Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, ,...

10
Page 1 of 10 િનદશન યોજના િનદશન યોજના િનદશન યોજના િનદશન યોજના , , , , ખારાપાટ ાય િવકાસ ટ ખારાપાટ ાય િવકાસ ટ ખારાપાટ ાય િવકાસ ટ ખારાપાટ ાય િવકાસ ટ સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત , પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ આલમપરા આલમપરા આલમપરા આલમપરા ગામ ગામ ગામ ગામ તાલુકો દશાડા (પાટડી), િજલો સરેનગર અમલીકરણઃ પાણી સિમિત, આલમપરા માગદશકઃ ખારાપાટ ાય િવકાસ ટ માગદશકઃ ખારાપાટ ાય િવકાસ ટ માગદશકઃ ખારાપાટ ાય િવકાસ ટ માગદશકઃ ખારાપાટ ાય િવકાસ ટ , , , , આલમપરા આલમપરા આલમપરા આલમપરા

Transcript of Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, ,...

Page 1: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 1 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

સ�ટર ફોર ડવલપમ�ટ ઓ�ટરનિટ�સ ારા સહાિયત અન $વાહ ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ�ટરનિટ�સ ારા સહાિયત અન $વાહ ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ�ટરનિટ�સ ારા સહાિયત અન $વાહ ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ�ટરનિટ�સ ારા સહાિયત અન $વાહ ારા સકિલતે ે ે ે ે ંે ે ે ે ે ંે ે ે ે ે ંે ે ે ે ે ં ,

પીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓ

આલમપરાઆલમપરાઆલમપરાઆલમપરાુુુુ ગામ ગામ ગામ ગામ

તાલકુો દશાડા (પાટડી), િજ�લો સરે�5નગરુ

અમલીકરણઃ પાણી સિમિત, આલમપરાુ

માગદશકઃ ખારાપાટ �ા�ય િવકાસ ��ટમાગદશકઃ ખારાપાટ �ા�ય િવકાસ ��ટમાગદશકઃ ખારાપાટ �ા�ય િવકાસ ��ટમાગદશકઃ ખારાપાટ �ા�ય િવકાસ ��ટ , , , , આલમપરાઆલમપરાઆલમપરાઆલમપરાુુ ુુ

Page 2: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 2 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

પહલીપહલીપહલીપહલીેે ેે નજરનજરનજરનજરેેેે............

ગામ આલમપરાુ , તાલકો ુ દશાડા (પાટડી), િજ�લો સરે�5નગરુ

અમલીકરણ પાણી સિમિત, આલમપરાુ

માગદશક ખારાપાટ �ા�ય િવકાસ ��ટ, આલમપરાુ

સહયોગ $વાહ, અમદાવાદ

મજંર થયેલ ખચૂ <. ૧,૭૮,૨૪૫

સહયોગ <. ૧,૧૨,૫૩૯

જ<રી લોકફાળો <. ૧૧,૦૧૧

એકH થયેલો લોકફાળો <. ૧૧,૦૧૧ (<. ૬૩૫૦ Jમદાન �વ<પે, <. ૪૬૬૧ રોકડ �વ<પે)

થયેલ ંબાધંકામુ બે કવા અને એક અવેડાન ંસમારકામૂ ુ , પાઇપલાઇન અને �નાનઘાટ

પાણી સિમિતમા ંસQય

સRંયા

િનદશનની સૌથી

નTધપાH વાત

આ તાલકામા ંકદાચ પહલેી જ વારુ , જનાૂ અને પરંપરાગત પીવાના પાણીના

Uોતોન ં ુસમારકામ કરી તેને ફરી ઉપયોગી બનાવવામા ંઆ�યા છે.

િનદશન $િXયા દરિમયાન પાણી સિમિતને ગામના રાજકીય આગેવાનો

અડચણ<પ બ�યા, પરંત Z તે આગેવાનની [ાિતના સQયો પાણી સિમિતમા ંુ

હોવાથી લોકો પોતે પાણી સિમિત સાથે ર\ા. ઉપરાતં, ગામના વડીલો પણ

લોકોને િનદશનન ંમહ]]વ સમ^વવામા ંખબૂ મદદ<પ ર\ા ુ .

Page 3: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 3 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

�વૈિbછક સ�થા તથા �વૈિbછક સ�થા તથા �વૈિbછક સ�થા તથા �વૈિbછક સ�થા તથા ંં ંં �થાિનક િ�થિત�થાિનક િ�થિત�થાિનક િ�થિત�થાિનક િ�થિત

ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ, , , , આલમપરાઆલમપરાઆલમપરાઆલમપરાુુ ુુ

ખારાપાટ �ા�ય િવકાસ ��ટ, આલમપરા ુ - સરેુ�5નગર િજ�લાના પાટડી તાલકાના રણકાંુ ઠાનંા

છેવાડાના િવ�તારના ં ૨૦ ગામોમા ં સામિૂહક િવકાસના ં કાય કરતી સ�ંથા છે. સ�ંથાની �થાપના તા. ૨-૬-

૨૦૦૧ના રોજ થઈ છે. સ�ંથાની $વિiઓમાંૃ િશkણ, આરોlય, પાણી, ર�તા, રોજગારી, જળ-જમીન-વનીકરણ

તેમ જ લોક^ગિત અને મિહલા િવકાસૃ ની $વિiઓનો સમાવેશ થાયૃ છે. સ�ંથા ારા ભકંૂપ અને દકાળ Zવી ુ

આફતોનો સામનો કરવા રોજગારી, પીવાના પાણી, ઘાસચારો તથા �વરોજગારીને લગતા કાયpમો હાથ

ધરવામા ંઆ�યા છે.

આ િવ�તારમા ંપાણીનો $q

પાટડી તાલકાનોુ રણકાઠંાને અડીને આવેલો િવ�તાર 'કbછન ં ુ નાન ં ુ રણ' ખારાપાટ િવ�તાર તરીકે

ઓળખાય છે. જમીનન ં ુઉપલં ુપડ ખારાશવાsં છે. અહt મીઠં પકવવામા ંઆવેુ છે. જમીનમા ં૩૦૦ vટ સધુી

ખારું પાણી છે. દર Hણ, ચાર વષમા ંએક વષ દકાળુ પડે છે. Zથી પીવાના પાણીનો $q ખબૂ જ િવકટ છે.

પાણી મળે છે, પરંત ખાુ રું પાણી. અહt િપયતની કોઈ સિવધા નથીુ . પાણી ખારું હોઈ જમીન બગડે છે. �થાિનક

લોકોએ આવ ંપાણી પીવ ંપડે છે તેથી અહtુ ુ પથરી અને સાધંાના દખાવા Zવા રોગો મોટા $માણમાંુ જોવા

મળે છે. ઉનાળાના સમયે દર વષy રણકાઠંાના ંગામોમા ંસરકાર ારા ટે�કરથી પાણી પહTચાડવામા ંઆવે છે.

જમીનના તળમા ં ૯૦૦થી ૧૦૦૦ vટ zડાઈવાળા ટ{બૂવેલમા ં મીઠંુ પાણી જોવા મળે છે. આ િવ�તારમા ં

કાયમી ધોરણે �વbછતા અને પીવાના પાણીનો $q છે.

સામાિજક અને આિથ|ક િ�થિત

પાટડી તાલકાના િવ�તારનાંુ ગામોમા ં િવિવધ [ાિતના લોકો વસવાટ કરે છે. Zમા ં પટેલ, કોળી,

દરબાર, ભરવાડ, રબારી, વાિ�મકી, દિલત અને વાળંદ, બ^ણીયા [ાિતનો સમાવેશ થાય છે. સામાિજક રીતે

[ાિતમા ંઅસમાનતા વધારે જોવા મળે છે. િશkણન ં ુ$માણ ખબૂ જ ઓ~ ંહોઈ �ધJ�ધા, વહમેો, કિરવાજોુ ,

Page 4: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 4 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

લાજ કાઢવાની $થા વષ�થી ચાલી આવે છે. પરંપરાગત �યવસાય અને િરવાજોમા ંકાઈં ખાસ ફરફાર થયો ે

નથી.

જમીનદારો તેમ જ શાહકારો ારા ુ મજરૂ વગના કોળી અને દિલત [ાિતના લોકોન ં ુશોષણ થાય છે.

દિલત, કોળી [ાિતના લોકોનો મRય ુ $q રોજગારી મેળવવાનો છે. આ સમદુાય મીઠંુ પકવવાના ં અને

ખેતમજરીના કામો કરે છેૂ . મજરોૂ ને ઓછા વેતનમા ંવધારે કામ કરવ ંપડે ુ છે. Zથી કટંુ ુબન ં ુભરણ પોષણ થત ં ુ

નથી. પિરણામે િશkણ લઈ શકતા નથી. Zથી સામાિજક અને માનિસક િવકાસ અટકી ^ય છે.

અપરૂતા વરસાદના લીધે બારેમાસ રોજગારી મળતી નથી. Hણ, ચાર માસ રોજગારી મેળવી કુંટુંબ

સાથે �થળાતંર કરી જનાગઢૂ , ખેડા, સરતુ , મહસેાણા કુંટુંબ સાથે નીકળી ^ય છે. Zથી બાળકોન ં ુિશkણ પણ

બગડે છે. રા�ય સરકાર ારા વષ� પહલેા ંસરે�5નગર ુ િજ�લો પછાત ^હરે કરવામા ંઆ�યો છે.

િનિનિનિનદદદદશશશશનનો હતે અને સમજનનો હતે અને સમજનનો હતે અને સમજનનો હતે અને સમજુુુુ

િનદશન �તગત ગામના જના અને પરં ૂ પરાગત પાણીના Uોતોન ં ુરીપેરtગ કામ તેમ જ પીવા માટે

પાણીની પાઈપલાઈન નાખવાન ં ુકાય હાથ ધરવામાં આ�ય ં.ુ Zના હતે ુનીચે મજબ હુ તા:

• �થાિનક લોકોને �વbછ અને પરૂત ં ુપીવાન ં ુપાણી મળી રહ ે

• સૌને માટે પીવાન ં ુપાણી - િવકે�5ીત પીવાના પાણીની યોજના ઊભી થાય

• �થાિનક લોકો ારા કાયXમન ં ુઆયોજન અને અમલીકરણ કરવામા ંઆવે

• �થાિનક લોકોની ભાગીદારીથી તેમનામા ંપોતીકાપણાની ભાવના ઊભી થાય

• લોકો પીવાના પાણીન ં ુમ�ૂચ સમZ, ^ગિત આવેૃ અને �વાવલબંી બને

• �થાિનક Uોતોનો િવકાસ થાય, પીવાના પાણી �ગે સમજ ઊભી થાય

• મિહલા ભાગીદારી, લોકભાગીદારીથી કાયX મ ારા દાખલા <પ ઉદાહરણ પરુંૂ પાડવ ં ુ

• લોકોની યોજના, લોકો ારા અમલીકરણ, લોકો ારા સભંાળ લેવાય તેવ ં,ુ લાબંા ગાળાન ં ુટકાઉ

�ચવ�થાપન ઊભં ુ કરવ ં.ુ

િનદશનની િનદશનની િનદશનની િનદશનની $િXયા$િXયા$િXયા$િXયા ખારાપાટ �ા�ય િવકાસ ��ટ, આલમપરા ારા ગામની સિમિતઓ Zવી કે �ામસિમિતુ , યવા સંુ ગઠન,

મિહલા �વસહાચ જથૂ , સાથે કાયXમ � તગત મીિટંગોન ં ુઆયોજન કરવામા ંઆ�ય ં.ુ Zમા ંગામમા ંપીવાના

પાણીના $q તથા ભૌિતક કામોની ચચા કરવામાં આવી. ]યાર બાદ નીચે મજબની $િXયાઓ કરવામા ંઆવીઃુ

• [ાિત $માણે, ફિળચા મજબ $િતિનિધુ , મિહલા ભાગીદારી સાથે પાણી સિમિતની રચના અને

બહાલી

• ગામના સામિૂહક િવચારવાળા ંકામોન ં ુસિમિત ારા આયોજન

• ભૌિતક કામોની પસદંગી, જના ૂ Uોતોન ં ુસમારકામ, નવી પાઈપલાઈન નાખવાન ં ુકામ

• કામોની વહ�ચણી, જવાબદારી અને અમલીકરણ

• પાણી સિમિત માટે $ેરણા $વાસ, તાલીમ

• દર માસે પાણી સિમિતની મીિટંગ, ઠરાવ, કામન ં ુઆયોજન, િહસાબો તથા વિહવટી પારદશકતા

• કામગીરી �તગત સમદાય સાથે ચચા ુ , ઠરાવ અને બહાલી

Page 5: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 5 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

િનદશન કાયXમ �તગત ઉપરોpત $િXયા તથા તબ�ાવાર કાયXમન ં ુઅમલીકરણ કરવા �ગેના

માપદંડો રાખવામા ંઆ�યા હતા. Zમા ંનીચે મજબનાંુ કામ કરવા �ગે સામિૂહક િનણય લેવામાં આ�યો.

• સામિૂહક કવાૂ તેમ જ તળાવન ંસમારકામુ

• ગટરલાઈનન ં ુરીપેરtગન ં ુકામ

• મિહલા �નાનઘરન ંસમારકામુ

• પી.વી.સી. પાઈપલાઈન નાખવાન ું કામ

• અવાડાન ંસમારકામુ

• પાણી સિમિતને તાલીમ, માગદશન કાયXમ .

અડચણોઅડચણોઅડચણોઅડચણો

ગામમા ં િનદશન દરિમયાન પાણી સિમિતએ રાજકીય અડચણોનો સામનો કરવો પડયો . Zમ કે

ગામના અમક રાજકારણી માથાભારે ત]વો ારા િવkેપો થયાુ , જોકે તેઓની [ાિતના $િતિનિધ ારા �થાિનક

પિરિ�થિતને �યાનમા ંરાખી લોકોની સામિૂહક જવાબદારી અને સાચી $િXયા અનસારુ $િતભાવો મળતા ર\ા.

ઉપરાતં, ગામના વડીલો મદદે આ�યા. આ કામ �યિpતગત નહt, પણ સૌન ંછેુ , તેથી સૌએ સહકાર આપવો

ર\ો એવી વડીલોની સમ^વટ અને દેખરેખને કારણે કામ સરળ બ�ય ં.ુ

ઉપરાતં, ગામલોકોના ારા થયેલા કામના આયોજન પછીથી પચંાયત ારા અવાડાન ં સમારકામ ુ

તેમ જ ગટરલાઈનન ં ુ કામ કરવામા ંઆ�ય ં.ુ Z િનદશન કાયXમ શ < થતા ં પહલેા પણૂ થય ં ુ હત ં.ુ Z �ગે

પચંાયત અને રાજકીય લોકો ારા મહદ �શે તકરાર થતી રહી.

િનદશનનો ભૌિતક દિનદશનનો ભૌિતક દિનદશનનો ભૌિતક દિનદશનનો ભૌિતક દ ૃૃ ૃૃ િ�ટકોણિ�ટકોણિ�ટકોણિ�ટકોણ ગામમા ંપીવાના પાણીના Uોતો, છે�લા ંપદંર વષથી િબલકલ િબ�માર િ�થિતમા ં હતાુ . આ કારણે

બહનેોને પીવાન ં ુ પાણી મેળવવામા ં તેમ જ �હાવા-ધોવા �ગેની ખબૂ જ મ�ુકેલી હતી. િનદશન કાયXમ

�તગત મિહલા ઓના $િતિનિધ]વ અને આગેવાની સાથે, આયોજન મજબ દેખરેખ ુ કરવાન ં ુકાય હાથ ધરાય ં ુ

તેના ં �પ�ટ પિરણામો મ�યા ં છે. કવા તથા તળાવન ંસમારકામ થવાથીૂ ુ , પીવાના પાણી માટેની ૧૬૦૦ vટ

લાબંી પાઈપલાઈનથી દરેક ઘરને પરૂત ં ુ પાણી મળે છે. Z �યવ�થા લાબંા ગાળા સધી ટકી રહશેેુ .

પાણીવેરામાથંી સમારકામ શ� બનશે.

નવીનતાનવીનતાનવીનતાનવીનતા

પાટડી તાલકામાંુ આ રીતે જના અને પરંૂ પરાગત પીવાના પાણીના Uોતોન ં ુસમારકામ કરી તેને ફરી

ઉપયોગી બનાવવાનો આ લગભગ પહલેો દાખલો છે.

નવા કામોના આયોજનમા ં ગામમા ં દબાણ અને જlયાના અભાવથી ઘણા ં કામો શ� થતા ં નથી.

�યારે આ કામમા ં$ારંિભક મ�કેલીઓને બાદ કરતા ંુ સરળતાથી લોકો સમજણપવૂક જોડાયા, બી^ કોઈ $q

ઊભા ન થયા તેમ જ ઓછા સમયમા,ં ઓછા ખચમાં કાયXમ પણૂ થઈ શ�ો.

Page 6: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 6 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

��કચરોની િનભાવણી માટે �થાિનક kમતા��કચરોની િનભાવણી માટે �થાિનક kમતા��કચરોની િનભાવણી માટે �થાિનક kમતા��કચરોની િનભાવણી માટે �થાિનક kમતા

ખારાપાટ �ા�ય િવકાસ ��ટ, આલમપરાુ ારા $વાહના સહયોગથી િનદશન કાયXમ �તગત

ગામની પાણી સિમિતની રચના થયેલ છે. આ સિમિત નવી �યવ�થાની જવાબદારી સભંાળી શકે તે માટે તેને

સkમ બનાવવામા ંઆવી છે. $વાહના સQયો ારા મલાકાત ુ દરિમયાન સQયોને <બ< તાલીમ માગદશન

આપેલ છે. િનદશના પિરણામે ગામમા ં પાણીની Z નવી �યવ�થા ઊભી થઈ છે તેની મિહલાઓ ારા

તકેદારી અને સારસભંાળ લેવાય છે. પાણી સિમિત ારા Z વેરો લેવામા ંઆવે છે. તેમાથંી લાબંા ગાળા સધીન ંુ ુ

�યવ�થાપન જળવાઈ રહશેે.

પાણીની પાણીની પાણીની પાણીની ઉપલ�ધતા અને ગણવiા ઉપર અસરઉપલ�ધતા અને ગણવiા ઉપર અસરઉપલ�ધતા અને ગણવiા ઉપર અસરઉપલ�ધતા અને ગણવiા ઉપર અસરુુુુ

આલમપરા ગામમાંુ પીવાના િનદશન કાયXમ � તગત દરેક કટં ુ ુબને સમાન, પરૂત ં,ુઅને શ� ુ પીવાન ં ુ

પાણી મળી રહશેે. તેમ જ વરસાદન ં ુપાણી ચોમાસા અને િશયાળાની ઋતમાંુ ઉપયોગી થશે. ગણવiા બાબતે ુ

પચંાયતની ઓવરહડે ટાકંીમાથંી પાઈપલાઈન ારા પરૂા ગામને પાણી મળે છે Zથી પાણી સિમિત ારા

િનયિમત સફાઈ તેમ જ pલોરીન ટીકડી નાખંી પાણીના શ�ીુ કરણ �ગેના કાયXમો હાથ ધરાશે .

પયાવરપયાવરપયાવરપયાવર ણ �વણ �વણ �વણ �વbછતા અને આરોlય ઉપર અસરbછતા અને આરોlય ઉપર અસરbછતા અને આરોlય ઉપર અસરbછતા અને આરોlય ઉપર અસર

આલમપરા ગામના િનુ દશન કાયXમ � તગત જના અને અવાવર ગં ૂ ુ દકીવાળા તટૂી ગયેલા

��કચરોન ં ુ સમારકામ થતા ં ગદંકી બધં થઈ ગઈ છે. કવાની આજબાજ ઉકરડા અને ગંૂ ુ ુ દકી દર કરીૂ ,

સફાઈકામ થય ં ુછે. ગદંકીનો $q અટ�ો છે. Z ફિળયા િવ�તારમા ંપાણીની પાઈપલાઈન ન હતી તે ફિળયા

િવ�તારના લોકોને બહાર પાણી ભરવા જવ ં ુપડત ં ુહત ં.ુ તેમને ઘેર બેઠા ંપાણી મળી રહશેે. સમયનો બચાવ

થશે, સમયે કામ કરવા જઈ શકશે. શારીિરક, માનિસક તકલીફમાથંી �ટકારો મળશે. ગામના પીવાના

પાણીમા ંટી.ડી.એસ.ન ં ુ(કલ ઓગળેલા kારોુ ) $માણ વધ ુજોવા મ�ય ં ુછે Z �ગે પચંાયત અને પાણી સિમિત

ારા તાલકા �તરે રુ જૂઆતો કરવામા ંઆવી છે. પીવાના પાણીના $qે પાણી સિમિત સતત ^ગતૃ અને

કાયશીલ રહશેે તેવી અપેkા છે.

Page 7: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 7 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

િનદશનનો િનદશનનો િનદશનનો િનદશનનો આિથ|ક અન નાણાકીય આિથ|ક અન નાણાકીય આિથ|ક અન નાણાકીય આિથ|ક અન નાણાકીય ેે ેે દદદદૃૃૃૃિ�ટકોણિ�ટકોણિ�ટકોણિ�ટકોણ પીવાના શ�ુ અને પરૂતા પાણી માટે લોકો �વાવલબંી થાય હતેસર િનુ દશન કાયXમ � તગત

�થાિનક પિરિ�થિતને �યાનમા ં લઈ કાયXમન ં ુ આયોજન થય ં ુ હોવાથી પીવાના પાણીની સમ� �યવ�થા

આિથ|ક રીતે ટકાઉ બની છે.

કાયXકાયXકાયXકાયX મમાંમમાંમમાંમમા ં જજજજુુુુદા જદા ઘટકોનો ખચદા જદા ઘટકોનો ખચદા જદા ઘટકોનો ખચદા જદા ઘટકોનો ખચુુુુ

સામિૂહક કવાૂ ન ંસમારકામુ <. ૧૪૦૫૭.૦૦

મિહલા �નાનઘરન ંસમારકામુ <. ૧૦૪૦૩.૦૦

પી.વી.સી. પાઈપલાઈન <. ૪૯૧૯૩.૦૦

કવાૂ ન ંસમારકામુ <. ૧૬૫૪૦.૦૦

ગટર લાઈનન ંસમારકામુ <. ૬૫૦.૦૦

સામાિજક $િXયાઓ <. ૧૨૩૩૯.૦૦

વહીવટી ખચ <. ૬૯૩૧.૦૦

કલુ <. ૧,૧૦,૧૧૩.૦૦

ગામની પાણી સિમિત ારા દર મિહને કટંુ ુબ દીઠ પાણી વેરો લેવામા ંઆવે છે. Z એકH થયેલ

ભડંોળ પાણી સિમિતના એકાઉ�ટમા ં જમા કરવામા ં આવે છે. ભિવ�યમા ં ��કચરની કામગીરી સદંભy આ

રકમનો ઉપયોગ સામિૂહક િનણય લઈ શpશે .

િનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણ ૃૃ ૃૃ

સૌના સિહયારા િનણયસૌના સિહયારા િનણયસૌના સિહયારા િનણયસૌના સિહયારા િનણય

ગામા ંિનદશન $િXયા દરિમયાન , પહલેેથી આ

કામમા ં ગામના દરેક વગ� સકંળાય તે માટે $યાસો

કરવામા ંઆ�યા. િનદશન કાયXમ શ< કરતા ં પહલેેથી

ગામના ં યવા જથોુ ૂ , સગંઠનો, મિહલા જથોૂ તેમ જ

�ામજનો અને પચંાયત કારોબારી સQયો સાથે િવ�તત ૃ

ચચાઓ કરવામા ંઆવી હતી . પીવાના પાણીની મ�કેલી ુ

સામે કેવા ં કામ કરવા ં જોઈએ Zથી લાબંાગાળા સધુી

કાયમી ધોરણે પીવાના પાણીનો $q હલ થઈ શકે અને

ગામના દરેક લોકોને પીવાન ં ુશ�ુ પરત ંુ ુપાણી મળી શકે,

તેમા ંકેવા ��કચરો હોવા ંજોઈએ, લોકોની ભિૂમકા શં ુહોય, લોકફાળો કેટલો અને કેવી રીતે લઈ શકાય, વગેરે

બાબતે ગામના વડીલો, તલાટી, સરપચં અને ગામના ફળીયા મજબ આુ ગેવાનો સાથે ચચા કરી સવાનમતે ુ

િનણયો લેવાયા હતા.

Page 8: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 8 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

સૌની સહભાિગતાસૌની સહભાિગતાસૌની સહભાિગતાસૌની સહભાિગતા

પીવાના પાણીનો $q પરૂા ગામનો હોઈ, તેમ જ આ કાયXન ંમાળખ ંપણ સામિૂહક હોવાથી તેમા ં ુ ુ

ઘણે �શે સૌની સમાન ભાગીદારી જોવા મળી. લોકસમદાયમાંુ થી જદી જદી [ાિતના લોકોનો પાણી સિમિતમાંુ ુ

ફિળયા $માણે સમાવેશ થયેલો છે. ઉપરાતં પીવાન ં ુપાણી, એ બહનેોનો મRય ુ $q હોઈ લોકભાગીદારી સાથે

મિહલાઓની આગેવાનીને $ો]સાહન આપી, તેમના િવચારને $ાધા�ય આપવામા ં આ�ય ં છેુ . કાયXમની

શ<આતથી �ત સધી લોકફાળો ઉઘરાવવોુ , બ�કમા ંમકૂવો, િહસાબો રાખવા, સાધનસામ�ીની ^ળવણી કરવી,

યોlય વપરાશ તેમ જ કામગીરી �તગત ગણવiાનીુ કાળ� રાખવી દરેક બાબતોમા ંલોકભાગીદારી શ�

બની છે.

ઉપરાતં Jમદાન અને િનણાયક ભિૂમકામાં દરેક નાગિરકનો ફાળો હતો. ગામના [ાિત મજબ ફુ િળયા

$માણે પાણી સિમિતના સQયો ારા કટંુ ુબદીઠ લોકફાળો લેવામા ંઆ�યો હતો. કટંુ ુબદીઠ ૫૦ <િપયા ન�ી

કરાયા હતા, પણ ઘણા ંકટંુ ુબો તરફથી ૧૦૦ <િપયા પણ ફાળા તરીકે મળેલ છે. વડીલો ારા સતત દેખરેખ

રાખવામા ંઆવી છે.

$શાસન અન સ$શાસન અન સ$શાસન અન સ$શાસન અન સે ંે ંે ંે �ંથા�થા�થા�થાકીય માળખકીય માળખકીય માળખકીય માળખુંુ ંુ ંુ ં િનદશનની $િXયાન ં આયોજન એ રીતે કરવામા ં આ�ય ં હત ં ુ ુ ,ુ Zથી આ કાયXમ હઠેળ તો

લોકભાગીદારીથી કામ થાય જ, પણ લાબંા ગાળા સધી તેની ^ળવણી થાય અને અ�ય કામોમા ંપણ લોકો ુ

િવકેિ�5ત અને સિહયારી �યવ�થાઓ ઊભી કરતા થાય. આ માટે યોlય $શાસન અને સ�ંથાકીય માળખ ંઊભ ંુ ુ

થાય તેવા $યાસો કરવામા ંઆ�યા છે. Zમ કે, પાણી સિમતની રચના માટે નીચે મજબનાુ માપદંડો ન�ી

કરવામા ંઆ�યા હતાઃ

પાણી સિમિતના સQયપદ માટેનો માપદંડ

• પાણી સિમિતનો સQય ભણેલો હોવો જોઈએ.

• સમાજના બધી જ [ાિતના લોકોને આવરી લેવા.

• વધારેમા ંવધારે બહનેોની ભાગીદારી.

• ગરીબ વિંચત સમદાયના $િતિનિધને $ાધા�યુ .

Page 9: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 9 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

પાણી સિમિતની ભિૂમકાની �પ�ટતા

• �થાિનક પિરિ�થિતનો અQયાસ કરવો

• દરેક સQય જવાબદારીન ં ુસિXય પાલન કરે તેવ ં ુવાતાવરણ ઊભં ુકરવ ં ુ

• ગામલોકોને કાયpમ � તગત જ <રી માિહતી આપવી, ^ગત કરવાૃ

• ગામના લોકોના િવચારોને �યાનમા ંરાખી આયોજન કરવ ં ુ

• સરકારની પીવાના પાણીની યોજનાઓ �ગે માિહતી આપી લોકો સધી પહTચાુ ડવી

• પાણી સિમિત ારા લોકફાળો ઉઘરાવવો, યોlય રીતે ઉપયોગ કરવો

• પાણીની સમાન વહ�ચણી થાય તેવા $ય]નો કરવા

• ગામમા ંપીવાના પાણીની યોજના લાવી તેન ં ુઅમલીકરણ કરવ ં ુ

• �ટોક રિજ�ટર રાખવા,ં ^ળવવા ં

• મિહલા ભાગીદારીવાળા સગંઠનો ઊભા ંકરવા ં

• ગામની સિમિત ારા મીિટંગ અને કામોન ં ુમ�ૂયાકંન કરવ ં ુ

• પાણી સિમિત ારા થયેલા ંકામોના ખચની િવગતો ^હરેમા ંમકવીુ .

$વાહ સ�ંથા ારા ટેકિનકલ તેમ જ સામાિજક પાસાઓની માિહતી પાણી સિમિતના સQયોને

આપવામા ંઆવી. ટેકિનકલ સહયોગ ારા ��કચર ટકાઉ બને તે �ગે �યાન દોરી કાયXમ ચલાવવામાં

આ�યો. પાણી સિમિત વધ કાયkમ બને તે હતેસર સંુ ુ �થા ારા અ�ય પાણી સિમિતના સQયો સાથે ચચા

માગદશન � ગે $ેરણા $વાસન ં ુઆયોજન કરવામા ંઆ�ય ં ુહત ં.ુ

સ�ંથા ારા $યાસો સ�ંથા ારા $યાસો સ�ંથા ારા $યાસો સ�ંથા ારા $યાસો

સ�ંથા ારા $વાહના સહયોગથી પીવાના શ�ુ પાણીના િનદશન કાયXમ � તગત તબ �ાવાર નીચે

મજબની ુ મીિટંગો રાખવામા ંઆવી હતી.

• પાણી સિમિતના સQયો સાથે ૧૦ મીિટંગ

• યવા સંુ ગઠન સાથે ૨ મીિટંગ

• મિહલા બચત જથૂ સાથે ૩ મીિટંગ

• પચંાયત કારોબારી સાથે ૩ મીિટંગ

• [ાિત-ફિળયા મજબુ ૬ મીિટંગ

• પાણી સિમિતનો $ેરણા $વાસ ૧ $વાસ

• જથૂ મા ંસામિૂહક મીિટંગ ૩ મીિટંગ

સઘંષ િનવારણન ં ુમાળખ ં ુ

• પાણી સિમિતના સQયોને સવy સiા તથા નાણાકીય પારદિશ|તાનો આ�હ.

• સરપચં, ઉપસરપચં, આગેવાનોનો પાણી સિમિતમા ંસમાવેશ.

• [ાિત-ફિળયા મજબ $િતિનિધ]વુ , �થાિનક સગંઠનો, મિહલાઓનો સમાવેશ.

Page 10: Kharapat Gramya Vikas Trust Revised · Page 3 of 10 , ,, , િbW 9 "9 (((( 9 િ 9" 9 િ 9" , ,, , +ˆ˙પ

Page 10 of 10

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , ખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટખારાપાટ �ા�ય િવકાસ ��ટ

નીનીનીનીિત િવષયક િહમાયતિત િવષયક િહમાયતિત િવષયક િહમાયતિત િવષયક િહમાયત આ ગામમા ંિનદશન દરિમયાન થયેલી સામાિજક $િXયાઓ તથા ભૌિતક કામગીરીના �તે િવકેિ�5ત �યવ�થા

માટે નીચેની બાબતોન ંમહ]]વ �પ�ટ થાય છેઃુ

• સામિૂહક લોકભાગીદારીવાsં કાય એ સૌન ંકામ છે તેવ ંભાવના ઊભી કરવીુ ુ . લોકો ારા, લોકોના

િવચાર સાથે આયોજન અને અમલીકરણ કરવ ંતથા િવ�ાસ ઊભો કરવોુ

• નાણાકીય િહસાબોમા ંપારદશકતા ^ળવવી

• પીવાના શ�ુ પાણી �ગે ચળવળ તેમ જ અ�ય જlયાએ પીવાના પાણીના સદંભy માિહતી અને

માગદશન આપવ ં ુ

• ભૌિતક કામોન ં ુ મેનેજમે�ટ, વહીવટી માળખ ં ુ તેમ જ લોકસમદાય સાથે લોકોના િવચારોને ુ

સામિૂહક રીતે $�થાિપત કરવા

• પીવાના પાણીના મ�ુે લોક^ગિત કેળવવા ઘણા બધા મ�ાઓન ંૃ ુ ુિશkણ મેળવવ ં ુ

સ�ંથાના મતે, આ રીતે ફરી કામ કરવાની તક મળે તો નીચેના મ�ાઓ પર �યાન આપવ ંજ<રી ુ ુ

લાગે છેઃ

• સમારકામ કે નવા બાધંકામ માટે માટે સૌથી પહલેા ંલોકોને સાથે રાખી, િન�ણાત એિ�જનીયર

ારા માપ લઈ ખચનો પાકો �દાજ મેળવવો જોઈએ

• ગામની �થાિનક વ�તીને �યાનમા ં રાખી દસ વષ પછીની વ�તીનો �દાજ મકૂીને તે મજબુ

પીવાના પાણીની �યવ�થાન ંઆયોજન કરવ ંુ ુ

• કામગીરીમા ંઝડપ અને ગણવiા સધરે તે �ુ ુ તગત સારા કશળ તાલીમ પામેલા કારીગરોુ ની

મદદ લેવી જોઈએ

• અ�ય ગામ, સ�ંથાઓ તથા સરકારી તHં સમk આ િનદશનની માિહતી પહTચે તે માટે વધમા ં ુ

વધ $યાસો કરવા જોઈએુ .

વધ માિહતી માટે સપંકુ : $વાહ મ�ય�થ કાયાલય$વાહ મ�ય�થ કાયાલય$વાહ મ�ય�થ કાયાલય$વાહ મ�ય�થ કાયાલય

�-૨, રkા એપાટમે�ટ , ૨૦૦, આઝાદ સોસાયટી, પોિલટેકિનક રોડ, �બાવાડી, અમદાવાદ - ૧૫

ફોનઃ ૦૭૯-૨૬૭૬ ૨૫૯૦, ૨૬૭૬ ૩૯૮૪ E-mail: [email protected], Website: www.pravah-gujarat.org