શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ

Post on 15-Mar-2016

73 views 13 download

description

શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ. પાઠ 15 પરિવહન , સંદેશાવ્યવહાર અને વ્યાપાર,. પરિવહન પરિવહન એટલે માલસામાન કે માનવી અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર પરિવહન પ્રવૃતિ બે કે તેથી વધુ સ્થળો કે પ્રદેશોને સાંકળે છે પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશ પ્રમાણે બદલાય છે - PowerPoint PPT Presentation

Transcript of શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ

શ્રી જવાહરલાલ વિવદ્યાલય સરપદડ

પાઠ15 પરિરવહન,સંદેશાવ્યવહાર અને વ્યાપાર,

પરિ�વહન પરિ�વહન એટલે માલસામાન કે માનવી અથવા બંનેની એક સ્થળેથી

બીજા સ્થળે હે�ફે� પરિ�વહન પ્રવૃતિ� બે કે �ેથી વધુ સ્થળો કે પ્રદેશોને સાંકળે છે પરિ�વહન પદ્ધતિ� સ્થળ કે પ્રદેશ પ્રમાણે બદલાય છે સ્થાન, ભુપુષ્ઠ, હવામાન, આબોહવા વગે�ે કુદ��ી પરિ�સ્થિસ્થતિ� છે �કતિનતિક તિવકાસ , આર્થિથ-ક તિવકાસ ,મુડી, બજા� વગે�ે સાંસૃ્કતિ�ક

પરિ�સ્થિસ્થતિ� છે માનવ , પશુઓ , યંત્રો દ્વા�ા બોજ વહન થાય છે

પરિ�વહનના લાભ 1 કુદ��ી સંસાધનોનો મહત્તમ ઉપયોગ 2 ઉદ્યોગોને કાચો માલ –બજા�ને �ૈયા� માલ 3 યંત્રો,મુડી,શ્રમિમકોની હે�ફે� 4 વહીવટી સંચાલન અને સં�ક્ષણ 5 દુષ્કાળ, અતિ�વૃતિC,ભુકંપ વગે�ેમાં મદદરૂપ 6 શહે� અને ગ્રામ્ય ચીજ વસ્�ુની આપ-લે 7 પછા� વેસ્�ા�ોનો તિવકાસ 8 પ્રવાસન પ્રવૃતિ�નો તિવકાસ 9 વૈશ્વિNતિકક�ણ પ્રતિOયાને વેગ

પરિ�વહનના પ્રકા�જમીનમાગP પૈડાની શોધ ખુબ મહત્વની શોધ 1 સડકમાગP ભા��ની ગણ��ી તિવNમાં સડકમાગોPનુ સૌથી વધુ ગીચ જાળુ ધ�ાવ�ા દેશોમાં

થાય છે બાંધકાંમ અને જાળવણી સસ્�ા અને સ�ળ અનેક વાહનો દ્વા�ા ઉપયોગ ઘ�ના દ�વાજા સુધીની સેવા ઓછો વહન ખચP  

�ાC્રીય ધો�ીમાગP �ાC્રીય ધો�ીમાગP ની જવાબદા�ી કેન્દ્રીય સ�કા�ની �ાC્રીય ધો�ીમાગP દેશના મહત્વના મહાનગ�ો,બંદ�ો,પાટનગ�ોને જેાડે છે �ાC્રીય ધો�ીમાગP ની કુલ લંબાઇ 58112 તિક.મી. �ાC્રીય ધો�ીમાગP ની સંખ્યા 50 થી વધુ �ાC્રીય ધો�ીમાગP ની ગીચ�ા દ� ચો.તિક.મી. 1.02 ગુજ�ા�મા �ાC્રીય ધો�ીમાગP -લંબાઇ(2000-01)2091 તિક.મી,ગીચ�ા 1.06 �ાC્રીય ધો�ીમાગP ના 1,2,3,...એવા ક્ર્માંક નં.8 �ાC્રીય ધો�ીમાગP રિદલ્લીથી મંુબઇ જે ગુજ�ા�માંથી પસા� થાય છે લંબાઇ-1352

તિક.મી. ગુજ�ા�માંથી �ાC્રીય ધો�ીમાગP નં.8 8A,8B,8C,8D &15 પસા� થાય છે �ાC્રીય ધો�ીમાગP નં 2 ગ્રાંટ ટ્રં ક �ોડ ��ીકે ઓળખાય છે સૌથી લાબો �ાC્રીય ધો�ીમાગP નં-7 2372 તિક.મી વા�ાસણી થી કન્યાકુમા�ી સૌથી ટૂકો �ાC્રીય ધો�ીમાગP નં 35 કોલકા�ા થી બોનગાંવ

�ાજય ધો�ીમાગP �ાજય ધો�ીમાગP ની જવાબદા�ી �ાજય સ�કા�ની �ે પાટનગ� અને શ્વિજલ્લાના મુખ્ય નગ�ોને જેાડે છે ગુજ�ા�માં –લંબાઇ-1052 તિક.મી. સૌ�ાC્ર્ના સાગ� તિકના�ાને સાંકડ�ો કોસ્ટલ હાઇવે

ભાવનગ�,મહુવા,વે�ાવળ,ચો�વાડ,પો�બંદ� અને ઓખાને જેાડે છે કચ્છના લખપ�થી દશ્વિક્ષણ ગુજ�ા�ના ઉમ�ગાંવ સુધી ગુજ�ા�ના

બંદ�ોને જેાડ�ો 1776 તિક.મી. લાંબો કોસ્ટલ હાઇવે બાંધવાની દ�ખાસ્� છે

ગુજ�ા�માં �ાજય ધો�ીમાગP ની કુલ લંબાઇ 2000-01માં 19379 તિક.મી.હ�ી

શ્વિજલ્લામાગP શ્વિજલ્લાના મુખ્ય મથકને અન્ય શહે�ો અને મોટા ગામોને જેાડે છે જાળવણી શ્વિજલ્લા પંચાય� ક�ે છે કુલ લંબાઇ 2000-01માં 315500 તિક.મી.હ�ીગ્રામ્યમાગP ગામડાઓને જેાડ�ો હોવાથી �ેને ગ્રામ્ય એપ્રોચ �ોડ પણ કહે છે વહીવટ ગ્રામ પંચાય� ક�ે છે ગુજ�ા�-લંબાઇ 20377 છે પાકા �સ્�ા 94.6 % અને કાચા �સ્�ા 5.4

% છે

સ�હદી માગP તિનમાPણ –સં�ક્ષણ ના હે�ુ માટે- સ�હદી માગP સંસ્થાન દ્વા�ા વહીવટ- સ�હદી ધોરિ�માગP તિવકાસ બોડP લંબાઇ 7961 સૌથી વધુ ઉચાઇ –તિહમાચલ પ્રદેશના મનાલી થી લદાખના પાટનગ� લેહ

સુધી એક્સપ્રેસ ધો�ીમાગP (દ્રુ�ગતિ� માગP ) �ાC્રીય ધો�ીમાગP તિવકાસ કાયP Oમ અં�P ગ� 1991થી 4કે6 લેનવાળા

માગP ની યોજના   1999 થી 2007 સુધીમાં 14846 તિક.મી ની ધા�ણા  

એક્સપ્રેસ ધો�ીમાગP ના નામ સુવણP ચ�ુભુPજ (રિદલ્લી-કોલકા�ા-ચેન્નાઇ-મંુબઇ-રિદલ્લી)5846 તિક.મી.

(�ેલ્વે Oોસીંગ નહી) 75 �ેલ્વે ઓવ� બ્રીજ શ્રીનગ� થી કન્યાકુમા�ી ( ઉત્ત�-દશ્વિક્ષણ કોરિ�ડો� માગP ) પો�બંદ� થી શ્વિસલ્ચ�( પૂવP -પશ્ચિjમ કોરિ�ડો� માગP ) લંબાઇ 7300

તિક.મી સ�કા�ે “બનાવો ચલાવો અને સોપી દો” નીતિ� અપનાવી છે

ટ્ર ારિફકની સમસ્યાઓ અને સૂચનો �સ્�ાની ડાબી બાજુએ ચાલવુ જેાઇએ લીલી લાઇટ થયા પછી શ્વિmબ્રા Oોસીગ પ�થી ચાલવુ જેાઇએ શ્વિસગ્નલ લાઇટથી સંકે� આપીને ઓવ�ટેક ક�વો જેાઇએ મોબાઇલ ફોનનો ઉપયોગ ન ક�વો કા�ણ વગ� હોનP વગાડીને ધ્વતિન પ્રદુષણ ન ફેલાવવુ ડ્ર ાઇવિવ-ગ લાઇસન્સ વગ� વાહન ન ચલાવવંુ અક્સ્મા� થાય ત્યા�ે   વ્યસ્થિક્�ને મદદ ક�વી,હોસ્પીટલે પહોચાડવી   �ેના કુટીબીજ્નોને જાણ ક�વી   નજીકના પોલીસ સે્ટશને જાણ ક�વી  

�ેલમાગP મોટા પદાથોPની હે�ફે� માટે સસ્�ા,સ�ળ અને mડપી ભા��ના �ેલમાગોP �ાC્રની જીવાદો�ી છે પ્રથમ �ેલમાગP 15 એતિપ્રલ 1853 માં મંુબઇ થી થાણા �ેની લંબાઇ 34 તિક.મી. ભા��માં �ેલમાગોPની કુલ લંબાઇ 63140 તિક.મી છે બે પાટા વચ્ચેના અં�� પ�થી ગેજ નક્કિy થાય છે બ્રોડ ગેજ 1.676 મી. ભા��માં કુલ લંબાઇ 45099 તિક.મી છે મીટ� ગેજ 1.000 મી. ભા��માં કુલ લંબાઇ 14776 તિક.મી છે ને�ો ગેજ 0.610 મી ભા��માં કુલ લંબાઇ 3265 તિક.મી છે �ેલવેને 2002 માં 16 mોનમા તિવભાજી� ક�વામાં આવી દ� વષz 400 ક�ોડ મુસાફ�ો અને 40 ક�ોડ ટન માલની હે�ફે� સૌથી લાંબો �ેલમાગP જમ્મુ થી કન્યા કુમા�ી (તિહમસાગ� એકસ પ્રેસા) ગુજ�ા�નુ સૌથી મોટુ સે્ટશન અમદાવાદ છે

જળ માગP માગP બાંધવાની, તિનભાવવાની કે પુલો બાધવાની જરૂ� નથી વહન ખચP ઓછો 1 આં�રિ�ક જળ માગP નદી,સ�ોવ�કે નહે�ો દ્વા�ા દેશના આં�રિ�ક ભાગોને જેાડે છે ભા��માં લંબાઇ 14500 તિક.મી �ેમા 3700 તિક.મી માં યાંમિત્રક નાવો ચાલે છે સૌથી વધુ વહાણવટુ હુગલી નદીમાં થાય છે અલ્હાબાદ થી હશ્ચિલ્દયા(1620 તિક.મી) �ેમજ સારિદયા થી ધુબ�ી(891તિક.મી)

જળમાગP �ાC્રીય જળમાગP છે નહે�ોના જળમાગP (�ાC્રીય જળમાગP છે) કોલ્લમ થી કોટ્ટીપુ�મ 168 તિક.મી ચમ્પાક� નહે� 14 તિક.મી ઉદ્યોગમંડલ નહે� 22 તિક.મી

દરિ�યાઇ માગP જુદા જુદા દેશોને જેાડના� સમુદ્ર માગP ને આં���ાC્રીય જળમાગP કહે છે ભા��ને 7516.16 તિક.મી લાંબો દરિ�યા તિકના�ો મળ્યો છે �ેમાં 12 મોટા બંદ�ો અને 184 નાના બંદ�ો છે મોટા બંદ�ો પ�થી 70% થી વધુ તિવદેશ વ્યાપા� થાય છે મંુબઇ ભા��નુ સૌથી મોટુ બંદ� છે ગુજ�ા�ને 1600 તિક.મી લાંબો દરિ�યા તિકના�ો મળ્યો છે �ેમા 43 બંદ�ો છે

હવાઇ માગP પરિ�વહન સૌથી mડપી તિવમાન મથકો બાંધવા �થા જાળવવાનો વધુ ખચP સ્વ�ંત્ર�ા પહેલા સંચાલન ખાનગી કંપનીઓ દ્વા�ા 1953 �ેનુ �ાC્રીય ક�ણ થયુ 40 કંપનીઓને પ�વાનગી આપવામાં આવી હવાઇ મથકો બે પ્રકા� 1 આં���ાC્રીય 2 �ાC્રીય ભા��માં �ાC્રીય હવાઇ મથકોની સંખ્યા 63

અન્ય માગP 1 પાઇપલાઇન માગP પાણી, ખનીજ�ેલ , કુદ��ી વાયુ વગે�ેની હે�ફે� ભા��ની મુખ્ય પાઇપલાઇનો 1 અસમના �ેલકે્ષત્ર થી કાનપુ�

( ગુવહાટી,બ�ૌની,અલ્હાબાદ,શ્વિસલગુડી) 2 ગુજ�ા�ના સલાયા બંદ�થી પંજાબના

જલંધ�(તિવ�મગામ,મથુ�ા,રિદલ્લી,પાણીપ�,કોયલી) 3 ગુજ�ા�માં હજી�ા થી શ્વિબજાપુ� થી જગદીશપુ� (ગેસ લાઇન) મંુબઇ હાઇ �ેલકે્ષત્ર થી શરૂ થ�ી લાઇનો -મંુબઇ અને દશ્વિક્ષણ બેશ્વિmન �થા મંુબઇ પૂણે લાઇન

સંદેશા વ્યવહા� ટપાલ સંદેશા વ્યવહા�ની શરૂઆ� ટપાલસેવાથી થઇ ટપાલસેવાનો પ્રા�ંભ 1837 માં થયો ભા��માં 1.5 લાખ પોસ્ટ ઓરિફસો છે 89% ગ્રામ્ય તિવસ્�ા�માં અને 11 %

શહે�ી તિવસ્�ા�માં �ેલવે મેઇલ સર્વિવ-સનો પ્રા�ંભ 1907 માં થયો એ� મેઇલ સર્વિવ-સનો પ્રા�ંભ 1911 માં થયો ટેશ્વિલગ્રામ લાઇનનુ સૌ પ્રથમ જેાડાણ 1851માં કોલકા�ા અને પોટP ડાયમંડ

વચ્ચે થયુ સૌ પ્રથમ કૃમિત્રમ ઉપગ્રહ આયPભટ્ટ 19 એતિપ્રલ 1975માં �શ્વિશયાની ભૂમિમ

પ�થી અવકાશ માં ���ો મુકાયો ત્યા�થી સંદેશાવ્યવહા�માં અદભૂ� Oાંતિ� આવી

2004-05 માં એજ્યુસેટ ���ો મોકાયો

ભા��મા સબસ્OાઇબસP ટ્રં ક ડાયલિલ-ગ(S.T.D) ઇંટ�નેશનલ સબસ્OાઇબસP ડાયલિલ-ગ(I.S.D) પબ્લિ�ક કોલ ઓરિફસ (P.C.O) આકાશવાણી પાસે 200 �ેરિડયો મથક અને 327 ટ્ર ાંસમીટસP છે દેશના 85 % તિવસ્�ા�ોમાં દુ�દશP નની પ્રસા�ણ સેવા છે ભા��માં લગભગ 50000 જેટલા સમાચા�પત્રો , પમિત્રકાઓ 100

જેટલી ભાષાઓમાં પ્રકાશ્વિશ� થાય છે

વ્યાપા� બે પ્રકા� 1 આં�રિ�ક વ્યાપા� દેશના �ાજ્યો-�ાજ્યો વચ્ચે થાય છે 2 આં���ાC્રીય વ્યાપા� તિવNના જુદા જુદા દેશો વચ્ચે થાય છે આં���ાC્રીય વ્યાપા�ના બે પાસા છે 1 આયા� વ્યાપા� અને 2 તિનકાશ વ્યાપા�

1 ભા��નો આયા� વ્યાપા� ભા�� પેટ્ર ોશ્વિલયમ પેદાશો , મો�ી , બહુ મુલ્ય ,સોનુ ,ચાંદી વગે�ે ની

આયા� ક�ે છે ભા��ે વષP 2002-03માં 29.1 % એશ્વિશયા અને ઓશાતિનયા 24.46

% પ.યુ�ોપ અને 9.83 % અમે�ીકા માંથી આયા� ક�ી હ�ી2 ભા��નો તિનકાસ વ્યાપા� ભા�� શણ , ચા , ખાંડ , સુ��ાઉ કાપડ , કાચુ લોખંડ , ચામડંુ ,

�માકુ , વગે�ેની તિનકાસ ક�ે છે

જેટલા વિક-મ�ના માલની આયા� ક�વામાં આવે �ેટલી વિક-મ�ના માલની તિનકાશ ક�વામાં આવે �ો સં�ુશ્વિલ� વ્યાપા� કહેવાય

જેા આયા� ક��ાં તિનકાસ વધુ હોય�ો વ્યાપા�ની સમ�ુલા હકા�ાત્મક કહેવાય

જેા આયા� ક��ાં તિનકાસ ઓછી હોય�ો વ્યાપા�ની સમ�ુલા નકા�ાત્મક કહેવાય

ભા��ના તિવદેશ વ્યાપા�ની સમ�ુલા નકા�ાત્મક �હી છે