    આપણી સ કિતં ૃ નો આ ઉ ચતમ આદશ છર્ ે. એણ ઋિષ બનવામા જીવનની ધન્યતા માની છે ં ે. ત્યક ેમાનવ એવા આપ્તકામ પરમાત્મદશ ઋિષ થવાન છ અન એવા મક્તે ં ે ેુ ુ , પણ ન કતકત્ય ઋિષ થવા માટ ૂ ે ેર્ ૃ ૃામાિણકપણ પરષાથ કરવાનો છે ેુ ુ ર્ . જીવનન ધ્યય કવળ શ ક પિડતુ ું ે ે ં , તાિકક ક દાશિનક થવાન ને ંર્ ુ થી પરત ં ુ

    ઋિષ થવાન છું ે. આપણ ત્યા ધમે ં ર્, તત્વ ાન, સાધના, ાન, ભિક્ત, યોગ તથા કમન એજ દિ ટથી જોવા ર્ ે ૃતથા મલવવામા આવ છૂ ં ે ે. એમની સાથકતા માનવન ઉ રો ર આગળ વધારીન ઋિષપદ પહ ચાડવામા છર્ ે ે ે ં ે. એ માનવની આમલ ાિત કર છૂ ં ે ે, એન સાચા અથમા માનવ બનાવ છે ં ે ેર્ , તમજ પરષો મનો ત્યક્ષ પિરચય ે ુ ુકરાવીન પરષો મત ય કરીન જીવનન સપણ સાથ ધર છે ે ં ં ૂ ે ેુ ુ ુુ ર્ ર્ . ભાગવતની ભાગીરથીન પથ્વીના પિર ાણ ે ૃમાટ પથ્વી પર વાિહત કરનાર યાસ એ અથમા એક આદશ ઋિષ હતા એટલ જ નિહ પરત ઋિષના પણ ે ં ં ંૃ ુ ુર્ ર્ઋિષ-મહિષ હતા એ યાર જાણીએ છીે એ ત્યાર એમની મહાનતાની તીિત થયા િવના નથી રહતીે ે . એવા ઋિષ અથવા મહિષ યાસ કરલી ભાગવત પી ભાગીરથીની રચના ે ે ‘ વાન્તઃસખાયુ ’ એટલ ક ે ેએમના પોતાના આિત્મક સખની અન િતન માટ તો છ જુ ુ ૂ ે ે ે . ભાગવતની ભાગીરથીના પિવ તમ વાહન ંુાકટય એમણ પોતાના આત્મ થ અિવ ાે પી અંધકારના અંત માટે, ‘ વાન્ત તમ શાતયં ે’ અન જીવનની ે

    પરમ કતાથતા માટ જ કરલ છૃ ર્ ે ે ં ેુ . એ એમનો એકમા ધાન ઉ શ હતોે . એ યોજનની પિત એમણ ૂ ેસચાર પ કરી લીધીુ ુ ે . પરત એમની એ લોકો ર રચના ારા ં ુ ‘ વાન્તઃસખાયુ ’ની સાથ સાથ ે ે ‘પરજનિહતાય’ ન એટલ ક બીજાું ે ે મન યોના મગલન મ મય ધ્યય પણ આપોઆપ અથવા સહજ રીત જ િસ થય છુ ુ ુ ું ં ે ે ં ે. અન કમ િસ ના થાય ે ે ? પથ્વીના પદાથ ારા િ િવધ યોજનની પિત થતી દખાય છૃ ૂ ે ે. સય ન ચ વય ૂ ે ં ંર્કાશવાની સાથ સાથ પથ્વીન પણ વાભાિવક રીત જ કાશ ધર છે ે ે ે ે ેૃ . લ પોત ખીલે વાની સાથ સાથ ે ે

    ઉપવનની આકષકતાર્ , આહલાદકતા અન અમતમયતામા અિભવિ કર છે ં ે ેૃ ૃ . દીપક વય કાિશત થવાની ંસાથ સાથ આસપાસના વાયમડળન કાશ ભર છે ે ં ે ે ે ેુ . સિરતા િસં ની િદશામા દોડ છ ખરી પરત એન ુ ુ ું ે ે ં ંદોડવાન દિનયાન માટ આશીવાદ પ ઠર છું ે ે ે ેુ ર્ . એ બધા આત્મલક્ષી બનીનં ે પોતાન માટ જીવતા ક કામ કરતા ે ે ં ે ંદખાતા હોય તો પણ પરલક્ષી બની રહ છ અન બીજાન માટ ઉપયોગી બન છે ં ે ે ે ે ે ે ે. જીવન ારા પણ એવી રીત ેઆત્મલક્ષી અન પરલક્ષી બન કારના હત સર છે ં ે ે ે ેુ . એની ારા પોતાની યિક્તગત સમ િત સધાય છ તથા ુ ેબીજાન મદદ મળતી રહ છે ે ે. સાિહત્યની સાધના અથવા વિ પણ એમા અપવાદ પ નથીૃ ં .

    કટલાકન થાય છ ક સાિહત્ય ે ે ે ે ‘ વાન્તઃસખાયુ ’ છ ક ે ે ‘પરજનિહતાય’ ? એ નો ત્ય ર ુઉપરની િવચારણામા આવી જાય છં ે. એ ારા પણ પોતાના સખનો ન બીજાના િહતનો બવડો હત ુ ુે ે ેવાભાિવકરીત જ સધાય છ ન સધાવો જોઇએે ે ે . બીજાન મદદ પ થવાની વિ ક વિ તરફ ઉપક્ષા ે ે ેૃ ૃરાખવાન ક ખમ ચામણા કરવાન વલણ બરાબર નથીુ ું ે ં . એવ વલણ યિક્ત તથા સમિ ટન સાર ય કર ુ ં ે ં ેુના કહી શકાય. એ સદભમા જોઇએ તો મહિષ યાસ કરલી ભાગવત પી ભાગીરથીની રચના અનકન માટ ં ં ે ે ે ે ેર્ઉપયોગી બની છે. ભિવ યની અસખ્ય પઢીઓ એમાથી રણા મળવશ ન કાશ તથા શિક્તની નવી ં ે ં ે ે ે ેસામ ી ાપ્ત કરશે. એન માટ વનામધન્ય ાતઃ મરણીય મહિષ યાસન ટલા પણ અિભનદન આપીએ ે ે ે ંએટલા ઓછા છં ં ે.

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 13 - ી યોગે ર

    www.swargarohan.org

    [3] ભાગવત વદિવરોધી નથીે

    ભાગીરથીના પિવ વાહન ાકટય િહમા છાિદત ુ ં પવત દશના ગોમખ ધામમા થત દખાય છર્ ે ં ં ે ેુ ુ . ગોમખથી આગળ વધીન એ વાહ ગગો ીની પાસ આવ છુ ે ં ે ે ે. અન એ પછી તો કટલાય િમભાગોમા ફરી ે ે ૂ ંવળ છે ે. ગગો ીથી આગળ વાિહત થઇન ઉ રકાશીમાં ે ,ં િટહરીમા ભીલગના નદીનો સભગ સગમ થાય છ ં ં ં ેુત્યા,ં અન એ પછી દવ યાગના પિવ ે ે પણ્ય દશમા બદરીનાથથી વહી આવતી આકષક અલકનદા ુ ે ં ંર્સાથના સમ ર નયનમનોહર સગમમા એન જ અવલોકન કરી શકાય છે ં ં ં ેુ ુ ુ . એ પછી પણ એનો અંત આવ છ ે ેખરો ? ના. અનભવીઓ સારી પઠ જાણ છ ક એ પછી ગગા નામ ધારીન એજ ભાગીરથી ચા ચા ુ ે ે ે ે ે ં ેપવત દશનો પિરત્યાગ કરીન વૈરિવહાર કરવાર્ ે ે ની અિભલાષાથી રાઇન સપાટ દશમા ષીકશ અન ે ે ે ં ે ેહિર ાર આગળ આવ છ અન વળી પાછી કાનપરે ે ે ુ , યાગરાજ તથા કાશીની ધરતીન મિહમામયી કરવા ેમાટ પહ ચી જાય છે ે. એ િમન પોતાના પરમ રસથી પિરપ્લાિવત કરીન કલક ામા એ બ જ િવશાળ ૂ ે ે ં ૂબન છે ે, સાગરમા સમાવા સાર અવનવ ં ંુ ુ પ ધર છે ે, ન છવટ ગગાસાગરની આગળ સાગરમા મળ છે ે ે ં ં ે ે. ગોમખમાથી કટીન વાિહત થનારી ભાગીરથી ગગાનો દહ ઉ રો ર િવ તર છુ ં ે ં ે ે ે. ગોમખમા અન ુ ં ેગગાસાગર સધીના અન એ પછીના બીજાં બધા થળોમા એ ભાગીરથી અથવા ગગા જ કહવાય છં ં ે ં ં ં ે ેુ . છતા ંપણ જો કોઇ એમ કહ ક હ તો ગોે ે ંુ મખની ક ગગો ીની જ ગગાન માન ન ત પછીની ઉ રકાશીનીુ ુે ં ં ે ં ં ે ે , િટહરીની, ષીકશનીે , હિર ારની, કાનપરનીુ , યાગરાજની, કાશીની, કલક ાની તથા ગગાસાગરની ગગાન ં ં ેનથી માનતો તો તના કથનન આપણ કવ માનીશ ે ે ે ે ં ંુ ુ ? આદશ અથવા વા તિવક નિહ જ માનીએ પરત ર્ ં ુઅ ાનમલકૂ , લૂભરલ ક ાત સમજીશે ં ે ં ંુ .ુ

    ભારતવષના શ તમ સનાતન સા કિતક વાહન પણ એવ જ છર્ ુ ુ ું ં ં ેૃ . એ વાહન ાકટય વદોમા થાય ુ ં ે ંછ ખરે ંુ, પરત એ પછીથી એ વાહ આગળ વહતો જ નથી ન ત્યા જ પિરસમાિપ્તએ પહ ચ છ એવ નથી ં ે ે ં ે ે ંુ ુસમજવાનુ.ં વદોમા ાદભાવ પામલો ભારતની પિવે ં ેુ ર્ તમ સા કિતક ગગાનો એ પણ્ય દાયક વાહ ં ંૃ ુઉપિનષદોમા આિવભાવ પામ છં ે ેર્ , અન ષટદશને ર્ , રામાયણ, મહાભારત તથા ભાગવત વા પરાણ થો અન ુ ં ેગીતામા પણ એ જ પણ્ય વાહન દશન થાય છં ં ેુ ુ ર્ . ત્યા પણ એ વાહની પિરસમાિપ્ત નથી થતીં . એ પણ્ય વાહ છવટ અન શકરના ુ ુે ે ે ં યગમા આવ છુ ં ે ે, મધ્વાચાયર્, િનમ્બાકાચાયર્ ર્, રામાનજાચાય ન ુ ર્ ેવ લભાચાયર્, િતરવ લરુ ુ , ગર નાનકદવુ ુ ે , ચૈતન્ય મહા ,ુ કબીર, સમથ રામદાસર્ , તકારામુ , સતિશરોમણી ંાન રે , સરદાસ તથા તલસીદાસના જમાનામા આવ છ અન આખર રામક ણ પરમહસદવુ ુ ં ે ે ે ે ં ેૃ , િવવકાનદે ં ,

    દયાનદં, રામતીથર્, ટાગોર, ી અરિવંદ અન રમણ મહિષ વા મહાત્મા પરષોના તમજ ગાધીજી સરખા ે ે ંુ ુયગપરષ અથવા યગ વતકના આ િનક પમા પનરાવતાર પામ છુ ુ ુ ુ ુુ ર્ ં ે ે. ભારતની સાધના અન સ કિતનો ે ં ૃગગા વાહ એવો િવશદ અન િવરાટ છ તથા ભિવ યમા વધાર ન વધાર યાપક ન િવશાળ બનશં ે ે ં ે ે ે ે ે. એ વાહન માટ આપણને ે ે- ત્યક ભારતવાસીન માન છ અન હોવ જોઇએે ે ે ે ંુ . ભારતીય સ કિતન દય એ જદા ં ંૃ ુુ

    જદા જણાતા વાહોમા કટ થય છુ ં ં ેુ . છતા પણ કટલાક લોકોં ે , સામાન્ય લોકો જ નિહ પરત મોટા મોટા ં ુિવ ાનો પણ, એવ કહ છ ક અમ તો એક વદન જ માનીએ છીએ ન ત િસવાયું ે ે ે ે ે ે ે ે ના ગીતા, રામાયણ,

  • ીમદ્ ભાગવત - 14 - ી યોગે ર

    www.swargarohan.org

    મહાભારત ક ભાગવત વા બીજા કોઇય ધમ થન નથી માનતાે ે ં ેર્ , તન વાચવાે ે ં , િવચારવા, સાભળવા ક ં ેપશ કરવા પણ નથી માગતાર્ , ત્યાર તમની વાત કવી િવિચ લાગ છ ે ે ે ે ે ? મ કોઇ માણસ ગોમખની ક ુ ેગગો ીની જ ગગાન માન ન એ િસવાયના બીજા બધા જ ગગા વાહોં ં ે ે ે ં ન માનવાનો ઇન્કાર કર તવીે ે ે . એવી વાતન યથાથ ના કહી શકાયે ર્ .

    કટલાકની માન્યતા એવી છ ક ભાગવત વદિવરોધી છે ે ે ે ે, પરત એ માન્યતા િનરાધાર છં ેુ . ભાગવત વદિવરોધી નથી પણ વદાનકળ છે ે ેુ ૂ . વદની પરપરામા જ ચાલ છ ન આગળ વધ છે ં ં ે ે ે ે ે. વદોની ગઢતમ ે ૂઆત્મ ાનની વાતો સામાન્ય ક અસામાે ન્ય માનવોન માટ સમજવાન ધાયા ટલ સહલ નથીે ે ં ં ે ંુ ુ ુર્ . ભાગવતમા ંઠકઠકાણ તમન લોકભાગ્યે ે ે ે ંુ , કથાત્મક ભા ય કરવામા આ ય છં ં ેુ . મોટા ભાગના મન યોન કથાઓ ત્ય રિચ ુ ે ે ુહોય છે. કથાઓ ારા પીરસાયલા તત્વ ાનનો આ વાદ મળવવાન એમન સાર સરળ બન છે ં ે ં ે ેુ ુ . એ દિ ટએ ૃજોતા ંભાગવતન મ ય ઓ નથી કવા વુ ું ૂ ં .ં મહિષ યાસ કશળ મનોવૈ ાિનકની ગ ભ િતભાનો ે ુપિરચય કરાવતા ભાગવત વા મહા થની રચના કરીન માનવજાિતન મગલ કય છં ં ે ં ં ેુ ુ . એમનો એ ઉપકાર અજોડ છે. એ વદોના કાડ પિડત અન અનન્ય આરાધક છે ં ં ે ે. એમણ લોકિહતની પરમક યાણકાે રી ભાવનાથી રાઇન વદોના યવિ થત િવભાગો કયા છે ે ે ેર્ . એવા િવશાળ દયના વદાનરાગી મહાપરષ ે ુ ુ ુવદિવરોધી વાત કવી રીત કર ન વદિવરોધી ભાગવત થન નવિનમાણ પણ કવી રીત કરી શક ે ે ે ે ે ે ં ં ે ે ેુ ર્ ? એમન ેમાટ એવી અનિચત આશકા ક ક પના કરવી એ એમન ના સમજવા બરાબરે ં ે ેુ , એમની ઉપર અયોગ્ય આક્ષપ ેકરવા બરાબર અન એમન જાણ્ય ક અજાણ્ય અપમાન કરવા બરાબર છે ં ે ે ે ેુ .

    લોકો ભાગવતન વાચવાે ં -િવચારવાની ત દી નથી લતા ત જ વધાર ભાગ એવી અનિચત ે ે ે ે ુવાતોન કયા કર છે ે ેર્ . ભાગવતન વાચવાે ં -િવચારવાથી એવી િનરાધાર ામક વાતોનો અંત આવ છ ન ે ે ેસમજાય છ ક ભાગવતમા વે ે ં ેદના જ િસ ાતોન અન આદશ ન િવશદ િવવરણ છં ં ે ં ેુ ુ , અન વદન થળ થળ ે ે ં ે ેુમરણ તથા સન્માનસચક વણન કરવામા આ ય છૂ ં ં ેર્ ુ . ભાગવતના થમ કધના થમ અધ્યાયમા ં ંમગલાચરણના ીજા સદર લોક પરથી એની પિરપણ તીિત થાય છં ં ૂ ેુ ર્ .

    આ ર ો એ સરસ સારવાહી લોકઃ िनगमक पतरोगिलर्तं फल ंशुकमखुादमतृिवसयंतुम ।् िपबत भागवतं रसमालयं महुरहो रिसका भिुव भावुकाः ॥ु અથાત ભાગવત એ વદ પી સદર સિવશાળ ક પવક્ષન પિકપક્વ સમ ર ફળ છર્ ્ ે ં ં ેુ ુ ૃ ુ ુ ુ . શકના મખથી ુ ુ

    ફળ વી રીત ચખાતા વધાર વાિદ ટ બન છ તમ શકદવ સરખા મહા ાની સતિશરોમિણના ીે ે ે ે ે ે ંુ મખના ુસસગથી એ અિધક અમતમય અન આ વા બની ગય છં ે ં ેર્ ૃ ુ . એ અમતરસથી ભરપર છૃ ુ ે. એ રસના ભડાર ંવા ભાગવતના રસન પાન પથ્વીુ ૃં પરના ભાવભિક્તવાળા જીવો વારવાર કરોં , રિસકો એના રસા વાદનો

    લાભ લો, ન કતાથ બનોે ૃ ર્ . એ લોકમા ભાગવતન વદ પી િવશાળ ક પવક્ષન વાિદ ટં ે ે ંૃ ુ સધામય ફળ ક છ એ શ બતાવ છ ુ ુ ું ે ં ે ે ?

    સૌથી પહલા તો એ વણનમા વદ ત્યનો આદરભાવ ન વદના મગલમય મિહમાનો વીકાર જોવા મળ છે ં ં ે ે ે ે ં ે ેર્ .

  • ીમદ્ ભાગવત - 15 - ી યોગે ર

    www.swargarohan.org

    વદન સૌથી પહલા મનોમન પરમપ યભાવ ણામ કરવામા આવ છ ન બીજી મહત્વની હકીકત ત્ય ે ે ે ં ૂ ે ં ે ે ે ેઅંગિલિનદશુ . એ મહત્વની હકીકત કયી છ ે ? વક્ષમા રસ તો હોય છ જ પરત એ રસ ફળમા પરપરો કટ ૃ ું ે ં ં ૂ ે ૂથાય છઃ વક્ષની શાખાઓમા ન વક્ષના પાદડામા કટ નથી થતોે ં ે ં ં ં ંૃ ૃ . ફળમા વક્ષના દયનોં ૃ , રસનો, જીવનનો અન આત્માનો આિવભાવ થાય છે ેર્ . એવી રીત ભાગવતમા વદના અ કટ રસનો કટ રીત અવતાર થયો ે ં ે ેછે. વદમા ે ં રસ સહલાઇથી નથી દખાતો ત રસનો આ વાદ ભાગવતમા અનાયાસ કરી શકાય છે ે ે ં ે ે. ભાગવત ત રસન મિતમત વ પ છે ં ૂ ં ેુ . એમા રસ જ રસ છં ે. એનો આ વાદ લનાર રસરપ બની જાય છે ેુ . એ લોક પરથી સહલાઇથી સમજાશ ક ભાગવત વદિવરોધી નથી ન વદના જ સનાતન જીવનોપયોગી સદશન ે ે ે ે ે ે ં ે ેરસમય રીતે રજ કરનારો એક અદ ત મગલ મહામ યવાન મહા થ છૂ ુ ં ૂ ં ે.

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 16 - ી યોગે ર

    www.swargarohan.org

    [૪] ભાગવતનો ભાવાથર્

    ભાગવતમા ં મોટ ભાગ શ છ ે ે ં ેુ ? ભાગવતમા સમાવાયલી શા ત સામ ીન વ પ કવ છ ં ે ં ે ં ેુ ુ ? ભાગવતનો મહત્વનો સારસદશ શો છ અન ભાગવત શ દનો ભાવાથ શો છ ં ે ે ે ેર્ ? ભાગવતનો અથ ભગવાનના ર્એવો કરીએ તો કહી શકાય ક ભાગવત માનવમા ન જીવનમા શા ત સખે ે ં ુ , શાિતં , મિક્ત તથા પણતા ુ ૂ ર્મળવવા ન જીવનન સાચા અથમા સફળ અન રસમય કરવા માટ ઇ રાિભમખ થવાનો ક ભગવાનના ે ે ે ં ે ે ેર્ ુબનવાનો સદશ આપ છં ે ે ે. એનો આધાર લઇન સૌએ ભગવાનના બનવા અથવા ઇ રમય જીવન જીવવા ેમાટ યત્ને કરવાનો છે. એ યત્ન ટલા માણમા સફળ થશ તટલા માણમા જીવન ઉ જવળ બની ં ે ે ંશકશે. એન માટ માનવ પરીિક્ષતની પઠ િવચાર કરતાે ે ે ે ે ,ં િવવકી બનતાે ,ં ન દન્યવી પદાથ તથા રસો અન ે ેુઆકષણોમાથી ઉપર ઉઠતા ક ઉપરામ બનતા શીખવાન છર્ ં ં ે ં ં ેુ . એ છ ભાગવતનો મહત્વનો સારસદશ ે ં ે - પરીિક્ષતની પઠ પરમાત્માિભમખ બનીે ે ુ , પરમાત્માના પરમ મન જગાવીન કાયમન કા િનભય તથા કતાથ ે ે ે ે ર્ ર્ૃબની જવુ.ં

    ભાવતમા સમાવાયલી શા ત સામ ીન વ પ કવ છ અથવા ભાગવતમા મોટ ભાગ શ છ એનો ં ે ં ે ં ે ં ે ે ં ેુ ુ ુખ્યાલ ભાગવત શ દ પરથી સારી રીત ન સહલાઇથી આવી શક છે ે ે ે ે. ભાગવત શ દના અથ માણ એમા ર્ ે ંભગવાન િવશની ચચાિવચારણાનો સમાવશ થાય છે ે ેર્ . ભગવાન એટલ શે ં,ુ ભગવાનન વા તિવક વ પ કવ ુ ું ે ંછે, ભગવાનનો અન હ કવી રીત અનભવી શકાય છુ ુે ે ે, ભગવાનનો સાક્ષાત્કાર કોને, ાર ન ા સાધનથી ે ેથઇ શક છે ે, એમના સાક્ષાત્કારથી કવો લાભ થાય છે ે, તેની િવશદ અન િવ તત છણાવટ એમા કરવામા ે ં ંૃઆવી છે.

    ભગવાનના પથ્વીના પિર ાણન માટ મહત્વના અવતારો થયા છ તમન વણન તમની દવી ૃ ુે ે ે ે ં ેર્વાજવ યમાન જીવનલીલા સાથ ીમદ ભાગવતમા મશઃ અન િવ તારથી જોવા મળ છે ં ે ે ે્ . એવી રીત પણ ેએન ભાગવત નામ સાથક છું ેર્ . એ જીવનલીલાઓન પઠનું -પાઠન ક ગણસકીતન કરીન માનવ ે ં ેુ ર્પરમાત્માિભમખ બનીુ , પરમાત્માના મન જગાવી તથા વધારીને ે ે, પરમાત્માની સાથ સબધ બાધીન ે ં ં ં ેજીવનન પરમાત્માના અસાધારણ અન હથી અલકત કરી શક છે ં ે ેુ ૃ .

    એ ઉપરાત ભાગવતમા એક બીજી અગત્યની વ તિવશષનો પણ સમાવશ કરવામા આ યો ં ં ે ે ંુ છે. એ વ ત પરમભાગવતોના જીવનન લગતી છુ ે ે. જગતમા જન્મીન જગતના પિરવતનશીલ થળ પદાથમાથી ં ે ૂ ંર્પોતાના મનન પા વાળીન મણ ભગવાનના ચાર ચરણોમા પરોવી દીં ે ં ે ે ં ંુ ,ુ ન મણ મન વચન કાયાથી ે ેભગવાનના બનીન ભગવાનના સાક્ષાત્કારની સાધના કરીન જીવનની સવ મ સિસિ મે ે ં ેળવી, એવા બડભાગી ાતઃ મરણીય પરમભક્તો ક ભાગવતોના જીવનવતાતનો સમાવશ પણ આ મહા થમા કરવામા ે ં ે ં ં ંૃઆ યો છે. એ દિ ટએ જોતા પણ એન ભાગવત નામ સપણ સાથક લાગ છૃ ં ં ં ૂ ે ેુ ર્ ર્ . એ બધા નાના મોટા જીવનવતાતો આ પણ એટલા જ રકૃ ં ે , પથ દષક અન કાશ દાયક છર્ ે ે. એમની અંદર આત્માન ેઅન ાિણત કરવાની અન અલૌિકક બનાવવાની શિક્ત છુ ે ે. એટલ ભાગવતમા મખ્યત્વ ચાર િવષયો પર ે ં ેુકાશ પાથરવામા આ યો છઃં ે

  • ીમદ્ ભાગવત - 17 - ી યોગે ર

    www.swargarohan.org

    ૧. ભગવાનના િનગણ િનરાકાર વ પની સમ્યક વાનભવપણ તલ પશ સ માિતસ મ િવચારણાુ ુર્ ર્્ ૂ ૂ ૂ ર. ભગવાનના સગણ સાકાર વ પન અથવા એમનાુ ુ ં અગત્યના અવતારોન વણનું ર્ . 3. ભગવાનના બનવા માગનારા ક બની ગયલા ભક્તો અથવા પરમભાગવતોના રખાિચ ો અને ે ં ે ે ૪. માનવન િનભયે ર્ , િનમમ ન િનરહકાર કરીન વ પના સાક્ષાત્કાર ારા ધન્ય બનાવનારી સાધનાર્ ે ં ે એ ઉપરાત ભાગવતમા બીજા નાના મોટા પટા િવષયોનો સમાવશ કરવામાં ં ે ે ંઆ યો છ એમનો ે

    ઉ લખ અહ નથી કરતોે . એમની િવચારણા ભાગવતના રસા વાદના સમય દરિમયાન આવ યકતાનસાર ુમ મ થતી રહશે ે ે ે.

    ભાગવતના સબધમા કોઇએ ક છ ક િવ ાવતા ભાગવત પરીક્ષા ં ં ં ં ે ે ં ેુ । શરવીરના શૌયની પરીક્ષા મ સમરાગણમા થાય છ તમ િવ ાનોની િવ ાની પરીૂ ં ં ે ેર્ ક્ષા ભાગવતમા ં

    થઇ જાય છે. ભાગવત મહિષ યાસની સમાિધભાષાનો મહા થ મનાય છં ે. એન સમજવામાે ,ં સમજાવવામા ંઅન એમની અનકિવધ કથાઓન અથઘટન કરવામા અથવા રહ ય ઉકલવામા મોટા મોટા પિડત વરોે ે ં ં ે ં ંુ ર્ , સાક્ષરો અથવા િવ ાનોની પણ કસોટી થાય છે. પરત એ બાબતમા માર કશી િચંં ં ેુ તા કરવાની જ ર નથી. કારણ ક હ કોઇ નાનો મોટો િવ ાને ંુ , સાક્ષર ક પિડત વર નથીે ં . હ તો પરમકપા પરમાત્માનો એક ુ ં ૃસાધારણ શરણાગત અથવા મી ે .ં મારા મનને, મારી િ ન ન મારા જીવનની ગિતિવિધન ત જ ચલાવ ુ ે ે ે ે ેછે. ત જ મારા જીવનના સવ ર અન સ ધાર છે ે ૂ ે, તમનીે મહામગલમયી ઇ છાથી જ હ આ મહાન ં ંુથરત્નન િવહગાવલોકન કરવા તૈયાર થયો ન માર કાય એમન પોતાન હોઇન એમા એ મન ં ં ં ં ે ં ં ં ે ં ેુ ુ ુુ ર્

    સફળમનોરથ કરશ જે . એમનો થાય છ અથવા એમના ીચરણોમા પોતાન સવસમપણ કર છ એનો ે ં ં ે ેુ ર્ ર્સમ ભાર ત ઉપાડી લ છે ે ે. એન પછી કશી જ િચંતા નથીે રહતીે . ત જ મન દિ ટ આપશે ે ેૃ , યોિત બક્ષશે, અન મન કવળ િનિમ બનાવીન પોતાનો ધારલો અિભનય પરો કરશે ે ે ે ે ૂ ે. ભાગવતની િવચારણા કરવાન કાય ુ ં ર્કપર છ ત જાણ ું ે ે ં ંુ , મહાસાગરન મથવાનાે , આકાશન આિલંગવાના ન મહામડળન માપવાના કાય કરતા ે ે ં ે ંર્પણ કિઠન છે. પરત ત કાય માં ેુ ર્ ર ા કરવાન છ ે ં ં ેુ ? એન કરનારી અથવા કરવા રનારી શિક્ત તો જદી જ ે ે ુછે. વાસળીએ વાદકન પોતાન સવસમપણ કરી દી પછી એન કશી િચંતા ા છ ં ે ં ં ે ં ેુ ુર્ ર્ ? એની અંદર શિક્તસચાર કરીન એની અંદરથી સગીતમય સધાસભર સરાવિલની સિ ટ કરવાન કાય તો એના વાદકન ં ે ં ં ંુ ુ ૃ ુ ુર્છે. એ કાયર્ એ આપોઆપ કરી લ છે ે.

    ભાગવત કવળ બૌિ ક િતભાસપ શા છ એવ મન નથી લાગતે ં ે ં ે ંુ .ુ એની અંદર દય ઠલવાય છ ુ ં ેઅથવા દયનો રસરાસ રચાયો છે. એ ઉપરાત એમા અલૌિકક આત્માની આષવાણીની અમોઘ અિભ યિક્ત ં ં ર્થયલી છઃ એટલ ગમતવી ન તટલી અસાધારણ બૌિ ક િતભા હોય તોે ે ે ે ે ે ે પણ કવળ એન જ લઇન એની ે ે ેપાસ પહ ચવ અન એન સમજવા ક મલવવા વ થવ બરાબર નથીે ં ે ે ે ૂ ંુ ૃ ુ . એની પાસ તો કવળ િ નિહ ે ે ુપરત અંતર અન આત્મા લઇન પહ ચવ જોઇએં ે ે ંુ ુ , અન એથી પણ િવશષ આવ યક રહ યમય હકીકત તો એ ે ેછ ક પરમાત્માનો નહમય સપક સાધવો જોઇએે ે ે ં ર્ . તો જ, પરમાત્માની પરમ અનકપાથી જુ ં , એન ઓછાવ ા ેમાણમા સમજી ન સમજાવી શકાયં ે . પરમાત્મા પોત જ એના રહ યોન ઉદઘાટન કરી દે ં ેુ . મારી પાસ અંતર ે

  • ીમદ્ ભાગવત - 18 - ી યોગે ર

    www.swargarohan.org

    અથવા આત્માની પણ અનોખી સપિ િવ માન નથીં . તો પણ પરમાત્મામા,ં એમની અનકપામા અન ુ ં ં ેએમની અસાધારણ શિક્તમા મન િવ ાસ છ એટલ મારં ે ે ે ંુ કાય સરળ ન સફળ થશ એવી આશા છર્ ે ે ે.

    ભાગવતમા િવ ાનોની પરીક્ષા તો થાય છ જ પરત ભક્તજનો ક મીઓની પણ પરીક્ષા થઇ જાય ં ે ં ે ેુછે. એ સદભમા કહી શકાય કઃં ં ેર્

    ‘भि मतां भागवते पर ा’ અથવા ‘ूेमवतां भागवते पर ा.’

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 19 - ી યોગે ર

    www.swargarohan.org

    વદન અન ફળ િતં ે ુ ભાગવતની ભાગીરથીમા સખપવક નાન કરવાની શ આત કરતા પહલા કટલીક આવ યક ં ૂ ં ે ં ેુ ર્અચનાર્ -વદનાની િવિધ પતાવી લઇએં . એના િસવાયન આપણ નાન િવિધપવક નિહ થાયુ ું ં ૂ ર્ . ભગવાન ીક ણ તો ભાગવતના મગલમય મહા ાણ છૃ ં ે. એમના િવના ભાગવત ભાગવત ના થઇ શ હોતું .

    ભાગવતમાથી જો ભગવાન ીક ણન બાં ેૃ દ કરીએ ક કાઢી નાખીએ તો એની મજા જ મરી જાયે , એન વ પ ુ ંજ બદલાઇ જાય, અન એન આકષણ મતઃપાય થાયે ંુ ૃર્ . અંગમાથી આત્માનં ે, સિરતામાથી સિલલનં ે, દીપમાથી કાશન અન પ પમાથી પિરમલન લઇ લવામા આવ તો શષ શ રહ ં ે ે ં ે ે ં ે ે ં ેુ ુ ? એમની ચતના જ ે

    ચાલી જાય અન એ બધા િન ાણ થાયે . ભાગવતની ચતનાે , આભા, સદરતાું , મ િરમાુ , િવલક્ષણતા, િવશષતા અથવા અસાધારણતા પણ એવી રીત ભગવાન ક ણ પર િનભર છે ે ેૃ ર્ . એમન લીધ જ એ ટકી છ ન ે ે ે ેવિ ગત બની છૃ ે. ભાગવતના એકમા આરાધ્યદવ એ જ છે ે. એ જ સદગિત દાયક અન સખકારક છે ેુ . ભાગવતના પરમ ાપ્ત ય પણ એ જ છે. ભાગવત એમના જ મિહમાન કારાતર કટ કર છે ં ે ે ે, એમના અલૌિકક અન હની અન િતન માટ અનરાગીઓના અંતરાત્માન અન ાિણત કર છુ ુ ુ ુૂ ે ે ે ે ે, અન એમન ે ેઆરાધનાના અમલખ પ પો ધર છં ૂ ે ેુ . ભાગવતના સવ રસરખા એ ભગવાન ક ણન સૌથી પહલા મપવક ણામ કરી લઇએે ે ં ે ૂૃ ર્ . એમની અહતકી અે ુ મોઘ અનકપાથી આપણ નાન અન પાન સહલ બનશુ ુ ું ં ે ે ં ે. એ આપણન એમના શરણાગત સમજીન ે ેકપા કરશૃ ે, અન એમના તથા આપણા વા તિવક વ પનો સાક્ષાત્કાર કરાવશે ે.

    ભાગવતના ભગવાન ીક ણ કવળ યિક્ત નથી પરત સમ ત સસારમા સરલી અન સસારની ૃ ે ં ં ં ે ે ંુબહાર રહીન િચરતન રાસ રમી રહલીે ં ે સવ ર પરમાત્માની શા ત શિક્ત છે. અવનીના અ યત્થાન માટ ુ ેએમના વ પ એ જ શિક્તન અવતરણ અથવા કટીકરણ થય છે ં ં ેુ ુ . વદ પરષસક્તમા એમની જ શિ ત ે ે ૂ ંુ ુકરી છ ન ગીતાના પદરમા અધ્યાયમા એમન જ પરષો મ શ દ યોગ ારા વણન કરવામા આ ય છે ે ં ં ં ં ં ં ેુ ુ ુુ ર્ . એમનામાથંી, એમની ારા જ જગત ઉત્પ થાય છે, એમન લીધ જ અથવા એમની શિક્તથી ાસ લ છ ક ે ે ે ે ેટક છે ે, અન એમના ત્ય યાણ કરીન આખર એમની અંદર વશીન એમના પરમ મ પારાવારમા ે ે ે ે ે ે ે ંિવલીન થાય છે. એ જ પરમતત્વ છે, પરમસત્ય છે, પર છે, ન પરમપદ પણ એ જ છે ે, અથવા બીજી ભાષામા કહીએ તો પરમતત્વં , પરમસત્ય, પર ક પરમપદ સવ કાઇ એમના પ આ પાિથવ પથ્વી પર ે ં ેર્ ૃકટ થય છું ે. એમનો આહલાદક અમતમય રસરાસ અનતકાળથી અનવરત રીત એકસરખોૃ ં ે , આવ યક

    સશોધનં -સવધન સાથ ચા યા જ કર છં ે ે ેર્ . એમની અનકળતા ખાતર એ વચગાળાના વખતન માટ િતરોધાન ુ ૂ ે ેથાય ત ભલ પરત એમનો આત્યિતક નાશ નથી થતો ક નથી થઇ શકતોે ે ં ં ેુ . એ પણૂર્, મક્તુ , સવશિક્તમાનર્ , સવ યાપક ન સવ છર્ ર્ે ે. ભાગવતકાર ભગવાન ક ણન ણામ કરતા એમનો પિરચય એવી જ ૃ ે ંિવશાળતાપવક પરો પાડ છૂ ૂ ે ેર્ . એ એમન કોઇ એક જ દશિવશષમા િવરા લા માનીન અનરાગની અંજિલ ે ે ે ં ે ુઆપવાન બદલ િવ મા ન િવ ની બહાર યાપક પરમચતના ક પર પરમાત્મા સમજીન ભાગવતના ે ે ં ે ે ે ે

  • ીમદ્ ભાગવત - 20 - ી યોગે ર

    www.swargarohan.org

    માહાત્મ્યના થમ અધ્યાયના થમ લોકમા જ એમની સદરં ંુ , સરસ, સારગિભત શિ ત કરતા એમન વદ ં ે ં ેછે. ભાગવતના રચિયતા મહિષ યાસની ગ ભ િતભાનો, િવશાળ આત્મદિ ટનો નૃ ે કમનીય ક ણ ીિતનો ૃએમા પિરચય થાય છં ે. આ ર ો એમના ભગવાન ક ણ ત્યના અસાધારણ અનરાગથી આપ્લાિવત લોકઃૃ ે ુ

    सिच्चदानंद पाय िव ो पया दहेतवे । तापऽिवनाशय ौीकृंणाय वयं नुमः ॥ ‘આિધભૌિતક, આિધદિવક, આધ્યાિત્મક િ િવધ તાપોનો નાશ કરનારા, િવ ના ાદભાુ ર્વ, પોષણ

    અન િવસ ન અથવા લયના કારણરપે ુ , સ ચદાનદ વ પ ીક ણ ભગવાનન અમ વદન કરીએ છીએં ે ે ંૃ .’ એ વદના વદાનકળ છ કારણ ક વદ પણ ભગવાનન સ ચદાનદ વ પં ે ે ે ે ે ંુ ૂ , સિ ટના જન્મૃ , ધારણ ન ે

    મરણના હત તમજ શરણાગતોના િ િવધ તાપન મટાડનારા માન છે ે ે ે ેુ . स य ं ान ंअनतं ंॄ । ू ान ंॄ । सवर् खि वदं ॄ । કહીન િતમાતાએ એમની જ ાનપવક શિ ત કરી છે ૂ ેુ ર્ ; એમન પોતાની રીત ે ેવણવવાનો યાસ કય છર્ ે. ભાગવતની એ વદાનકળ વદના સાથ આપણ પણ સર િમલાવીશ ન વધારામા ે ં ે ે ૂ ં ે ંુ ુૂાથ શ ક ુ ું ે , તમ કપા કરીને ેૃ અમારા ભાગવતભાગીરથીના વગ ય નાનન સખદે ુ , સફળ અથવા સાથક ર્

    કરો. તમારા કમનીય કપાકટાક્ષ િવના અમારો યાસ કતાથ નિહ થઇ શક એ ચો સ છૃ ૃ ર્ ે ે. તમ પરીિક્ષતની ેઉ રાના ઉદરમા મપવક રક્ષા કરલી અન આખર વનામધન્ય શકદવનો સમાગમ કરાવી આપીન ં ે ૂ ે ે ે ે ેર્ ુઅિવ ાની િથં અન અશાિતન હણલી એમ િવ ના િવરોધાભાસી િવપરીત વાતાવરણની વ ચ અમારી પણ ે ં ે ે ેરક્ષા કરો અન અંત થ અિવ ા તથા અશાિતના અવશષોનો અંત આણોે ં ે .

    એ પછી આપણ મહિષ યાસની વદના કરી લઇએે ં . ભાગવતની ભાગીરથીના ભગીરથ એ જ છે. એમણ જ બીજા પરાણ થોની પઠ આ સદર મરસ ભે ં ે ે ં ેુ ુ રપર પરાણ થની રચના કરી અન એ શા ુ ુ ં ેપોતાના િ ય પ શકદવન શીખવાડુ ુ ુે ે .ં એમની શિક્ત અત્યત અસાધારણ છં ે. ભારતના આધ્યાિત્મક આકાશમા એમની ારા થાન પામલા િવિભ થો પી હનક્ષ ો પોતાનો પિવ તમ ખર કાશ પાથરી ં ે ંર ા છં ે. એમા ભાગવતન થાં ંુ ન સિવશષ છે ે. એન સચારરપ સમજવા માટ એમની મદદની અપક્ષા ે ે ે ેુ ુ ુરાખીએ.

    પરીિક્ષતન એજ ભાગવતના વણનો દવદલભ અમોઘ લાભ આપીન કાયમન માટ ક્લશમક્ત અન ે ે ે ે ે ે ેુ ર્ ુકતાથ કરી દનાર પરમભાગવત સત ઠ શકદવજીન િવ મરણ તો કરી શકાય જ કવી રીત ૃ ર્ ે ં ે ે ં ે ેુ ુ ? એ ાનીઓના ાની, યોગીઓના યોગી, ભક્તોના ભક્ત અન ગરઓના ગર છે ેુ ુુ ુ . એમના પિવ પાદપ મા ંમપવક ણામ કરીએે ૂ ર્ .

    એ આત્માની અખડ અન િતમા િનમગ્ન હતાં ૂ ંુ , સવ પરમાત્માના પરમ કાશન દશન કરતાર્ ર્ુ ં . એમનો ય ોપવીત સ કાર પણ સપ નહોતો થયો ત્યાર સસારની અસારતાના અનભવ ાનથી ં ં ે ં ુ રાઇન એ ે ેગહત્યાગ કરીન વનમા ચાલી નીક યા ત વખત એમના િપતા મહિષ યાસ િવરહથી યાકળ થઇન ૃ ે ં ે ે ે ેુ ‘પ ુ ! ત ા જાય છ ુ ં ં ે ?’ એવા પીડાજનક પોકારો પાડવા માડ ાં . એ પોકારોના ત્ય રમા શકદવ તો કશ ના ુ ુ ું ે ંબો યા પરત એમના તરફથી વક્ષોએં ુ ૃ -સમ ત સિ ટએ જવાબ ૃ આપ્યો. એ જડચતનાત્મક સમ ત સિ ટની ે ૃ

  • ીમદ્ ભાગવત - 21 - ી યોગે ર

    www.swargarohan.org

    અંદર આત્મતત્વનો અખડ અનભવ કરતા એની સાથ એવા એક પ બની ગયલાં ે ેુ . ‘सव कृंणमयं जगत’् અથવા ‘ह ररेव जगत,् जगदेव ह रः’ ના વાનભવભાવમા સતત નાન કરીન તરબોળ બનલાુ ં ે ે . એ ભાવ એમન સાર ાસો ાસ લવા ટલો વાભાિવક બની ગયલોે ે ેુ . ીમદ ભાગવતના માહાત્મ્યના થમ ્અધ્યાયના િ તીય લોકમા મહિષ યાસની યાકળતા અન શકદવની આત્મિન ઠાનો પિરચય દાન કરતા ં ે ે ંુ ુઅત્યત સદર રીત કહવામા આ ય છ ં ં ે ે ં ં ેુ ુ :

    यं ूोज तनमनुपेतमपेत कृ यं ैपायनो िवरहकातर आजुंहाव । पुऽेित त मयतया तरवोङिभनेदःतं सवर्भूत दयं मुिनमानतोङिःम ॥ु એ લોકમા સતિશરોમિણ શકદવન માટ ં ં ે ે ેુ ‘સવ ત દયમિનમર્ ૂ ં ુ ’્ એવો શ દ યોગ કરવામા આ યો છં ે.

    એ શ દ યોગ સપણપણ સયોગ્ય છં ૂ ે ેર્ ુ . એ મહામિન સવ તોના અથવા સમ ત સસારના દય અથવા ુ ૂ ંઆત્મા બની ગયલાે .

    એ ાતઃ મરણીય મહાપરુષની લોકો ર મહાનતાની ઝાખી કરાવતી એક સરસ કથા પણ જાણવા ુ ંવી છે. મહિષ યાસ શકદવની િવરહવદનાથી યિથત થતા એક સદર વ છ સરોવર પાસ પહ યા ત્યાર ુ ુે ે ં ે ે

    તમન દરથી દખીન એમા નાન કરતી ીઓ સકોચમા પડીે ે ે ે ં ં ંૂ . એ જોઇન એમની પાસ પહ ચલા મહિષન ે ે ે ેનવાઇ લાગી. તમણ ીઓન પછ ક હ તો સસારનો સમ્યક અનભવ કરીન ૌઢાવ થાએ પહ યો ે ે ે ૂ ં ે ં ં ે ંુ ુુ . પરત અહ થી હમણા જ પસાર થનારો મારો િ ય પ શકદવ હજ ઉછરતી મરનો હોવા છતા એન ં ં ે ં ેુ ુ ુ ુઅવલોકીન તમન સહજ પણ સકોચ ના થયો ત શ આ યકારક નથી લાગત ે ે ે ં ે ં ંુ ુર્ ?

    પલી સકમારીે ુ ુ સ દયવતી ીઓએ એ સાભળીન ઉ ર આપ્યો ક એમા આ યકારક કહવાય એવ ર્ ર્ં ે ે ં ે ંુકશ જ નથીું . તમ પરમ િવ ાન છોે , વયમા મોટા છોં ; અન સસારનો અનકિવધ અનભવ કરી ા છો એ ે ં ે ૂુસા છ પરત એ પણ એટલ જ સા છ ક તમારી અંદર હજ ી અન પરષની ભદદિ ટ િવ માુ ુ ુ ુ ું ે ં ં ં ે ે ે ેુ ૃુ ન છે. તમ ેીન ી તરીક અન પરષન પરષ પ જઓ છોે ે ે ે ેુ ુુ ુ ુ . એવ તૈભાવની અન િત કરનાર મન કદીક બગડ ક ુ ું ૂ ં ે ેુ

    િવકારવશ થાય પણ ખરંુ. પરત તમારા સપ શકદવની અવ થા અિતશય અલૌિકક અન અનોખી છં ે ે ેુ ુ ુ ુ . એ તો કવલા તૈભાવની પરમાન િતમા િતિ ઠત હોઇ પર પરે ૂ ંુ માત્મા િસવાય બીજ કશ જોતા નથીુ ં ં ંુ . ી અન પરષના પાિથવ ભૌિતક ભદમાથી એમન મન મિક્ત મળવીન અખડ ાકારવિ મા િ થર રહ છે ે ં ં ે ે ં ં ે ેુ ુ ુ ૃુ . એ ચાલ છ ત્યાર ચાલતા હોય એવ પણ નથી લાગતે ે ે ં ંુ .ુ એમન અવલોકીન અમન સહજ પણ સકોચ ના થાય એ ે ે ે ે ંસમજી શકાય તવ છે ં ેુ .

    મહિષ યાસ એમનો ત્ય ર સાભળીન સતોષ પામ્યાુ ં ે ં . એ ત્ય ર સપણ સાચો હતો એની તીિત ુ ં ૂ ર્થઇ.

    એવા આત્મદશ , આત્મરત, આત્મિન ઠ ઋિષ ઠ શકદવન મપવક ણામ છ ે ે ે ે ૂ ેુ ર્ ! એમન મન ુ ંિનત્યિનરતર પરમાત્મામા જ રમત રહતં ં ં ે ંુ .ુ તો પણ ભગવાન ીક ણ ત્યના પરમ ૃ ે ેમથી રાઇને ે, સમાિધની અતીિન્ ય અવ થાન કામચલાઉ િતલાજિલ આપીને ં ે, ભાવસમાિધમા લીન બનીનં ે, ીમદ ્ભાગવતન અસાધારણ રસા વાદન કરા ય છુ ું ં ે; એવી રીત એમણ એકલા પરીિક્ષત પર નિહ પરત સમ ત ે ે ં ુસસાર પર ઉપકાર કય છં ે.

  • ીમદ્ ભાગવત - 22 - ી યોગે ર

    www.swargarohan.org

    જીવનની ઉ રાવ થામા શાપ સાપડતા મત્યનીં ં ં ૃ ુ સમીપતા સમજીન પોતાના જીવનના આત્યિતક ે ંક યાણન માટ શકદવજીના વા લોકો ર િસ સદગરની શરણાગિતન વીકારીન જીવનની ધન્યતાની ે ે ે ે ેુ ુ ુાિપ્ત કરનારા પરીિક્ષતન પણ ણામ કરીએે . એમણ ભાગવતન રસપાન કરવાની સાથ સાથ અન્ય ે ં ે ેુ

    અનકન અનતકાળ સધી એના રસપાનનો લહાવો પરોે ે ં ુ ુ પાડ ો છે. આદશ િજ ાસ મમક્ષ ક શરણાગત િશ ય ર્ ુ ુ ુ ેકવો હોય ત જો જાણવ હોય તો એમના જીવન ારા સહલાઇથી જાણી શકાય છે ે ં ે ેુ . મિક્ત અથવા પણતાની ુ ૂ ર્ાિપ્તમા અન પરમાત્માના સાક્ષાત્કારમા િવશષ િવલબ નથી લાગતો પરત તન માટ પવ તૈયારીરપં ે ં ે ં ં ે ે ે ૂ ેુ ર્ ુ ,

    પરીિક્ષત વી િપપાસા જોઇએ. પરીિક્ષતના જીવન ારા એ પદાથપાઠની ાિપ્ત થાય છર્ ે. લૌિકક તથા પારલૌિકક પદાથ પરથી ઉપરામ બનલ મન સદગરના ચાર ચરણમા ચ ટી એમની િનિદ ટ સાધનાનસાર ે ં ંુ ુ ુુ ુભાવભિક્તથી આગળ વધવા માડ છ ત્યાર માણમા ઘણા ઓછા વખતમા ક્લશોમાથી મિક્ત મળવ છં ે ે ે ં ં ે ં ે ે ેુ . પરીિક્ષતન જીવન એની પિરપણ તીિત કરાવ છું ૂ ે ેર્ .

    પરાણોના અિધકત વક્તાુ ૃ , પરમાત્માપરાયણ ી સતજીન અન પરમિજ ાસ શૌનકન પણ વદન ૂ ે ે ે ંુકરીએ. સતજી શકદવજીના સયોગ્ય િશ ય છૂ ે ેુ ુ . એ ભાતભાતની ભગવદિવષયક કથાઓના ભડાર છં ે. શૌનક વા અસખ્ય સત્પરષો એમના સખદ સમાગમથી તં ેુ ુુ મજ પિવ ાનવષણથી ધન્ય બન્યા છર્ ે. એ

    ભગવાનના ન ભગવદભક્તોના ગણગાન કરતા થાકતા ક કટાળતા ન પિરતિપ્ત પામતા નથીે ે ં ેુ ૃ . એ બનનો સખદ સમાગમ યા બીજા કટલાય ઋિષઓ સાથ થાય છ ત નૈિમષારણ્યની િમન ં ે ં ે ે ે ે ૂ ેુ

    ણામ છ ે ! ગગાતટવત પરમ દશમા પરીિક્ષત તથા શકદવનો ં ે ં ેુ સખદ સમાગમ થયો ન ભાગીરથીના ુ ેક યાણકારક પીયષ વાહન ાક્ટય થય ત પણ્ય દશન અન સતિશરોમિણ શકદવની પિવ પદરજથી ૂ ં ં ે ે ે ે ં ેુ ુ ુ ુપાવન બનનારી પથ્વીન પણ ણામ હો ૃ ે !

    ભારત િમન વદન હો ૂ ે ં ! સમ ત ાડન વદન હો ં ે ં ! સતોનં ે, તપ વીઓને, આપ્તકામ ાનીજનોને, ભક્તોને તથા મમ ઓન વદન હો ુ ુ ુ ે ં ! ભારતીય સ કિતન અન એના ાણન િતિનિધત્વ કરતા થરત્ન ં ે ે ં ંૃ ુભાગવતન પણ ણામ હો ે ! એ મહા થ સાધકોની શકાં ં -કશકાઓન િનરસન કર છ ન ભદભાવુ ં ં ે ે ે ેુ , અશાિત ંઅન અિવ ાથી આવ આત્માઓન નવો રક કાશ ધર છે ે ે ે ેૃ . એણ જીવનની નવી દિ ટે ૃ બક્ષી છ ન ે ેજીવનસાધનાન સરળ તથા પ ટ કરી છે ે. આ પણ એની અગત્ય એટલી જ, બલક એથી પણ અિધક છે ે. સા ત સમયમા માનવન મન યાર ભાતભાતની અશાિતં ં ં ે ંુ , અ વ થતા, ભદભાવના ન ભયવિ થી ઘરાઇ ે ે ેૃગય છ ન ઘરાઇ ર છ ત્યાર ભાગવત ઘણો મહત્વનો ફાળો આપી શક તમ છુ ું ે ે ે ં ે ે ે ે ે. એન શરણ લનાર કાશની ુ ં ેાિપ્ત કરશ ન જીવનની અનકિવધ અટપટી સમ યાઓનો સખદ સવાગીણ ઉકલ મળવશે ે ે ે ે ેુ .

    * * * ત્યાર ભાગવતની ફળ િત શ ે ંુ ુ ? ભાગવતની ફળ િતના સબધમા જદા જદા લોકો ચિલત છુ ં ં ં ેુ ુ . ત લોે કોનો ઉ લખ સમ પણ ે ે

    કરવાન બદલ તમનો સામાન્ય ઉ લખ કરી જઇએે ે ે ે . એક લોકમા કહવામા આ ય છ ક પરષ ં ે ં ં ે ેુ ુ ુ

  • ીમદ્ ભાગવત - 23 - ી યોગે ર

    www.swargarohan.org

    ભાગવતપરાણનો પાઠ કર છ તન ત પાઠના એકક અક્ષરના ઉ ચારણ સાથ કિપલા ગૌના દાનન ફળ મળ ુ ુે ે ે ે ે ે ે ં ેછે.

    िन यं भागवतं यःतु पुराणं पठते नरः । ू य रं भवे ःय किपलादानजं फलम ॥् બીજા લોકમા કહવામા આ ય છ ક િનત્ય િત ભાગવત મહાપરાણના અધા અથવા અધાના ં ે ં ં ે ેુ ુ ર્ ર્

    અધા લોકનો પણ પાઠ અથવા એન વણ કર છ તન એક હજાર ગાયોના દાનન ફળ મળ છર્ ુ ું ે ે ે ે ં ે ે. ીજો લોક કહ છ ક િતિદન પિવ થઇન ભાગવતના એક લોકનોે ે ે ે પાઠ કર છ ત મન ય ે ે ે ુ

    અઢાર પરાણોના પાઠના ફળની ાિપ્ત કરી લ છે ે ેુ . यः पठेत ूयचो िन यं ोकं भागवत�