iti instrictiobn.pdf

16
1 Ʌ ૂચનાઓ રોજગાર અને તાલીમ નયામકની કચેર, ƞલોક ન૧, ીજો માળ, ડો વરાજ મહેતા ભવન, ગાધીનગર ૧૨૨૬ Ʌુપરવાઇઝર ઇƛƨ˼કટર,(એƛનીયરӄગ એƛડ નેાન એƛનીયરӄગ ˼ેડ) વગગ-૩ ની ભરતી Ӕગેની હેરાત˲માક DET/201516/1 થી DET/201516/15 (Ȣુલ હેરાતની સયા - 13) રોજગાર અને તાલીમ નયામકની કચેર, ગાધીનગર હƨતકની રાજયની રકારી ધધોિગક તાલીમ રƨામા Ʌુપરવાઇઝર ઇƛƨ˼કટર ,(એƛનીયરӄગ એƛડ નેાન એƛનીયરӄગ ˼ેડ) વગગ-૩ની ૧૨૨૬ જયા માટે ઉમેદવારો પારેી નનયત નȺુનામા ન લાઇન અર મગાવવામા આવે છે. આ માટે ઉમેદવાર ે તા.૧૪/૧૦/૨૦૧૫ Ʌુધી http://ojas.guj.nic.in અવા http://ojas1.guj.nic.in વેબરાઇટ ઉપર Ⱥુકવામા આવેલ Ʌુચના Ⱥુજબ ફકત ન લાઇન અર કરવાની રહેશે. ઉમેદવારનો તાȐતરનો પારપોટગ રાઇઝનો ફોટો˴ાફ (૧૫ K.B.) અને રહીનો નȺુનો (૧૫ K.B.) રાઇઝી વધે નહӄ તે રીતે JPG ફોમેટમા ƨકેન કરી નલાઇન અરમા અપલોડ કરવાનો રહેશે. ઉમેદવાર ે પોતાના બધાજ શૈિિક લાયકાત, અȵુભવ, વય અને નતના માિપો પોતાની પારે રાખવાના રહેશે અને અરપકમા તે Ⱥુજબની નવગતો ભરવાની રહેશે. ઉમેદવાર ે પરીા ફી પોƧટ ફીર ખાતે જમા કરાƥયા બાદ અર Ӕગે કƛફમશન મળશે. (૧) અનામતની ટકાવારી Ⱥુજબ ભરવાની થતી અને હેરાત ˲માક Ⱥુજબની જયાઓની નવગત અલગથી બબડાણ-૧ Ⱥુજબ સામેલ છે અનામત જયા ફકત Ⱥુળ Ȥુજરાતના Ȑ તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે. અનામત કાના ઉમેદવાર િબન અનામત જયા માટે અર કરી શકશે. અને તેવા કકƨરામા વયમયાગદા, લાયકી ધેારિ વગેર ે Ӕગે (પરીા ફી નરવાય) િબન અનામતના ધોરિો લાȤુ પડશે. મકહલા માટે ની જયા ૩૩ ટકા Ⱥુજબ અનામત છે. Ȑને Ȑ તે કેટેગરી રામે રરભર કરાશે. મકહલા ઉમેદવારો માટેની અનામત જયા માટે જો લાયક મકહલા ઉમેદવાર ઉપલƞધ નહӄ ાય તો તે જયા તે જ કેટેગરીના ȶુ ȿુષ ઉમેદવારોી ભરવામા આવશે. મા રૈનનક માટે Ȣૂલ ભરવાપા જયાના ૧૦ ટકા Ⱥુજબ જયા અનામત છે. Ȑ Ȑતે કેટેગરી રામે રરભર કરાશે. મા રૈનનક માટેની અનામત જયા માટે જો લાયક મા રૈ નક ના ઉમેદવારો ઉપલƞધ ન ાય તો તે જયા Ȑ તે કેટેગરીના અƛય લાયક ઉમેદવારી ભરવામા આવશે. ૪૦ ટકાી ૭૪ ટકા Ʌુધી શારીકરક ખોડખાપિવાળા ઉમેદવારોની નમȰ ૂ ક ઉપરેાકત જયાએામા રકારીના નયમોȵુરાર ૩ ટકા લેખે રાખવામા આવશે. આઇ.ટી.આઇ.મા શૈિિક કાયગમા ઉમેદવારોની નવકલાગતા ન નડે તƚયાને લઇને રીી લાયક નવકલાગ ઉમેદવારની પરદગી કરવામા આવશે. જો લાયક શારીરીક ખોડ ખાપિ વાળા ઉમેદવારો ઉપલƞધ ન ાય તો તે જયા Ȑ તે કેટેગરીના અƛય લાયક ઉમેદવારી ભરવામા આવશે. (૨) પગારધોરણઃ- નાિા નવભાગના તા. ૧૬/ર/૦૬, તા.૧/૮/ર૦૦૬, તા.ર૯/૪/ર૦૧૦ તા.૬/૧૦/૨૦૧૧ તા તા.૨૦/૧૦/૨૦૧૪ ના ઠરાવ અને રામાƛય વકહવટ નવભાગના તા. ૪/૬/ર૦૦૯ના ઠરાવની જોગવાઇને આધીન Ȑ બોલી/શરતો/ નયમો નકકી કરેલ છે તે તેમજ હવે પછી વખતોવખત રરકારી ƚવારા નકકકરવામા આવે તે બોલી/શરતો/નનયમો ઉમેદવારને બધનકતાગ રહેશે. Ȑ જોગવાઇ ને આનધન મ પાચ વષગ માટે Ʌુપરવાઇઝર ઇƛƨ˼કટર વગગ-૩ને .૧૩,૫૦૦/- ના માનરક ફીકર પગારી અજમાયશી ધોરિે નનમȰ ૂ આપશે , તે નરવાય અƛય કોઇ ભા કે લાભો મળવાપા રહેશે નકહ. યારબાદ પાચ વષગ ની રેવા ȶુ રી યેતેમની રેવા નમȰુક રતાનધકારીને રતોષકારક જિાયે પગાર ધોરિ . પર૦૦-ર૦ર૦૦, ˴ેડપે . ર૮૦૦/- અવા રરકારી ારા Ȑ તે જયા માટે વખતોવખત નનયત કરેલ મળવાપા પગાર ધોરિમા નમȰ ૂ ક મેળવવાને પા ઠરશે.રામાƛય વહીવટ નવભાગ ગાધીનગરના તા.૦૧-૦૮-૨૦૧૫ના પરીપ ˲માકઃએમઆઇએર- ૧૦/૨૦૧૫૫૫૬૧૯૫/ગ-૫ Ⱥુજબ કરારના રમય દરƠયાન બદલી ઇ શકશે નહી. રાƧ˼ીયતાઃ- ઉમેદવાર ભારતનો નાગકરક હોવો જોઇએ . (૩) શૈબણક લાયકાતઃ- રાે િબડાિ કરેલ (િબડાિ-૨ Ⱥુજબ). Ȥુજરાતી, હƛદી અને Ӕ˴ે ભાષાȵુ ȶુરȱુ ાન ધરાવતા હોવા જોઇએ કોƠƜȻુટરની ણકારીઃ- ઉમેદવાર રાજય રકારના Ȥુજરાત Ⱥુƣકી રેવા વગીકરિ અને ભરતી (રામાƛય) નનયમો, ૧૯૬૭ અƛવયે ઠરાવેલી કોƠƜȻુટરના ઉપયોગ Ӕગેની પાયાની િકારી ધરાવતો હોવો જોઇશે. રામાƛય વહીવટ નવભાગના તા. ૧૩/૮/ર૦૦૮ના રકારી ઠરાવ ˲માકઃ રીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.પ ી નકકી કરેલ અƟયાર˲મ

Transcript of iti instrictiobn.pdf

Page 1: iti instrictiobn.pdf

1

સચૂનાઓ

રોજગાર અને તાલીમ નનયામકની કચેરી, બ્ લોક ન ૧, ત્રીજો માળ, ડો જીવરાજ મહતેા ભવન, ગા ધીનગર

૧૨૨૬ સપુરવાઇઝર ઇન્‍સ્ ટ રકટર,(એન્‍સ્જીનીયરીંગ એન્‍સ્ડ નેાન એન્‍સ્જીનીયરીંગ રેડ) વગગ-૩ ની ભરતી અંગેની

જાહરેાત ક્રમા ક DET/201516/1 થી DET/201516/15 (કુલ જાહરેાતની સ ખ્યા - 13)

રોજગાર અન ે તાલીમ નનયામકની કચરેી, ગાાંધીનગર હસ્ તકની રાજયની રરકારી ધધોિગક તાલીમ રાંસ્ ાઓમામાાં સપુરવાઇઝર ઇન્‍સ્ સ્ રકટર ,(એન્‍સ્જીનીયરીંગ એન્‍સ્ડ નેાન એન્‍સ્જીનીયરીંગ રેડ) વગગ-૩ની ૧૨૨૬ જગ્ યાઓમા માટે ઉમદેવારો પાર ેી નનયત નમનુામાાં ઓમાન લાઇન અરજીઓમા માંગાવવામાાં આવ ે છે. આ માટે ઉમદેવારે તા.૧૪/૧૦/૨૦૧૫ સધુી http://ojas.guj.nic.in અ વા http://ojas1.guj.nic.in વબેરાઇટ ઉપર મકુવામાાં આવલે સચુના મજુબ ફકત ઓમાન લાઇન અરજી કરવાની રહશે.ે ઉમદેવારનો તાજેતરનો પારપોટગ રાઇઝનો ફોટોગ્રાફ (૧૫ K.B.) અન ેરહીનો નમનુો (૧૫ K.B.) રાઇઝ ી વધ ેનહીં ત ેરીતે JPG ફોમટેમાાં સ્કેન કરી ઓમાનલાઇન અરજીમાાં અપલોડ કરવાનો રહશે.ે ઉમદેવારે પોતાના બધાજ શૈક્ષિિક લાયકાત, અનભુવ, વય અન ેજાનતના પ્રમાિપત્રો પોતાની પારે રાખવાના રહશેે અને અરજીપત્રકમાાં ત ેમજુબની નવગતો ભરવાની રહશે.ે ઉમદેવારે પરીક્ષા ફી પોષ્ટ ઓમાફીર ખાતે જમા કરાવ્યા બાદ અરજી અંગે કન્‍સ્ફમેંશન મળશ.ે (૧) અનામતની ટકાવારી મજુબ ભરવાની થતી અને જાહરેાત ક્રમા ક મજુબની જગ્યાઓની નવગત

અલગથી બબડાણ-૧ મજુબ સામેલ છે

∙ અનામત જગ્ યાઓમા ફકત મળુ જજુરાતના જે ત ેઅનામત કેટેગરીના ઉમદેવારો માટે જ અનામત છે. અનામત કક્ષાના ઉમદેવાર િબન અનામત જગ્યા માટે અરજી કરી શકશ.ે અન ેતવેા કકસ્રામાાં વયમયાગદા, લાયકી ધાેરિ વગેરે અંગે (પરીક્ષા ફી નરવાય) િબન અનામતના ધોરિો લાજ ુપડશ.ે ∙ મકહલાઓમા માટે ની જગ્ યાઓમા ૩૩ ટકા મજુબ અનામત છે. જેન ે જે ત ે કેટેગરી રામ ે રરભર કરાશ.ે મકહલા ઉમદેવારો માટેની અનામત જગ્ યાઓમા માટે જો લાયક મકહલા ઉમદેવાર ઉપલબ્ ધ નહીં ાય તો તે જગ્ યા ત ેજ કેટેગરીના પુુ્રુષ ઉમદેવારો ી ભરવામાાં આવશ.ે ∙ માજી રનૈનક માટે કૂલ ભરવાપાત્ર જગ્ યાઓમાનાાં ૧૦ ટકા મજુબ જગ્ યાઓમા અનામત છે. જે જેત ેકેટેગરી રામ ેરરભર કરાશ.ે માજી રનૈનક માટેની અનામત જગ્ યા માટે જો લાયક માજી રનૈનક ના ઉમદેવારો ઉપલબ્ ધ ન ાય તો તે જગ્ યાઓમા જે ત ેકેટેગરીના અન્‍સ્ ય લાયક ઉમદેવાર ી ભરવામાાં આવશે. ∙ ૪૦ ટકા ી ૭૪ ટકા સધુી શારીકરક ખોડખાાંપિવાળા ઉમદેવારોની નનમણ ૂાંક ઉપરેાકત જગ્યાએામાાં રરકારશ્રીના નનયમોનરુાર ૩ ટકા લખેે રાખવામાાં આવશ.ે આઇ.ટી.આઇ.માાં શકૈ્ષિિક કાયગમાાં ઉમદેવારોની નવકલાાંગતા ન નડે તે ધ્ યાન ેલઇન ેરી ી લાયક નવકલાાંગ ઉમદેવારની પરાંદગી કરવામાાં આવશ.ે જો લાયક શારીરીક ખોડ ખાાંપિ વાળા ઉમદેવારો ઉપલબ્ધ ન ાય તો તે જગ્યાઓમા જે ત ેકેટેગરીના અન્‍સ્ય લાયક ઉમદેવાર ી ભરવામાાં આવશ.ે

(૨) પગારધોરણઃ-

નાિાાં નવભાગનાાં તા. ૧૬/ર/૦૬, તા.૧/૮/ર૦૦૬, તા.ર૯/૪/ર૦૧૦ તા.૬/૧૦/૨૦૧૧ ત ા તા.૨૦/૧૦/૨૦૧૪ ના ઠરાવ અન ે રામાન્‍સ્ ય વકહવટ નવભાગનાાં તા. ૪/૬/ર૦૦૯નાાં ઠરાવની જોગવાઇઓમાન ે આધીન જે બોલીઓમા/શરતો/ નનયમો નકકી કરેલ છે ત ે તેમજ હવ ે પછી વખતોવખત રરકારશ્રી ધ્ વારા નકકી કરવામાાં આવ ેતે બોલીઓમા/શરતો/નનયમો ઉમદેવારન ેબાંધનકતાગ રહશે.ે જે જોગવાઇઓમા ન ેઆનધન પ્ર મ પાાંચ વષગ માટે સપુરવાઇઝર ઇન્‍સ્ સ્ રકટર વગગ-૩ન ે રૂ.૧૩,૫૦૦/- ના માનરક ફીકર પગાર ી અજમાયશી ધોરિ ે નનમણ ૂાંક આપશે, તે નરવાય અન્‍સ્ ય કોઇ ભ્‍ ાાં કે લાભો મળવાપાત્ર રહશે ેનકહ. ત્યારબાદ પાાંચ વષગ ની રવેાઓમા પરુી ય ેી તમેની રવેાઓમા નનમણુાંક રત્ તાનધકારીન ેરાંતોષકારક જિાય ેપગાર ધોરિ રૂ. પર૦૦-ર૦ર૦૦, ગે્રડપ ેરૂ. ર૮૦૦/- અ વા રરકારશ્રી દ્વારા જે ત ેજગ્ યા માટે વખતોવખત નનયત કરેલ મળવાપાત્ર પગાર ધોરિમાાં નનમણ ૂાંક મળેવવાન ેપાત્ર ઠરશ.ેરામાન્‍સ્ય વહીવટ નવભાગ ગાાંધીનગરના તા.૦૧-૦૮-૨૦૧૫ના પરીપત્ર ક્રમાાંકઃએમઆઇએર-૧૦/૨૦૧૫૫૫૬૧૯૫/ગ-૫ મજુબ કરારના રમય દરમ્યાન બદલી ઇ શકશ ેનહી. રાષ્‍ટ રીયતાઃ- ઉમદેવાર ભારતનો નાગકરક હોવો જોઇએ

. (૩) શૈક્ષબણક લાયકાતઃ- રા ે િબડાિ કરેલ (િબડાિ-૨ મજુબ).

ગજુરાતી, હહન્‍સ્દી અને અંગે્રજી ભાષાનુ પરુત ુ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ

કોમ્‍ ્ યટુરની જાણકારીઃ-

ઉમદેવાર રાજય રરકારનાાં જજુરાત મલુ્ કી રેવા વગીકરિ અને ભરતી (રામાન્‍સ્ ય) નનયમો, ૧૯૬૭ અન્‍સ્ વય ેઠરાવલેી કોમ્ ્ યટુરના ઉપયોગ અંગેની પાયાની જાિકારી ધરાવતો હોવો જોઇશ.ે રામાન્‍સ્ ય વહીવટ નવભાગના તા. ૧૩/૮/ર૦૦૮ના રરકારી ઠરાવ ક્રમાાંકઃ રીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.પ ી નકકી કરેલ અભ્ યારક્રમ

Page 2: iti instrictiobn.pdf

2

મજુબ કોમ્્યટુર અંગેનુાં બઝેીક નોલજે ધરાવતા હોવા અંગેનુાં કોઇપિ રરકાર માન્‍સ્ ય તાલીમ રાંસ્ ાનુાં પ્રમાિપત્ર/માકગશીટ ધરાવતા હોવા જોઇશ.ે ત ા રરકાર માન્‍સ્ ય યનુનવનરટટી અ વા રાંસ્ ામાાં કોમ્ ્યટુર નાન અંગેના કોઇપિ કડ્ લોમા અભ્ યારક્રમમાાં કોમ્ ્ યટુર એક નવષય તરીકે હોય તવેા પ્રમાિપત્રેા અ વા ધોરિ-૧૦ અને ધોરિ-૧રની પરીક્ષા કોમ્્યટુરના નવષય રા ે ૫રાર કરેલ હોય તવેા પ્રમાિપત્રો ધરાવતા હોવા જોઇશ.ે આ તબકકે આ પ્રમાિપત્ર ન ધરાવતા ઉમદેવારો પિ અરજી કરી શકશે. પરાંત ુનનમણુાંક મળેવતા પહલેાાં આ પ્રમાિપત્ર અચકૂ રજુ કરવાનુાં રહશે.ે અન્‍સ્ ય ા નનમણકૂ મળેવવાન ેપાત્ર ઠરશ ેનકહ. જો ઉમદેવાર નનમણ ૂાંક રમય ેCCC પાર કયાગઅંગેન ુપ્રમાિપત્ર ધરાવતા ન હોય તો અજમાયશી રમય દરમ્યાન પરીક્ષા પાર કરવાની રહશે.ે (૪) વય મયાગદાઃ-

અરજી ટવીકારવાની છેલ્લી તારીખના રેાજ ઉમેદવારની વય ૩૦ વષગથી વધ ુહોવી જોઇશે નહહ વયમયાગદામા નીચે મજુબ છૂટછાટ સરકારશ્રીના પ્રવતગમાન નનયમો મજુબ મળશે મળૂ જજુરાતના હોય તવેા અનામત વગગના ઉમદેવારેા ત ા તમામ મકહલા, નવકલાાંગ તમેજ માજી રનૈનક ઉમદેવારેાન ે ઉપલી વયમયાગદામાાં નનયમોનરુાર નીચ ેમજુબ છુટછાટ આપવામાાં આવશ.ે ∙ રામાન્‍સ્ય મકહલા ઉમદેવારેાને ૫ વર્ુ્ગ ∙ અનામત વગગના પરુુષ ઉમદેવારેાન ે પ વષગ ∙ અનામત વગગના મકહલા ઉમદેવારેાન ે ૧૦ વષગ ∙ રામાન્‍સ્ય વગગના નવકલાાંગ પરુુષ ઉમદેવારેાન ે ૧૦ વષગ ∙ રામાન્‍સ્ય વગગના નવકલાાંગ મકહલા ઉમદેવારેાન ે ૧૫ વષગ ∙ અનામત વગગના નવકલાાંગ પરુુષ ઉમદેવારેાન ે ૧૫ વષગ ∙ અનામત વગગના નવકલાાંગ મકહલા ઉમદેવારેાને ૨૦ વષગ ∙ તમામ કેટેગરીના ઉમદેવારોની(માજી રનૈનક નરવાય) ઉમર, ઉપલી વય મયાગદામા છુટછાટ સાથે કોઇપણ સ જોગોમા નનયત તારીખે ૪પ વષગથી વધવી જોઇશે નહહ નોંધઃ- ∙ ઉમદેવાર ખાેડખાાંપિની નનયત અપાંગતા ધરાવતા હાેવાન ુ નરનવલ રર્જનન ુરટીફીકેટ ધરાવતા હશ ેતાે જ નવકલાાંગ ઉમદેવાર તરીકે ઉપલી વયમયાગદા અન ેઅનામતનાે લાભ મળશ ે શારીકરક અશકતતા અંગે રામાન્‍સ્ ય વકહવટ નવભાગનાાં તા.૧-૧૨-૨૦૦૮ ના પરીપત્રક્રમાાંકઃપ્રચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ-૨. ી નનયત યલે નમનુામાાં રરકારી હાેસ્સ્પટલના સનુપ્રન્‍સ્ટેન્‍સ્ડેન્‍સ્ટ/નરનવલ રર્જન/મડેીકલ બાેડગ દવારા આપવામાાં આવલે પ્રમાિપત્ર માન્‍સ્ય ગિવામાાંઆવશ.ે ∙ ઓમાનલાઇન અરજી કરતી વખત ેકેાઇ પ્રમાિપત્ર જોડવાના ન ી પરાંત ુ આ કેટેગરીમાાં અરજી કરનારા ઉમદેવારેા આવા પ્રમાિપત્રો ધરાવતા હેાય તમેિ ેજ નવકલાાંગ ઉમદેવારની કેટેગરીમાાં અરજી કરવાની રહશે.ે ∙ માજી રનૈનક ઉમદેવારો કે જેઓમાએ જળ,વાય ુઅન ેઆમગ ફોરીરમાાં રવેા કરી હોય અને નાેકરીમાાં ી નનયનમત રીતે નનવતૃ યા હાેય તમેજ માજી રનૈનક તરીકેનુાં રક્ષમ અનધકારીનુાં ઓમાળખકાડગ/પ્રમાિપત્ર અન ેડીસ્ચાર્જ બકુ ધરાવતાાં હોય તો મળવાપાત્ર ઉપલી વય મયાગદામાાં તઓેમાએ બજાવલે ફરજનો રમયગાળો ઉપરાાંત ત્રિ (૩) વષગ સધુીની છુટછાટ મળશ.ે

(૫) પસ દગી પ્રહક્રયા સામાન્‍સ્ય સચુનાએા

∙ હતેલુક્ષી પ્રશ્નોવાળી O.M.R. પધ્ધનત ી પરીક્ષા લેવામાાં આવશ.ે પરાંત ુખાતાન ેયોગ્ય અન ેજરૂરી લાગશ ેતો તેમાાં જરૂરી ફેરફાર કરી શકશ.ે અન ેતવેા રાંજોગોમાાં તેની જાિ વબેરાઇટ ઉપર કરવામાાં આવશ.ે પરીક્ષાન ુ માધ્યમ અંગે્રજી અન ેજજુરાતી રહશે.ે નગેેટીવ માકીંગ રાખવામાાં આવલે ન ી.પરાંત ુ કોઇ પ્રશ્નનો જવાબ ઉમદેવાર દ્વારા છોડવામાાં આવલે હશ ે(જવાબ લખલે ન હોય) તેના માટે નગેેટીવ માકગર ગિવામાાં આવશ.ે ∙ શક્ય ત્યાાં સધુી પરીક્ષા રાંબાંનધત બધીજ સચુનાઓમા મોબાઇલ નાંબર ઉપર SMS અન ે e-mail ી આપવામાાં આવશ.ે આ ી અરજી પત્રકમાાં મોબાઇલ નાંબર અન ેe-mail અવશ્ય દશાગવવો અન ેપરીક્ષા પ્રકક્રયા પિૂગ ાય ત્યાાં સધુી ત ેજાળવી રાખવો જરૂરી છે. ∙ O.M.R. પધ્ધનત ી લેવાનાર પરીક્ષા આપવી ફરજીયાત છે. અન્‍સ્ય ા જે ત ેતબકે્ક અરજી રદ ગિાશ.ે પરીક્ષા જરૂકરયાત મજુબ વધમુાાં વધ ુ ૦૨ કદવર લેવાશ.ે રીલેબર રાંબાંનધત જપૃના આઇ.ટી.આઇ. તમેજ એપ્રને્‍સ્ટીરશીપુ્ તાલીમ તમેજ ક્રાફટ ઇન્‍સ્સ્રકટર રેનીંગ તેમજ ડીગ્રી અને ડી્લેામા અભ્યારક્રમ અને તેના વ્યવરાયીક ક્ષતે્રના અનરુાર રહશે.ે . આ સાથે સામેલ કરેલ ભરતી નનયમેાના એપેન્‍સ્ડીક્ષ-A ના કેાલમન -૪ મા દશાગવેલ શૈક્ષબણક

લાયકાતમા જે તે ગપૃના સ લગ્ન વ્યવસાય મા ઉમેદવારે નેશનલ રેડ સટીફીકેટ અથવા નેશનલ એપે્રન્‍સ્ટીસ સટીફીકેટ ઉપરા ત સરકાર માન્‍સ્ય સ ટથા દવારા અપાયેલ નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ હાેવ ુજરુરી છે અને નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ મેળવ્યા બાદ એાછામા એાછેા ત્રણ વષગનેા વ્યવસાયીક અનભુવ હાેવો આવશ્યક છે નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ ડીગ્રી અથવા ડી્લોમા કરેલ ઉમેદવારો માટે જરૂરી નથી

Page 3: iti instrictiobn.pdf

3

એન્‍સ્જીનીયરીંગ રેડ જપુમાાં નીચે મજુબ પરીક્ષા લેવામાાં આવશે. પપેર-૧ ૧૫૦ માકગર ૧૮૦ મીનીટર નવષય- કોર રબજેકટ, વકગશોપ કેલ્કયલુેશન, રાયન્‍સ્ર એન્‍સ્ડ એન્‍સ્જીનીયરીંગ ડ્રોઇંગ.

પપેર-૨ ૧૫૦ માકગર ૧૮૦ મીનીટર નવષય- એમ્્લાેયબીલીટી સ્કીલ એન્‍સ્ડ રાેફટ સ્કીલ, ટીચીંગ સ્કીલ એન્‍સ્ડ ઇંગ્લીશ.

એટલ ેકે કુલ ૩૦૦ માકગર પકૈી જનરલ કેટેગરી માટે કટ ઓમાફ માકગર ૬૦% એટલ ેકે ૧૮૦ માકગર રહશે.ે જેના ી ઓમાછા માકગરવાળા પાર ગિાશે નકહ. રામાજજક .અન ેશકૈ્ષિિક પછાત વગગના ઉમદેવારેા માટે ૫૭ % (૧૭૧ માકગર) જયારે અનસુિુચત જાનત તમેજ અનસુિુચત જન જાનતના ઉમદેવારેા માટે કટ એાફ માકગર ૫૫% (૧૬૫ માકગર) રહશે.ે તનેા ી એાછા જિૃ મળેવનાર નનમણ ૂાંક મળેવવાને પાત્ર ઠરશ ેનહી

આ સાથે સામેલ ભરતી નનયમેાના એપેન્‍સ્ડીક્ષ-B ના કેાલમન -૪ મા દશાગવેલ શૈક્ષબણક લાયકાતમા જે તે ગપૃના સ લગ્ન વ્યવસાય મા ઉમેદવારે નેશનલ રેડ સટીફીકેટ અથવા નેશનલ એપે્રન્‍સ્ટીસ સટીફીકેટ ઉપરા ત સરકાર માન્‍સ્ય સ ટથા દવારા અપાયેલ નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ હાેવ ુજરુરી છે અને નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ મેળવ્યા બાદ એાછામા એાછેા ત્રણ વષગનેા વ્યવસાયીક અનભુવ હાેવો આવશ્યક છે નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ મેળવ્યા બાદ એાછામા એાછેા ત્રણ વષગનેા વ્યવસાયીક અનભુવ હાેવો આવશ્યક છે નેશનલ ક્રાફટ ઇન્‍સ્ટરકટર સટીફીકેટ ડીગ્રી અથવા ડી્લોમા કરેલ ઉમેદવારો માટે જરૂરી નથી

નોન-એન્‍સ્જીનીયરીંગ રેડ જપુમાાં નીચે મજુબ પરીક્ષા લવેામાાં આવશે. પપેર-૧ ૧૫૦ માકગર ૧૮૦ મીનીટર નવષય- કોર રબજેકટ.

પપેર-૨ ૧૫૦ માકગર ૧૮૦ મીનીટર નવષય- એમ્્લાેયબીલીટી સ્કીલ એન્‍સ્ડ રાેફટ સ્કીલ, ટીચીંગ સ્કીલ એન્‍સ્ડ ઇંગ્લીશ.

એટલ ેકે કુલ ૩૦૦ માકગર પકૈી જનરલ કેટેગરી માટે કટ ઓમાફ માકગર ૬૦% એટલ ેકે ૧૮૦ માકગર રહશે.ે જેના ી ઓમાછા માકગરવાળા પાર ગિાશે નકહ. રામાજજક .અન ેશકૈ્ષિિક પછાત વગગના ઉમદેવારેા માટે ૫૭ % (૧૭૧ માકગર) જયારે અનસુિુચત જાનત તમેજ અનસુિુચત જન જાનતના ઉમદેવારેા માટે કટ એાફ માકગર ૫૫% (૧૬૫ માકગર) રહશે.ે તનેા ી એાછા જિૃ મળેવનાર નનમણ ૂાંક મળેવવાને પાત્ર ઠરશ ેનહી

પરીક્ષામાાં મળેવેલ માકગરના આધારે પરાંદગી યાદી તયૈાર કરવામાાં આવશ.ે માૈિખક કરાેટી (ઇન્‍સ્ટરવ્ય)ુ

લવેામાાં આવનાર ન ી (૬) પરીક્ષા ફીઃ-

(૧) િબન અનામત ઉમદેવારો માટે અરજી ફી રૂ.ર૦૦/- + પોષ્ટ ઓમાકફર ચાર્જ ત ા અન.ુજાનત, અન.ુજન જાનત, ત ા રામાજીક અને શકૈ્ષિિક રીતે પછાત વગગનાાં ઉમદેવારો ત ા અપાંગ અને માજી રનૈનકેા માટે અરજી ફી રૂ.૧૦૦/- + પોષ્ટ ઓમાકફર ચાર્જ ભરવાનો રહશે.ે (૨) ઓમાનલાઇન અરજી કયાગ બાદ OJAS ની વબેરાઇટ ઉપર ી આપના અરજીપત્રકની રા ે આપલે પાેસ્ટ એાફીરના ૩(ત્રિ) ચલિની A4 રાઇઝમાાં નપ્રન્‍સ્ટ લઇન ે તે કેાઇ્િ કોમ્્યટુરાઇઝ્ડ પોષ્ટ ઓમાકફરમાાં રજૂ કરવા ી તઓેમા દ્વારા આ ફી સ્વીકારવામાાં આવશ.ે (૩) આ ત્રિ ચલિ પકૈી એક ચલિ પોષ્ટ ઓમાકફર રાખશ ેઅન ેબીજાાં બ ેરહી/નરક્કા કરી ઉમદેવારન ેપરત કરશ ે (૪ પોષ્ટ ઓમાકફરમાાં ફી ભરવાની છેલ્લી તારીખ.૧૬/૧૦/૨૦૧૫ ના રેાજ પોસ્ટ ઓમાકફરના કામકાજના રમય સધુી છે. (૫)ફી ભયાગ બાદ રીફાંડ મળવાપાત્ર ન ી. તમેજ ફી ભયાગ વગરની અરજી માન્‍સ્ય રહશે ે નહી. (૬) પરીુ્ક્ષા ફી ભરવા ી ઉમદેવારન ેતએેા દવારા દશાગવલે મેાબાઇલ નાંબર ઉપર SMS ી ફી ભયાગની જાિ કરવામાાં આવશ ેજેા ઉમદેવારન ેSMS ન મળે તેા કદન.૨ માાં ઉમદેવારે જે પાેસ્ટ એાફીર ખાત ેફી જમા કરાવલે હાેય ત ેપાેસ્ટ એાફીરનેા રાંપકગ કરવાનો રહશે.ે

(૭) સામાન્‍સ્ ય સચુનાઓઃ-

(૧) રદરહુ ભરતી રાંબાંનધત તમામ સચુનાઓમા/નવગતો વખતો વખત http://talimrojgar. gujarat.gov.in

પર ી જોવા મળી શકશ.ે

Page 4: iti instrictiobn.pdf

4

(ર) ઉમદેવારે નનયત અરજીપત્રકમાાં ભરેલી નવગતો રમગ્ર ભરતી પ્રકક્રયા માટે આખરી ગિવામાાં આવશ.ે અન ેતેના પરુાવાઓમા (અરલ અન ેપ્રમાિિત નકલ) આ ખાતા દ્વારા જ્યારે માાંગવામાાં આવ ેત્યારે જે ત ેસ્ ળે અન ેરમયે સ્વ-ખચ ેરૂબરૂ રજુ કરવાના રહશે.ે અન્‍સ્ય ા અરજી પત્રક જે ત ેતબકે્ક રદ કરવામાાં આવશ.ેએાનલાઇન અરજી કરતી વખત ેકેાઇ પ્રમાિપત્રો/રટીફીકેટ જેાડવાના ન ી. (૩) દશાગવલે જગ્યાઓમા પકૈી એન્‍સ્જીનીયરીંગ રેડ ગ્રપુમાાં ભરતી પાત્ર જગ્યાઓમાના ટેુ્ડ ભરતી નનયમો (બીડાિ-ર) ની જેાડે રામલે એપને્‍સ્ડીક્ષ-A માાં દશાગવલે છે. અન ેદશાગવેલ જગ્યાઓમા પકૈી નોન-એન્‍સ્જીનીયરીંગ રેડ જપુમાાં ભરતી પાત્ર જગ્યાઓમાના રેડ ભરતી નનયમો (બીડાિ-ર) ની જોડે રામેલ એપેન્‍સ્ડીક્ષ-Bમાાં દશાગવલે છે.વખતાે વખત આ રેડઝમાાં ડીમાન્‍સ્ડ મજુબ ફેરફાર ઇ શકે છે. (૪) શાકરરીક અશક્તતા ધરાવતા ઉમદેવારે ઓમાનલાઇન અરજીફોમગમાાં અંગત માકહતી કે નવગતોમાાં પોતાની અશક્તતાનો પ્રકાર અન ેઅશકતતાની ટકાવારી દશાગવવાની રહશેે. ત ા ઉમદેવારો સ્ વતાંત્ર રીતે વગગ નશક્ષિ કાયગ કરી શકવા રક્ષમ હોવા અંગે પરાંદગી રનમનતના નનિગયન ેઆનધન નનમણ ૂાંકપાત્ર ઠરશ.ે (૫) અનામત કેટેગરીના તમામ ઉમદેવારોના કકસ્રામાાં જાનતનુાં પ્રમાિપત્ર, વયમયાગદા, શકૈ્ષિિક લાયકાત, વધારાની લાયકાત, અનભુવ અન ેલાજ ુપડે ત્યાાં નોન કક્રનમિલયર રટીકફકેટ રાજય રરકારની નાેકરી માટે નનયત યલે નમનુા પકરનશષ્ટ-ક મજુબન ુ (જજુરાતીમાાં) હાેવ ુ ફરજીયાત છે.(િબડાિ-૩ મજુબ ) ત ે નરવાય જે ત ેઅરજદારન ેરા.શ.ૈપ. તરીકેનાે લાભ મળવાપત્ર રહશેે નહી આ તમામ પ્રમાિપત્ર અરજી ઓમાનલાઇન કરવાની છેલ્લી તારીખ સધુીમાાં મેળવલે હોવા જેાઇશ.ેઅન્‍સ્ય ા ધ્યાનમાાં લવેામાાં આવશે નહી. (૬) રા.અન ેશ.ૈપ.વગગના ઉમદેવારેાએ ઉન્નત વગગમાાં રમાવશે ન તાે હેાવા અંગેન ુનનયત નમનુાન ુરરકારશ્રીના રામાજજક ન્‍સ્યાય અન ેઅનધકારીતા નવભાગના તા.૬/૨/૧૯૯૬ના ઠરાવ ી નનયત યલે પકરનશષ્ટ-ક (જજુરાતીમાાં) ના નમનુામાાં પ્રમાિપત્ર પરાંદગી રનમનત માાંગે ત્યારે પ્રવતગમાન નનયમાેનરુાર રજુ કરવાન ુરહશે.ે તા.૧/૪/૧૫ ી અરજી કરવાની છેલ્લી તારીખ દરમ્યાન મેળવલે ઉન્નત વગગમાાં રમાવશે તાે ન હાેવા અંગેના અરલ પ્રમાિપત્રનો નાંબર અન ેતનેી તારીખ એાનલાઇન અરજી વખતે દશાગવવાનેા રહશે.ે પરીક્ષા બાદ પ્રમાિપત્રોની ચકારિી રમય ેરક્ષમ અનધકારી દ્વારા અપાયેલ આવ ુપ્રમાિપત્ર રજુ ન કરી શકતા ઉમદેવારેા રામાન્‍સ્ય ઉમદેવારેા માટે નકકી યલે વયમયાગદામાાં આવતા નહીં હાેય તેા તએેાની ઉમદેવારી રદ શે આ ી એાનલાઇન અરજી કરતી વખત ેઉન્નત વગગમાાં રમાવશે ન તાે હાેવા અંગેન ુનનયત રમયગાળાન ુઅન ેનનયત નમનુાન ુ પ્રમાિપત્ર ધરાવતા ના હાેય તવેા ઉમદેવારેાને જનરલ ઉમદેવાર તરીકે અરજી કરવા રલાહ આપવામાાં આવ ેછે. (૭) રામાજજક અને શકૈ્ષિિક રીત ેપછાત વગગના પકરિીત મકહલા ઉમદેવાર આવ ુનાેન કક્રનમલયેર પ્રમાિપત્ર તમેના નપતાની આવકના રાંદભગમાાં ધરાવતા હાેવા જેાઇશ.ે જેા આવા ઉમદેવાર તમેના પનતની આવકના રાંદભ ેઆવ ુપ્રમાિપત્ર ધરાવતા હશ ેતેા તેન ેધ્યાન ેલેવામાાં આવશે નહી. (૮) રામાન્‍સ્ય વહીવટ નવભાગના તા.૨૨/૫/૧૯૯૭ ના ઠરાવક્રમાાંકઃરીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ(૨) માાં નનદેનશત પ્રવતગમાન નનયમાે અનરુાર નવધવા મકહલા ઉમદેવારેા માટે પરાંદગીમાાં અગ્રતા આપવા માટે તમેન ેમળેલ કુલ જિૃના પ (પાાંચ) ટકા જિુ ઉમરેી આપવામાાં આવશ.ે પરાંત ુ તઓેમાએ નનમણ ૂાંક રમય ે પનુઃલગ્ન કરેલ ન હાેવા જેાઇએ. ઉપરાાંત આ કચરેી માાંગે ત્યારે તનેા તમામ પરુાવા આ કચરેીન ેઅરલમાાં રજુ કરવાના રહશે.ે (૯) રરકારશ્રીના રામાન્‍સ્ય વહીવટ નવભાગના તા.૨૫-૨-૧૯૮૦ ના ઠરાવ ક્રમાાંકઃરીઆરઆર/૧૦૭૭/ ૨૬૬૦/ગ.૨ તમેજ ત ેઅન્‍સ્વય ેવખતેા વખત યલે સધુારા મજુબ રમતાે-ખલેકુદમાાં રાષ્ટ્ષ્રય / આંતર રાષ્રીય અ વા આંતર યનુનવનરટટી અ વા અિખલ ભારતીય શાળા રાંધ દવારા યાેજાતી સ્પધાગએામાાં માત્ર પ્રનતનનનધત્વ કરેલ હાેય તવેા ખલેાડી -ઉમદેવારેાન ે પરાંદગીમાાં અગ્રતા માટે તએેાએ મળેવલે કુલ જિુના ૦૫(પાાંચ) ટકા ઉમરેી આપવામાાં આવશ.ે આ માટે વખતાે વખત યલે ઠરાવાેમાાં નનયત કયાગ મજુબના રત્તાનધકારી પાર ેી નનયત નમનુામાાં મેળવલે જરુરી પ્રમાિપત્ર રજુ કરવાન ુરહેશ.ે આવ ુપ્રમાિપત્ર ધરાવનાર ઉમદેવાર જ રમતના જિુ માટે હકકદાર શ.ે (૧૦) આ જાહરેાત અન્‍સ્ વય ે જો એક ી વધ ુ ગ્રપુમાાં અરજી કરવી હોય તો ગ્રપુવાઇઝ અલગ અલગ અરજી કરવાની રહશે.ે અન ેઅરજી ફી પિ અલગ ભરવાની રહશે.ે (૧૧) આ રાંવગગની ભરતી પ્રકક્રયામાાં આખરી પરાંદગી પામેલ ઉમદેવારની નનમણ ૂાંક રત્ તાનધકારી ઠરાવ ેત ેશરતોન ેઆનધન નનમણ ૂાંક મળેવવાન ેપાત્ર ઠરશ.ે (૧૨) ઉમદેવાર પાેત ેઆખરી પરાંદગી યાદીમાાં રમાનવષ્ ટ વા માત્ર ી રાંબાંનધત જગ્ યા ઉપર નનમણ ૂાંક કરવાનો દાવો કરવાન ેહકકદાર શ ેનકહ. નનમણ ૂાંક કરનાર રત્ તાનધકારીને પેાતાને એવી ખાતરી ાય કે જાહેર રવેા રારુ ત ે જજુરાત મલુ્ કી રેવા વગીકરિ અન ે ભરતી (રામાન્‍સ્ ય) નનયમો ૧૯૬૭ ી ઠરાવલે નનયમોનરુાર અન ેઆ જગ્ યાના પ્રવતગમાન ભરતી નનયમો અનરુાર યાેગ્ ય જિાતો ન ી, તો જે ત ેતબકકે આવા ઉમદેવારન ેતનેી નનમણ ૂાંક બાબત ેનનમણ ૂાંક રત્ તાનધકારીનો નનિગય આખરી ગિાશ.ે (૧૩) આ ભરતી પ્રકક્રયા રાંપિુગપિ ેજે ત ેરાંવગગના પ્રવતગમાન ભરતી નનયમોન ેઆનધન રહશે.ે (૧૪) અનભુવ મળેવેલ હોય તે નાેકરીદાતા દવારા ઇસ્ય ુ યલે પ્રમાિપત્રમાાં કયા પ્રકારન ુકામ હત,ુકયા પ્રકારના સ્કીલની જરુર હતી, હોદ્દો, મળતો મારીક અન ેવાનષટક પગાર, અનભુવનો રમયગાળો (કયાર ી ક્યાર સધુી), નોકરી કયાગન ુસ્ ળ દશાગવલે હોવો જોઇશ.ે પગાર માટે પગાર સ્લીપ, છેલ્લા પગારન ુપ્રમાિપત્ર, બેંક અકાઉન્‍સ્ટ સ્ટેટમને્‍સ્ટ, નવગેરે પ્રફુ તરીકે રજુ કરવાના રહશે.ે વળી અનભુવ જગ્ યાન ેઅનરુુપ છે કે કેમ ત ેઅંગે પરાંદગી રનમનતનો નનિગય આખરી ગિાશ.ે નનયત શકૈ્ષિિક લાયકાત પ્રા્ ત કયાગ બાદનો જ અનભુવ ધ્ યાન ેલેવામાાં આવશ.ે પાટગટાઇમ કે આંનશક અનભુવ માન્‍સ્ ય રહશે ેનકહ. (૧૫) આ જાહરેાત કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમા ફેરફાર કરવાની કે જગ્ યાઓની સ ખ્ યા મા વધ ટ કરવાની આવશ્ યકતા ઉભી થશે તો તેમ કરવાનો ખાતાને સ પણુગ હકક/અનધકાર રહશેે અને આ માટે કારણો આપવા બ ધાયેલ રહશેે નહહ તેમજ તેવા સ જોગોમા ભરેલ અરજી અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહીં

Page 5: iti instrictiobn.pdf

5

(૧૬) આ અંગેનુાં ઓમાન લાઇન અરજીપત્રક વેબરાઇટ http://ojas.guj.nic.in અ વા http://ojas1.guj.nic.in ઉ૫ર ઓમાનલાઇન ભરવાનુાં રહશે.ે ઓમાનલાઇન અરજી ફોમગ કોઇ૫િ કોમ્ ્ યટુર કે જેની રા ેઇન્‍સ્ ટરનટે સનુવઘા ઉ૫લબ્ ઘ હોય ત ેઉ૫ર ી ભરી શકાશ.ે (૧૭) અરજીપત્રક ભરતાાં પહલેા વબેરાઇટ ઉપર મકુવામાાં આવેલ ઉમદેવાર માટેની સચુનાઓમા અન ેઓમાનલાઇન અરજીપત્રક ભરવા બાબતની સચૂનાઓમાનો કાળજીપવૂગક અભ્ યાર કરવા નવનાંતી છે અન ે ત્ યારબાદ જ ઓમાનલાઇન અરજીપત્રક ભરવ.ુ (૧૮) ટપાલ કે કુરીયર મારફત ેમોકલાવલે અરજીફોમગ રદ યલેા ગિાશ.ે તમેજ ફી પરત મળશ ેનહીં. એાનલાઇન અરજીન ુનપ્રન્‍સ્ટ આઉટ અરજદારે પોતાની પાર ેરાખવાન ુરહશે.ે આ કચરેી દવારા માાંગિી યે ી પ્રમાિપત્રો રા ે રુબરુ રજુ કરવાના રહશે.ે (૧૯) આ ભરતી નામદાર સનુપ્રમ કોટગમા દાખલ કરવામા આવેલ એસ એલ પી ન ૧૪૧૨૪-૧૪૧૨૫/ ૨૦૧૨ ના આખરી ચકુાદાને આનધન રહશેે આ જાહરેાતમાાં દશાગવલે જગ્યાના ભરતી નનયમો અન્‍સ્વય ે શકૈ્ષિિક લાયકાત, વય મયાગદા, વયમયાગદામાાં છુટછાટ, પરીક્ષા ફી અન ે પરીક્ષા અન ે પરાંદગીની પધ્ધનતની નવગતો અન ે જાહરેાતની અન્‍સ્ય તમામ નવગતો http://talimrojgar.gujarat.gov.in ઉપર જોવા મળશ.ે ઉમદેવારે ઓમાન લાઇન અરજી પત્રકમાાં બતાવલેી કોઇપિ નવગત અને ઉમદેવારે નનમણુાંક રત્તાનધકારી રમક્ષ રજુ કરેલ જન્‍સ્મતારીખ , શકૈ્ષિિક લાયકાત , વય , જાનત અન્‍સ્ય લાયકાતો ન ેલગતા પ્રમાિપત્રો ભનવષ્યમાાં જે ત ેતબકે્ક નનમણુાંક અનધકારી દ્વારા ખોટા માલમુ પડશ ેતો તનેી રામ ે યોગ્ય કાયદેરરની કાયગવાહી કરવામાાં આવશ.ે આવા ઉમેદવારોની ઉમદેવારી નનમણુાંક રત્તાનધકારી / રનમનતના પરામશગમાાં રદ કરવામાાં આવશ ેતમેજ ઉમદેવારન ેગેરલાયક ઠરાવવામાાં આવશ.ે તમેજ આવા ઉમદેવારની જો પરાંદગી / નનમણુાંક યલે હશે તો રાંબાંનધત કચરેી દ્વારા પરાંદગી રનમનતના પરામશગમાાં કોઇપિ તબકે્ક રદ કરવામાાં આવશ.ે આ રાંવગગની રીધી ભરતી પ્રકક્રયા રાંપિુગ પિે જજુરાત મલુ્કી રવેા વગીકરિ અન ે ભરતી (રામાન્‍સ્ય) નનયમો ૧૯૬૭ વખતો વખત સધુાયાગ મજુબ અન ે ત ે અન્‍સ્વયે આ રાંવગગના ઘડવામાાં આવલે ભરતી /પરીક્ષા નનયમો ન ેઆનધન રહશે ે

આ જગ્યાની ભરતી પ્રકક્રયાના અનરુાંધાન ે આ જાહરેાતમાાં અને સચુનાઓમામાાં કોઇપિ કારિોરર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી ાય તો તમે કરવાનો પરાંદગી રનમનતન ેરાંપિુગ હક્ક / અનધકાર રહશે.ે અન ેપરાંદગી રનમનત આ માટે કારિો આપવા બાંધાયલે રહશે ેનહીં.

એાનલાઇન એ્લીકેશન કરવાની પધ્ધનત બબડાણ ન -૦૪ મા સામેલ છે

ઉમદેવારન ે ઓમાન-લાઇન અરજી કયાગ બાદ જાહરેાત રાંબાંધી અન્‍સ્ય કોઇ સચુના માટે http://talimrojgar.gujarat.gov.in વબેરાઇટ રતત જોતા રહવેા અનરુોધ છે.

અધ્યક્ષ પરાંદગી રનમનત અન ે

સ્ ળઃ- ગાાંધીનગર નનયામક, રોજગાર અન ેતાલીમ

તારીખઃ- ૦પ/૦૯/૨૦૧૫. ગાાંધીનગર

Page 6: iti instrictiobn.pdf

બિડાણ- ૧

સપુરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ભરવાપાત્ર જગ્યાઓના સદંભે અનામતની ટકાવારી મજુિ ભરવાની થતી જગ્યાઓની વવગત.

ક્રમ ગપૃનુ ંનામ કલૂ જગ્યા (TOTAL)

બિન અનામત

(OPEN) અન.ુ જાવત

(SC) અન.ુ

જન.જાવત

(ST)

સા.શૈ.પ.

વગગ (SEBC)

એન્સ્ટીનીયરીંગ ગપૃ સધુારેલ જાહરેાત ક્રમાકં ૧ ઓટોમોિાઇલ (DET/201516/1) ૧૭૭ ૮૯ ૧૩ ર૭ ૪૮

૨ કેમીકલ(DET/201516/2) ૨ ૨ ૦ ૦ ૦

૩ ઇલેકરીકલ (DET/201516/4) ૩૪૦ ૧૭૪ ૨૪ ૫૦ ૯ર

૪ મરીન (DET/201516/7) ૭ ૪ ૦ ૧ ૨ ૫ મીકેનીકલ(DET/201516/8) ૨૮૧ ૧૪૨ ૨૦ ૪૩ ૭૬

૬ રેફ્રીજરેશન એન્સ્ટડ એરકન્સ્ટડીશનીંગ(DET/201516/9)

૧૫ ૮ ૧ ૨ ૪

૭ ફેબ્રીકેશન (DET/201516/10) ૮૫ ૪૩ ૬ ૧૩ ર૩ ૮ વસવવલ કન્સ્ટ્રકશન એન્સ્ટડ

ઇન્સ્ટફા્રકચર (DET/201516/12) ૪૭ ૨૪ ૩ ૭ ૧૩

૯ ઇન્સ્ટફોમેશન ટેકનેાલેાી (DET/201516/13)

૧૦ ૫ ૧ ૧ ૩

૧૦ ઇન્સ્ટ્ુમેન્સ્ટટેશન (DET/201516/14) ૨૫ ૧૨ ૨ ૪ ૭

૧૧ પ્લા્ટીક (DET/201516/15) ૫ ૩ ૦ ૧ ૧

નેાન એન્સ્ટીનીયરીંગ ગપૃ સધુારેલ જાહરેાત ક્રમાકં

૧૨ કોમ્‍ પ્ યટુર(DET/201516/3) ૨૦૦ ૧૦૨ ૧૪ ૩૦ પ૪

૧૩ ગારમેન્સ્ટ ્ સ(DET/201516/6) ૩૨ ૧૬ ૨ ૫ ૯

કુલ સરવાળો.. ૧૨૨૬ ૬૨૪ ૮૬ ૧૮૪ ૩૩૨

નેાધં મહહલાઓ માટે ની જગ્યાઓ ૩૩ ટકા મજુિ અનામત છે. જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે. મહહલા ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહહલા ઉમેદવાર ઉપલબ્ધત નહીં થાય તો તે જગ્યાઓે તે જ કેટેગરીના પુુ્રુષ ઉમેદવારોથી ભરવામા ંઆવશે. શારીહરક ખોડખાપંણવાળા ઉમેદવારોની અનામત જગ્યાઓ ૩ ટકા લેખે રાખવામા ંઆવશે.જો લાયક શારીરીક ખોડ ખાપંણ વાળા ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે જગ્યાઓ જે તે કેટેગરીના અન્સ્ટય લાયક ઉમેદવારથી ભરવામા ંઆવશે. માી સૈવનક માટે કૂલ ભરવાપાત્ર જગ્યાઓના ં૧૦ ટકા મજુિ જગ્યાઓ અનામત છે. જે જેતે કેટેગરી સામે સરભર કરાશે. માી સૈવનક માટેની અનામત જગ્યા ંમાટે જો લાયક માી સૈવનક ના ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા ઓ જે તે કેટેગરીના અન્સ્ટય ંલાયક ઉમેદવારથી ભરવામા ંઆવશે. તા.૪-૯-૨૦૧૫ ના વતગમાન પત્રમા ંપ્રવસધ્ધ થયેલ જાહરેાત ક્રમાકં.DET/201516/1 થી DET/201516/15 મા ંસઘુારો થઇને ઉ૫ર મજુિ નવા જાહરેાત ક્રમાકં અપાયેલ છે.

Page 7: iti instrictiobn.pdf
Page 8: iti instrictiobn.pdf
Page 9: iti instrictiobn.pdf
Page 10: iti instrictiobn.pdf
Page 11: iti instrictiobn.pdf

P.T.O. 1

or

(5) NAC/NTC in the same or relevant

trade With Three years post

qualification experience

6 Instrumentation

(1) Instrument Mechanic

(2) Instrument Mechanic (Chemical

Plant)

(3).CENTRE OF EXCELLENCE

BROAD BASE BASIC TRAINING

And Advanced Modules in

Instrumentation

Academic: 10th class pass or its

equivalent and

Technical :Degree in Instrumentation

Engg /Instrumentation and Control

Engg / Mechatronics with one year post

qualificcation experience

or Three years Diploma in following

discipline: Instrumentation and Control

/Mechatronics engg. with two years post

qualification experience

or NTC/NAC in the relevant trade with

three years post qualification experience

7 Civil

Construction

and

Infrastructure

1.Surveyor

2.Draughtsman ( Civil )

3. Interior Decoration and Designing

4.Plumber,

5.Plumbing Assistant,

6.Mason

7.Sanitary Hardware Fitter

8.Building Maintenance

9.Construction Technician

GCVT pattern courses

(a) Academic Qualification : 10th class

pass or its equivalent and

(b) Technical Qualification:

Degree Civil Engg. / Architectural Engg

with 1 year post qualification experience

respectively

or

Diploma Civil Engg. / Architectural

Engg with 2 years post qualification

experience respectively

or NTC in the same or relevant trade with

4 years post qualification experience

or

NAC in the same or relevant trade with

3 years post qualification experience

Desirable Qualification:

Passed National Craft Instructor

Training course in same or relevant

trade.

or

Experience:- five years experience in

relevant work experience and Academic

experience

8

Automobile (1) Mechanic (Tractor)

Should possess valid HMV driving

license and

Academic: 10th class pass or its

equivalent

Technical: Degree in Automobile

Engineering / Mechanical

Engineering(With specialisation in

Automobile)/Agricultural Engg

with one year post qualification

experience

or Three years Diploma in following

Page 12: iti instrictiobn.pdf

P.T.O. 2

discipline : Automobile Engineering /

Mechanical Engineering(With

specialisation in Automobile).

/Agricultural Engg with two years post

qualification experience

or NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

(2) Two Wheelers Repairer (Auto)

(3) Mechanic (Motor vehicle)

(4) Mechanic (Diesel)

(5) Mechanic Repair and

Maintenance Two Wheeler

(6) Servicing Of New Generation

Cars

(7) Driver Cum Mechanic

(8) CENTRE OF EXCELLENCE

BROAD BASE BASIC TRAINING

And Advanced Modules in

Automobile

Should possess valid HMV driving

license and

Academic: 10th class pass or its

equivalent

Technical: Degree in Automobile

Engineering / Mechanical

Engineering(With specialisation in

Automobile with one year post

qualification experience

or Three years Diploma in following

discipline : Automobile Engineering /

Mechanical Engineering. (With

specialisation in Automobile) with two

years post qualification experience

or NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

(8)Mechanic Auto Electrical and

Electronics

Should possess valid HMV driving

license and

Academic: 10th class pass or its

equivalent

Technical: Degree in Automobile

Engineering / Mechanical

Engineering(With specialisation in

Automobile)/. Electrical/Electrical and

Eletronics Engg./Electronics and

Communication Engg with one year

post qualification experience

or Three years Diploma in following

discipline : Automobile Engineering /

Mechanical Engineering. (With

specialisation in Automobile)/

Electrical/Electrical and Eletronics

Engg./Electronics and Communication

Engg with two years post qualification

experience

or NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

Page 13: iti instrictiobn.pdf

P.T.O. 3

9 Marine 1.Marine Engineering Technician

2.Marine Fitter

Academic: 10th class pass or its

equivalent and

Technical: Degree in Mechanical

Engineering/. Marine Engineering

with one year post qualification

experience

or Three years Diploma in following

discipline : Mechanical Engineering./

Marine Engineering with two years post

qualification experience

or NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

10. Chemical 1.Laboratory Assistant (Chemical

Plant)

2.Attendant Operator (Chemical

Plant)

Academic: 10th class pass or its

equivalent and

Technical: Degree in Chemical Engg./

with one year post qualification

experience.

or

Three years Diploma Chemical Engg

with two years post qualification

experience

or

NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

11. Plastic 1.Plastic Processing Operator

Academic: 10th class pass or its

equivalent and

Technical :Degree in Plastic

Engineering/ Plastic Technology with

one year post qualification experience

or

Three years Diploma in following

discipline:Plastic Mould Technology

/Plastic Technology with two years post

qualification experience

or NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

Page 14: iti instrictiobn.pdf

P.T.O. 4

APPENDIX-B

(Non-Engineering Trade Group)

Sr.

No.

Name of

Sector

Name of the Trade Eligible Degree/ Diploma / Certificate

1 2 3 4

1 Computer. 1.Computer Operator and Programming

Assistant

2. Data Entry Operator

3.Certificate in Software Programming.

4. Certificate in E-Commerce

5. Certificate in Web Design

6. Certificate in Multimedia

Technology and D.T.P.

7.Computer Operator.

8.Certificate course in Computer

Teachers Training.

9.Mechanic Computer Hardware

10.Network Technician

11.Certificate Course In Hardware

Technology

12.Network and Administration.

13.CENTRE OF EXCELLENCE

BROAD BASE BASIC TRAINING

And Advanced Modules in Information

Technology

Academic: 10th class pass or its

equivalent and

1.Degree in computer

Engineering/Computer

Technology/Computer Science

Engineering/Information Technology

2.Msc(Information Technology)/

Msc(Computer application and

information Technology)/

Msc(Computer Science)

3.Master of Computer Application

(MCA)

from recognized University

or NIELIT A Level with 1 year working

post qualification experience

or

Pass in BCA/BSc.Computer Science/ IT

or NIELIT B Level /DoEACC A Level

from recognized University with 2

years working post qualification

experience

or

Three years Diploma in Computer

Science/Engineering/Technology from

recognized board or institution with

Two years working post qualification

experience

or

NTC/NAC in COPA with three year

post qualification experience.

2 Garments 1.Sewing Technology(Cutting &

Sewing)

2.Dress Making.

3.Computer Aided Dress Making and

Dress Design.

4.Embroidery and Needle Work

5..Garment Making.

6.Sewing Machine Operator

7.Pattern Maker

8.Garment Finishing Checker

9.CENTRE OF EXELLENCE BROAD

BASE BASIC TRAINING and

Advanced Module in Apparel

Fashion Technology

Academic: 10th class pass or its

equivalent and

Technical :Degree in Costume Design/.

Dress Making/Computer aided Costume

Design and Dress Making/

Apparel/Fashion Technology/ Fashion

Design. with one year post qualification

experience

or

Three year Diploma in following

discipline: Costume Design and Dress

Making/Computer aided Costume

Design and Dress Making/ Apparel/

Fashion Technology/Fashion Design.

with two years post qualification

experience Or

NTC/NAC in the same or relevant trade

with three years post qualification

experience

Page 15: iti instrictiobn.pdf

બિડાણ: 3

Page 16: iti instrictiobn.pdf

1

બિડાણ: 4

અરજી કરવાની રીતઃ- આ જાહરેાતના સદંર્ભમા ંસમમમત દ્વારા http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in વબે સાઇટ મારફત કરેલ ઓન લાઇન અરજી જ સ્વીકારવામા ંઆવશ.ે ઉમદેવાર જાહરેાતમા ંદશાભવ્યા તા. ૦૪/૦૯/૨૦૧૫ (૧૪.૦૦કલાક) થી તા.૧૪/૧૦/૨૦૧૫ (રામિના ૨૩.૫૯ કલાક) દરમ્ યાન વેબસાઇટ

http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પર અરજી પિક ર્રી શકશ.ે ઉમદેવારે સૌ પ્રથમ કોમ્્યટુરમા ં ઇન્ટરનટેમા ં વબેસાઇટ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પર જવુ ંઅન ે તમેા ં નીચ ે જણાવલે પગમથયા (સ્ટે્સ) ને અનસુરીન ેઅરજી પિક ર્રવુ.ં

(૧) Apply online પર Click કરવુ.ં (ર) જગ્યા પર Click કરવાથી જગ્યાની મવગતો મળશ.ે (૩) તનેી નીચ ે Apply now પર Click કરવાથી Application Format દેખાશ.ે Application Format મા ં સૌપ્રથમ Personal Details ઉમદેવારે ર્રવી. અહીં લાલ (*) ફંદડી નીશાની હોય તનેી મવગતો ફરજીયાત ર્રવાની રહશે.ે (૪) Personal Details ર્યાભ બાદ Educational Details ર્રવા માટે Educational Detail પર Click

કરવુ.ં (પ) જો ઉમદેવારને લાગ ુપડત ુહોય તો અનરુ્વની મવગતો Experience Details મા ંર્રવાની રહશે.ે (૬) તનેી નીચે Self Declaration મા ંYes / No પર Click કરવુ.ં (૭) હવ ેSave પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશ ેઅન ેનબંર ક્રિએટ થશ.ે જે ઉમદેવારે સાચવીન ેરાખવાનો રહશે.ે અન ેહવે પછી આ જાહરેાતના સદંર્ભમા ંકોઇપણ પિ વ્યવહારમા ંદશાભવવાનો રહશે.ે (૮) હવ ેપજેના ઉપરના ર્ાગમા ંUp Load Photo પર Click કરો અહીં તમારો Application number type કરો અન ેતમારી Birth Date type

કરો અન ેત્યાર બાદ OK પર Click કરો. અહીં Photo અન ેSignature Up Load કરવાના છે. (ફોટાનુ ંમાપ ૫ સ.ેમી. ઉંચાઇ અન ે૩.૬ સ.ેમી. પહોળાઇ અને Signature નુ ંમાપ ૨.૫ ઉંચાઇ અન ે૭.૫ સ.ેમી. પહોળાઇ રાખવી.) Photo અન ેSignature Up load કરવા સૌપ્રથમ તમારો Photo અન ેSignature JPG Format મા ં(

15 K.B ) સાઇઝ થી વધારે નહીં. ત ેરીત ેComputer મા ંહોવો જોઇએ. Browse button પર Click કરો અને Choose File ના સ્ક્સ્િન માથંી જે ફાઇલમા ંJPG Format મા ંતમારો Photo Store થયલે છે ત ેફાઇલને મસલકેટ કરો અન ેOpen Button ન ેClick કરો હવ ેBrowse Button ની બાજુમા ંUp Load Button પર Click કરો. હવ ેબાજુમા ંતમારો Photo દેખાશ.ે હવ ેઆજ રીત ેSignature પણ Up Load કરવાની રહશે.ે (૯) હવ ેપેજના ઉપરના ર્ાગમા ં Confirm Application પર Click કરો અન ે Application Number તથા Birth Date Type કયાભ બાદ OK પર Click કરવાથી બ ે(ર) બટન ૧: Application Preview ર: Confirm

Application દેખાશ.ે ઉમદેવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઇ લવેી. અરજીમા ંસધુારો કરવાનો જણાયતો Edit Application પર Click કરીન ેસધુારો કરી લવેો. અરજી Confirm

કયાભ પહલેા ં કોઇપણ પ્રકારનો સધુારો અરજીમા ં કરી શકાશ.ે પરંત ુ ં અરજી Confirm કયાભ બાદ અરજીમા ંકોઇપણ સધુારો થઇ શકશ ેનહીં. જો અરજી યોગ્ય જણાય તો જ Application પર Click કરવુ.ં Confirm

Application પર Click કરવાથી ઉમદેવારની અરજીનો On line સ્વીકાર થઇ જશ.ે અહીં Confirm Number

Generate થશ.ે જે હવ ેપછીની બધીજ કાયભવાહી માટે જરુરી હોઇ ઉમદેવારે સાચવવાનો રહશે.ે Confirm

Number મસવાય કોઇપણ પિવ્યવહાર કે પરીક્ષાને લગતી કોઇપણ કાયભવાહી કરી શકાશ ેનહીં. (૧૦) હવ ેPrint Application પર Click કરવુ ંઅહીં તમારો Confirm Number Type કરવાનો અન ેPrint પર Click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી અન ે સાથ ે સાથે Print Challan Button પર Click કરી Challan ની નકલો કાઢી લવેી. ચલણની એક પાનામા ં િણ નકલો નીકળશે જે ચલણ નજીકની કોમ્્યટુરાઇઝડ પોષ્ટ ઓફીસમા ંરજુ કરી અરજી ફી ર્રપાઇ કરવાની રહશે.ે (૧૧) અરજી Confirm થયથેી તરુતજ આપન ેઅરજીમા ંદશાભવલે મોબાઇલ નબંર ઉપર SMS મળશ.ે આ ઉપરાતં પોસ્ટ ઓક્રફસ દ્વારા ફી સ્વીકાયાભની જાણ કરતો SMS પણ મળશ.ે