Banking- ગુજરાતી

26
બબબબબબબ sponsored by

Transcript of Banking- ગુજરાતી

Page 1: Banking- ગુજરાતી

બંેકિ�ંગ

sponsored by

Page 2: Banking- ગુજરાતી

બંે�ના ખાતાના વિ વિ ધ પ્ર�ાર હોય છે અને અમુ� બંે�ને લગતા શબ્દો પણ હોય છે જેનાથી આપણે ા�ેફ રહે ંુ જેોઇએ

આ શોમાં આપણે બંે�ના સામાન્ય ક્ષેત્રો અને સમાજમા તેની ઉપયોગીતા વિ શે જોણશંુ

Page 3: Banking- ગુજરાતી

બંે�ના ખાતાના પ્ર�ારો બંેકના ખાતાના 2 મુખ્ય પ્રકાર હોય છે

• કરંટ ખાતંુ• બચત ખાતંુ

દરેક બંેકના અલગ અલગ ખાતા માટેના તેના પોતાના રીતે નામ આપેલ હોઇ શકે. પરંતુ મુખ્ય હેતુ સરખો જ હોય છે.

Page 4: Banking- ગુજરાતી

�રંટ ખાતુ 

કરંટ ખાતુ રોજબરોજ પૈસાની અવરજવરના વ્યવહાર જેમ કે

પગાર, પૈસા ઉપાડવા બિબલનીચુકવણી, ધંધાદારી આવક જાવક,

ચેક વગેરે માટે વપરાય છે.

Page 5: Banking- ગુજરાતી

�રંટ ખાતાની સ લતો �રંટ ખાતાની સ લતો મોટાભાગના કરંટ ખાતા મોટાભાગના કરંટ ખાતા::

• • ચેકબુકચેકબુક• • ડેબીટ કાડ) ડેબીટ કાડ)• • ATM ATM કાડ)કાડ)• • ખાતાનો ઉતારો ખાતાનો ઉતારો• • વ્યાજવ્યાજ• • ઓવરડ્ર ાફ્ટ ઓવરડ્ર ાફ્ટ (( ખાતામા હોય તેના કરતા ખાતામા હોય તેના કરતા

વધુ રકમ ઉપાડવાની સવલત વધુ રકમ ઉપાડવાની સવલત))• • લોન લોન (( વ્યાજથી આપેલ ઉછીની રકમ વ્યાજથી આપેલ ઉછીની રકમ))

Page 6: Banking- ગુજરાતી

ચે�બુ�

ચે�બુ� એ છાપેલ ફોમ- ની ચોપડી હોય છે જેના દ્વારા આપણે �ોઇ વ્યક્તિ2ત �ે સંસ્થાને ર�મની ચુ� ણી �રી શ�ીએ છીએ અથ ા રો�ડ

ર�મ ઉપાડી શ�ીએ છીએ

Page 7: Banking- ગુજરાતી

ચે� �ે ી રીતે લખ ો???

  તમે નીચેની વિ ગતો ભરો:• જે વ્યક્તિ2ત અથ ા સંસ્થાને ચુ� ણી �ર ાની હોય તેનુ નામ• જે ર�મ ચુ� ાની હોય તે આં�ડામાં તેમજ શબ્દોમા• તારીખ અને સહી

Page 8: Banking- ગુજરાતી

ચે�ની ચુ� ણી ચે� જમા �યા- બાદ એ� બંે�માથી બીજી

બંે�મા ર�મ જમા થતા અમુ� દિદ સ લાગે છે જે ખાતામાંથી ચે� અપાયો હોય તે ખાતામાં

ચે�મા લખેલ ર�મની ચુ� ણી થઇ શ�ે તેટલી ર�મ જમા હો ી જરૂરી છે. નવિહતર બંે� તે ચે�

સ્ ી�ાર ાની મના �રે છે.

તેને ચે� પરત થયો ( બાઉન્સ / રીટન- ) એમ �હે ાય છે

Page 9: Banking- ગુજરાતી

ચે�નો નંબર તમારી ચેકબુકમા રહેલ દરેક ચેકનો અલગ નંબર આપેલ હોય છે. તમે કરેલ

ચુકવણીની નોંધ રાખવાનો આ એક સરળ પ્રકાર છે.

તમે ચેકનંુ અડધિધયંુ પણ તેની બધી વિવગત જેવી કે તારીખ, રકમ અને કોને ચુકવણી કરી છે તે લખી શકો છો.

Page 10: Banking- ગુજરાતી

ડેબિબટ �ાડ- ખરીદેલ વસ્તુની ચુકવણી રોકડ રકમથી ચુકવ્યા વગર ડેબિબટ કાડ) થી પણ ચુકવી શકાય છે.

• કોઇ દુકાન અથવા કોઇ સંસ્થામા તમે ડેબિબટ કાડ) દ્વારા તમારા ખાતામા થી સીધી ચુકવણી કરી શકો છો.• ડેબિબટ કાડ) એ ઉધાર લેવા નો રસ્તો નથી• બંેકો સામાન્ય રીતે આ સવલત નો કોઇ ખચ) લેતી નથી.• તમારે ચુકવણી કરતા પહેલા ધ્યાન રાખવુ જેાઇએ કે તમારા ખાતામા પુરતી રકમ જમા છે કે નવિહ• દુકાનો મા રહેલ ઇલેક્ટ્ર ોવિનક કાડ) રીડર દ્વારા તમારા કાડ) થી થતી ચુકવણીની પુષ્ટી બંેક દ્વારા કરવામા

આવે છે.

 • તેનો ઉપયોગ ઇન્ટરનેટ અથવા ફોન દ્વારા થતી ચુકવણી માટે પણ થઇ શકે છે.

Page 11: Banking- ગુજરાતી

ATM �ાડ-ATM �ાડ- આપણને આપણા ખાતામા થી રો�ડ

ર�મ ઉપાડ ાની સ લત આપે છે. ATM (Automated Teller Machine).

• આ વ્યવસ્થાના લીધે આપણને 24 કલાક પૈસા ઉપાડવાની સગવડ મળી રહે છે.

• ATM �ાડ- ાપર ા માટે personal identification number એટલે કે PIN ની જરૂર

પડે છે.

• આએક 4 આંકડાનો નંબર હોય છે જે આપણે યાદ રાખવો પડે છે અને ગુપ્ત રાખવો પડે 

• તમે બીજી બંેકો મા પણ તમારૂ ATM �ાડ- ાપરીશ�ાય પણ એ ધ્યાન રાખ ુ. �ે બીજી બંે� તેનો

ખચ- તમને લગા ે.

Page 12: Banking- ગુજરાતી

ક્રેદિડટ �ાડ- કે્રડિડટ કાડ) , ડેબિબટ કાડ) અને ATM કાડ) કરતા અલગ પ્રકારનુ હોય છે

• કે્રડિડટ કાડ) નુ અલગ ખાતુ હોય છે. અને તેમા તમે ઉધારી કરી શકો છો. • તમે તમારી પોતાની બંેકમા કે બીજી બંેકમા તેના માટે અરજી કરી શકો છો. • ઘણી બંેકો વિવવિવધલક્ષી કાડ) આપે છે જે ATM કાડ) તેમજ ડેબિબટ કાડ) બંને

તરીકે વાપરી શકાય

Page 13: Banking- ગુજરાતી

�ાડ- ખો ાઇ જ ંુ અથ ા ચોરાઇ જ ુ જેા તમે ડેબિબટ, ક્રડેિડટ કે ATM કાડ) ગુમાવી દો તો તમારે તુરંત જ તમારી બંેક ને અથવા જે કંપની નુ કાડ) હોય તેને જાણ કરી દેવી જેાઇએ.

• તમારા ખાતાના ઉતારાની પાછળના ભાગે ચોરાઇ ગયેલા કે ખોવાઇ ગયેલા કાડ) ની નોંધણી કરાવવા માટેનો ફોન નંબર લખેલ હોય છે

• નોંધણી કરાવતા પહેલા જેા કોઇએ તેનો અનધિધકૃત ઉપયોગ કયો) હશે તો પણ તમે ખુબ નાની રકમ જ ચુકવવા માટે જવાબદાર થશો.

• નોધણી કરાવ્યા પછી કાડ) ના કોઇ પણ જાતના અનધિધકૃત ઉપયોગની તમારી કોઇ જવાબદારી રહેતી નથી. • જેા તમને કાડ) મળે તે પહેલા જ ખોવાઇ કે ચોરાઇ જાય તો તેના કોઇ પણ અનધિધકૃત ઉપયોગ માટે તમે

જવાબદાર રહેતા નથી. બંેક એવી સલાહ આપે છે કે કાડ) અને પીન નંબર કડિદ સાથે ન રાખવા. તમારે તમારો વિપન નંબર કોઇને

આપવો પણ ન જેાઇએ

Page 14: Banking- ગુજરાતી

કે્રદિડટ અને ડેબિબટ �ાડ- માં એ� માઈક્રોચીપ લગા ેલ હોય છે જેમા તમારા ખાતા વિ શેની બધી જ માવિહવિત

અંવિ�ત �રેલ હોય છે.

• તમને 4 આં�ડાની પીન નંબર અલગથી મો�લ ામા આ ે છે.

• તમે જ્યારે દુ�ાનમા થી ખરીદિદ �રો ત્યારે તમારે તેના મશીનમાથી વિન�ળતી પા તી પર તમારી સહી �ર ી

પડે છે• તમારો પીન નંબર ગુપ્ત રાખ ો એ તમારા ખાતાની

સુરક્ષા માટે અતં્યત જરુરી છે.

Page 15: Banking- ગુજરાતી

ઓ ર ડ્ર ાફ્ટ ની સ લત ઘણી બંે� ઓ રડ્ર ાફ્ટની સ લત આપે છે. જેના �ારણે તમે તમારા ખાતામા રહેલ ર�મ �રતા ધુ ર�મ ખચી- �ે ઉપાડી શ�ો છો.

ટંુ�ા ગાળા માટેની ઉધારી માટેનો આ એ� ઉપાય છે આ માટે તમારે તમારી ઓ રડ્ર ાફ્ટની મયા- દા માટે બંે�ની સંમવિત લે ી પડે ત્યારબાદ તમે

તેટલી ર�મ સુધી ની ધુ ર�મ ઉધારી શ�ો

Page 16: Banking- ગુજરાતી

જ્યારે તમારા ખાતામા જમારાબિશના હોય પણ તમને જેા ખબર હોય કે ટંુક સમયમા

જ તમારી પાસે આવક થવાની છે તો એવા સમયે ઓવરડ્ર ાફ્ટની સગવડ ખુબ ઉપયોગી

થઇ પડે છે.

બંેક ઓવરડ્ર ાફ્ટ આપે તો તે તેની પર વ્યાજ લે છે. અને તે વ્યાજદર ખાતા મુજબ

અલગઅલગ હોય છે તમારે તમારી બંેક પાસેથી જાણી લેવંુ જેાઇએ કે તમારી ઓવરડ્ર ાફ્ટની મયા) દા અને

તેના પર લાગતો વ્યાજદર શંુ છે

Page 17: Banking- ગુજરાતી

ખાતાનો ઉતારો તમે તમારા ખાતામાથી જે લેવડ દેવડ કરી હોય તેની વિવગતો બંેક તરફથી આપવામા આવે છે જેને ખાતાનો ઉતારો કે સે્ટટમેન્ટ કહે છે.

બંેક દ્વારા તમને વિનયધિમતપણે સે્ટટમેન્ટ મોકલવામાં આવે છે. તમે તમારા ATM કાડ) દ્વારા પણ તે મેળવી શકો છો.

સે્ટટમેન્ટ માં• તમારી દરેક લેવડદેવડ તારીખવાર લખેલ હોય છે.

• તમે કોની સાથે લેવડ દેવડ કરી છે તે પણ દશા) વેલ હોય છે.

• રકમને જમા અથવા ઉધાર ના સ્વરૂપ દશા) વવામા આવે છે.

• બધી લેવડ દેવડ પછી તમને તમારા ખાતામા જમા રહેલ રકમ દશા) વવામા આવે છે. જેને તમારા ખાતાનંુ બેલેન્સ કહેવાય છે.

Page 18: Banking- ગુજરાતી

તમારા બંે�નંુ સે્ટટમેન્ટ તમને તમારા માબિસ� ખચ- નો અંદાજ માંડ ા માટે ખુબ ઉપયોગી થઇ પડે છે. �ારણ�ે તેમા તમારી આ �જો � નુ સર ૈયંુ મળી રહે છે.

આગામી મવિહના ના બિબલોની ચુ� ણી માટેનો પણ અંદાજેો મેળ ી શ�ાય છે.

Page 19: Banking- ગુજરાતી

• જેા તમને તમારા સે્ટટમેન્ટમાં ક્યારેય પણ ખોટી વિવગત જેાવામા આવે તો તમારે તમારી બંેક, કે્રડિડટ કંપની કે સોસાયટીને તરત જાણ કરવી જેાઇએ.

• આ બનાવ ભુલ કે છેતરપિપંડીનો પણ હોઇ શકે કે કદાચ કોઇએ તમારા કાડ) ની વિવગતોનો દુરુપયોગ કયો) હોય

• જાગૃત બનો અને શંકાસ્પદ લાગે તેની લાગતાવળગતાને જાણ કરો

Page 20: Banking- ગુજરાતી

વિનયમિમત ચુ� ણી માટે નોધણી તમે તમારી બંેક સાથે તમારા વિનયધિમત ચુકવણી જે કંપનીને કરતા હો તે કંપનીના ખાતા મા

વિનયત તારીખે જમા થઇ જાય તેવી સગવડ કરી શકો છો. આસગવડ તમને તાડિરખ યાદ રાખવા ની કે દરેક જણ ને વ્યકવિતગત રીતે ચુકવવાની

પળોજણમાથી બચાવે છે.

ખાસ કરી ને આ સગવડથી ટેલીફોન, ગૅસ કે વિવજળીના બિબલ ભરવામા આસાની રહે છે.

Page 21: Banking- ગુજરાતી

વ્યાજ બંેક તમારા પૈસા તેની પાસે રાખે તેનંુ તમને વળતર આપે છે. જેને વ્યાજ કહે છે.

• તમારા ખાતામા રહેલા બેલેન્સ મુજબ વ્યાજદર ગણીને તે તમને આપવામાં આવેછે.

• અમુક કરંટ ખાતા અને બધાજ બચત ખાતામા વ્યાજ ચુકવવામાં આવે છે• બંેકદીઠ વ્યાજદર જુદો જુદો હોય છે. જેથી એ સલાહભયુ) છે કે તમારે દરેક બંેકનો

વત) માન વ્યાજદર શંુ છે તે જાણી લેવંુ જેાઇએ.

Page 22: Banking- ગુજરાતી

ઓનલાઇન અને ટેબિલફોન બંેકિ�ંગ મોટાભાગના ખાતા ફોન કે ઓનલાઇન બંેપિકંગની સુવિવધા આપે છે.  

• ફોન બંેપિકંગમાં તમને કૉલ સેન્ટર પર ફોન કરીને તમારા ખાતામાથી ચુકવણી કરવાની ઑપરેટરને સુચના આપી શકાય છે

• ઑનલાઇન બંેપિકંગ તમને ઇન્ટરનેટ દ્વારા તમારા ખાતાની વિવગતો ચકાસવાની કે તમારી જાતે લેવડ દેવડ કરવાની સગવડ આપે છે. તે ઇન્ટરનેટના ખચ) ને બાદ કરતા એકદમ મફત છે.

આસગવડો તમને તમારા પૈસાનો વવિહવટ વધુ અસરકારક રીતે કરવા માટે ખુબ ઉપયોગી અને હાથવગંુ સાધન થઇ પડે છે.

Page 23: Banking- ગુજરાતી

બચત ખાતંુ બચતખાતંુ કે જે ડીપૉઝીટ ખાતા તરીકે પણ ઓળખવામા આવે છે. જેનો ઉપયોગ એવી

રકમ જમા કરવા માટે થાય છે કે જે વારંવાર ઉપાડવાના ન હોય.

• અમુક બચત ખાતામા થી તમે તુરંત રકમ ઉપાડી શકો છો. પણ બાકીના ખાતામાથી રકમ ઉપાડવા આગોતરી જાણ કરવી પડે છે અથવા દંડરૂપે અમુક વિનયત રકમ ચુકવવી પડે છે

• ઘણા બચતખાતા મા કરંટ ખાતાની માફક ચૅકબુક કે ATM કાડ) ની સગવડ આપવા મા આવતી નથી.

• સામાન્યપણે બંેક આ પ્રકાર ના ખાતામા વધુ વ્યાજ આપે છે. જે દરેક બંેકદીઠ અલગ હોયછે. જેથી ખાતુ ખોલાવતા પહેલાં દરેક બંેકના દર જાણી લેવા વિહતાવહ છે.

Page 24: Banking- ગુજરાતી

બંે�મા ખાતુ ખોલા ંુ બંેકમા ખાતુ ખોલાવા માટે મોટાભાગે તમારે:

• ખાતુ ખોલાવવા માટેનુ ફોમ) ભરવંુ પડે• ઓળખના અને રહેઠાણના પુરાવા આપવા પડે• નવા ખાતામા થોડીક રકમ જમા કરાવવી પડે..

શક્ય હોય ત્યાં સુધી માન્યતાપ્રાપ્ત દસ્તાવેજેા - જેમા તમારો ફોટો અને સહી હોય - દ્વારા તમારી ઓળખ અને રહેઠાણના પુરાવા ની બંેક દ્વારા ચકાસણી કરવામા આવે છે. દા.ત..

• વત)માન આખો પાસપૉટ)• મતદાર પ્રમાણ પત્ર અથવા• ડ્ર ાઇપિવંગ લાઇસન્સ ( વાહન ચલાવવા માટેનો પરવાનો)

જેા તમારી પાસે ઉપરોક્ત દસ્તાવેજ ના હોય તો બંેક તમારી પાસે ઓળખના કે રહેઠાણના અન્ય પુરાવા માંગી શકે છે. જેવા કે મ્યુવિનબિસપલ વેરા બિબલ કે અન્ય બિબલ જેવા ક વિવજળી કે ટેબિલફોન બિબલ

Page 25: Banking- ગુજરાતી

સવિહયારૂ ખાતંુ તમે તમારા એકલાના નામ પર અથવા એક કે તેથી વધુ વ્યક્તિક્તઓ સાથે

સવિહયારૂં ખાતંુ ખોલાવી શકો છો. તે કરંટ કે બચત બંને ખાતા માટે શક્ય છે

અમુક પવિતપધિS સવિહયારૂ ખાતુ ખોલાવીને બંને જણને ખાતામા લેવડ દેવડ કરવાના સમાન હક મળે તેવી ગોઠવણ કરે છે.

Page 26: Banking- ગુજરાતી