૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ...

23
1 ૫�રવતનીય િવતારોમાં � ૂરક મહ� ૂલ સેટલમેટની કાયવાહહાથ ઘરવા બાબત. ------------------------------ �ુજરાત સરકાર મહ� ૂલ િવભાગ ૫�ર૫ : સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ (ભાગ-૪) લોક નં. ૧૧, સરદાર ભવન સ�ચવાલય, ગાંઘીનગર તાર�ખ: ૧૯-૦૯-૨૦૧૭ વંચાણે લીઘા: (૧) વૈઘાિનક અને સંસદ�ય બાબતોના િવભાગ ારા તા. ૧૮.૪.૨૦૧૭ ના રાજપ(ગેઝેટ)માં િસઘ કરાયેલ �ુજરાતના ૨૦૧૭ ના અિઘિનયમ : ૨૩ �ુજબના �ુજરાત જમીન મહ� ૂલ (�ુઘારા) અિઘિનયમ-૨૦૧૭. (ર) મહ�ૂલ િવભાગના તા. ૯--૨૦૧૭ના �હ�રનામા માંક: �એચએમ-૨૦૧૭-૨૬- સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ. (૩) સ�ચવી(જ.� ુ.),મહ�ૂલ િવભાગનો તા. રર--ર૦૧૭ નો અ.સ.પ માંકઃ સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ (ભાગ-૩). (૪) મહ� ૂલ િવભાગના તા.૧--૨૦૧૭ ના �હ�રનામા માંક: �એચએમ-૨૦૧૭-૪૮- સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧). (૫) મહ� ૂલ િવભાગના તા.૧--૨૦૧૭ ના �હ�રનામા માંક: �એચએમ-૨૦૧૭-૪૯- સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧). (૬) મહ� ૂલ િવભાગના તા.૧૪--૨૦૧૭ ના �હ�રનામા માંક: �એચએમ-૨૦૧૭- ૧૫૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧). (૭) મહ� ૂલ િવભાગના તા.૧૧-૦૮-૨૦૧૭ ના �હ�રનામા માંક:�એચએમ-૨૦૧૭- ૬૬-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી િસઘ થયેલ �ુજરાત જમીન મહ�ૂલ (�ુઘારા) િનયમો-૨૦૧૭-(ાટ �સ). (૮) મહ� ૂલ િવભાગના તા. ૧૬-૦૯-૨૦૧૭ ના �હ�રનામા માંક:�એચએમ-૨૦૧૭- ૨૬૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી િસઘ થયેલ �ુજરાત જમીન મહ�ૂલ (�ુઘારા) િનયમો-૨૦૧૭-(ફાઇનલ �સ). (૯) મહ� ૂલ િવભાગના તાર�ખ:૧૭-૦૮-૨૦૧૭ના ૫�ર૫ :સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ.

Transcript of ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ...

Page 1: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

1

૫�રવતર્નીય િવસ્તારોમા ં�રૂક

મહ��લૂ સેટલમેન્ટની કાયર્વાહ�

હાથ ઘરવા બાબત.

------------------------------

�જુરાત સરકાર

મહ��લૂ િવભાગ

૫�ર૫ત્ર ક્ર: સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ (ભાગ-૪)

બ્લોક ન.ં ૧૧, સરદાર ભવન

સ�ચવાલય, ગાઘંીનગર

તાર�ખ: ૧૯-૦૯-૨૦૧૭

વચંાણે લીઘા:

(૧) વૈઘાિનક અને સસંદ�ય બાબતોના િવભાગ દ્વારા તા. ૧૮.૪.૨૦૧૭ ના

રાજપત્ર(ગેઝેટ)મા ં પ્રિસઘ્ઘ કરાયેલ �જુરાતના ૨૦૧૭ ના અિઘિનયમ ક્ર: ૨૩

�જુબના �જુરાત જમીન મહ��લૂ (�ઘુારા) અિઘિનયમ-૨૦૧૭.

(ર) મહ��લૂ િવભાગના તા. ૯-૫-૨૦૧૭ના �હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૨૬-

સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ.

(૩) સ�ચવશ્રી(જ.�.ુ),મહ��લૂ િવભાગનો તા. રર-પ-ર૦૧૭ નો અ.સ.પત્ર ક્રમાકંઃ

સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ (ભાગ-૩).

(૪) મહ��લૂ િવભાગના તા.૧-૭-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૪૮-

સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧).

(૫) મહ��લૂ િવભાગના તા.૧-૭-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૪૯-

સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧).

(૬) મહ��લૂ િવભાગના તા.૧૪-૯-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-

૧૫૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧).

(૭) મહ��લૂ િવભાગના તા.૧૧-૦૮-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં:�એચએમ-૨૦૧૭-

૬૬-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી પ્રિસઘ્ઘ થયેલ �જુરાત જમીન મહ��લૂ

(�ઘુારા) િનયમો-૨૦૧૭-(ડ્રાફ્ટ �લ્સ).

(૮) મહ��લૂ િવભાગના તા. ૧૬-૦૯-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં:�એચએમ-૨૦૧૭-

૨૬૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી પ્રિસઘ્ઘ થયેલ �જુરાત જમીન મહ��લૂ

(�ઘુારા) િનયમો-૨૦૧૭-(ફાઇનલ �લ્સ).

(૯) મહ��લૂ િવભાગના તાર�ખ:૧૭-૦૮-૨૦૧૭ના ૫�ર૫ત્ર ક્ર:સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ.

Page 2: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

2

આ�ખુ:

�જુરાત સરકાર ઘ્વારા રા�યના ૫�રવતર્નીય િવસ્તારો (Transitional Area)ની

જમીનો માટ� �રૂક મહ��લૂ સટ�લમેન્ટ (Supplemental Revenue Settlement) ની કામગીર�

હાથ ધરવાની જોગવાઇ દાખલ કરવા માટ� �જુરાત જમીન મહ��લૂ અિઘિનયમ-૧૮૭૯

મા ં�ઘુારો કરવા સન ૨૦૧૭ ના �જુરાત અિઘિનયમ ક્રમાકં: ૨૩ થી �જુરાત જમીન

મહ��લુ અિઘિનયમ-૨૦૧૭ને �જુરાત િવધાન સભાએ પસાર કર�લ છે, � સદંભર્ (૧)

તર�ક� દશાર્વેલ તા. ૧૮.૪.૨૦૧૭ના રાજપત્ર(ગેઝેટ)થી પ્રિસઘ્ઘ કરાયેલ છે.

મહ��લૂ િવભાગના સદંભર્ (ર) તર�ક� દશાર્વેલ તા. ૯.૫.૨૦૧૭ ના �હ�રનામા

ક્રમાકં:�એચએમ-૨૦૧૭-૨૬-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી આ અિઘિનયમની

જોગવાઇઓને તા. ૯.૫.૨૦૧૭ ની તાર�ખથી અમલમા ંલાવેલ છે.

૫�રવતર્નીય િવસ્તારોમા ં�રૂક મહ��લૂ સેટલમેન્ટની કાયર્૫ઘ્ઘિત િનયત કરવા

માટ� �જુરાત જમીન મહ��લુ િનયમો ૧૯૭૨ ના િનયમોની જોગવાઇઓમા ં �ધુારો

દાખલ કરતા �જુરાત જમીન મહ��લૂ (�ઘુારા) િનયમો, ૨૦૧૭ ના આખર� િનયમો

સદંભર્ (૮) તર�ક� દશાર્વેલ મહ��લૂ િવભાગના તા. ૧૬-૦૯-૨૦૧૭ ના �હ�રનામા

ક્રમાકં:�એચએમ-૨૦૧૭-૨૬૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ થી પ્રિસદ્ધ કરાયેલ છે.

ઉ૫ર પ્રમાણેના અિઘનયમ તથા િનયમોના �ઘુારા અન્વયે રાજયમા ં૫�રવતર્નીય

િવસ્તારો ઘોિષત કરવા તથા આવા િવસ્તારોમા ં આવેલી જમીન ૫રના દાવેદારોના

ખર�ખરા અને શાિંત�ણૂર્ કબ�ના દાવાઓની યથાથર્તાની ર�કડર્ આધાર�ત ચકાસણી સહ

�રૂક મહ��લૂ સેટલમેન્ટની િનયત કાયર્વાહ� અ�સુર� દાવેદારનો જમીન ૫રના ખર�ખરા

અને શાિંત�ણૂર્ કબ�ના ગ્રાહય રહ�લા દાવાની િવગત મહ��લૂી ર�કડર્ ૫ર લેવાની

કાયર્વાહ� કરવાની રહ� છે.

ઉકત અિઘનયમની જોગવાઇ �તગર્તની કામગીર� સાથે સકંળાયેલા સબંિંઘતો

ઘ્વારા હાથ ઘરવાપાત્ર થતી કાયર્વાહ� �ગે સદંભર્ (૭) તર�ક� દશાર્વેલ મહ��લૂ િવભાગના

તા.૧૧-૦૮-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં:�એચએમ-૨૦૧૭-૬૬-સીટ�એસ-૧૩ર૦૧૭-

૭૧૧-હ થી (ડ્રાફ્ટ �લ્સ) પ્રિસઘ્ઘ કરાયેલ.આ ડ્રાફ્ટ �લ્સ આખર� કરવાના બાક� હતા તે

દરમ્યાન અિઘનયમની જોગવાઇ �જુબ હાથ ધરવાની ક�ટલીક કાયર્વાહ� સબંધંમા ં સવ�

સબંિંઘતોને માગર્દશર્ન ��ુુ પાડવા મહ��લૂ િવભાગના સદંભર્ (૯) તર�ક� દશાર્વેલ

તાર�ખ:૧૭-૦૮-૨૦૧૭ના ૫�ર૫ત્ર ક્ર:સીટ�એસ- ૧૩ર૦૧૭- ૭૧૧-હ થી ક�ટલીક �ચુનાઓ

પ�રપિત્રત કરાયેલ છે. હવે �યાર� �જુરાત જમીન મહ��લૂ (�ઘુારા) િનયમો, ૨૦૧૭ ના

આખર� િનયમો સદંભર્ (૮) તર�ક� દશાર્વેલ મહ��લૂ િવભાગના તા.૧૬-૦૯-૨૦૧૭ ના

�હ�રનામાથી પ્રિસદ્ધ કરાયેલ છે ત્યાર� ઉકત અિઘનયમ-િનયમોની જોગવાઇ �તર્ગતની

Page 3: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

3

૫�રવતર્નીય િવસ્તારોની �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર� સાથે સકંળાયેલા સવ�

સબંિંઘતો ઘ્વારા હાથ ઘરવાપાત્ર થતી કાયર્વાહ� �ગે સવ�ને �રુ� ુમાગર્દશર્ન મળ� રહ�

તેવી સ્વયસં્પષ્ટ �ચૂનાઓ ૫�ર૫િત્રત કરવાની બાબત સરકારશ્રીની િવચારણા હ�ઠળ

હતી, કાળ��વૂકર્ની િવચારણાને �તે મહ��લૂ િવભાગના સદંભર્ (૯) તર�ક� દશાર્વેલ

તાર�ખ:૧૭-૦૮-૨૦૧૭ના ૫�ર૫ત્ર ક્ર: સીટ�એસ- ૧૩ર૦૧૭- ૭૧૧-હ થી પ�રપિત્રત

કરાયેલ �ચુનાઓને બદલે હવે નીચે પ્રમાણેની �ચૂનાઓ ૫�ર૫િત્રત કરવામા ંઆવે છે.

૫�ર૫ત્ર : ૧. �જુરાત જમીન મહ��લૂ અિઘિનયમ ૧૮૭૯ અને �જુરાત જમીન મહ��લૂ િનયમો

૧૯૭૨ મા ં�ઘુારા દાખલ કરવા પાછળનો ઉદ� ૃશ તથા તેનો કાયર્વ્યા૫:

(ક) રાજયના આિથ�ક િવકાસના દોર �તર્ગત શહ�ર�કરણના ભાગ�પે કલેકટર અથવા

સરવે અિઘકાર�ઓએ નકક� કર�લી હદ કરતા ં વઘાર� િવસ્તારો િવસ્તરતા ં અ�કુ

૫�રવતર્નીય િવસ્તારો (Transitional Area) અ�સ્તત્વમા ં આવ્યા છે. � ગ્રામ્ય,

અઘર્શહ�ર� અથવા શહ�ર� િવસ્તારોના િમશ્રણથી બનેલા સ�ંણૂર્ નવા અથવા સયંો�ત

િવસ્તારો તર�ક� અ�સ્તત્વમા ંઆવ્યા છે. �ના કારણે રાજયના હયાત ગામ, નગર

અથવા શહ�ર� િવસ્તારોમા ં૫�રવતર્ન થ�ુ ંછે.

આવા ૫�રવતર્નીય િવસ્તારોમા ં થયેલી િવકાસ પ્ર�ક્રયામા ં �જુરાત જમીન

મહ��લૂ અિઘિનયમ તેમજ બી� મહ��લૂી કાયદાથી રાજયમા ંઘારણ કરનાર અને

ભોગવટો કરનાર ઘ્વારા ઉ૫યોગમા ં લેવાતી જમીન �ગેની િનયત કરાયેલ

બોલીઓ અને શરતો તથા લા� ુ૫ડ�લ િનયતં્રણો�ુ ંઉલ્લઘંન થયેલ છે. �ના કારણે

૫�રવતર્નીય િવસ્તારોમા ંજમીન ૫રના થયેલ િવકાસ અન્વયેના ફ�રફારોને જમીન

�ગેના મહ��લૂી ર�કડર્ ૫ર લેવામા ંઆવેલ નથી. આવા િવસ્તારોને ૫�રણામે આ

િવસ્તારોના મહ��લૂી ર�કડર્ અને તે હ�ઠળના ફ�રફારના ર�સ્ટરો, હક ૫ત્રો, જમીન

ઘારણ કરનારા વગેર� �ગેની ખર� અને વાસ્તિવક ૫�ર�સ્થિત દશાર્વતા નથી.�

બાબત જમીન ૫રના અ�ણૂર્ હકક, મા�લક� હકક અને �હત સબંઘં તરફ દોર� �ય

છે. અને તેના ૫�રણામે ફ�રફાર ર�જસ્ટર અને હક ૫ત્રમા ંન�ઘાયેલ ખાતાની ખર�

અને વાસ્તિવક ૫�ર�સ્થિત નકક� કરવામા ં વ્યા૫ક અસમાનતા ઉ�ૃભવતી હોવાથી

મહ��લૂી કાયદાના સરળ વહ�વટમા ં �શુ્ક�લી ઉ�ૃભવે છે. આવી િવસગંતતા�ુ ં

િનવારણ થાય તે માટ� મહ��લૂી કાયર્પધ્ધિ� અ�સુર�ને જમીન મહ��લૂ કાયદાના

ઉલ્લઘંન, શરતભગંની બાબતો, માડંવાળ ફ� અને અન્ય િપ્રિમયમની રકમ અને

સરકાર� લેણાનંી ભરપાઇ કરાવી, િવિનયિમત કર�લ તમામ ઘારણ કર�લ જમીનને

મહ��લૂી ર�કડર્ ૫ર લાવી મહ��લૂ ર�કડર્ ફ�રફારના ર�જસ્ટર અને હક ૫ત્રને તેની

વતર્માન �સ્થિતમા ં લાવવા માટ� ૫�રવતર્નીય િવસ્તારોની ખાનગી જમીનો માટ�

Page 4: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

4

�રૂક મહ��લૂ સેટલમેન્ટની પ્ર�ક્રયા અ�સુર� ખાનગી જમીન ૫રના, સબંિંધત �દુત

ધ્યાને લઇ, દાવેદારોના ખર�ખરા અને શાિંત�ણૂર્ કબ�ની �સ્થિતના દાવાને મહ��લૂી

ર�કડર્ ૫ર દાખલ કરવાની જોગવાઇ આ અિઘિનયમ- િનયમોના �ઘુારાથી કરાયેલ

છે.

(ખ) મહ��લૂ િવભાગના સદંભર્ (૨) તર�ક� દશાર્વેલ તા. ૯.૫.૨૦૧૭ ના �હ�રનામા

ક્રમાકં:�એચએમ-૨૦૧૭-૨૬-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ અ�સુાર આ

અિઘિનયમની જોગવાઇઓ તા. ૯.૫.૨૦૧૭ની તાર�ખથી અમલમા ં લાવવામા ં

આવેલ છે.

(ગ) �જુરાત જમીન મહ��લૂ અિઘિનયમ ૧૮૭૯ (હવે ૫છ� તેનો ઉલ્લેખ �ૂંકાણ માટ�

'અિઘિનયમ' તર�ક� કરાયેલ છે.) ની કલમ ૧૨૫-ક �જુબ આ અિઘિનયમની

જોગવાઇ અિઘિનયમની કલમ ૧૨૫-ખ ની પેટા કલમ (૧) મા ંવણર્વેલી અને પેટા

કલમ (ર) હ�ઠળ કલેકટરએ િનઘાર્�રત અને િનયત કર�લ ગામ, નગર અથવા શહ�ર

િવસ્તારની જમીનો તથા તેવી બી� જમીનોને લા� ુ ૫ડ� છે. આ જોતા ં માત્ર આ

પ્રમાણે �હ�ર થયેલ પ�રવતર્નીય િવસ્તારોની જમીનો જ �રૂક મહ��લૂ સેટલમેન્ટ

માટ� પાત્ર બને છે. બી� શબ્દોમા ં� િવસ્તારોની જમીનમા ં�રૂક મહ��લૂ સેટલમેન્ટ

દાખલ કર�ુ ંહોય તે િવસ્તારને ૫�રવતર્નીય િવસ્તાર તર�ક� ઘોિષત કરવાનો રહ� છે.

(ઘ) ઉકત (ગ) �જુબ માત્ર ૫�રવતર્નીય િવસ્તારોની જમીનોમા ંજ �રૂક મહ��લૂ

સેટલમેન્ટ દાખલ કરવાની જોગવાઇ છે. ૫રં� ુઆવી જમીનો ૫ણ અિઘિનયમની

કલમ ૧૨૫(ક)(૮) �જુબ ઠરાવાયેલ સબંિંઘત �દુત (Relevant Period) મા ં

િવકાસ પામેલ હોવી જોઇએ. રાજય સરકાર વખતો વખત �હ�રનામાથી સબંિંધત

�દુત �હ�ર કર� આવી જમીનોમા ં તબકકાવાર (ફ�ઝ વાઇઝ) �રૂક મહ��લૂ

સેટલમેન્ટ દાખલ કરવા�ુ ં રાજય સરકાર�ુ ં આયોજન છે. � �જુબ હાલ રાજય

સરકાર ઘ્વારા મહ��લૂ િવભાગના સદંભર્ (૪) તર�ક� દશાર્વેલ તા.૧-૭-૨૦૧૭ ના

�હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૪૮-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧)

�જુબ સબંિંઘત �દુત (Relevant Period) તર�ક� તા.૧-૧-૨૦૦૦ ની તાર�ખ �હ�ર

કર�લ છે �થી હાલના તબકકા(ફ�ઝ)મા ં માત્ર તા. ૧-૧-૨૦૦૦ �ઘુીમા ં િવકાસ-

પ�રવતર્ન પામેલ હોય તેવી જમીનો માટ� જ �રૂક મહ��લૂ સેટલમેન્ટ દાખલ

કરવાપાત્ર બને છે.

(ચ) અતે્ર તે બાબત ન�ઘનીય છે ક� અિઘિનયમની જોગવાઇ �જુબ ૫�રવતર્નીય

િવસ્તારોની સબંઘંીત �દુત (Relevant Period) �ઘુીમા ંિવકાસ-પ�રવતર્ન પામેલ

જમીનો �રુ� ુજ �રૂક મહ��લૂ સેટલમેન્ટ દાખલ કરવા�ુ ં છે. આમ અિઘિનયમની

જોગવાઇ �જુબ માત્ર િવકાસ-પ�રવતર્ન પામેલ જમીન એટલે ક� �મા ં રહ�ણાકં,

Page 5: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

5

વા�ણ�જયક ક� ઔધો�ગક હ�� ુસર સ્થાયી�૫� ુબાઘંકામ થયેલ હોય તેવી જમીનો

માટ� જ �રૂક મહ��લૂ સેટલમેન્ટ કરવા�ુ ં થાય છે. જો પ�રવતર્નીય િવસ્તારોની

િવકાસ થયેલ ન હોય તેવી '�લુ્લી જમીન' (અસ્થાયી પ્રકારના રહ�ણાકં,વા�ણ�જયક

ક� ઔધો�ગક હ��સુર બાધેંલા કાચા-અઘર્પાકા ઇમલા -Temporary kacha-semi

pakka structure- ઘરાવતી હોય તેવી જમીનોને ૫ણ '�લુ્લી જમીન' તર�ક� જ

ગણવાની રહ� છે.) નો સમાવેશ થતો નથી. આથી � જમીન ૫ર રહ�ણાકં,

વા�ણ�જયક ક� ઔધો�ગક હ��સુર�ુ ં સ્થાયી�૫�ુ ં બાઘંકામ થયેલ ન હોય અને

�લુ્લા પ્લોટ સ્વ�પે હોય તેવી જમીન માટ� �રૂક મહ��લૂ સેટલમેન્ટની કોઇ

કામગીર� હાથ ઘરવાની રહ�તી નથી. આવી કોઇ જમીન માટ� �રૂક મહ��લૂ

સેટલમેન્ટ કરાવવાની માગંણી (અર�) આવે તો તેનો માગંણી(અર�)ના તબકક�

જ અસ્વીકાર કરવાનો રહ� છે.

(છ) અિઘિનયમની કલમ ૧૨૫ છ(ર) �જુબની નીચે પ્રમાણેની જમીનો માટ� �રૂક

સેટલમેન્ટની કોઇ૫ણ કામગીર� હાથ ઘરવાની કોઇ જોગવાઇ અિઘિનયમ હ�ઠળ

નથી. �થી આવી જમીન માટ� �રૂક મહ��લૂ સેટલમેન્ટની કોઇ કામગીર� હાથ

ઘરવાની રહ�તી નથી.

ક્રમ �રૂક મહ��લૂ સેટલમેન્ટને પાત્ર ન હોય તેવી પ�રવતર્નીય િવસ્તારોની

જમીનો.

૧. �ુમાલામા ંન હોય એવી તમામ સરકાર� જમીનો. ર. સ્થાિનક સ�ામડંળ અથવા વૈધાિનક સ�ામડંળની જમીનો. ૩. �જુરાત જમીન મહ��લૂ અિઘિનયમ ૧૮૭૯ની કલમ ૭૩કક હ�ઠળ

આ�દ�િતની જમીનો. ૪. �જુરાત નગર રચના અને શહ�ર� િવકાસ અિધિનયમ, ૧૯૭૬ હ�ઠળ નગર

રચના યોજનાઓ હ�ઠળ િનયત કર�લી અથવા અનામત રાખેલી જમીનો ૫. સૌરાષ્ટ્ર �દૂાન યજ્ઞ અિધિનયમ, ૧૯૫૩ હ�ઠળ ફાળવેલી જમીનો. ૬. �જુરાત ખેત જમીન ટોચ-મયાર્દા અિધિનયમ, ૧૯૬૦ ની જોગવાઇઓ

હ�ઠળ સપંાદન કર�લ નવી અને અિવભાજય ભોગવટા -હકકના આધાર�

ફાળવેલી જમીનો, અને ૭ જળમાગ� અને જળાશયો, સરોવરો, નદ�ના પટો અને �ુદરતી જળ-િનકાલ

વ્યવસ્થા

૮. �કુત �ૃિષિવષયક ઉપયોગ માટ�ની હોય તેવી જમીનો અને કલમ ૬પ અને

કલમ ૬પખ ની પેટા કલમ (૧) ના ખડં (ખ) ના પ�રચ્છેદ ર હ�ઠળની બાબતો

અ�સુાર �કુત �બન-�ૃિષિવષયક હ�� ુમાટ� ઉપયોગ કરાતી જમીનો સ�હતની

�કુત ખાનગી જમીનો.

Page 6: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

6

૯ રાજય સરકાર, રાજપત્રમા ં�હ�રનામાથી િન�દ�ષ્ટ કર� તેવી કોઇ બી� જમીન.

જો ઉકત ૫ત્રકમા ંદશાર્વેલ જમીન પૈક�ની કોઇ જમીન માટ� �રૂક મહ��લૂ

સેટલમેન્ટ કરાવવાની માગંણી (અર�) આવે તો તેનો માગંણી (અર�) ના

તબકક� જ અસ્વીકાર કરવાનો રહ� છે.

ઉપરાતં � સરકાર� જમીન,સરકારશ્રી દ્વારા ખાસ �ુકમથી કોઇ ખાસ

હ�� ુ ક� ઉપયોગ અથ� ફાળવવામા ં આવેલ હોય તેવી કોઇ જમીન સબંધંમા ં તેની

ફાળવણી વખતે �કુાયેલી શરતો પૈક� જમીનના હ��,ુઉપયોગ ક� અન્ય કોઇ બાબતે

ઠરાવેલી શરતો-બોલીઓ-જોગવાઇઓના સબંધેં કોઇ ઉલ્લઘંન ક� શરતભગં થયેલ

હોય તો આવી શરતો-બોલીઓ-જોગવાઇઓની ઉલ્લઘંન ક� ભગંની બાબત િવિનિમત

કરવાની હોય તો, ભલે આ જમીન ઘોિષત થયેલા પ�રવતર્નીય િવસ્તારમા ંઆવેલ

હોય તેમ છતા,ં આવી િવિનિમત કરવાની બાબત �ગેની કામગીર� આ િનયમો

હ�ઠળ હાથ ધરવાની રહ�શે ન�હ. આવી બાબત આવી સરકાર� જમીનની ફાળવણી

� િનયમો હ�ઠળ થયેલ હોય તે િનયમો �તગર્તની જમીનના હ�� ુ ક� ઉપયોગ ક�

અન્ય કોઇ ર�તના જોગવાઇના ઉલ્લઘંન ક� શરત ભગંને િવિનિમત કરવાની િનયત

કરાયેલ કાયર્ર�તી અ�સુાર હાથ ધરવાની રહ�શે. જો આવી બાબતો �ગેની કોઇ

માગંણી (અર�) આવે તો તેનો માગંણી (અર�) ના તબકક� જ અસ્વીકાર

કરવાનો રહ� છે.

ર. ૫�રવતર્નીય િવસ્તારો �હ�ર કરવાની તથા �રૂક મહ��લૂ સેટલમેન્ટ દાખલ

કરવાની કાયર્ર�િત:

(ક) �જુરાત જમીન મહ��લૂ અિઘિનયમ,૧૮૭૯ ની કલમ ૧૨૫-ખ(ર) તથા �જુરાત

જમીન મહ��લૂ િનયમો ૧૯૭૨ (હવે ૫છ� તેનો ઉલ્લેખ �ૂંકાણ માટ� 'િનયમો' તર�ક�

કરાયેલ છે) ના િનયમ ૧૯-કક(૧) �જુબ રાજય સરકાર ઘ્વારા � તે �જલ્લાના

કલેકટરશ્રીને તેમના �જલ્લામા ં�રૂક મહ��લૂ સેટલમેન્ટ દાખલ કરવાપાત્ર હોય તેવા

કોઇ િવસ્તારની હદ ન�� કર� તેને ૫�રવતર્નીય િવસ્તાર તર�ક� �હ�ર કરવાની

દરખાસ્ત રાજય સરકારની અ�મુતી અથ� ર�ૂ કરવા જણાવવામા ંઆવશે.

સદંભર્ (૩) તર�ક� દશાર્વેલા સ�ચવશ્રી (જ.�.ુ) મહ��લૂ િવભાગના

તા.રર-પ-ર૦૧૭ના અ.સ. પત્ર ક્રમાકંઃ સીટ�એસ-૧૩ર૦૧૭–૭૧૧-હ (ભાગ-૩) થી

રાજયના તમામ કલેકટરશ્રીઓને તેમના �જલ્લાના પ�રવતર્નીય િવસ્તારો તર�ક�

ઘોિષત કરવાપાત્ર હોય તેવા િવસ્તારોને પ�રવતર્નીય િવસ્તાર તર�ક� ઘોિષત

કરવાની દરખાસ્ત ક્રમા�સુાર રાજય સરકારની અ�મુિત અથ� ર�ૂ કરવા�ુ ં

ઔપચા�રક ર�તે જણાવવામા ંઆવેલ છે.

Page 7: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

7

(ખ) રા�ય-સરકાર દ્રારા ઉક્ત (ક) �જુબ જણાવવામંા ંઆવ્યેથી સબંધંીત કલેકટરશ્રી

દ્રારા અિધિનયમની કલમ ૧૨૫-ખ (૩) �જુબ િનયમોના િનયમ ૧૯ કક (૨) થી

િનયત થયેલા ફોમર્ -૧ મા ંકલેકટરશ્રી દ્રારા ઘટતી દરખાસ્ત તૈયાર કર� તેને

રા�ય સરકારની અ�મુતી અથ� ર�ુ કરવાની રહ�શે.

અતે્ર તે બાબત ઉલ્લેખનીય છે ક� અિધિનયમ અને િનયમોની

પ�રવતર્નીય િવસ્તારો �ગેની િવભાવના (Concept) ધ્યાને લેતા,ં પ�રવતર્નીય

િવસ્તારો તર�ક� સ્થળ પરના ં જણીતા ં�મૂીગત િનશાનો (Land Marks) થી અલગ

ઓળખ ઉભી કરતો આખે આખો એકત્રીત િવસ્તાર ( Compact Area ), પ�રવતર્નીય

િવસ્તાર તર�ક� ઘોિષત કરવાનો રહ� છે. આ જોતા ંઆવા િવસ્તારના કોઇ એકાદા

નાનકડા ભાગ �રુતા ક� એકલ દોકલ મહોલ્લા-સોસાયટ�ના િવસ્તાર �રુતા

િવસ્તારને પ�રવતર્નીય િવસ્તાર તર�ક� ઘોિષત કરવાની બાબત પ�રવતર્નીય

િવસ્તાર ઘોિષત કરવાની અિધિનયમ અને િનયમોની િવભાવના (Concept) ને

અ��ુુપ ગણી શકાય નહ�. આ બાબત આવી દરખાસ્તો તૈયાર કરતી વખતે

ધ્યાનમા ંરાખવાની રહ�શે.

(ગ) ફકરા ૧(ઘ) ને ધ્યાને લેતા ઉકત (ખ) �જુબ � િવસ્તારમા ં �રૂક મહ��લૂ

સેટલમેન્ટ દાખલ કરવા માટ� પ�રવતર્નીય િવસ્તાર �હ�ર કરવાની દરખાસ્ત તૈયાર

કરવામા ંઆવી રહ� હોય તે િવસ્તારની જમીનો પૈક�ની તમામ નહ� તો પણ થોડ� ક�

ક�ટલીક જમીનો સબંિંધત �દુત (Relevant Period) �ઘુીમા ં િવકાસ-પ�રવતર્ન

પામેલ હોવાની કલેકટરશ્રીએ ખરાઇ કર� લેવાની રહ�શે. કારણક� સબંિંધત �દુત

(Relevant Period) �ધુીમા ં િવકાસ પામેલ હોય તેવી કોઇ જમીનો જ ન હોય તો

આવા િવસ્તારમા ં �રૂક મહ��લૂ સેટલમેન્ટ કરવા પાત્ર કોઇ જમીન મળશે નહ�

આથી આવા િવસ્તારને પ�રવતર્નીય િવસ્તાર ઘોિષત કરવાનો કોઇ જ અથર્ રહતો

નથી. જો કોઇ �કસ્સામા ંઆવી કોઇ પ�ર�સ્થતી ઉદભવવા પામતી હોય તો સરકારશ્રી

સમક્ષ દરખાસ્ત ર�ુ કરતા ં પહ�લા ં જ�ુર જણાયે કલેકટરશ્રી દ્રારા આ બાબત

સેટલમેન્ટ કિમશનર અને જમીન દફતર િનયામકશ્રીના ધ્યાન પર �કુ� તેમ�ુ ં

ઘટ� ુ ં માગર્દશર્ન મેળવી લે�ુ,ં જ�ર�યાત �જુબ તેમના મારફતે સરકારશ્રી�ુ ં

માગર્દશર્ન મેળવી લે�ુ.ં

(ઘ) અિધિનયમની કલમ ૧૨૫-ઘ હ�ઠળ પ�રવતર્નીય િવસ્તારોની જમીનોની �રૂક

મહ��લૂ સેટલમેન્ટની કામગીર� અિધ�ૃત મહ��લુી અિધકાર� મારફતે કરવાની રહ� છે.

અિધ�ૃત મહ��લૂી અિધકાર�ની િન�કુ્ત સરકારશ્રી ધ્વારા કરવાની રહ� છે. અિધ�ૃત

મહ��લૂી અિધકાર� તર�ક� નાયબ મામલતદાર સવંગર્ના ં કમર્ચાર�ઓને િન�કુત

કર� કામગીર� સ�પવાની રહ� છે. આ જોતા ં � તે પ�રવતર્નીય િવસ્તારોની લા� ુ

Page 8: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

8

પડતી મામલતદાર કચેર� માટ� અિધ�ૃત મહ��લૂી અિધકાર� તર�ક� નાયબ

મામલતદાર સવંગર્ના ંકમર્ચાર�ઓને િન�કુત કર� કામગીર� સ�પવાની રહ�તી હોઇ,

ઉકત ફકરા (ખ) મા ંઉલ્લે�ખત દરખાસ્તો હ�ઠળની કામગીર�ના પ્રમાણને ધ્યાને લેતા ં

આવી �ુલ કામગીર� માટ� અિધ�ૃત મહ��લુી અિધકાર� તર�ક� લા� ુ પડતા

િવસ્તારની મામલતદાર કચેર� માટ� �ટલા નાયબ મામલતદારોને અિધ�ૃત મહ��લૂી

અિઘકાર� તર�ક� �હ�ર કરવા જ�ર� બનતા હોય તેટલા નાયબ મામલતદારોની

સખં્યાની િવગતો નીચે પ્રમાણેના પત્રકમા ંદશાર્વી અિધ�ૃત મહ��લૂી અિઘકાર�ઓની

િન��ુક્તની દરખાસ્ત સરકારશ્રી સમક્ષ ર�ુ કરવી.

ક્રમ મામલતદાર કચેર�� ુ ં નામ-

સરના�ુ ં

અિધ�ૃત મહ��લૂી અિધકાર� તર�ક� િન�કુ્ત

કરવાપાત્ર નાયબ મામલતદારોની સખં્યા

(૧) (૨) (૩)

(ચ) ઉકત ફકરા (ખ) �જુબની કલેકટરશ્રીની ર�ૂ થયેલ દરખાસ્ત સબંધંમા,ં જ��રયાત

�જુબ, સેટલમેન્ટ કિમશનર અને જમીન દફતર િનયામકશ્રીનો િવગતવાર

ચકાસણી સાથેનો અ�ભપ્રાય મેળવી દરખાસ્ત પરત્વે િનયમા�સુારની ઘટતી

િવચારણા કર� અિધિનયમની કલમ ૧૨૫-ગ થી મળેલ સતાની �એ, િનયમોના

િનયમ-૧૯ કક-(૩) થી િનયત કરાયેલા ફોમર્-૨ના ન�નુા �જુબ�ુ ં �હ�રના�ુ ં

પ્રિસધ્ધ કર� કલેકટરશ્રીની દરખાસ્ત હ�ઠળના િવસ્તારમા ં �રૂક મહ��લૂ સેટલમેન્ટ

દાખલ કરવા સરકારશ્રી �ારા અ�મુતી આપવામા ંઆવશે.

કલેકટરશ્રી ધ્વારા ઉકત (ખ) મજબની દરખાસ્ત સાથે જ ફોમર્-ર ના

ન�નૂા �જુબના �હ�રનામાનો �સુદો (ડ્રાફટ નોટ�ફ�ક�શન) �જુરાતી તથા �ગે્ર�

ભાષામા ંતૈયાર કર� સામેલ રાખવા�ુ ં રહ�શે.

(છ) રા�ય સરકાર દ્રારા ઉકત ફકરા (ઘ) �જુબની દરખાસ્ત અન્વયે પ�રવતર્નીય

િવસ્તારમા ં �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર� માટ� અિધિનયમની કલમ ૧૨૫-

ઘ થી રાજય સરકારને મળેલ સ�ાની �એ, રાજય સરકાર સબંિંધત મામલતદાર

કચેર� માટ� જ�ર� હોય તેટલી સખં્યામા ંઅિધ�ૃત મહ��લૂી અિધકાર� તર�ક� નાયબ

મામલતદારોને અિધ�ૃત મહ��લૂી અિધકાર�-૧, અિધ�ૃત મહ��લૂી અિધકાર�-૨

વગેર� તર�ક� િન�કુ્ત કર� ુ ં�હ�રના�ુ ંપ્રિસધ્ધ કર�ને અિધ�ૃત મહ��લૂી અિધકાર�ની

િન��ુકત કરશે.

Page 9: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

9

(જ) રા�ય સરકાર દ્રારા ઉક્ત ફકરા-(ચ) �જુબની અ�મુતી આપવાની સાથોસાથ જ

દરખાસ્ત હ�ઠળના પ�રવતર્નીય િવસ્તારની જમીનો માટ� �રૂક મહ��લૂ સેટલમેન્ટ

�તગર્ત અિધિનયમની કલમ -૧૨૫ છ (૧) હ�ઠળ દશાર્વેલ અિધિનયમો હ�ઠળની

શરત અથવા યથાપ્રસગં, જોગવાઇઓના ઉલ્લઘંન માટ� �ટલી પ્રીિમયમની રકમ

અને બી� સરકાર� લેણા ં લેવાપાત્ર હોય તે, તથા તે િસવાયના માટ� લેવા પાત્ર

થતી માડંવાળ ફ� લઇ દાવેદારની જમીન સબંિંધત લા� ુ પડતા અિધિનયમો

હ�ઠળની જોગવાઇઓના ઉલ્લઘંન ક� શરત ભગંની બાબતને િવિનયિમત કરવાની

જોગવાઇ �તગર્ત નીચે પ્રમાણેની માડંવાળ ફ�-િપ્રિમયમ અને બી� સરકાર� લેણા ં

લઇ ઉલ્લઘંન/શરતભગંની બાબત િનયિમત કરવાની રહ� છે.

ક્રમ અિધિનયમો હ�ઠળની ઉલ્લઘંન થવા પામતી શરત અથવા

જોગવાઇઓ દશાર્વતી કલમો ક� �ને કોલમ (૩) મા ં દશાર્વ્યા �જુબ

માડંવાળ ફ� ક� િપ્રિમયમ ક� સરકાર� લેણાનંી લવેાપાત્ર થતી

�રુ��રુ� રકમ લઇ િવિનયિમત કરવાની રહ� છે.

માડંવાળ ફ� લવેી ક�

�રુ��રુ� રકમ લેવી

?

(૧) (૨) (૩)

(૧)

U]HZFT HDLG DC[;}, VlWlGID4 !(*)GL S,D &5 GF E\U AN,

આકારણી અન ે N\0GL ZSD. sિનયમોના િનયમ-૮૧ ની જોગવાઇ તથા મહ��લૂ િવભાગના તા.

ર૭/૮/૧૯૮૦ ના ઠરાવ ક્રમાકંઃ બખપ-૧૦૮૦-પ૯પ૬૦ /ક

તથા વખતોવખતની �ધુારા �જુબ )

સરકારશ્રી દ્વારા

િનયત કરાયા

�જુબની માડંવાળ

ફ� ની રકમ.

(ર)

U]HZFT :8[d5 VlWlGID4 !)5(GL HMUJF. VG];FZ VlWlGIDGL S,D #ZvS VgJI[ ,[JF5F+ VG[ J;], SZJF5F+ :8[d50I]8LGL ZSD

સરકારશ્રી દ્વારા

િનયત કરાયા

�જુબની માડંવાળ

ફ� ની રકમ. (3) U]HZFT HDLG DC[;}, VlWlGID4 !(*)GL S,D &*vV[ C[9/

EZJF5F+ ~5F\TZ SZGL ZSDP

sઅિધિનયમ િનયમની કલમ -૬૭ ની જોગવાઇ તથા

વખતોવખતના �ધુારા �જુબ )

�રુ��રુ� રકમ

(૪) U]HZFT HDLG DC[;}, VlWlGID4 !(*)GL S,D &( GF E\U AN, S,D *#vB C[9/ EZJF5F+ 5|JT"DFG AHFZ lS\DT D]HAGL ALGB[TLGF C[T] DF8[GL l5|DLIDGL ZSD

s મહ��લૂ િવભાગના તા. ૪/૭/ર૦૦૮ તથા તા. ૩-પ-ર૦૧૧

ના ઠરાવ ક્રમાકંઃ નશજ/૧૦ર૦૦૬/પ૭૧ /જ (પાટર્-ર) તથા

વખતો વખતના �ધુારા �જુબ )

�રુ��રુ� રકમ

(પ) U]HZFT U6MT JCLJ8 VG[ B[TLGL HDLGGM VlWlGID4 !)$(GL S,D $#GF E\U AN, EZJF5F+ 5|JT"DFG AHFZ lS\DT D]HAGL ALGB[TLGF C[T] DF8[GL l5|DLIDGL ZSD

s મહ��લૂ િવભાગના તા. ૪/૭/ર૦૦૮ તથા તા. ૩-પ-ર૦૧૧ના

�રુ��રુ� રકમ

Page 10: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

10

ઠરાવ ક્રમાકંઃ નશજ/૧૦ર૦૦૬/પ૭૧ /જ (પાટર્-ર) તથા

વખતોવખતના �ધુારા �જુબ )

(૬) U]HZFT U6MT JCLJ8 VG[ B[TLGL HDLG slJNE" 5|N[X VG[ SrK 1F[+f VlWlGID4 !)5(GL S,D 5*GF E\U AN, VlWlGIDGL S,D !ZZ C[9/ EZJF5F+ 5|JT"DFG AHFZ lS\DT D]HAGL ALGB[TLGF C[T] DF8[GL l5|DLIDGL ZSD

s મહ��લૂ િવભાગના તા. ૪/૭/ર૦૦૮ તથા તા. ૩-પ-ર૦૧૧

ના ઠરાવ ક્રમાકંઃ નશજ/૧૦ર૦૦૬/પ૭૧ /જ (પાટર્-ર) તથા

વખતોવખતના �ધુારા �જુબ )

�રુ��રુ� રકમ

(૭) �જુરાત જમીન મહ��લુ અિધિનયમની કલમ- ૧૪૮ �જુબના

અન્ય સરકાર� લેણાનંી રકમ

�રુ��રુ� રકમ

(૮) રા�ય સરકાર, રાજપત્રમા ં�હ�રનામા દ્વારા િન�દ�ષ્ટ કર� તેવી

િવ�ભ� મહ��લૂ કાયદા હ�ઠળની બી� કોઇ કલમ.

�રુ��રુ� રકમ

(૯) �જુરાત ખતેીની જમીનોના �ુકડા પડતા અટકાવવા

તથા તે�ુ ંએકત્રીકરણ કરવા બાબતના અિધિનયમ,

૧૯૪૭ (સન ૧૯૪૭નો �ુબંઇનો ૬૨-મો) ની કલમો

૭,૮ અને ૩૧;

આ જોગવાઇ

ખેતીની જમીન

સબંિંધત હોઇ, પ્ર�

હ�ઠળની બાબતન ે

સામાન્ય ર�તે લા� ુ

પડશે નહ�.

ઉક્ત પત્રકમા ં દશાર્વ્યા પમાણે ક્રમાકં (૧) અને(ર) �જુબની

અિધિનયમની કલમની શરત- જોગવાઇના ઉલ્લઘંન અન્વયે રા�ય સરકાર ન��

કર� તેટલી માડવાળ ફ� લઇ ઉલ્લઘંનની બાબત િનયિમત કરવાની રહ� છે

�યાર� ઉકત પત્રક્મા ં દશાર્વ્યા પ્રમાણે ક્રમાકં (૩)થી (૮) �જુબના

અિધિનયમોની કલમની શરત- જોગવાઇના ઉલ્લઘંન અન્વયે ખર�ખર �ટલી

પ્રીિમયમની રકમ અને બી� સરકાર� લેણા ંની રકમ લેવા પાત્ર થતી હોય તેટલી

�રૂ��રૂ� રકમ વ�લુ લઇ ઉલ્લઘનની બાબત િનયિમત કરવાની રહ� છે.

ઉકત પત્રકમા ં દશાર્વેલા ક્રમાકં (૧) અને (૨)ના અિધિનયમોની

કલમની શરત- જોગવાઇના ઉલ્લઘંન બદલ, ધોિષત થતા પ�રવતર્નીય િવસ્તારની

રહ�ણાકં, વાણી�જયક અને ઔધ્યો�ગક હ��સુરના ઉપયોગ ધરાવતી દાવેદારોની

જમીનો માટ� લેવા પાત્ર થતી માડંવાળ ફ� લા� ુપાડવા �ગે રા�ય સરકાર દ્વારા

પ�રવતર્નીય િવસ્તારની જમીનના �ૂદ�ૂદા ઉપયોગ અ�સુાર માડંવાળ ફ� ના દરો

મહ��લૂ િવભાગના સદંભર્ (૬) તર�ક� દશાર્વેલા તા.૧૪-૯-૨૦૧૭ ના �હ�રનામા

ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૧૫૪-સીટ�એસ-૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧) થી �હ�ર

Page 11: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

11

કરાયેલ છે � �જુબ, રહ�ણાકંના ઉપયોગમા ંઆવતી જમીન માટ� �જુરાત જમીન

મહ��લૂ અિધિનયમ, ૧૮૭૯ની કલમ ૬૫ ના ભગં બદલ લેવાપાત્ર થતી રકમ તથા

�જુરાત સ્ટ�મ્પ અિધિનયમ,૧૯૫૮ �જૂબ લેવા અને વ�લુ કરવા પાત્ર થતી સ્ટ�મ્પ

ડ�ટુ�ની રકમ મળ�ને થતી �ુલ એકત્રીત રકમની બે ગણી રકમ માડંવાળ ફ�

તર�ક� લેવાની રહ� છે. [Where the land is used for the residential

purposes, two times of the accumulated amount of the (i) leviable amount for the breach of conditions or provisions, as the case may be, committed in respect of section 65 of the Gujarat Land Revenue Code,1879 ( Bom.V of 1879) ; and (ii) amount for leviable and chargeable stamp duty as per the provisions of the Gujarat Stamp

Act,1958 ( Bom. LX of 1958).] �યાર� જમીન વાણી�જયક અને / અથવા

ઔધ્યો�ગક હ��સુરનો ઉપયોગ ધરાવતી હોય ત્યાર� ઉપર �જુબની રકમની

ત્રણ ગણી રકમ માડંવાળ ફ� તર�ક� લેવાની રહ� છે. [Where the land is used

for the Commercial and/or Industrial purposes, three times of the accumulate amount of the (i) leviable amount for the breach of conditions or provisions, as the case may be, committed in respect of section 65 of the Gujarat Land Revenue Code,1879 ( Bom.V of 1879) ; and (ii) amount for leviable and chargeable stamp duty as per the

provisions of the Gujarat Stamp Act,1958 ( Bom. LX of 1958). ] પરં� ુ ં

�યાર� રહ�ણાકંની િમલ્કતનો નાનકડો �હસ્સો, િમલ્કતના માલીક દ્વારા ક� તેમના

�ુ�ંુબના સભ્યો દ્વારા, �ુ�ંુબનો ઘરગથ્� ુ ધધંો,�વો ક� દર�કામ, �થુાર�કામ,

�ંુભાર�કામ, �હુાર�કામ, વાણદંકામ વગેર� �વો ધધંો ચલાવવા માટ� વપરાતો હોય

ત્યાર� આવા ધધંા માટ� ઉપયોગમા ં લેવાતા રહ�ણાકંની િમલ્કતના આવા ભાગ માટ�

પણ રહ�ણાકંના ઉપયોગમા ંઆવતી જમીન માટ�ની માડંવાળ ફ� ના દરો જ લા� ુ

પાડવાના રહ�શે.[Provided that where a small part of residential property

is used for running a family household business like tailor, carpenter, potter, black smith, barber, etc. by the owner of the residential property or his family members, a rate of Compounding Fee for

residential purpose shall be applicable.].

૩. કલેકટરશ્રી દ્રારા પ�રવતર્નીય િવસ્તાર �હ�ર કરવાની કાયર્ર�િત:

Page 12: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

12

(ક) રા�ય સરકાર ઘ્વારા પ�રવતર્નીય િવસ્તાર માટ� �રૂક મહ��લૂ સેટલમેન્ટ દાખલ

કરવાની અ�મુતી આપ� ુ�હ�રના� ુ પ્રિસધ્ધ થયેથી કલેકટરશ્રીએ તે અ�મુતીના

આધાર� િનયમોના િનયમ ૧૯ ખખ(૧) થી િનયત કર�લા ફોમર્-૩ મા ં અ��ુ�ૂચ-

૧,૨,૩ અને ૪ ની િવગતો સાથે �રૂક મહ��લૂ સેટલમેન્ટ કરવા માટ� પ�રવતર્નીય

િવસ્તાર ઘોિષત કર� ુ ં �હ�રના�ુ ં પ્રિસદ્ધ કરવા�ુ ં રહ�શે અને પ્રસીધ્ધ થયેલા

�હ�રનામાના પ્રચાર-પ્રસાર-પ્રિસ�ઘ્ઘ માટ� િનયમોના િનયમ-૧૯ ખખ (૨) અને (૩)

�જુબની કાયર્વાહ� હાથ ધરવાની રહ�શે.

(ખ) કલેક્ટરશ્રી દ્વારા, પર�વતર્નીય િવસ્તારમા ં�રૂક સેટલમેન્ટની કામગીર� માટ� રા�ય

સરકાર દ્વારા સબંિંધત મામલતદાર કચેર� માટ� �હ�રનામાથી િન�કુ્ત કરાયેલ

અિધ�ૃત મહ��લૂી અિધકાર�ઓ પૈક�ના એક ક� એકથી વ� ુ અિધ�ૃત મહ��લૂી

અિધકાર�ઓને સબંિધત િવસ્તાર પૈક�ના �રૂ��રૂા િવસ્તારની ક� યથાપ્રસંગં તેવા

િવસ્તાર પૈક�ના કોઈ ચો�સ ભાગની કામગીર� માટ� અિધ�ૃત મહ��લૂી અિધકાર�

તર�ક� િન�કુ્ત કરતા અને કામગીર�ની તે પ્રમાણે સ�પણી કરતા વહ�વટ� �ુકમો

કરવાના રહ�શે.

આવા �ુકમોમા ં અિધ�ૃત મહ��લૂી અિધકાર� ક� યથાપ્રસગં અિધકાર�ઓને

પ�રવતર્નીય િવસ્તાર પૈક�ના કયા ચોકકસ પેટા િવસ્તારની કામગીર� સોપવામા ં

આવેલ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો તથા આવા અિધ�ૃત મહ��લૂી અિધકાર�ઓ

પ�રવતર્નીય િવસ્તારને લા� ુ પડતી કઈ મામલતદાર કચેર� હ�ઠળ કામગીર�

કરવાની રહ�શે. તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો.

(ગ) કલેક્ટરશ્રી દ્વારા કરાયેલી ઉક્ત કાયર્વાહ�ની �ણ મહ��લૂ િવભાગ તથા સેટલમેન્ટ

કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રીને કરવાની રહ�શે.

૪. અિઘ�ૃત મહ��લૂી અિઘકાર�ની કચેર�ઓ શ� કરવાની કાયર્ર�િત:

(ક) કલેક્ટરશ્રી ઘ્વારા ઉક્ત ફકરા ૩ (ખ) �જુબના વહ�વટ� �કુમો થયેથી પર�વતર્નીય

િવસ્તારને લા� ુપડતી મામલતદાર કચેર� ધ્વારા પ�રવતર્નીય િવસ્તાર માટ� �રૂક

મહ��લૂ સેટલમેન્ટની કામગીર� માટ� તેમની કચેર� હ�ઠળ કામગીર� બ�વવા

િન�કુ્ત કરાયેલા અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ)ની જગ્યા ૫ર કામગીર� બ�વવા

માટ� તેમના તાબાના નાયબ મામલતદારોની સેવાઓ ફાળવતા અને સબંઘંીત

નાયબ મામલતદારોને કામગીર� સ�૫તા વહ�વટ� �ુકમો સબંિંધત મામલતદારશ્રી

ઘ્વારા કરવાના રહ�શે.

(ખ) કલેક્ટરશ્રી દ્વારા ઉક્ત ફકરા ૩(ખ) �જુબના વહ�વટ� �કુમો થયેથી પર�વતર્નીય

િવસ્તારને લા� ુપડતી મામલતદાર કચેર� દ્વારા પર�વતર્નીય િવસ્તાર માટ� �રૂક

Page 13: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

13

મહ��લૂ સેટલમેન્ટની કામગીર� માટ� તેમની કચેર� હ�ઠળ કામગીર� બ�વવા

િન�કુ્ત કરાયેલા અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ) માટ�ની કચેર� માટ� અલગ બેઠક

વ્યવસ્થા િનયત કરતા અને કચેર� માટ�ની જગ્યા ફાળવતા વહ�વટ� �ુકમો

સબંિધત મામલતદારશ્રી દ્વારા કરવાના રહ�શે.

(ગ) અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ)ની કચેર�ની બેઠક વ્યવસ્થા-સરનામા અને સપંકર્

નબંરના સાઇન બોડર્ �કુવાની વ્યવસ્થા પણ સબંિંધત મામલતદારશ્રીની કચેર�

દ્વારા કરવાની રહ�શે.

(ઘ) અિધ�ૃત મહ��લૂ અિધકાર�(ઓ)ની કચેર� માટ� જ�ર� હોય તેવી તમામ

�તરમાળખાક�ય સવલતો �રૂ� પાડવાની કામગીર� પણ સબંિંધત

મામલતદારશ્રીની કચેર� દ્વારા કરવાની રહ�શે.

(ચ) અિધ�ૃત મહ��લૂ અિધકાર�(ઓ)ની કચેર�ની કામગીર� માટ� જ�ર� તાબાના કાર�ુની

કમર્ચાર�ગણ ની સેવાઓ ફાળવવાની વ્યવસ્થા પણ સબંિંધત મામલતદારશ્રીની

કચેર� દ્વારા કરવાની રહ�શે.

(છ) અિધ�ૃત મહ��લૂ અિધકાર�(ઓ)ની કચેર�ની રોજ�દ� કામગીર� માટ� આવશ્યક

બનતી સામાન્ય પ્રકારની સ્ટ�શનર�, ર�સ્ટરો , સીકકા, સીલ તથા કચેર�ની �રૂક

મહ��લૂ સેટલમેન્ટની કામગીર� �તગર્ત ઉપયોગમા ં આવનાર, િનયમોથી િનયત

કરાયેલ ર�સ્ટર, ફોમ્સર્ અને ન�નૂાઓની, જ�ર�યાત �જુબની સખં્યા ન�� કર�,

તેના િપ્રન્ટ�ગ - છપાઇની કામગીર� સબંિંધત મામલતદારશ્રીની કચેર� દ્વારા હાથ

ધર� તેની જ��રયાતની યોગ્ય સખં્યામા ં અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ)ની

કચેર�ના ઉપયોગ માટ� �રૂા પાડવાની કાયર્વાહ� કલેક્ટરશ્રી અને સેટલમેન્ટ

કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રીની �ણ હ�ઠળ સબંિંધત મામલતદાર

કચેર�એ હાથ ધરવાની રહ�શે.

(જ) મામલતદારશ્રી દ્વારા ઉપર પ્રમાણે હાથ ધર�લ કામગીર�ની �ણ જ�ર�યાત �જુબ

કલેક્ટરશ્રીને તથા સેટલમેન્ટ કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રીને કરવાની

રહ�શે.

૫. અિધ�ૃત મહ��લૂ અિધકાર� દ્વારા પ�રવતર્નીય િવસ્તારોમા ં �રૂક મહ��લૂ

સેટલમેન્ટની કામગીર�:-

(ક) રા�ય સરકાર, અિધિનયમની કલમ ૧૨૫-ઘ ની સ�ાની �એ, પ�રવતર્નીય

િવસ્તારોની �રૂક મહ��લૂી સેટલમેન્ટની કામગીર� માટ� અિધ�ૃત મહ��લૂી

અિધકાર�ની સીધી જ િનમ� ૂકં કર� છે આથી આ ર�તે િનમાયેલ અિધ�ૃત મહ��લૂી

અિધકાર�, પ�રવતર્નીય િવસ્તારોની �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર� �રૂતા,

Page 14: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

14

સ્વતતં્ર અિધકાર� બનતા હોય આથી અિધ�ૃત મહ��લૂી અિધકાર�ઓએ પ�રવતર્નીય

િવસ્તારની તેમને સ�પાયેલ �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર� સબંધંમા ં લેવા

પાત્ર થતા િનણર્યો અને લેવાતા િનણર્યો માટ� કોઇ ઉપર� અિધકાર�ઓની મ�ૂંર�

મેળવવાની રહ�તી નથી. આવા િનણર્યો તેઓએ �તે જ લેવાના રહ� છે.

અલબત અિધિનયમ ક� િનયમોની જોગવાઇ સબંધંમા ં ક� અિધિનયમ તેમજ

િનયમથી િન�ણ�ત થયેલી કાયર્ર�િત સબંધંમા ં જો કોઇ તબ�ે �દ્રધા હોય તો તે

સબંધંમા ં અિધ�ૃત મહ��લૂી અિધકાર� જ��રયાત �જુબ કલેક્ટરશ્રી�ુ ં ક�

સેટલમેન્ટ કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રી�ુ ં ક� તેમના મારફતે

સરકારશ્રી�ુ ંમાગર્દશર્ન મેળવી શક� છે.

(ખ) અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ તેમને સ�પાયેલા પ�રવતર્નીય િવસ્તારની જમીન

સબંધંમા ં �રૂક મહ��લૂ સેટલમેન્ટની, અિધિનયમની કલમ-૧૨૫ જ થી ૧૨૫-ઢ

હ�ઠળની સ�ંક્ષપ્ત કાયર્વાહ� હાથ ધરવા અન્વયે નીચે પ્રમાણેની કામગીર� હાથ

ધરવાની રહ�શે.

(૧) અિધિનયમની કલમ-૧૨૫ જ �જુબ િનયમોના િનયમ ૧૯ ગ ગ (૧) થી િનયત

કરાયેલ ફોમર્-૪ �જુબની પ�રવતર્નીય િવસ્તારના દાવેદારોને, તેઓની જમીનો

માટ� �રૂક મહ��લૂ સેટલમેન્ટ કરાવવા માટ�, િનયત સમય મયાર્દામા ં અર�

કરવા�ુ ંજણાવતી લે�ખત નોટ�સ પ્રિસદ્ધ કરવાની રહ�શે અને આ નોટ�સની િનયમ

૧૯ ગ ગ (૨) ની જોગવાઇ �જુબની �દુત દરમ્યાન પ્રિસ�દ્ધ અને પ્રચાર-પ્રસાર

કરવા માટ�ની કાયર્વાહ� કરવાની રહ�શે.

�રૂક મહ��લૂ સેટલમેન્ટની કાયર્વાહ� શ� થતા ં પહ�લા ં ૧૫ �દવસ કરતા ં

ઓછા �દવસ ન હોય તેટલા �દવસ �વૂ� ઉપર �જુબની કામગીર� હાથ ધરાય તે

બાબત અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ �િુનિ�ત કરવાની રહ�શે.

અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ તેમને સ�પાયેલા પ�રવતર્નીય િવસ્તારની

જમીન સબંધંમા ં �રૂક મહ��લૂ સેટલમેન્ટની, અિધિનયમની કલમ-૧૨૫ જ થી

૧૨૫-ઢ હ�ઠળની કાયર્વાહ� હાથ ધરવા અન્વયે આ કામગીર�મા ંવેગ લાવવા અને

લાભાથ�ઓને �રૂક મહ��લૂ સેટલમેન્ટની સમગ્ર પ્રક્ર�યા �તગર્તની તમામ

તબ�ાની કાયર્વાહ�ની �ણકાર� મળે, કાયર્વાહ� �તગર્ત દાવેદાર� �ા તબ�ે ક�વી

કાયર્વાહ� કરવાની થશે, અર� ફોમર્ �ાથંી મળશે, �ાર� અને �ા ંઅર� કરવાની

થશે, અર� સાથે ક�ટલી ફ� �ા ંઅને �ાર� ભરવાની થશે, ક�વા �રુાવાઓ અર�

સાથે અને પ્રક્ર�યા દરમ્યાન ર�ૂ કરવાના થશે, દાવેદાર� �રૂક મહ��લૂ સેટલમેન્ટની

સમગ્ર પ્રક્ર�યા માટ� �ુલ ક�ટલી રકમ �ા ંઅને �ાર� ભરવાની થશે, સમગ્ર પ્રક્ર�યા

દરમ્યાન અિધ�ૃત મહ��લૂી અિધકાર� અને દાવેદારની �િૂમકા ક�વી રહ�શે, આ

Page 15: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

15

કામગીર�થી દાવેદારને �ા લાભો થશે, પ્રક�યાને �તે મહ��લૂી ર�કડર્ પર જમીન

કઇ ર�તે દાખલ થશે વગેર� બાબતોથી પ�રવતર્નીય િવસ્તારના દાવેદારોને

સ�ંણુર્ �ણકાર� મળે તે માટ� અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ તેમને સ�પાયેલા

પ�રવતર્નીય િવસ્તારમા ં જન ��િૃત અ�ભયાન ચલાવ�ુ ં અને પ�રવતર્નીય

િવસ્તારોના દાવેદારોને અિધિનયમની જોગવાઇથી અવગત કરવાની કાયર્વાહ� હાથ

ધરવી. આવા જન ��િૃત અ�ભયાન �તગર્ત પ�રવતર્નીય િવસ્તારોમા ંદાવેદારોના

અ��ુુળ સમયે જ�ર�યાત �જુબ મામલતદાર, પ્રાતં અિધકાર�, િનવાસી અિધક

કલેકટર ક� કલેકટરશ્રી �વા અિધકાર�ઓની ઉપ�સ્થિતમા ં િવસ્તારના રહ�વાસીઓની

સભા-સમેંલન-મીટ�ગ-ગેટ �ુ ગેધર�ુ ં આયોજન કર�ુ ં તેમા ં જ�ુર�યાત �જુબ

સ્થાનીક પદાિધકાર�ઓ, કાયર્કતાર્ઓ, આગેવાનો, સોસાયટ�ઓના પ્ર�ખૂો, સામા�ક

કાયર્ કરતા ં મડંળો-સસં્થાઓના કાયર્કતાર્ઓ અને પદિધકાર�ઓને િનમિંત્રત કર�

આવા જન ��િૃત અ�ભયાન કાયર્ક્રમમા ંતેમનો સહકાર મેળવી યોજના પરત્વે જન

��િૃત ક�ળવવા�ુ ં અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ �િુનિ�ત કર�ુ.ં

(૨) દાવેદારોને અિધિનયમની કલમ ૧૨૫ ઝ ની િવગતો આવર� લેતી િનયમોના િનયમ

૧૯ઘઘ(૧) થી િનયત કરાયેલ ફોમર્-૫ �જુબની દાવેદાર� કરવાની અર�ઓનો

ન�નૂો દાવેદારોને સરળતાથી મળ� રહ� તે માટ� અિધ�ૃત મહ��લૂી અિધકાર�

વ્યવસ્થા કરશે તથા અર�નો ન�નૂો મેળવવા માટ� િનયમ ૧૯ગગ(૪) મા ં

ઉલ્લે�ખત વ્યવસ્થા કાયાર્�ન્વત થયેલ હોવા� ુ ં પણ અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ

�િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

િનયમ ૧૯ગગ(૪)ની જોગવાઇ �જુબ દાવેદાર� કરવાની અર�નો

િનયત ન�નૂો વેબસાઇટ પર ઉપલબ્ધ થઇ શક� તે માટ� સેટલમેન્ટ કિમશનર

અને જમીન દફતર િનયામકશ્રી, અબર્ન ઇ ધરા ક�ન્દ્ર, ઇ-ધરા ક�ન્દ્ર, જન સેવા

ક�ન્દ્ર, �િુવધા ક�ન્દ્ર ધ્વારા પણ આવી વ્યવસ્થા થયેલ હોવા� ુ ં�િુનિ�ત કરવા�ુ ં

રહ�શે.

(૩) દાવેદારો દ્વારા અર� સાથે અિધિનયમની કલમ ૧૨૫ ડ (૩) મા ંઉલ્લે�ખત �રૂક

મહ��લૂ સેટલમેન્ટ ફ� ની રકમ ભયાર્� ુ ંચલણ, િનયમોના િનયમ ૧૯ ઘઘ (૮) ની

જોગવાઇ �જુબ, સામેલ રાખવા�ુ ં રહ� છે. મહ��લૂ િવભાગના સદંભર્ (૫) તર�ક�

દશાર્વેલા તા.૧-૭-૨૦૧૭ ના �હ�રનામા ક્રમાકં: �એચએમ-૨૦૧૭-૪૯-સીટ�એસ-

૧૩ર૦૧૭-૭૧૧-હ(ભાગ-૧) થી �રૂક મહ��લૂ સેટલમેન્ટની ફ� માટ� �. ૩૦૦/- ની

રકમ િનયત કરાયેલ છે.

દાવેદારો દ્વારા ભરપાઇ કરવામા ંઆવતી �રૂક મહ��લૂ સેટલમેન્ટ ફ� ના

સ્વીકાર કરવા માટ�ની પયાર્પ્ત વ્યવસ્થા, દાવેદારોની અર� િનમિંત્રત કરતી

Page 16: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

16

�હ�ર નોટ�સ પ્રિસદ્ધ થયાની સાથોસાથ જ, થયેલ હોવા� ુ ંપણ અિધ�ૃત મહ��લૂી

અિધકાર�એ �િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

(૪) દાવેદારો દ્વારા તેમની જમીન�ુ ં �રૂક મહ��લૂ સેટલમેન્ટ કરાવવા માટ� કરાતી

અર�ઓને સ્વીકારવાની અને અર� મળ્યાની દાવેદારોને પહ�ચ આપવાની યોગ્ય

અને પયાર્પ્ત વ્યવસ્થા થયેલ હોવા� ુ ં પણ અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ

�િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

(૫) મળેલી અર�ઓની કચેર�મા ંજળવાતા યોગ્ય તે ર�સ્ટરમા ંક્રમા�સુાર ન�ધાય તે

બાબત પણ અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ �િુનિ�ત કરવાની રહ�શે.

(૬) ઘોિષત થયેલા પ�રવતર્નીય િવસ્તાર અને પ�રવતર્િનય િવસ્તારના દાવેદારો દ્વારા

કરાયેલી અર�ઓ અન્વયે આવી જમીનોની માપણી માટ�ની ઘટતી કાયર્વા�હ

સેટલમેન્ટ કિમશનર અને જમીન દફતર િનયામકશ્રીના સ્થાિનક કક્ષાના તતં્રના

પરામશર્મા ં હાથ ધરાય તે બાબત પણ અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ �િુનિ�ત

કરવાની રહ�શે.

(૭) અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ વખતોવખત દાવેદારો દ્વારા મળેલી અર�ઓની

સમીક્ષા કરવાની રહ�શે અને જ�ર જણાયે, યોગ્ય સમયે, અિધિનયમની કલમ ૧૨૫

ઝ (૩) �જુબ � જમીનો માટ� અર�ઓ મળેલ નથી તેવી જમીનોના સબંધંમા ં

અિધિનયમની કલમ ૧૨૫-ટ થી ૧૨૫-ઢ ની જોગવાઇ અ�સુાર સ્વય ં પહ�લથી

(�ઓુમોટો) �રૂક મહ��લૂ સેટલમેન્ટ �તગર્ત આવી જમીન સરવે કરવા સબંધંમા ં

િનણર્ય લેવા �ગેની િવચારણા કરશે અને જ��રયાત �જુબ િનયમોના િનયમ ૧૯-

૫પ �જુબની કાયર્વાહ� હાથ ધરશે.

(૮) અિધ�ૃત મહ��લૂી અિધકાર� દાવેદારો ધ્વારા કરાયેલી અર�ઓની ચકાસણી કરશે

અને અર�મા ં દાવેદાર� કર�લા જમીન પરના ખર�ખરા અને શાિંત�ણૂર્ કબ�ના

દાવાના સબંધંમા ંઅિધિનયમની કલમ ૧૨૫ ટ હ�ઠળની કામગીર� હાથ ધરશે અને

િનયમોના િનયમ-૧૯ચચ(૧)થી િનયત કરાયેલ ફોમર્.-૬ �જુબના ન�નૂામા ં

દાવેદારને િનયમ- ૧૯ જજ (૩) મા ંઠરાવેલ ૧૦ �દવસ કરતા ંઓછ� ન હોય તેટલી

�દુતમા ંવ્ય�ક્તગત નોટ�સ બ�વવાની કામગીર� હાથ ધરશે.

આ નોટ�સની પ્રિસ�દ્ધ અને તેની બજવણી માટ� િનયમોના િનયમ ૧૯ ચચ

(૨) થી (૭) �જુબની કામગીર� હાથ ધરાયાની બાબત પણ અિધ�ૃત મહ��લૂી

અિધકાર�એ �િુનિ�ત કરવાની રહ�શે.

(૯) અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ અિધિનયમની કલમ ૧૨૫ ઠ �જુબ દાવેદારની

અર�થી, િનયમોના િનયમ ૧૯ છછ(૧) થી િનયત કરાયેલ ફોમર્-૭, મા ંદાવેદાર�

કર�લ ખર�ખરા અને શાતં�ણૂર્ કબ�ના દાવાના સબંધંમા ંકોઇ વ્ય�ક્તને વાધંો હોય

Page 17: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

17

તો તેવા વાધંા ૩૦ �દવસમા ંર�ૂ કરવા�ુ ંજણાવતી નોટ�સ સબંિંધતોને આપવાની

કાયર્વાહ� હાથ ધરવાની રહ�શે.

વાધંા મગંાવતી નોટ�સની પ્રિસ�દ્ધ અને બજવણી સબંધંમા ં િનયમ-૧૯ છછ

(૨) થી (૫) �જુબની કાયર્વાહ� હાથ ધરાયેલ હોવાની બાબત અિધ�ૃત મહ��લૂી

અિધકાર�એ �િુનિ�ત કરવાની રહ�શે.

(૧૦) અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ અિધિનયમની કલમ ૧૨૫-ડ અને ૧૨૫-ઢ �જુબ

િનયમોના િનયમ ૧૯ જજ �જુબની કાયર્વાહ� હાથ ધર� દાવેદારના પ�રવતર્નીય

િવસ્તારની જમીન પરના ખર�ખર અને શાિંત�ણૂર્ કબ�ના દાવા સબંધંમા ંિનયમોના

િનયમ ૧૯ જજ �જુબનો કાયર્વાહ�ના �તે િનયમ ૨૯ જજ (૯) ક� ૧૯ ઝઝ (૨)

�જુબનો દાવાનો સ્વીકાર ક� અસ્વીકાર કરતો િનણર્ય, આ માટ� િનયત કર�લા

અ�કુ્રમે મ�ૂંર�ના અને નામ�ૂંર�ના �ુકમના માગર્દશર્ક ન�નૂામા ં િન�દ�ષ્ટ કર�લ

િવગતોને, જ��રયાત �જુબ, આવર� લેતો �ુકમ કર� કરવાનો રહ�શે.

(૧૧) અિધ�ૃત મહ��લૂી અિધકાર� દ્વારા દાવેદારના પ�રવતર્નીય િવસ્તારની જમીન

પરના ખર�ખરા અને શાિંત�ણૂર્ કબ�ના દાવાને ગ્રાહ્ય રાખીને િનયમોના િનયમ ૧૯

જજ(૯) �જુબનો �ુકમ કર�લ હશે તો �ુકમમા ં જ દાવેદારોને માડંવાળ ફ� અને

યથાપ્રસગં િપ્રિમયમ અને બી� સરકાર� લેણાની ભરવાપાત્ર થતી અને બાક�

નીકળતી રકમ એક સામટ� ૯૦ �દવસમા ંભરપાઇ કરવાની �ચૂના સાથે� ુ ં 'દાવા

પ્રમાણપત્ર' �ર� કરવાના �ુકમો કરવામા ંઆવેલ હશે.

અિધિનયમની કલમ ૧૨૫-ડ(૩) અને કલમ ૧૨૫-ઢ (૧) �જુબ િનયમોના

િનયમ ૧૯-ટટ(૧) થી શહ�ર� માપણી ન�નુા-૫ક �જુબ “દાવા પ્રમાણપત્રની

પહ�ચ�કુ (ત્રણ નકલમા)ં” મા ંિનભાવા� ુ ં 'દાવા પ્રમાણપત્ર' િનયમોના િનયમ ૧૯

તત(ર) થી િનયત કરાયેલા શહ�ર માપણી ન�નૂા-૫ �જુબના દાવા પ્રમાણપત્ર

ર�સ્ટરમા ંતેની ક્રમા�સુાર ન�ધ કર� આપવા�ુ ંરહ�શે.

(૧૨) િનયમોના િનયમ ૧૯ ટટ (૪) �જુબ દાવેદારને અપાયેલ દાવા પ્રમાણપત્રમા ં

ઉલ્લે�ખત રકમ દાવેદાર દ્વારા દાવા પ્રમાણપત્ર અપાયાના ૯૦ �દવસમા ંએકસામટ�

ભરપાઇ કરવાની રહ� છે, આ પ્રમાણેની રકમ દાવેદાર દ્વારા ભરપાઇ કરવામા ંઆવે

ત્યાર� આવી રકમને સ્વીકારવા માટ�ની પયાર્પ્ત વ્યવસ્થા થયેલ હોવા� ુ ંઅિધ�ૃત

મહ��લૂી અિધકાર� દ્વારા �િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

(૧૩) જો દાવેદાર દ્વારા ૯૦ �દવસમા ંદાવા પ્રમાણપત્રમા ંઉલ્લે�ખત રકમની એક સામટ�

ભરપાઇ કરવામા ં ન આવે તો અિધિનયમની કલમ ૧૨૫-ઢ (૨) અને િનયમોના

િનયમ ૧૯ ઠઠ �જુબ દાવા પ્રમાણપત્ર આપોઆપ રદ થાય છે. આ સજંોગોમા ં

દાવેદાર ૯૦ �દવસ બાદ નવેસરથી દાવા પ્રમાણપત્ર મેળવવા અિધિનયમની કલમ

Page 18: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

18

૧૨૫-ઢ(૩) �જુબ, િનયમોના િનયમ ૧૯ડડ(૧) થી િનયત કરાયેલા ફોમર્-૮ ના

ન�નૂામા ંઅિધ�ૃત મહ��લૂી અિધકાર�ને અર� કર� શક� છે. �યાર� દાવેદારની

નવેસરથી દાવા પ્રમાણપત્ર મેળવવાની આવી અર� અિધ�ૃત મહ��લૂી અિધકાર�ને

મળે ત્યાર� આવી અર� જો એક વષર્ની સમયમયાર્દામા ંકરાયેલ હોય તો અિધ�ૃત

મહ��લૂી અિધકાર� �તે અર� પરત્વે યોગ્ય તે િનણર્ય લઇ શક� છે પરં� ુઅર� જો

એક વષર્ બાદ કરાયેલી હોય તો આવી અર� પરત્વે િનણર્ય લેવા અર� અિધ�ૃત

મહ��લૂી અિધકાર� દ્વારા િનયમોના િનયમ ૧૯ ડડ(૨) �જુબ તેમના �રુતના

ઉપર� અિધકાર� સમક્ષ િનણર્ય અથ� ર�ૂ કરવાની રહ� છે અને આવી ર�તે ર�ૂ થયેલ

અર� પરત્વે ઉપર� અિધકાર� દ્વારા યોગ્ય તે િનણર્ય લેવામા ંઆવશે.

ઉપર પ્રમાણે એક વષર્ની સમયમયાર્દામા ંથયેલ અર� પરત્વે અિધ�ૃત

મહ��લૂી અિધકાર� દ્વારા, તથા એક વષર્ની �દુત બાદ થયેલ અર� પરત્વે ઉપર�

અિધકાર� દ્વારા લેવાયેલ િનણર્ય �જુબ િનયમોના િનયમ ૧૯ ઢઢ �જુબ અિધ�ૃત

મહ��લૂી અિધકાર�એ દાવેદારને નવેસરથી િનયત ન�નૂામા ં "દાવા પ્રમાણપત્ર "

આપવા�ુ ંરહ�શે.

(૧૪) અિધ�ૃત મહ��લૂી અિધકાર� દ્વારા ઉક્ત ફકરા-(૧૦) �જુબ દાવેદારને દાવા

પ્રમાણપત્ર આપ્યા બાદ અિધિનયમની કલમ ૧૨૫-ઢ (૨) �જુબ િનયમોના િનયમ

૧૯ થથ (ર) થી િનયત કરાયેલ શહ�ર માપણી ન�નુા-૬ �જુબના ર�સ્ટર ઓફ

મ્�ટુ�શન મા ં િનયમ ૧૯ થથ(૧) �જુબ દાવેદાર�ુ ંનામ, તમામ સરકાર� લેણાની

રકમના બો� સાથે, દાખલ કરવા�ુ ંરહ�શે.

(૧૫) અિધ�ૃત મહ��લૂી અિધકાર� દ્વારા અિધિનયમ ની કલમ ૧૨૫-ઢ (૩) �જુબ દાવેદાર

ધ્વારા દાવા પ્રમાણપત્ર �જુબની રકમની ભરપાઇ કયાર્ની ખાતર� કયાર્ બાદ

િનયમોના િનયમ ૧૯ દદ ની જોગવાઇ �જુબ િનયમ ૧૯ દદ(૧) થી િનયત

કરાયેલા શહ�ર માપણી ન�નુા-૫ગ �જુબના “ના લેણા ં પ્રમાણપત્રની પહોચ�કુ

(ત્રણ નકલ મા)ં” મા ં'ના લેણા ંપ્રમાણપત્ર' િનયમ ૧૯ દદ(ર) થી િનયત કરાયેલા

શહ�ર માપણી ન�નુા ન-ં૫ખ �જુબ િનયત કરાયેલા ના લેણા ં પ્રમાણપત્રના

ર�સ્ટરના ન�નુા �જુબના ર�સ્ટરમા ં ઘટતી ન�ધ કર� દાવેદારને આપવા�ુ ં

રહ�શે.

આવા ના લેણા ંપ્રમાણપત્ર આપ્યા સબંધંીત ન�ધ શહ�ર માપણી ન�નુા-

૬ �જુબના ર�સ્ટર ઓફ મ્�ટુ�શનની બાક�ની યોગ્ય તે કોલમો હ�ઠળ પણ કરવામા ં

આવે તે અિધ�ૃત મહ��લૂી અિધકાર� એ �િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

(૧૬) અિધ�ૃત મહ��લૂી અિધકાર� ધ્વારા દાવા પ્રમાણપત્ર ર�સ્ટરની િવગતોની વખતો

વખત સમીક્ષા કર� અપાયેલા દાવા પ્રમાણપત્ર અન્વયે દાવેદારો ધ્વારા િનયત

Page 19: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

19

સમય મયાર્દામા ંભરપાઇ થયેલ દાવા પ્રમાણપત્ર �જુબની રકમની િવગતો તથા

િનયત સમય મયાર્દામા ં દાવેદારો ધ્વારા ન�હ ભરપાઇ કરાયેલી રકમોના

�કસ્સાઓની િવગતોના આધાર� શહ�ર માપણી ન�નુા-૬ થી િનયત કરાયેલા મ્�ટુ�શન

ર�જસ્ટરની યોગ્ય તે કોલમો હ�ઠળ ન�ધ કરવામા ંઆવે તે �િુનિ�ત કરવા�ુ ંરહ�શે.

(૧૭) � �કસ્સામા અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ અિધિનયમની કલમ ૧૨૫-ઝ (૩)

�જુબ િનયમોના િનયમ-૧૯ પ૫ �જુબ પ�રવતર્નીય િવસ્તારની જમીનો માટ� સ્વય ં

પહ�લથી (�ઓુ મોટો) �રૂક મહ��લૂ સેટલમેન્ટ ની કામગીર� હાથ ધર�લ હોય તેવી

જમીનોના દાવેદારોના ગ્રાહ્ય રહ�વા પામતા જમીનો ૫રના ખર�ખરા અને શાતંી�ણૂર્

કબ�ના દાવાઓ સબંધંમા ંપણ તેની ન�ધ જ�ર� એવા તમામ ર�સ્ટરોમા ંથાય તે

બાબત અિધ�ૃત મહ��લૂી અિધકાર�એ �િુનિ�ત કરવાની રહ�શે.

૬. અિધ�ૃત મહ��લૂી અિધકાર�ના િનણર્ય સામે અપીલની કાયર્ર�િતઃ

(ક) અિધિનયમ ની કલમ ૧૨૫-ત (૧) �જુબ અિધ�ૃત મહ��લૂી અિધકાર�ના �ુકમથી

નારાજ થયેલી કોઇ વ્ય�ક્ત તેવા �ુકમની તાર�ખ થી ૬ (છ) મ�હનાની �દુત ની

�દર અપીલ અિધકાર�ને અપીલ કર� શક� છે.

જો આવી અપીલ ઠરાવેલ સમય મયાર્દામા ં દાખલ કરવા�ુ ં બનેલ ન હોય

ત્યાર� અપીલ અિધકાર�ને એવી ખાતર� થાય ક� તેવી વ્ય�ક્ત �રુતા કારણોસર

ઠરાવેલી સમય મયાર્દાની �દર અપીલ કર� શક�લ નથી તો અપીલ અિધકાર� તેવી

ઠરાવેલી સમયમયાર્દા પછ� પણ, પરં� ુ�ુકમના તાર�ખથી વ� ુમા ંવ� ુછ મ�હના

�ધુી અપીલ સ્વીકાર� શક� છે.

(ખ) અપીલ અિધકાર� ધ્વારા દાખલ કરાયેલ અપીલ સબંધંમા ંસબંધંીતો ને યોગ્ય તે

�નુાવણીની તક આપ્યા પછ�, � �ુકમ િવ�ધ્ધ અપીલ કરવામા ંઆવી હોય તે

�ુકમને બહાલ રાખતો, �ધુારતો ક� રદ કરતો સ્વયંપયાર્પ્ત (સેલ્ફ કન્ટ�ઇન્ડ) �ુકમ

કરવાનો રહ�શે.

(ગ) અિધિનયમની કલમ-ર૦૩ ની જોગવાઇ �જુબ મહ��લૂી અિધકાર�એ કર�લા કોઇ

િનણર્ય અથવા �ુકમ સામે અપીલ તે અિધકાર�ના તરતના ઉપર� અિધકાર�ને

કર� શકાય છે.

૭. ફ�રતપાસની કાયર્ર�િતઃ

અિધિનયમ ની કલમ ૧૨૫-થ ની જોગવાઇ �જુબ રા�ય સરકાર અથવા રા�ય

સરકાર� અિધ�ૃત કયાર્ હોય તેવા મહ��લૂી અિધકાર�, કોઇ અિધ�ૃત મહ��લૂી

અિધકાર�એ આપેલા કોઇ આદ�શ અથવા �ુકમની કાયદ�સરતા અથવા યોગ્યતા �ગે

Page 20: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

20

અને તેવા અિધકાર�એ કર�લી કાયર્વાહ�ઓની િનયિમતતા �ગે પોતે અથવા

યથાપ્રસગં �તે ખાતર� કરવાના હ�� ુ માટ� તેવા કોઇ અિધકાર�ના કોઇ

કાયર્વાહ�ઓના ર�કડર્ મગંાવી શક� છે, તેને તપાસી શક� છે. કોઇ �કસ્સામા ં રા�ય

સરકારને અથવા તેવા અિધકાર�ને એ� ુજણાય ક� તેવી ર�તે મગંાવેલા ર�કડર્ ૫રનો

કોઇ િનણર્ય અથવા �કુમ અથવા કાયર્વાહ�ઓમા ં કોઇ અિનયિમતતાઓ સમાવેશ

થાય છે, તો રા�ય સરકાર અથવા તેવા અિધકાર�, નવેસરથી કાયર્વા�હઓ�ુ ં

સચંાલન કરવા માટ�, તેના અિધ�ૃત મહ��લૂી અિધકાર�ને તે બાબત પાછ� મોકલી

શક� છે.

૮. કલેક્ટરો અને બી� મહ��લુી અિધકાર�ઓ ઉપર સેટલમેન્ટ કિમ�રની દ�ખર�ખ અને

િનયતં્રણ :

(ક) અિધિનયમની કલમ ૧૨૫-ન �જુબ પ�રવતર્નીય િવસ્તારોમા ં �રૂક મહ��લૂ

સેટલમેન્ટની અિધ�ૃત મહ��લૂી અિધકાર� અને કલેક્ટરો દ્વારા હાથ ધરવામા ં

આવતી કામગીર� પર રા�ય સરકારના સમગ્ર વહ�વટ� િનયતં્રણને આધીન

સેટલમેન્ટ કિમ�ર અને જમીન દફ્તર િનયામકશ્રીની સામાન્ય દ�ખર�ખ અને

િનયતં્રણ રહ�શે. પ�રવતર્નીય િવસ્તારોની �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર�

સબંધંીત કોઇ પણ બાબતે ક� �ની અિધિનયમ ક� િનયમોની જોગવાઇ �તગર્ત

સ્પષ્ટતા થતી ન હોય તેવી કોઇ બાબતોની સ્પષ્ટતા માટ�, અિધ�ૃત મહ��લૂી

અિધકાર� ક� કલેક્ટર ધ્વારા સેટલમેન્ટ કિમ�ર અને જમીન દફ્તર િનયામકશ્રીનો

પરામશર્ મેળવવાનો રહ�શે ક� જ�ર�યાત �જુબ તેમના મારફતે રા�ય સરકારનો

પરામશર્ મેળવવાનો રહ�શે.

(ખ) અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ)એ તેમના દ્વારા ગત માસની �તીમ તાર�ખ

�ધુીમા ં સમ્પન કરાયેલ કામગીર�ની િવગતો, સેટલમેન્ટ કિમશનર અને જમીન

દફ્તર િનયામકશ્રી ન�� કર� તેવા પત્રકમા,ં ત્યાર૫છ�ના માસના પ્રથમ ૩ કાયર્

�દવસોમા ં �જલ્લા કલેક્ટરશ્રીને ર�ૂ કરવાની રહ�શે. �જલ્લા કલેક્ટરશ્રી દ્વારા માસના

પ્રથમ ૭ કાયર્ �દવસોમા ંતેમના �જલ્લાના ઘોિષત થયેલા પ�રવતર્નીય િવસ્તારોના

અિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ) દ્વારા ર�ૂ થયેલ ગત માસ �ધુીની સમં્પ� થયેલ

કામગીર�ની સમીક્ષા કરવાની રહ�શે અને કામગીર� સબંધંમા ંકોઈ �ચુના આપવા

પાત્ર થતી હોય તો તેવી �ચુનાઓ આપવી.

(ગ) �જલ્લા કલેક્ટરશ્રીઓએ તેમના �જલ્લાઓના ઘોિષત થયેલા પ�રવતર્નીય િવસ્તારોમા ં

હાથ ધરાયેલી �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર�ની ગત માસની �િતમ તાર�ખ

�ધુી સમં્પ� થયેલ કામગીર�ની િવગતો, સેટલમેન્ટ કિમશનર અને જમીન દફ્તર

Page 21: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

21

િનયામકશ્રી ન�� કર� તેવા પત્રકમા,ં માસના પ્રથમ ૧૦ કાયર્ �દવસોમા ંસેટલમેન્ટ

કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રીને ર�ૂ કરવી.

�જલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા તેમના �જલ્લાઓના ઘોિષત થયેલા પ�રવતર્નીય

િવસ્તારોમા ંઅિધ�ૃત મહ��લૂી અિધકાર�(ઓ) દ્વારા ગત માસની �િતમ તાર�ખ

�ધુીમા ં સપં� કરાયેલી �રૂક મહ��લૂ સેટલમેન્ટની કામગીર�ની ર�ૂ થયેલ

િવગતોની સેટલમેન્ટ કિમ�રશ્રી અને જમીન દફ્તર િનયામકશ્રીએ માસના પ્રથમ-

૧૫ કાયર્�દવસોમા ંસિમક્ષા કરવાની રહ�શે. કામગીર� સબંધંમા ંકોઈ �ચુના આપવા

પાત્ર થતી હોય તો તેવી �ચુનાઓ આપવી તથા �યા ંકામગીર�મા ંઝડપ લાવવાની

આવશ્યકતા જણાતી હોય ત્યા ંઆવી ઝડપ લાવવા માટ�ના ઉપાયાત્મક પગલાઓં

�ગે િવચારણા કર� સબંધીતોને ઘટતી �ચુનાઓ આપવાની રહ�શે.

(ઘ) સેટલમેન્ટ કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રી દ્વારા કલેક્ટર કક્ષાની ક�

તેમની કક્ષાની સિમક્ષાની િવગતો ઓનલાઈન ઉપલબ્ધ થાય તે માટ�ના જ�ર�

સોફ્ટવેર-એપ્લીક�શન, નેશનલ ઈન્ફોમ�ટ�ક સેન્ટર મારફતે, િવક્સાવવાની કામગીર�

પણ જ�ર�યાત �જુબ હાથ ધરવાની રહ�શે.

(ચ) મહ��લૂ િવભાગ સમક્ષ ક� અન્ય ફોરમો �વા ંક� કલેક્ટર કોન્ફર ન્સ, િનવાસી અિધક

કલેક્ટરોની કોન્ફર ન્સ વગેર�મા ં આવી કામગીર�ની સમીક્ષાની િવગતો, સેટલમેન્ટ

કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રી દ્વારા, ઘટતી ચચાર્-િવચારણા અથ� ર�ૂ

કર� શકાશે અને કામગીર�ના �ચુા�ુ વહન માટ� અને કામગીર�મા ંઝડપ લાવવા

માટ�ના ઉપાયત્મક પગલા ં�ગે ઘટતા ં�ચુનો અને ચચાર્ િવચારણા કર� શકાશે.

(છ) અિધ�ૃત મહ��લૂી અિધકાર�શ્રી દ્વારા તેમની કચેર�ના �રૂક મહ��લૂ સેટલમેન્ટના �

ક�સો આખર� થયેલ છે અને �મા ંઅપીલ ક� ર�વીઝનની કોઈ કાયર્વાહ� પડતર નથી

ક� સમયમયાર્દાની બાબત ધ્યાને લેતા ંહવે આવી કોઇ કાયર્વાહ� હાથ ધરાવાની કોઈ

સભંાવના પણ નથી તેવા ક�સો� ુ ં ર�કડર્ કાયમી �ળવણી અથ� કોને મોકલ�ુ ં તે

બાબતે સેટલમેન્ટ કિમશનર અને જમીન દફ્તર િનયામકશ્રીના માગર્દશર્નમા ં

અિધ�ૃત મહ��લૂી અિધકાર� આવી કામગીર� હાથ ધરશે.

(જ) �રૂક મહ��લૂ સેટલમેન્ટસની કાયર્વાહ� �ણૂર્ થયા બાદ દાવેદાર તેમની જમીન

પર ખર�ખરા અને શાિંત�ણૂર્ કબ�ના ગ્રાહય રહ�લા દાવાની િવગતો ર�સ્ટર ઓફ

ર�કડર્ ઓફ રાઇટસમા ં દાખલ કરવા માટ� અિધિનયમની કલમ ૧૩૩ ક અને

િનયમોના િનયમ -૧૯ ધધ થી િનયત કરાયેલા ફોમર્– ૯ મા ં સબંધંીત કચેર�મા ં

અર� કરવાની રહ�શે અને તે અન્વયેની આગળની કાયર્વાહ� સેટલમેન્ટ કિમશનર

અને જમીન દફતર િનયામકશ્રીના તતં્ર ધ્વારા હાથ ધરવાની રહ�શે.

Page 22: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

e. ilactl'e sQet"tts0 tr{t?t eU+ee-I,'t{atr,il (Sltal.) oetcrcrt qtqa:-

rrr[DG.a{H ,tl 8ct{ r ?..t-tt uri G.a{,{].at G.qH 9.c ctot t%q

ut[DG.qu"{l 8qr{ t?s '[l qr].cr.{ttJ H%Gt, cL[{, qtf,l?, ?lctsfl [EkrttHl'

Stqfr1l urt.f.[l csf,s rt].l+ft.tf srL ].4v sct:-t r.eq-\it ut"fO. Ufltr.l'ft4

@.ktrr{L stqr{l r,t.L.ft 1ts u.B+1ct il.aatD."a stqc[Ifl ur{ ttucl ?te'?{{t

rls u?rltt 5lra{, qttjatt rrti. eutet-I G.ott.l..rt{i qta. uti. li' utt2{ctct

?tr{c{t{r urtd i ol.c,tct il.actD.'a s[Ler'tt rrri. nrfla elrt? G.qr:{ss{lil

rLqt{ ?,.1 D. uri. Ra{ul{r tLctqro satl rjt<lal $I]il, 4uo.tt'r.}{,i tR+at-I

oralqqr r,ri. ets ?a g.t u&qctl ut[Qsrflr,t]'lt silflr{t fi.ettqtrt'tt r'ti.

li utr{aot ?tr}rctt dc-I'0 qa.ft t3u'ttrrtl il.actl"a sF.tt'tt uti rril'ti,trt? G.qr,{ssilO. uttuqt'ft t.tseL.

G.a{.t UD.ctt e[*€t, g].d ar 't1'ttrrtlui gUtat- ctttt?L stqt'[l

ottorct 3 ,tqr ?U€?-5-Iral. ar dtott i.artt stqt{ otlotct ] G.a{d ud.ctt

eR+at-glu{'tt alatutl'ft sl'ctra{L alu-[d'cra]' elr,tct se'rt'ft qtr'tl' sl'tl

acJt* s1O uqr Usrt,ft Ar{r Gecrtd ett i. ototct +q\adt ut{ ilactD."a

sQ.er,rr r,ri. qr{d etr.1? G.e{russ{li rv seqrdl t$e1. v3t tqu|. i.uat

{r?5A utsttail u{&t t3r st+t'[i t.tsa1.

c]%?tctdtl trqta{qtesftat qsuell rrti. Lqat atL,

$,tte.dl. c'tE1

4tetc{ uQ.q

r{cBqa Qq1c1,c1r?tct tt? 8t ?

u[i,

ur't'fte{ ttt-erqr61tftdl utq UQqa{l , ?t%g1qat , ctldlotct? (qa 6t?L).

{rar. Ur,{i }rd[s{l'tt tira{'utcl tt[i.q9[t, 131QtH ugct-1, +t[i..tlctat,

cridlacte.

ud Hrd.r{dtr{lr.^tl,r?te'er s$tott {dts{l?rtlat r.^lcta +t[lqr{lr,t]., t<rQ[]t

ugct- r. - e, uR.ttctq, ctldlotctt.

,{r'r.O.ilt{r{&'tt i.arr{lat ticra u[i.qd[, cJ?t?Lct Q.qtauott, +tfLq[eta{,

.1'idlo1ct?.

. t\Rt uQqlft'tl ctLatot u[i.qr[, ufi.tttctq, ctldlotctt'

o

a

2Z

Page 23: ૫ રવતર્નીય િવસ્તારોમાં ૂરક મહ ૂલ ......2 આ ખ: જર ત સરક ર ઘ વ ર ર યન ૫ રવતર ન ય વસ

23

• અગ્ર સ�ચવશ્રી (મહ��લૂ) ના �ગત સ�ચવશ્રી, મહ��લુ િવભાગ, સ�ચવાલય,

ગાધંીનગર.

• કમીશનર અને હોદ્દાની �એ સ�ચવશ્રી (જ.�.ુ), મહ��લૂ િવભાગના �ગત

સ�ચવશ્રી, મહ��લૂ િવભાગ, સ�ચવાલય, ગાધંીનગર.

• રાહત કિમશનરશ્રી અને હોદ્દાની �એ સ�ચવશ્રી, મહ��લૂ િવભાગના �ગત

સ�ચવશ્રી, મહ��લૂ િવભાગ, સ�ચવાલય, ગાધંીનગર.

• મહ��લૂ તપાસણી કિમ�ર અને હોદ્દાની �એ સ�ચવશ્રી, મહ��લૂ િવભાગના �ગત

સ�ચવશ્રી, મહ��લૂ િવભાગ, સ�ચવાલય, ગાધંીનગર.

• સેટલમેન્ટ કિમશનર અને જમીન દફતર િનયામકશ્રી, �જુરાત રા�ય, ખ-૫ સકર્લ

પાસે, સેકટર-૧૪, ગાધંીનગર તરફ આ કામગીર� સાથે સકંળાયેલ તમામને આ

�ચુનાઓથી અવગત કરવાની િવનતંી સહ.

• �પુ�રન્ટ�ન્ડન્ટ ઓફ સ્ટ�મ્પ, અને ન�ઘણી સર િનરક્ષકશ્રી �જુરાત રા�ય, સ્ટ�મ્પ

અને ન�ધણી ભવન, ખ-૫ સકર્લ પાસે, સેકટર-૧૪ ગાધંીનગર.

• ખાસ સ�ચવશ્રી (િવવાદ), મહ��લૂ િવભાગ, પોલીટ�કનીક કમ્પાઉન્ડ, �બાવાડ�

અમદાવાદ.

• સવ� �જલ્લા કલેક્ટરશ્રી તરફ આ કામગીર� સાથે સકંળાયેલ તમામને આ

�ચુનાઓથી અવગત કરવાની િવનતંી સહ.

• મહ��લૂ િવભાગના સવ� અિધકાર�શ્રીઓ/શાખાઓ.

• પ્રો�ક્ટ ઓ�ફસરશ્રી, સ્ટ�ટ મોિનટર�ગ સેલ, મહ��લૂ િવભાગ , સ�ચવાલય,

ગાધંીનગર.

• િનયામકશ્રી, નેશનલ �ફોમ�ટ�ક્સ સેન્ટર (NIC) , સ�ચવાલય, ગાધંીનગર.

• સીઆઇઓ, મહ��લૂ િવભાગ, સ�ચવાલય, ગાધંીનગર તરફ પ�ર૫ત્રની નકલ

વેબસાઇટ પર અપલોડ કરવાની િવનતંી સહ.

• સીલેક્ટ ફાઇલ.