વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક...

24
1 વડોદરા મહાનગરપાલિકા ારા િોકમાય લિળક ની સંવસરી લનલમે િેઓની લિમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાયપમ વડોદરા મહાનગરપાલિકા ારા વડોદરા શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) હેઠળ ૩૮૦ આવાસોનો ફાળવણી ડરોનો કાયપમ વડોદરા મહાનગરપાલિકા ારા વડોદરા શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) હેઠળ અંદાલજત ` ૨૩.૮૨ િાખના ખે તૈયાર થયેિ કુિ ૩૯૭ આવાસોનો ફાળવણી ડરો માનનીય મેયર ી ભરતભાઇ ડાંગરના વરદ હતે તા. ૦૨-૦૮-૨૦૧૬ ને મંગળવારના રોજ મહામા ગાંધી નગરગૃહ, વડોદરા ખાતે યોજવામાં આયો. કાયયમ સંગે ાસંલગક ઉદબોધન કરતા માનનીય મેયરી ભરતભાઇ ડાંગરે જણાયુ કે આજરોજ યોજવામાં આવેિ BSUP આવાસોના ફાળવણી ડરો માં કુિ ૩૯૭ િાભાથીઓનો સમાવેશ કરવામાં આયો છે. BSUP અંતગયત તૈયાર અટિાદરા, કપુરાઇ, બાપોદ, સયાપુરા, તરસાિી ખાતેના આવાસ પૈકી કુિ ૩૯૭ જેટિા સંપુણય સુલવધા સહહત તૈયાર થયેિ આવાસ જેની જમીનની લકંમત સહત ૧ યુલનટની લકંમત આશરે લપયા ૬ િાખ થાય છે. આમ કુિ ૨૩૮૨ િાખના ખે તૈયાર થયેિ આવાસોનો ફાળવણી ડરો આજરોજ યોજવામાં આવેિ છે. બાકીના આવાસની તબાવાર ફાળવણી કરવામાં આવશે. વધુમાં માનનીય મેયરીએ જણાયુ કે BSUP ના આવાસનો સુપરલબટઅપ એરીયા ૩૨.૫૫ ો.મી છે. જેનું બાંધકામ .ડી.સી.આર. મુજબ ભુકંપ લતરોધક ડીઝાઇન હેઠળ કરેિ છે. આવાસમાં બે મ રસોડુ, બાથમ, બાકની સહહત પાયાની સુલવધા આપવામાં આવેિ છે, ભલવયમાં વડોદરા મહાનગરપાલિકા ારા તમામ િાભાથીઓને રહેવા માટે ઘર મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવેિ છે. કાયયમ સંગે આવકાર વન પલલિક વકયસ સલમલતના માનનીય અય ી ધમેરભાઇ પંાિે કયુય હતું. વડોદરા મહાનગરપાલિકા ારા િોકમાય લતિક (બાિ ગંગાધર લતિક)ની સંવસરી લનલમે તેઓની લતમાને પુપાંજલિ અપયણ કરવાનો કાયમ માનનીય મેયર ી ભરતભાઇ ડાંગરના વરદ હતે તારીખ ૦૧-૦૮-૨૦૧૬ને સોમવારના રોજ આનંદપુરા, સરકારી છાપખાના પાસે, વડોદરા ખાતે યોજવામાં આવેિ હતો.

Transcript of વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક...

Page 1: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

1

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોકમાન્ય લિળક ની સવંત્સરી લનલમત્તે િઓેની

પ્રલિમાન ેપુષપાજંલિ અપપણ કરવાનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) હેઠળ

૩૮૦ આવાસોનો ફાળવણી ડરોનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) હેઠળ અંદાલજત ` ૨૩.૮૨ િાખના ખર્ચે તૈયાર થયેિ કુિ ૩૯૭ આવાસોનો ફાળવણી ડર ો માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૦૨-૦૮-૨૦૧૬ ને મંગળવારના રોજ મહાત્મા ગાંધી નગરગૃહ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો.

કાયયક્રમ પ્રસંગે પ્રાસંલગક ઉદબોધન કરતા માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યુ કે આજરોજ યોજવામાં આવેિ BSUP આવાસોના ફાળવણી ડર ો માં કુિ ૩૯૭ િાભાથીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. BSUP અંતગયત તૈયાર અટિાદરા, કપુરાઇ, બાપોદ, સયાજીપુરા, તરસાિી ખાતેના આવાસ પૈકી કુિ ૩૯૭ જટેિા સંપુણય સુલવધા સહહત તૈયાર થયેિ આવાસ જનેી જમીનની લકંમત સહહત ૧ યુલનટની લકંમત આશરે રૂલપયા ૬ િાખ થાય છે. આમ કુિ ૨૩૮૨ િાખના ખર્ચે તૈયાર થયેિ આવાસોનો ફાળવણી ડર ો

આજરોજ યોજવામાં આવેિ છે. બાકીના આવાસની તબક્કાવાર ફાળવણી કરવામાં આવશે. વધુમાં માનનીય મેયરશ્રીએ જણાવ્યુ કે BSUP ના આવાસનો સુપરલબલ્ટઅપ એરીયા ૩૨.૫૫

ર્ચો.મી છે. જનંુે બાંધકામ જી.ડી.સી.આર. મુજબ ભુકંપ પ્રલતરોધક ડીઝાઇન હેઠળ કરેિ છે. આવાસમાં બે રૂમ રસોડંુ, બાથરૂમ, બાલ્કની સહહત પાયાની સુલવધા આપવામાં આવેિ છે, ભલવષ્યમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ િાભાથીઓને રહેવા માટે ઘર મળી રહે તેવંુ આયોજન હાથ ધરવામાં આવેિ

છે. કાયયક્રમ પ્રસંગે આવકાર પ્રવર્ચન પલલિક વકયસ સલમલતના માનનીય અધ્યક્ષ શ્રી ધમેન્દ્રભાઇ

પંર્ચાિે કયુય હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોકમાન્દ્ય લતિક (બાિ ગંગાધર લતિક)ની સંવત્સરી લનલમત્તે તેઓની પ્રલતમાને પુષ્પાંજલિ અપયણ કરવાનો કાયયક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તારીખ ૦૧-૦૮-૨૦૧૬ને સોમવારના રોજ આનંદપુરા, સરકારી છાપખાના પાસે, વડોદરા ખાતે યોજવામાં

આવેિ હતો.

Page 2: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

2

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા ૧૯ લવસ્િારોમાં લન:શલુ્ક આરોગ્ય

િપાસ લશલબરોના શભુારંભનો કાયપક્રમ

શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) અંતગયત યોજવામાં આવેિ ફાળવણી ડર ો પ્રસંગે માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગર સહહત માનનીય ડેપ્યુટી મેયર શ્રી યોગેશભાઇ પટેિ, સ્થાયી સલમલતના માનનીય અધ્યક્ષા ડૉ. જીગીશાબેન શેઠ, માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવ, પલલિક વકયસ સલમલતના માનનીય અધ્યક્ષ શ્રી ધમેંન્દ્રભાઇ પંર્ચાિ, વુડાના માનનીય અધ્યક્ષ શ્રી એન.વી.પટેિ, માનનીય મ્યુલનલસપિ સભાસદશ્રીઓ, મ્યુલનલસપિ અલધકારીશ્રીઓ, આમંલિત મહેમાનો, મહાનુભાવો, િાભાથીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપલસ્થત રહયા હતાં.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરી ગરીબ આવાસ યોજના (BSUP) હેઠળ અંદાલજત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય લવભાગ, મોબાઇિ હોલસ્પટિ યુલનટ-મેડીકિ કોિેજ અને ગુજરાત મેડીકિ એજ્યુકેશન એન્દ્ડ રીસર્ચય સોસાયટી (GMERS), ગોિી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે જાહેર

જનતાના િાભાથે તારીખ ૦૩/૦૮/૨૦૧૬ થી તારીખ ૨૩/૦૯/૨૦૧૬ સુધી આયોલજત લન:શુલ્ક આરોગ્ય તપાસ લશલબરનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્ત ેઆજરોજ આંબેડકર ર્ચોક, પેન્દ્શનપુરા, એસ. આર. પેટર ોિ પંપની ગિીમાં, લનઝામપુરા, વડોદરા ખાતેથી કરવામાં આવ્યો.

કાયયક્રમના શુભારંભ પ્રસંગે માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગરે પ્રાસંલગક ઉદબોધન કરતાં જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગહરકોને તેઓના રહેઠાણની સાવ નજીકમાં લવના મુલ્યે આરોગ્ય તપાસ, લનદાન અને સ્થળ ઉપર જ પ્રાથલમક તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી લન:શુલ્ક આરોગ્ય તપાસ લશલબરોનું જુદા જુદા કુિ ૧૯ લવસ્તારોમાં આયોજન કરવામાં આવેિ છે.

Page 3: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

3

માનનીય મેયરશ્રીએ તા.૩-૮-૨૦૧૬ થી તા.૨૩-૯-૨૦૧૬ સુધી શહેરના જુદા જુદા લવસ્તારોમાં યોજાનાર લન:શુલ્ક આરોગ્ય તપાસ લશલબરનો િાભ િેવા સંબલધત લવસ્તારોમાં રહેતા જરૂહરયાતમંદ નાગહરકોને અનુરોધ કયો હતો. માનનીય મેયરશ્રીએ વધુમાં જણાવ્યુ કે પ્રલત વર્ય વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની લન:શુલ્ક આરોગ્ય તપાસ લશલબરોનું આયોજન કરવામાં આવે છે, જનેે

શહેરીજનો તરફથી વ્યાપક પ્રલતસાદ મળે છે અને મોટી સંખ્યામાં શહેરીજનો આ આરોગ્ય લવર્યક સેવાઓનો િાભ િઇ રહ્ાં છે, તે બાબતને ધ્યાને િઇ આ વર્ે પણ શહેરના લવલવધ ૧૯ લવસ્તારોમાં આ

પ્રકારની લશલબરોનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાયયક્રમ પ્રસંગે પ્રવર્ચન કરતાં સ્થાયી સલમલતના માનનીય અધ્યક્ષા ડૉ.જીગીર્ાબેન શેઠે જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય લવભાગ દ્વારા યોજવામાં આવતી આ પ્રકારની લન:શુલ્ક આરોગ્ય તપાસ લશલબરનો જરૂહરયાતમંદ શહેરીજનો મોટી સંખ્યામાં િાભ િે છે, જમેાં દદીઓની આરોગ્ય તપાસ

કરી તેઓને લનદાન અનુસાર લનષ્ણાંત ડૉક્ટરો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે. તેઓશ્રીએ મહાનગરપાલિકાના આરોગ્ય લવભાગની કામગીરીને લબરદાવી હતી.

Page 4: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

4

કાયયક્રમની શરૂઆતમાં આવકાર પ્રવર્ચન કરતા આરોગ્ય સલમલતના માનનીય અધ્યક્ષ.શ્રી ડૉ રાજશેભાઇ શાહે શહેરીજનોને પોતાના આરોગ્યની કાળજી િેવા સાથે પોત-પોતાના લવસ્તારોમાં સ્વચ્છતા જાળવવા પર લવશેર્ ભાર મુક્યો હતો.

કાયયક્રમ પ્રસંગે માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગર સહહત માનનીય ડેપ્યુટી મેયર શ્રી યોગેશભાઇ પટેિ, સ્થાયી સલમલતના માનનીય અધ્યક્ષા ડૉ. જીગીર્ાબેન શેઠ, માનનીય મ્યુલનલસપિ કલમશનર શ્રી ડૉ. લવનોદ રાવ, વુડાના માનનીય અધ્યક્ષ શ્રી એન.વી.પટેિ, આરોગ્ય સલમલતના માનનીય અધ્યક્ષ શ્રી ડૉ. રાજશેભાઇ શાહ, માનનીય મ્યુલનલસપિ સભાસદશ્રીઓ, માનનીય ડેપ્યુટી મ્યુલનલસપિ કલમશનરશ્રી પંકજભાઇ ઔધીયા, આરોગ્ય અમિદારશ્રી ડૉ. દેવેશભાઇ પટેિ, ડૉ. મુકેશ વૈધ, મ્યુલનલસપિ

અલધકારીશ્રીઓ, આમંલિત મહેમાનો, મહાનુભાવો, લવસ્તારના નાગહરક ભાઇ-બહેનો, િાભાથીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપલસ્થત રહ્ા હતાં.

Page 5: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

5

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારિ લમશન અિંગપિ સફાઇ સવેકોના

પ્રલિલનશ્રીઓનું શાિ ઓઢાડીને ભાવસભર સન્માનનો કાયપક્રમ

વડોદરા, ૨ ઓગસ્ટ, ૨૦૧૬(મંગળવાર), વડોદરા મહાનગરપાલિકાએ લનમાયલ્ય અને સ્વચ્છ વડોદરા લમશન હેઠળ શહેરને સ્વચ્છ રાખવા જાત લનર્ચોવીને પહરશ્રમ કરતા સફાઇ સેવકોનું સન્દ્માન કરવાની પથદશયક પરંપરા સ્થાપી છે. તેના ભાગરૂપે ઐલતહાલસક ગોલવંદરાવ મહારાજ પ્રાથલમક શાળા ખાતે

યોજવામાં આવેિા સ્વચ્છતા લમિ સન્દ્માન કાયયક્રમમાં સવયલપ્રય લર્ચંતક અને લવર્ચારક માનનીય શ્રી ડૉ. ગુણવંત શાહ તેમજ માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગર અને મહાનુભાવોએ સફાઇ સેવકોના પ્રલતલનલધશ્રીઓનું શાિ ઓઢાડીને ભાવસભર સન્દ્માન કયુય હતું. બાળકોમાં સફાઇ સેવકોની પહરશ્રમી કામગીરી અંગે આદરભાવ પ્રગટે અને સમાજના આ અનસંગ હહરોઝ-અજાણ્યા નાયકોની ઓળખ તેમના મનહ્રદયમાં સ્થાલપત થાય તે માટે હવે શહેરના તમામ ૩૫૦૦ સફાઇ કામદારોનું તેમના લવસ્તારની શાળાઓના વગયખંડોમાં બાળકોના હસ્તે સન્દ્માન કરાવવાનું અલભનવ આયોજન કરવામાં આવ્યું છે.

Page 6: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

6

સરહદ પર રહીને જવાનો દેશની સુરક્ષાનંુ જ ેકામ કરે છે એટિુ જ અગત્યનું કામ સફાઇ સેવકો શહેર વચ્ર્ચે રહીને તેને સ્વચ્છ રાખવાનંુ કરે છે એવો િાગણીસભર પ્રલતભાવ આપતા માનનીય મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, પ્રધાનમંિીએ બાપુને લપ્રય સ્વચ્છતાના કામમાં રાષ્ટ્રશલક્તને જોડી છે અને સ્વચ્છ ભારત અલભયાન દેશના બદિાવની અનુભૂતી કરાવે છે. સફાઇ સેવકોની કતયવ્યશીિતાને

લબરદાવવાની આ પહેિની દેશ નોંધ િેશે એવી અપેક્ષા વ્યક્ત કરતા તેમણે કહંુ્ હતું કે સફાઇ કામદારનંુ કામ સહંુથી કપરૂ હોવાથી એની પુરતી કદર થવી જરૂરી છે. સફાઇ કરવી એ એની ફરજ છે તો સ્વચ્છતા

જાળવવી એ આપણં કતયવ્ય છે. સ્વચ્છતા સ્પધાયમાં ૧૦૪૬ સોસાયટીઓ જોડાઇ એનો આનંદ વ્યક્ત કરતા કહંુ્ કે સફાઇમાં જનભાગીદારી જોડાઇ છે, િોકો સ્વચ્છતાને અગ્રતા આપી રહ્ા છે તેના ર્ચોક્કસ સારા પહરણામો મળશે.

“જ ેગંદકી કરે એ ઊંર્ચો અને સાફ કરે એ નીર્ચો એવી માન્દ્યતા ધર કરી ગઇ હોય ત્યારે દેશ કેવી રીતે ઊંર્ચો આવે” મુકસેવક રલવશંકર મહારાજના એ વ્યથા વાક્યને ટાંકતા લવર્ચારક ડૉ. ગુણવંત શાહે જણાવ્યું કે, સંસ્કારી નગરીનું લબરૂદ જાળવવા વડોદરાને સ્વચ્છ રાખવંુ અલનવાયય છે.

આસોપાિવથી હહરયાળા અને ફુિોની વેણીઓથી સુગંલધત વડોદરા લનવાસ માટે પસંદ કયુય હતું

તેના સંસ્મરણોને વાગોળતા તેમણે જણાવ્યું કે રાંદેર ગામમાં સફાઇ સેવકોની વેદનાને સમજવા માથે મેિુ ઉપાડીને એક કિાક ફયો તેની આગિી રાતે અને એ રાતે મને ઉંઘ ના આવી. સફાઇ સેવકોના કામ સાથે સંકળાયેિી આ જહેમત સમાજ ેસમજવી અને મૂિવવી પડશે.

કોઇ હદવસ શેરીની સફાઇ કરનારને ઘેર બોિાવીને જમાડ્યો છે એવો વેધક અને સોંસરો સવાિ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારૂ કામ નાનુ છે એવી િઘુતાગંથી એમના મનમાં રઢ થઇ ગઇ છે. આ

ગાંઠ છોડાવવાનંુ કામ સમાજ ેકરવાનંુ છે. સન્દ્માન મળતા તેઓ જવાબદારીની વધુ સભાનતા સાથે કામ કરશે એવો લવશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્ુ કે માનનીય પ્રધાનમંિી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત અલભયાન દ્વારા શૌર્ચાિયને શલદકોશના સહુથી વધુ અગત્યના શલદનંુ ગૌરવ અપાવ્યું છે. સુરત અઢળક ગંદુ હતું, એક રાવે તેને સ્વચ્છ કયુું, હવે વડોદરાને ડૉ. રાવ મળ્યા છે એવા શલદો દ્વારા તેમણે

મ્યુલનલસપિ કલમશનરશ્રીને લબરદાવ્યા હતા. સફાઇ સેવકો શહેરને સ્વચ્છ બનાવવા અકલ્પનીય પહરલસ્થલતઓમાં અકલ્પનીય મહેનત કરે છે

એવી િાગણી વ્યક્ત કરવાની સાથે સહુને આવકારતા માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવે જણાવ્યું કે લશક્ષક હદવસ અને શહહદ હદવસની જમે શહેરમાં સફાઇ સેવક હદવસ ઉજવવો જરૂરી છે. સફાઇ સેવકો નગરને રહેવા જવંુે બનાવે છે એટિે તેમને ઉલર્ચત ગૌરવ મળવંુ જોઇએ. સફાઇ સેવકોનો પહરશ્રમ વંદનીય છે એટિે તેમના શ્રમને આદર મળવો જોઇએ. તેમણે શહેરમાં એક મહહનાથી અલવરત ર્ચાિતી સફાઇ ઝુંબેશને અડગ પીઠબળ આપવા માટે મેયરશ્રી તથા લનવાયર્ચીત પદાલધકારીઓ, સદસ્યોનો ઋણ

સ્વીકારવાની સાથે ટીમ વી.એમ.સીના કમયયોગને લબરદાવ્યો હતો.

Page 7: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

7

રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છિા સવેક્ષણ-૨૦૧૭ કાયપક્રમ

હર્ય પુરોહહતે સમારોહ સંર્ચાિન કરતા જણાવ્યું કે સફાઇ સેવકો વડોદરા શહેરમાંથી દૈલનક ૧૪૦૦ ટન કર્ચરો ઉપાડે છે. એટિે કહી શકાય કે ૩૫૦૦ કમયર્ચારીઓમાંથી પ્રત્યેક કમયર્ચારી દરરોજ ૪૦૦ લકગ્રા કર્ચરો દૂર કરે છે. આવા કમયયોગીનંુ સન્દ્માન થવંુ જ જોઇએ. આ પ્રસંગે સ્વચ્છતા સંદેશ આપતી વીડીયો

કથા અને શોટય હક્રએટીવ્સનંુ લવમોર્ચન કરવામાં આવ્યું હતું. માનનીય નાયબ મેયરશ્રી યોગેશ પટેિ, સ્થાયી સલમલતના માનનીય અધ્યક્ષા ડૉ. જીગીર્ાબેન શેઠ

સહહત સલમલત અધ્યક્ષો, નગરસેવકો, અગ્રણી એન.જી.ઓ, શાળાઓ અને સંસ્થાના પ્રલતલનલધઓ, લશક્ષણ સલમલત અધ્યક્ષ કેયુર રોકડીયા, અગ્રણીઓ ઉપલસ્થત રહ્ા હતા.

વડોદરા, ૬ ઓગષ્ટ્, ૨૦૧૬ શલનવારના રોજ માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવે, ભારત સરકારના શહેરી લવકાસ મંિાિય આયોલજત અને જાન્દ્યુઆરી મહહનાથી શરૂ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સવેક્ષણ-૨૦૧૭માં વડોદરાને અગ્ર હરોળમાં સ્થાન મળવાનો લવશ્વાસ વ્યક્ત કયો

છે. તેમણે જણાવ્યું કે સંભવત: વતયમાન ઓગષ્ટ્ મહહનામાં જ વડોદરા ઓપન હડફેકશન ફ્રી સીટી જાહેર થવાની િાયકાત મેળવી િેશે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના શહેરી લવકાસ મંિાિયે રાષ્ટ્રવ્યાપી ઓનિાઇન કાયયશાળા યોજીને વડોદરા સહહત દેશભરના શહેરોને હદ્વલતય સ્વચ્છતા સવેક્ષણ ૨૦૧૭માં ભાગ િેવાનુ અને આ પરીક્ષામાં સફળ થવા માટે શહેરી સ્વચ્છતા સુધારવાની યોગ્ય વ્યુહરર્ચનાનું માગયદશયન આપ્યુ હતું. માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવની સાથે વડોદરા મહાનગરપાલિકાના પદાલધકારીશ્રીઓ, ઉચ્ર્ચલધકારીશ્રીઓ અને નગરસેવકોએ તેમાં ભાગ િીધો હતો. કિેક્ટર કર્ચેરીના

ધારાસભા ખંડમાં યોજાયેિી એક હદવસીય કાયયશાળામાં માનનીય લજલ્લા કિેક્ટરશ્રી િોર્ચન સેહરા પણ જોડાયા હતાં.

સંભવત: ઓક્ટોબર-નવેમ્બર મહહના સુધી ર્ચાિનારૂ લમશન સ્વચ્છ વડોદરા, સ્વચ્છતા સવેક્ષણ

૨૦૧૭માં ભાગ િેવાની સ્પધાયત્મક મજબૂતી શહેરને આપશે તેવી િાગણી વ્યક્ત કરતા માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવે જણાવ્યું હતું કે છેલ્લા એક મહહનાથી ર્ચાિી રહેિી શહેરી સ્વચ્છતાની ઝુંબેશરૂપી કામગીરી હેઠળ ડૉર ટુ ડોર કિેક્શન લસસ્ટમનંુ મજબુતીકરણ, પ્રવાહી કર્ચરાનંુ

સુયોગ્ય વ્યવસ્થાપન, રાિી સફાઇ, કર્ચરાનો ઉપાડ અને સવાયગ્રાહી વ્યાપક કામગીરી થઇ રહી છે. ટીમ વડોદરાની સાથે તેમાં િોકોની સહભાગીદારીને જોડવામાં આવી છે. આ ઝુંબેશ ર્ચોક્કસ સારૂ પહરણામ આપશે અને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સવેક્ષણ-૨૦૧૭માં અગ્ર સ્થાન માટે વડોદરાનો દાવો મજબૂત કરશે. તેમણે સફાઇ કમયયોગીઓ સહહત ટીમ વડોદરાને સંલનષ્ઠ અને પહરણામિક્ષી કામગીરી માટે ધન્દ્યવાદ આપ્યા હતા તથા સ્વચ્છ વડોદરા માટે નક્કર નાગહરક સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Page 8: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

8

રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છિા સવેક્ષણ-૨૦૧૭ કાયપક્રમ

જાન્દ્યુઆરી ૨૦૧૭થી શરૂ થનાર રાષ્ટ્ર વ્યાપી હદ્વલતય સ્વચ્છતા સવેક્ષણ-૨૦૧૭ હેઠળ વડોદરા સહહત દેશના ૫૦૦ મહાનગરો અને શહેરોની સ્વચ્છતાના ૧૧૨ જટેિા માપદંડોને આધારે સ્પધાયત્મક કસોટી થવાની છે. માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અલભયાન હેઠળ યોજવામાં આવેિી આ શહેરી સ્વચ્છતા સ્પધાય અંગે ભારત સરકારના શહેરી લવકાસ મંિાિયે ઓનિાઇન વકયશોપ યોજીને દેશભરના શહેરોના મેયરશ્રીઓ, મ્યુલનલસપિ કલમશનરશ્રીઓ તેમજ પદાલધકારીશ્રીઓ અને નગરસેવકોને

માગયદશયન આપ્યુ હતું. કેન્દ્રીય શહેરી લવકાસ મંિીશ્રી વેંકૈયા નાયડુએ આ કાયયશાળામાં પહેિા સ્વચ્છતા સવેક્ષણ-૨૦૧૬

હેઠળ રાષ્ટ્ર ીય સ્તરે શે્રષ્ઠ કામગીરી માટે પસંદ થયેિા સ્વચ્છતા લમિોનંુ સન્દ્માન કયુય હતું. આ કાયયશાળામાં સ્વચ્છ સવેક્ષણ ગાઇડ બુક સ્વચ્છ ભારત અને સ્વચ્છ સવેક્ષણમાં યોગદાન આપવા માટે નાગહરકોિક્ષી આઇડીયાબુક, સોિીડ વેસ્ટ મેનેજમેન્દ્ટ મેન્દ્યુઅિ અને નગરપાલિકાઓ માટેની ગાઇડિાઇન એસેસમેન્દ્ટ

વ્યવસ્થાનું લવમોર્ચન કયુય હતું.

Page 9: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

9

સ્વચ્છ સવેક્ષણ-૨૦૧૭માં પ્રથમ લવજતેા મૈસુર નગર લનગમ સહહત મોખરાની હરોળના નગર

લનગમોએ શહેરને ર્ચોખ્ખંુ ર્ચણાક બનાવવા અને રાખવાની તેમની વ્યુહરર્ચનાની માગયદશયક અને પે્રરણાદાયી જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છેકે અલખિ ભારતીય શહેરી સ્વચ્છતા કસોટી તરીકે જનેે મુિવી શકાય તેવા પ્રથમ સ્વચ્છ સવેક્ષણ-૨૦૧૬માં ૧૦ િાખથી વધુ વસ્તી ધરાવતા પર તથા રાજ્યોની રાજધાની સહહત ૭૩

મોટા અને મધ્યમ કદના શહેરોને આવરી િેવામાં આવ્યા હતા. હદ્વલતય સવેક્ષણનો વ્યાપ વધારીને તેમાં ૫૦૦ શહેરો આવરી િેવામાં આવ્યા છે અને મૂલ્યાંકનમાં શહેરીજનોના પ્રલતભાવો અને મંતવ્યોને વધુ મહત્વ આપવામાં આવશે. તારીખ ૪ જાન્દ્યુઆરી ૨૦૧૭થી આ સવેક્ષણ શરૂ થવાનું છે એટિે ભાગ િેનારા નગરોને શહેરી સફાઇમાં સકારાત્મક સુધારાઓ કરવા માટે િગભગ ૦૫ મહહનાની પૂવય તૈયારીનો સમય મળશે. શહેરી લવકાસ મંિાિયે સવેક્ષણમાં સ્વચ્છતાનંુ િોક સહયોગથી વાતાવરણ સજયવાને ટોર્ચ

અગ્રતા આપી છે.

Page 10: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

10

કિેક્ટર કર્ચેરીના ધારાસભા હોિમાં એન.આઇ.સી.ના સહયોગથી કરવામાં આવેિી વ્યવસ્થા હેઠળ માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવ, માનનીય લજલ્લા કિેક્ટરશ્રી િોર્ચન સેહરા, માનનીય મ્યુલનલસપિ પદાલધકારીશ્રીઓ અને નગરસેવકો, માનનીય નાયબ મ્યુલનલસપિ કલમશનરશ્રીઓ તેમજ ટીમ મનપા કમયયોગીઓ ઓનિાઇન તેમાં જોડાયા હતા અને સ્વચ્છ સવેક્ષણ-૨૦૧૭ હેઠળ મુિવણીના માપદંડોનું માગયદશયન મેળવ્યુ હતું. વડોદરા મહાનગરપાલિકાએ સઘન અને વ્યાપક સ્વચ્છ વડોદરા અલભયાન હાથ ધરીને જાન્દ્યુઆરી મહહનામાં શરૂ થનારા હદ્વલતય સ્પધાયત્મક સ્વચ્છ સવેક્ષણ-

૨૦૧૭ માટે કમર કસવાનું શરૂ કરી દીધુ છે અને અમારો દેખાવ ઘણો ઉજળો રહેશે તેવો લવશ્વાસ માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવે વ્યક્ત કયો હતો.

Page 11: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

11

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોક સલુવધાના ભાગરૂપ ેિાિબાગ સ્વીમીંગ પુિ

ખાિ ે નલવન સ્વીમીંગ પિુના િોકાપપણ નો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોક સુલવધાના ભાગરૂપે તા. ૦૯-૦૮-૨૦૧૬ ના રોજ િાિબાગ સ્વીમીંગ પુિ ખાતે અંદાજીત રૂ. ૪૦ િાખના ખર્ચે તૈયાર થયેિ નવીન સ્વીમીંગપુિનું િોકાપયણ

મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.

Page 12: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

12

રાખી મળેા - ૨૦૧૬

વડોદરા મહાનગરપાલિકા અને લજલ્લા વહીવટી તંિના સંયુક્ત ઉપક્રમે મહહિાઓના ઉત્થાન માટે રક્ષાબંધનના પલવિ પવય લનલમત્તે રાખડી અને રાખડી સંબંલધત ર્ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેર્ચાણ કરતી મહહિાઓ અને મહહિા સંગઠનોને સીધેસીધંુ બજાર મળી રહે તે માટે તા. ૧૨-૦૮-૨૦૧૬ થી તા. ૧૮-૦૮-૨૦૧૬ દરમ્યાન સર સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે આયોલજત “રાખી

મેલા-૨૦૧૬” નો શુભારંભ તા. ૧૨-૦૮-૨૦૧૬ને શુક્રવારના રોજ ગુજરાત સરકારના સામાલજક ન્દ્યાય અને અલધકારીતા (અનુસુલર્ચત જાલતઓનું કલ્યાણ, સામાલજક અને શૈક્ષલણક રીતે પછાતવગોનું કલ્યાણ સહહત) મહહિા અને બાળકલ્યાણ લવભાગના માનનીય મંિીશ્રી આત્મારામભાઇ પરમારના વરદ હસ્તે તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃલતક પ્રવૃલત્તઓ (સ્વતંિ હવાિો), યાિાધામ લવકાસ લવભાગના રાજ્યકક્ષાના માનનીય મંિીશ્રી રાજને્દ્રભાઇ લિવેદીની ઉપલસ્થલતમાં સર સયાજીરાવ નગરગૃહ અકોટા, વડોદરા ખાતે યોજવામાં આવેિ હતો.

Page 13: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

13

આ મેળામાં લવલવધ સ્ટોિ રાખવામાં આવ્યા હતાં, જમેાં મુખ્યત્વે રાખડી અને રાખડી સંબંલધત ર્ચીજવસ્તુઓ જવેી કે પૂજાની થાળી, રૂમાિ, નાળીયેર, જનોઇ, તોરણ, ડરેસ મટીરીયિ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં રક્ષાબંધન સાથે સંબંધ હોય તેવી વસ્તુઓનો પણ આ મેળામાં સ્ટોિ રાખવામાં આવ્યો હતો.

આ રાખી મેળામાં પરંપરાગત કુશળ કારીગરો દ્વારા ઉત્પાહદત સુંદર રાખડીઓ, પુજાની સામગ્રી,

ઇમીટેશન જ્વેિરી અને કટિરી વસ્તુઓ, નાળીયેરીના રેસામાંથી બનાવેિ સુશોભનની વસ્તુઓ, શણગારેિ નાળીયેર, રાખડી કળશ, જનોઇ, ઇમીટેશન જ્વેિરી સહહત પ્રદશયન સહ વેર્ચાણ માટે મુકવામાં આવી છે.

Page 14: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

14

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહલષપ શ્રી અરલવદંજીની જન્મજયિંી લનલમત્તે

િેઓની પ્રલિમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમ ે૭૦મા ંસ્વાિતં્ર્ય દદનની ઉજવણીનો કાયપક્રમ

સ્વચ્છ વડોદરા અલભયાન હેઠળ મહાનગરપાલિકાની લવલવધ ટાકંીઓની સફાઇનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહલર્ય શ્રી અરલવંદની જન્દ્મજયંતી લનલમત્તે તેઓની પ્રલતમાને પુષ્પાંજલિ અપયણ કરવાનો કાયયક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૧૫-૦૮-૨૦૧૬ ને સોમવારના રોજ સવારે ૦૮-૩૦ કિાકે વુડા ઓહફસ સામે, એિ.એન્દ્ડ ટી. સકયિ પાસે, વી.આઇ.પી.રોડ, કારેિીબાગ, વડોદરા ખાતે યોજવામાં આવેિ હતો.

વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમે ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય હદનની ઉજવણી લનલમત્તે માનનીય

મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાયયક્રમ તારીખ ૧૫-૦૮-૨૦૧૬ને સોમવારના રોજ સવારે ૦૯-૩૦ કિાકે વહીવટી વોડય નં.૧૦(જ)ેની કર્ચેરી, સુભાનપુરા, હાઇટેન્દ્શન રોડ, વડોદરા

ખાતે યોજવામાં આવેિ હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. ૧૬-૦૮-૨૦૧૬ ના રોજ સ્વચ્છ વડોદરા અલભયાન હેઠળ

લવલવધ કાયયક્રમો કરવામાં આવ્યા હતાં. જ ેદરમ્યાન શહેરના કારેિીબાગ સ્થીત પાણીની ઓવરહેડ ટાંકી અને સંપન ેસ્વચ્છ કરવાની શરૂઆત કરી હતી. વડોદરા શહેરમાં કુિ ૨૭ ઓવર હેડ પાણીની ટાંકી અને

૫૭ સંપ આવેિા છે. જમેાં તા. ૧૬-૦૮-૨૦૧૬ ના રોજથી કારેિીબાગ ખાતેની ટાંકીની સફાઇ કરવાનો પ્રારંભ કરવામાં આવેિ. ત્યારબાદ રોજ ેરોજ શહેરની દરેક ટાંકીઓ અને સંપની સફાઇ કરવાની કામગીરી હાથ ધરેિ છે.

Page 15: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

15

Page 16: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

16

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગમાં નવીન િયૈાર થયેિ કેબિ સ્ટે

લિજના િોકાપપણનો અને સ્વચ્છિા પટેર ોિ અને ગ્રીન એમ્બ્યિુન્સનો

શભુારંભનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંદાજ ે ` ૧૧.૮૩ કરોડના ખર્ચે સયાજીબાગમાં નવીન તૈયાર

થયેિ “કેબલ સ્ટે બ્રિજ” નંુ િોકાપયણ તથા સ્વચ્છતા પેટર ોિ અને ગ્રીન એમ્લયુિન્દ્સનો શુભારંભ તારીખ ૧૭-૦૮-૨૦૧૬ ને બુધવારના રોજ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંિી શ્રી નીલતનભાઇ પટેિ

તથા ભારત સરકારના માનનીય રેલ્વે મંિી શ્રી સુરેશ પ્રભુના વરદ હસ્તે શુભારંભનો કાયયક્રમ ગુજરાત સરકારના રમત ગમત, યુવા સાંસ્કૃલતક પ્રવૃલત્તઓ (સ્વતંિ હવાિો), યાિાધામ લવકાસ લવભાગના માનનીય રાજ્ય કક્ષાના મંિી શ્રી રાજને્દ્રભાઇ લિવેદીની લવશેર્ ઉપલસ્થલતમાં કેબિ સ્ટે લિજ, સયાજીબાગ, વડોદરા ખાતે યોજવામાં આવેિ હતો. કાયયક્રમ પ્રસંગે મુખ્ય અલતલથ તરીકે વડોદરાના માનનીય સંસદસભ્યશ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપલસ્થત

રહ્ા હતા. તેમજ અલતલથ લવશેર્ તરીકે અકોટાના માનનીય ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેિ, સયાજીગંજના માનનીય ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, માંજિપુરના માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેિ, વડોદરા શહેર લવસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી મનીર્ાબેન વકીિ તથા વુડાના માનનીય અધ્યક્ષ શ્રી એન.વી.પટેિ તેમજ ગુજરાત રાજ્ય નાગહરક પુરવઠા લનગમ લિ. ના માનનીય અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઇ િાખાવાિા ઉપલસ્થત રહ્ા હતા.

Page 17: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

17

Page 18: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

18

Page 19: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

19

ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંિીશ્રી નીલતનભાઇ પટેિ તેમજ ભારત સરકારના માનનીય રેલ્વે મંિીશ્રી સુરેશ પ્રભાકર પ્રભુએ, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને જ્યાંથી દિીતો, શોર્ીતો અને વંલર્ચતો માટે જીવન સમપયણ કરવાનો સંકલ્પ મળ્યો હતો, તેવી સયાજીબાગ લસ્થત પલવિ સંકલ્પભૂલમના દશયન કયાય હતા તથા બાબાસાહેબ આંબેડકરને સંકલ્પ ભૂલમ ખાતે પુષ્પાંજલિ અપયણ કરી હતી. માનનીય રેલ્વે મંિીશ્રીએ આ પ્રસંગે િોકમાંગણીને અનુિક્ષીને વડોદરાથી સંકલ્પ ટરેન સેવા શરૂ કરવાનો સંકલ્પ જાહેર કયો હતો, તેઓશ્રીએ સયાજીનગર ગૃહ ખાતે વડોદરા, અમદાવાદ વચ્ર્ચેની નવી

ટરેન સેવાનુ સંકલ્પ એક્ષપે્રસ તરીકે નામકરણ જાહેર કયુય હતુ.

આ પૂવે ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંિીશ્રી નીલતનભાઇ પટેિ તેમજ ભારત સરકારના માનનીય રેલ્વે મંિીશ્રી સુરેશ પ્રભાકર પ્રભુએ, ફતેગંજ લસ્થત વડોદરા શહેરનો િાંબામા િાંબો

ફ્િાયઓવરને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ફ્િાયઓવર તરીકેની ઓળખ આપતી તક્તીનંુ અનાવરણ કયુય હતું.

Page 20: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

20

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટ્મી લનલમત્ત ે નવિર અલભગમ

િરીકે દહીં-હાંડીનુ ં(મટકી ફોડ) આયોજન

કાયયક્રમ પ્રસંગે ગુજરાત સરકારના માગય અને મકાન લવભાગના માનનીય રાજ્યમંિીશ્રી જયરથલસંહજી પરમાર, રમત-ગમત લવભાગના માનનીય રાજ્યમંિીશ્રી રાજને્દ્રભાઇ લિવેદી, માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય ધારાસભ્યશ્રીઓ સવય શ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, શ્રી યોગેશભાઇ પટેિ, શ્રીમતી મનીર્ાબેન વકીિ, માનનીય નાયબ મેયર શ્રી યોગેશભાઇ પટેિ, ગુજરાત રાજ્ય નાગહરક

પુરવઠા લનગમ િી. ના માનનીય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઇ િાખાવાિા, માનનીય વુડા અધ્યક્ષશ્રી એન.વી.પટેિ, વડોદરા મહાનગરપાલિકાના માનનીય પદાલધકારીશ્રીઓ, માનનીય મ્યુલનલસપિ

સભાસદશ્રીઓ, માનનીય પૂવય મેયરશ્રીઓ, માનનીય મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. લવનોદ રાવ, માનનીય લજલ્લા કિેક્ટરશ્રી િોર્ચન સહેરા, માનનીય નાયબ મ્યુલનલસપિ કલમશનરશ્રી ડૉ. એન.કે.મીણા, માનનીય સંયુક્ત પોિીસ કલમશનરશ્રી હડ. જ.ે પટેિ સહહત ઉચ્ર્ચ અલધકારીશ્રીઓ, સંકલ્પભૂલમ ટરસ્ટના પદાલધકારીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપલસ્થત રહ્ા હતાં.

વડોદરા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન્દ્માષ્ટ્મી લનલમત્તે નવતર અલભગમ તરીકે દહીં-હાંડી(મટકી ફોડ) સ્પધાય-૨૦૧૬નું આયોજન તા. ૨૬-૦૮-૨૦૧૬ને શુક્રવારના રોજ સાંજ ે ૬-૩૦ કિાકે ખંડેરાવ માકેટ ર્ચાર રસ્તા, વડોદરા ખાતે કરવામાં આવેિ હતો.

Page 21: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

21

Page 22: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

22

વડોદરા મહાનગરપાલિકા કક્ષાએ ગજુરાિ રાજ્ય આપલત્ત વ્યવસ્થાપન સત્તામડંળ,

ગાધંીનગર દ્વારા ગજુરાિ શાળા સિામિી કાયપક્રમ અંિગપિ શહેરની પ્રાથલમક અન ે

માધ્યલમક શાળાના આચાયપ અન ેલશક્ષકની રીફ્રશેર િાિીમના કાયપક્રમનુ ંઆયોજન

વડોદરા મહાનગરપાલિકા કક્ષાએ ગુજરાત રાજ્ય આપલત્ત વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર

દ્વારા ગુજરાત શાળા સિામતી કાયયક્રમ કાયયરત છે. જનેો મુખ્ય ઉદે્દશ શાળામાં સેફ્ટી કલ્ર્ચર લવકસાવવાનો

છે. આ કાયયક્રમ અન્દ્વયે તારીખ ૨૨ અને ૨૩ ઓગષ્ટ્ ૨૦૧૬ના રોજ વડોદરા શહેરની ૨૦૬ પ્રાથલમક અને માધ્યલમક શાળાના આર્ચાયય અને એક લશક્ષકની રીફ્રેશર તાિીમનું આયોજન કરવામાં આવેિ હતું. આ કાયયક્રમમાં ર્ચીફ ફાયર ઓફીસરશ્રી હદપકભાઇ ગુંજાિ દ્વારા લશક્ષકોને સંબોધી હડઝાસ્ટર મેનેજમેન્દ્ટની ગંભીરતા લવશે જાણ કરેિ હતી. તારીખ ૩૦ ઓગષ્ટ્ થી ૩ સપ્ટેમ્બર, ૨૦૧૬ દરમ્યાન શાળા સિામતી સપ્તાહની ઉજવણી

કરવામાં આવનાર, તેને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેિી. સ્કુિ હડઝાસ્ટર મેનેજમેન્દ્ટ પ્િાન તથા હડઝાસ્ટર મેનેજમેન્દ્ટ કલમહટની રર્ચના શાળા દ્વારા કરવામાં આવેિ છે. આ સપ્તાહ દરમ્યાન શાળાનાં બાળકોને લવલવધ હડઝાસ્ટર લવશે િેક્ર્ચર, રમત, ડેમોસ્ટરેશન, સ્પધાય વગેરે દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.

વધુમાં આ સપ્તાહ દરમ્યાન લવદ્યાથીઓ માટે ખાસ કરીને Fire & Emergency Services-VMC,

NDRF, Institute of Seismological Research Centre (ISR), IOCL, off site Emergency Control

Room, Ambulance 108, Life Line Foundation વગેરે દ્વારા પે્રક્ટીકિ જ્ઞાન આપતા કાયયક્રમોનંુ પણ આયોજન કરવામાં આવેિ હતું.

પુર, ભુકંપ, આગ, અકસ્માત વગેરે જવેી કુદરતી તેમજ માનવસજીત આપલત્તઓથી બાળક અજાણ અને અક્ષમ હોય છે, તેથી બાળકો અવારનવાર આવી આપલત્તઓનો વધારે ભોગ બનતા હોય છે.

બાળકો દેશનુ ભલવષ્ય છે, ત્યારે તેઓને શાળામાં જ આપલત્તઓ લવશે પુરતી સમજ આપવામાં આવે તથા

આપલત્ત પહેિાં, આવે ત્યારે અને આવી ગયા પછીની કામગીરી લવશેનંુ જ્ઞાન પે્રક્ટીકિ અને લથયરી દ્વારા આપી બાળકોને લવર્મ પહરલસ્થલતઓ સામે િડવા માટે તૈયાર કરવા તે હાિના સમયની જરૂરીયાત છે.

Page 23: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

23

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ીય શાયર ઝવરેચદં મઘેાણીની જન્મજયિંી લનલમત્ત ે

િેઓની પ્રલિમાન ેપષુપાજંલિ અપપણ કરવાનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ીય શાયર ઝવેરર્ચંદ મેઘાણીની જન્દ્મજયંતી લનલમત્તે તેઓની

પ્રલતમાને પુષ્પાંજલિ અપયણ કરવાનો કાયયક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૨૮-૦૮-૨૦૧૬ને રલવવારના રોજ ટર ાન્દ્સપેક સકયિ(ર્ચકિી સકયિ), જ.ેપી.રોડ, વડોદરા ખાતે

યોજવામાં આવેિ હતો.

Page 24: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ... e-Newsletter...3 ક મ નન ય મ યરશ ર એ ત .૩-૮-૨૦૧૬ થ ત .૨૩-૯-૨૦૧૬

24

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલખિ દહન્દ સ્થાલનક સ્વરાજ્ય દદનની

ઉજવણીનો કાયપક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલખિ હહન્દ્દ સ્થાલનક સ્વરાજ્ય હદનની ઉજવણી લનલમત્તે માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાયયક્રમ તારીખ ૩૧-૦૮-૨૦૧૬ને

બુધવારના રોજ સવારે ૦૮-૩૦ કિાકે શ્રી સયાજીરાવ સભાગૃહની પાછળની િોન, ખંડેરાવ માકેટ

લબલ્ડીંગ, વડોદરા ખાતે યોજવામાં આવેિ હતો.