-19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર...

16
એિલ 2020 કોવિડ-19/કોરોનાિાઈરસ - ઘરેલૂ અયાચાર, વિય વસા, િેમજ વલગ આધાવરિ અય કારની વસા સિાાઈિરો (િેમાથી બચનારા લોકો) માટે સલામિી અને સુખાકારીને લગિી સલા

Transcript of -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર...

Page 1: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

એપરિલ 2020

કોવિડ-19/કોરોનાિાઈરસ - ઘરલ અતયાચાર, જાવિય વ િસા, િમજ

વલિગ આધાવરિ અનય પરકારની વ િસા

સિાાઈિરો (િમાિથી બચનારાિ લોકો) માટ સલામિી અન સખાકારીન

લગિી સલા

Page 2: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

ઘણ ા સર ાઈરરોન ઘરમ ા અતય ચ રી વયપરિની સ થ એકલ ા રહર મ ા અસલ મતી

લ ગતી હશ, તઓ તમન ા સહ યક નટરકોથી છટ ા પડી ગય ા હશ.

અમ તમન એ ભરોસો અપ રર મ ગીએ છીએ ક અમ અહીા તમ ર મ ટ છીએ. આ

મશકલ સમય દરમય ન અમ ર થી બની શક ત બધા જ અમ તમન ટકો આપર મ ટ

કરીશા.

ઉપલબધ સહ યત પરરશ અમ કટલીક સલ હ અન મ પરહતી આ સ થ આપલી છ. ય દ

ર ખશો ક તમ રી પોત ની પપરરપરસપરથથતન પરનષણ ત તમ પોત જ છો અન તમ ર મ ટ

સલ મત તમજ લ ગતીરળગતી હોય તરી જ સલ હ તમ લશો.

હામશ ા ય દ ર ખશો ક તમ ર જ અતય ચ રનો અનભર કરરો પડ છ તમ ા તમ રો ર ાક

નથી.

સલ મત રહર મ ટ તમ શા પગલ ા લઈ શકો તનો બર બર પરરચ ર કરર ના અગતયના

છ. જદી જદી પપરરપરથથપરતઓમ ા તમ કરી રીત િપરતસ દ આપી શકો? તમન જરર

પડશ તો તમ મદદ કરી રીત મળરશો?

િમારો મોબાઈલ ફોન દરક સમય િમારી પાસ જ રાખિાનો િય સ કરો.

તમ રો મોબ ઈલ ફોન ચ જા થયલો હોય તની ખ તરી કરર નો િય સ કરો.

કટાબીજનો, પરમતરો અન પ ડોશીઓ તમન સહ ય કરી શક છ.

o તમન જમન પર પરરશવ સ હોય ત લોકો સ થ તમ ફોન ઉપર ક

ઓનલ ઈન સલ મતીથી સાપકા ચ લ ર ખી શકો છો? આ કોઈ પરમતર,

કટાબન સભય, પ ડોશી, કરર અથર સપોટા રકાર હોઈ શક. તમ ર થી

ઘરમ ાથી નીકળી શક ય હોય તય ર તમન મળતી તકોનો તમ ઉપયોગ

કરીન આ કોલ કરી શકો છો, દ .ત. તમ સપરમ કટ જાર તય ર.

તમ શા અનભરી રહ ા છો ત પરરશ તમની સ થ ર ત કરી શકશો?

પરરશવ સ વયપરિ સ થ તમ કોઈ કોડ રડા (ખ નગી શબદ) નકકી

કરી શકો છો, જન થી તમન ખબર પડ ક તમ ર ર ત કરર ના

સલ મત નથી અથર તમ તમન પોલીસન ફોન કરર ના કહી

શકો?

તઓ તમ રી તપ સ ર ખત ા રહ ત મ ટ કોઈ પરનયપરમત પરદરસ ક

સમય નકકી કરી શકો છો?

તમન કોલ કરર ન કોઈ સલ મત સમય હોય તો ત તમન

જણ રો.

Page 3: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

o સાદશ ઓ ઝડપથી કરી રીત ડીલીટ કરી દર (ભાસી ન ાખર ) ત શીખી

લો. જો અતય ચ ર કરતી વયપરિ તમ ર ફોનની તપ સ ર ખતી હોય -

તો તમ ર સાદશ ક કોલ રકોરડસા બ દમ ા ડીલીટ કરી દો. રધ ર ગપતત

જાળરી શક ય તરી એપ પણ તમ ફોનમ ા ન ાખી શકો. દ ખલ તરીક,

ટલીગર મ અન પરસગનલ.

ત તક પરલક ખતરો હોય તો પોલીસ એ મખય સર છ. ઈમજાનસી હોય તો 999

પર કોલ કરત ા ગભર શો નપરહ.

o સાઈલનટ સોલયશન

તમ 999 પર કોલ કરો તય ર, ઓપરટર (ફોનનો જર બ આપન ર

વયપરિ) તમન પછશ ક તમન કઈ ઈમજાનસી સર ની જરર છ. જો તમ

'પોલીસ' અથર 'એમબયલનસ' કહી શકો તમ નપરહ હોય, તો તમન

સ ઈલનટ સોલયશન પરસથટમ પર ટર નસફર કરર મ ા આરશ. ત પછી

તમન એક ઓટોમટડ સાદશો સાભળ શ જ તમન 55 દબ રર ના કહશ.

તમ 55 દબ રશો તો તમ રો કોલ તમ ર થથ પરનક પોલીસ દળમ ા

ટર નસફર કરી દર મ ા આરશ. રધ ર જાણર મ ટ અહીા પરલલક કરો.

o ઈમજાનસી ટકસટ સિા

જો તમ બપરધર હોર ન ક રણ અથર બોલીન ર તચીત નપરહ કરી

શકત ા હોર ન ક રણ કોલ ન કરી શકો, તો તમ પોલીસ ટથટ સર સ થ

નોાધ ઈ શકો છો. 999 પર REGISTER ટથટ કરો. તમન એક ટથટ

મળશ જમ ા જણ રલા હશ ક હર પછી શા કરરા. સલ મત હોય તય ર આ

કરો, જથી જય ર તમ ર પર ખતરો હોય તય ર તમ ટથટ કરી શકો.

રધ ર જાણર મ ટ અહીા પરલલક કરો.

o ગનાની જાણ કરિી

જો તમ કોઈ ગન ની જાણ કરર મ ગત ા હો, પણ તમ ર પર ત તક પરલક

ખતરો ન હોય, તો તમ પોલીસન 101 પર કોલ કરી શકો છો અથર

ઓનલ ઈન જાણ કરી શકો છો.

તમ રા અન તમ ર ા બ ળકોના રકષણ કરર ની પોલીસની ફરજ છ. તમ રી ઈપરમગરશન

પપરરપરથથપરત સપરહતન ા કોઈ પણ ક રણોસર તમ રી સ મ ભદભ ર કરર મ ા આરરો

જોઈએ નપરહ.

મદદ અન સ ાયિા મળી શક છ

તમ ર ા સલ મતીન ા પરરકલપો શા છ તનો પરપરો પરરચ ર કરર મ ા અન લ ગણીશીલ

ટકો પરો પ ડર મ ા સપોટા સર ઓ તમ રી મદદ કરી શક છ. તમ નશનલ હલપલ ઈન

પર ફોન કરીન અથર ઓનલ ઈન સહ યત મળરીન સહ ય મળરી શકો છો.

Page 4: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

થથ પરનક સહ યની સર ઓ પણ હજ ખલલી જ છ, અન તઓ જ રીત ક મ કર છ તમ ા

ફરફ રો કરી રહી છ જથી જોઈતી મદદ તમન હજ પણ મળી શક તની ખ તરી થ ય.

નશનલ લપલાઈનો

બધી જ ર પરરરય હલપલ ઈનો મફત છ અન જો અાગરજી તમ રી પહલી ભ ષ ન

હોય, તો તઓ દભ પરષય ની સર ઓ પરી પ ડી શક છ.

ઈિ ગલનડઃ

24 કલાકની નશનલ ડોમવટક અબયઝ લપલાઈન

0808 2000 247

બપરધર અથર સ ાભળર ની તકલીફર ળ ા લોકો આ હલપલ ઈન BT ટ ઈપ ટોક

સપરરાસનો ઉપયોગ કરીન ર પરી શક છ.

તમ આ હલપલ ઈનનો ઓનલ ઈન સાપકા પણ કરી શકો છો.

રપ કરાઈવસસ નશનલ લપલાઈન - જાવિય વ િસા

08088 029 999

દરરોજ બપોર 12-2.30 અન સ ાજ 7-9.30 સધી ખલલી હોય છ

0208 239 1124 પર પરમપરનકોમ દવ ર મળરી શક ય છ.

કમાા વનિાાના - 'માન' - પર આધાવરિ કરિામાિ આિિા અતયાચાર અન

જબરજિીથી કરાિાિ લગનો માટની લપલાઈન

0800 5999 247

તમ તમનો ઓનલ ઈન અહીા પણ સાપકા કરી શકો છો.

નશનલ લવબયન, ગ, બાય-સકસયઅલ અન ટર ાનસજનડર + ડોમવટક

અબયઝ લપલાઈનઃ

0800 999 5428

[email protected]

પરષ સિાાઈિરો

પરષો મ ટની એડર ઈઝ લ ઈન

0808 801 0327

[email protected]

િલસઃ

સતરીઓ સામ કરિામાિ આિિી વ િસા, ઘરલ અતયાચાર અન જાવિય વ િસા

માટની 24 કલાકની વલિ ફીઅર ફરી લપલાઈન

Page 5: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

0808 80 10 800

ટથટઃ 07800 77333

[email protected]

કોટલનડઃ

24 કલાકની ઘરલ અતયાચાર અન જબરજિીથી કરાિિાિ લગનો સામની

લપલાઈન

0800 027 1234

તમ ટથટ રીલ સર નો ઉપયોગ કરીન હલપલ ઈનન કોલ કરી શકો છો

[email protected]

રપ કરાઈવસસ કોટલનડ લપલાઈન

08088 01 03 02

ટથટઃ 077537 410 027

[email protected]

નોધાન આયરલનડઃ

24 કલાકની ડોમવટક એનડ સકસયઅલ િાયોલનસ લપલાઈનઃ

0808 802 1414

[email protected]

ઓનલાઈન સ ાયિા

આ સમય ઓનલ ઈન મ પરહતી મળરરી એ કદ ચ તમ ર મ ટ સરોતતમ

પરરકલપ છ એરા કદ ચ લ ગ. જો તમ ઓનલ ઈન કોઈ મ પરહતી મળરો તો તમ ર

તમ રી બર ઉઝર પરહથટર ી ડીલીટ કરી દરી પડ અથર તમ શા સચા કય છ ત

સાત ડર મ ટ 'િ ઈરટ બર ઉપરઝાગ'નો ઉપયોગ કરરો પડ એરા બન.

ઓનલ ઈન કરી રીત સરપરકષત રહરા ત પરરશ રધ ર મ પરહતી મ ટ અહીા પરલલક

કરો.

જીરાત ર તચીતની સર ઓ - ઓનલ ઈન ઈનથટનટ મસનજર સર

મ રફત 1-1 સહ યત . કપ કરીન તમન લ ગત રળગત રબ પજ પર

તમન ખલર ન સમય તપ સી લો.

પરરમનસ એઈડ ફડરશન ઓફ ઈા ગલનડ જીરાત ર તચીત

રલસ પરલર ફીઅર ફરી જીરાત ર તચીત

થકોટીશ પરરમનસ એઈડ જીરાત ર તચીત

Page 6: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

નોધાન આયરલનડ ડોમપરથટક અન સથયઅલ અબયઝ જીરાત

ર તચીત

રપ કર ઈપરસસ ઈા ગલનડ એનડ રલસ જીરાત ર તચીત

પરષો મ ટની એડર ઈઝ લ ઈન રબચટ [પરષ સર ાઈરરો

મ ટ]

ગલોપ ઓનલ ઈન ર તચીત [LGBT સર ાઈરરો મ ટ]

ઈમઈલ મ રફત સહ યત - કપ કરીન ઉપરોિ નશનલ હલપલ ઈનો

મ ટ આપર મ ા આરલ ઈમઈલ જઓ. પરરમનસ એઈડ ફડરશન ઓફ

ઈા ગલનડ પણ ઘરલ અતય ચ રન ા સર ાઈરરોન ઈમઈલ મ રફત સહ યત

પરી પ ડ છઃ [email protected].

પીઅર સપોટા અન સિાાઈિરોનાિ ફોરમો, દ ખલ તરીકઃ

રલસ – રલશ પરરમનસ એઈડ સર ાઈરર ફોરમ.

ઈા ગલનડ - પરરમનસ એઈડ ફડરશન ઓફ ઈા ગલનડ સર ાઈરર ફોરમ.

એપસ, દ ખલ તરીકઃ

Hollie Guard એપ - તમ ર થમ ટા ફોનન તમ ર અાગત સરકષ

સ ધનમ ા ફરરી દ છ.

Brightsky એપ – અતય ચ રજનક સાબાધમ ા હોઈ શક તરી કોઈ

પણ વયપરિન અથર ઓળખત ા હો તરી કોઈ વયપરિની પરચાત

હોય તર ા લોકો મ ટ સહ ય અન મ પરહતી પરી પ ડતી એપ.

વનષણાિની સ ાયિા

લવબયન, ગ, બાયસકસયઅલ અન ટર ાનસજનડર (LGBT) માટ સ ાયિા:

ગલોપ

0800 999 5428

[email protected]

કાળા અન લઘમિી સમાજની સતરીઓઃ

ઈમક નની સર ઓની પરડર ટરી

સ ઉથોલ બલક પરસથટસા હલપલ ઈન - ક ળ અન લઘમતી રાશન ા

સમ જોની સતરીઓ તમજ થથળ ાતર કરીન આરલી (મ ઈગરનટ) સતરીઓ મ ટની

એક ર પરરરય હલપલ ઈન, જાહર ભાડોળમ ાથી ફાડ નપરહ મળરી શકતી (NRPF)

સતરીઓ સપરહત

0208 571 9595 - સોમર રથી શકરર ર સર ર 9:00થી સ ાજ 5:00 સધી

Page 7: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

ઓનલ ઈન આઉટરીચ એડર ઈઝ સજારી - દર બધર ર સર ર 10થી

બપોર 12

લપરટન અમપરરકન પરરમનસ ર ઈટસ સપરરાસ - ડોમપરથટક અબયઝ હલપલ ઈન

0771 928 1714 (સોમર રથી ગરર ર સર ર 10થી બપોર 1)

0759 597 0580 (સોમર રથી શકરર ર સર ર 10થી બપોર 1)

[email protected]

બવધર અન અસમથા સિાાઈિરોઃ

સાઈન લથ – ઘરલ અતય ચ રનો અનભર કરી રહલ ા બપરધર લોકોન

સહ યત કર છ, ઓનલ ઈન સહ યન િયોગ તમક િોજ ટ સપરહત.

07970 350366 (ટથટ અથર રોટસએપ/ફસટ ઈ)

કોલ કરો 020 3947 2601

[email protected]

ટ સફ ઈટ – ઘરલ અતય ચ ર અન નફરત િપરરત ગન નો અનભર કરી

રહલ ા બપરધર અન અસમથા લોકોન સહ યત કર છ (મ તર લાડનમ ા)

[email protected]

રીપોનડ – શીખર ની અસમથાત અન/અથર ઓટીઝમર ળ ા જ લોકોન

આઘ ત તમજ અતય ચ રનો અનભર કરરો પરડયો હોય તમન મ ટ

સહ યત

020 7383 0700

[email protected]

થાવનક સ ાયની સિાઓ

તમ હજ પણ તમ રી થથ પરનક સહ યની સર ઓ પ સથી સહ યત મળરી શકો

છો, સાભરતઃ ટપરલફોન અથર ઓનલ ઈન પર. તમ ર પરરથત રમ ા મળી શકતી

થથ નક સહ યની સર ઓ પરરશ જાણર મ ટઃ

તમ રી લોકલ ઓથોપરરટીની રબસ ઈટ પર તમ ર થથ પરનક પરરથત રમ ા

ક ાથી મદદ મળરરી તની મ પરહતી આપલી હોરી જોઈએ. તમ રી લોકલ

ઓથોપરરટી કઈ છ ત તમ અહીાથી જાણી શકો છો.

પરરમનસ એઈડ ડીર ટરી ઓફ સપરરાપરસસઃ

o પરરમનસ એઈડ ફડરશન ઓફ ઈા ગલનડ ડીર ટરી ઓફ સપરરાસીસ.

o રલશ પરરમનસ એઈડ ડીર ટરી ઓફ સપરરાસીસ.

o થકોટીશ પરરમનસ એઈડ ડીર ટરી.

o પરરમનસ એઈડ નોધાન આયરલનડ ડીર ટરી

Page 8: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

રપ કર ઈપરસસઃ

o ઈા ગલનડ એનડ રલસ - થથ પરનક સનટરો.

o થકોટલનડ – થથ પરનક સનટરો.

o રપ કર ઈપરસસ નોધાન આયરલનડ.

ઈમક નની ડીર ટરી ઓફ સપરરાસીસ [ક ળ અન લઘમતી સમ જોની

સતરીઓ મ ટ પરનષણ ત સહ ય સર ઓ.]

જી.પી.

તમ હજ પણ તમ ર જી.પી. સ થ અપોઈનટમનટ નકકી કરી શકો છો. આ

કદ ચ ફોન પર અથર પરરપરડયો પરલનક મ રફત કરર મ ા આરશ. જો તમ રી

ઉપર અતય ચ ર થઈ રહો હોર ની જી.પી.ન ખબર પડ અથર શાક જાય તો

તમન કઈ ઉતતમ રીત ટકો આપરો તના મ ગાદશાન જી.પી.ઓ ન મોકલર મ ા

આરલા છ.

તઓ તમન કોલ કર તય ર જો ર ત કરર ના તમ ર મ ટ સલ મત ન હોય, તો

તમ તમન પ છો કોલ કરર ના કહી શકો છો. તમ કોલ ઉપ ડો તો તમ એકલ ા

હો અન તમ રી ર ત કોઈ સ ાભળી ન શક તની ખ તરી કરો.

જો તમન અસલ મતી લ ગતી હોય, ડર લ ગતો હોય, ત તક પરલક ખતર મ ા હો

અથર તમ ર પરનો અતય ચ ર રધ ર ખર બ થઈ રહો હોય તો તમ ર જી.પી.

અથર નસાન જાણ કરો. જો સહ ય સર અથર પોલીસન ફોન કરર ના તમ ર

મ ટ સલ મત ન હોય, તો ત કરર તમ જી.પી. અથર નસાન કહી શકો છો.

સલામિીનિ આયોજન

અાગત સરકષ ની યોજન થી તમ તમ રી સલ મતી કરી રીત રધ રી શકો તનો પરરચ ર

કરર મ ા મદદ મળ છ. જદી જદી પપરરપરથથપરતઓમ ા, કટોકટીની પપરરપરથથપરત સપરહત, તમ

કરી રીત િપરતસ દ આપશો તનો ઊા ડો પરરચ ર કરી ર ખર ના અગતયના છ.

સહ યની સર ઓ તમન સરકષ ની યોજન તય ર કરર મ ા મદદ કરી શક છ.

ઓનલ ઈન પણ ઉપયોગી સલ હ મળી શક છઃ

પરરમનસ એઈડની સર ાઈરર હનડબક – સરકષ ની યોજન બન રરી

સરકષ યોજન ના મ ગાદશાન સફ લ ઈવઝ તરફથી

Chayn

Page 9: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

રફયજની ટક અબયઝ એડર ઈઝ

પરરચ રી ર ખર જર કટલ ક િશોઃ

તમ ર ઘરની ગોઠરણ કરી છ તનો પરો પરરચ ર કરી ર ખો. કય રમો સૌથી

સલ મત છ? દ ખલ તરીક, જય ાથી તમ રધ ર સહલ ઈથી ઘર છોડીન નીકળી

શકો. બન ર દરમય ન તમ ર કય રમોમ ા ન જરા જોઈએ? દ ખલ તરીક,

રસોડ મ ા.

જો તમ ર ા બ ળકો મોટ ા હોય - તો મદદ કરી રીત બોલ રરી ત તમન

શીખર ડી શકો?

જો તમ ર ઈમજાનસીમ ા ઘર છોડીન નીકળરા પડ, તો તમન ખબર છ ક તમ ક ા

જશો?

શક હોય તો તમ ર અન બ ળકો મ ટની એક ઈમજાનસી બગ ભરીન તય ર

ર ખો અન કોઈ સલ મત જગય એ મકી ર ખો. તમ ા આરશયક રથતઓ, જમ ક

દર ઓ, ઓળખ, પસ અથર ક રડઝા તમજ તમ ર અન બ ળકો મ ટન ા

જરરી કપડ ા રગર મકી ર ખો.

િમ ઘર છોડીન જિા માગો છો?

હ લમ ા કદ ચ ઘર છોડીન નીકળર ના ખ સ કરીન મશકલ લ ગશ. તમ ર પર

અતય ચ ર કરન ર વયપરિ કદ ચ તમન કહશ ક થર-એક ાતન ક રણ તમ ઘરમ ાથી

નીકળી શકશો નપરહ. પરાત સરક ર ચોકકસ કય છ ક જો િમારા પર અતયાચાર થઈ

રહયો ોય, િો િમ ઘર છોડીન નીકળી શકો છો.

હ લમ ા અનય ચ ર ક રણોસર લોકો તમન ઘરમ ાથી બહ ર નીકળી શક છ - ખોર કી

ચીજોની ખરીદી, આરોગયન ા ક રણો, આરશયક ક મ, અન કસરત. આન થી મદદ

મળરર ની તક કદ ચ મળી જાય.

જો તમ ઘર છોડીન નીકળર ના નકકી કરો, તો તના સ રધ નીપરાક આયોજન કરર ના

અગતયના છ ક રણ ક ત જોખમી સમય હોઈ શક છ. સૌથી સલ મતીપરાક ઘર

છોડર ના આયોજન કરર મ ા સહ યની સર ઓ તમ રી મદદ કરી શક છ. તમન રધ ર

સલ હ અહીાથી પણ મળી શક છ. રહઠ ણન પરરકલપો અન ક નની સરકષ ઉપરની

નીચની મ પરહતી પણ કદ ચ ઉપયોગી નીરડશઃ

ર ઠાણ અન રફયજ (આશરયથાન)

અમ સમજીએ છીએ ક થર-એક ાત (સલફ આઈસોલશન)ન ક રણ

કટાબીજનો અન પરમતરો સ થ રહર ના કદ ચ શક નપરહ બન.

રફયજ સર ઓ હજ પણ તમ ર મ ટનો એક પરરકલપ હોઈ શક. તમ

રફયજમ ા ઉપલબધ જગય પરરશ કોઈ એક નશનલ હલપલ ઈન પર ફોન

Page 10: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

કરીન, બીજી કોઈ સહ યની સર પ સથી ક પોલીસ પ સથી મદદ મ ગીન

જાણક રી મળરી શકો છો.

o રફયજ સર ઓ હજ પણ ખલલી છ અન રીફરલો થરીક ર છ, જો ક

આ હમણ ા રધ ર મશકલ બનયા છ. કોપરરડ 19 રોગચ ળ દરમય ન જ

સર ાઈરરો તમજ બ ળકોન કદ ચ તમની સ થ સલફ-આઈસોલટ

કરર ની જરર હોય તમન સપરહત લોકોન કરી રીત ટકો પરો પ ડરો

ત પરરશ રફયજ મ ટની મ ગાદપરશાક છ.

o પ લત િ ણીઓઃ ઘણ ા રફયજ થથ નો પ લત િ ણીઓન ર ખી

શકત ા નથી. પરાત પરનષણ ત પ લત િ ણીઓની ફોથટરી ાગની સર ઓ

છ જઓ ઉકલ પરો પ ડી શક. રધ ર મ પરહતી મ ટ, કપ કરીન ડોગસ

ટરથટ ફરીડમ િોજ ટ અથર પ વઝ િોટટનો સાપકા કરો.

તમ ર રહઠ ણન પરરકલપો પરરશ તમન મ પરહતી આપર ની જર બદ રી હજ

પણ તમ રી લોકલ ઓથોવરટીના ાઉવસિગ ડીપાટામનટની છ. તમ ર ત

ડીપ ટામનટનો ફોન અથર ઈમઈલથી સાપકા કરર નો રહશ. તમ ર લોકલ

ઓથોપરરટીન હ ઉપરસાગ ડીપ ટામનટન સાપકાની પરરગતો તમની રબસ ઈટ

પર હશ. તમ રી લોકલ ઓથોપરરટી કઈ છ ત તમ અહીાથી જાણી શકો છો.

શલટર રહઠ ણન લગતી મફત ખ નગી મ પરહતી, તમ મ િક રન રહઠ ણ

અન ઘરપરરહોણ પણ ની બ બતો પરરશ સહ ય અન ક નની સલ હ પરી પ ડ

છ.

0808 800 4444

રબચટ

https://england.shelter.org.uk/

કાનની સરકષાઓ

અનક િક રની ક નની સરકષ ઓ પણ છ જ મ ટ તમ અરજી કરી શકો છોઃ

ઓકયપશન ઓડાર - આ ઓડારથી અતય ચ રી વયપરિન ત મક નમ ાથી

બહ ર ક ઢી શક ય છ, પછી ત મક નન તઓ સાયિ અથર એકલ

મ પરલક હોય તો પણ.

ડોમવટક િાયોલનસ પરોટકસશન ઓડાર - આ ક મચલ ઉ ઓડાર છ અન

તન થી અતય ચ રી વયપરિન તમ ર ઘરમ ાથી ક ઢી શક ય છ અન તમ રી

સ થ 28 પરદરસ સધી સાપકા કરત ા રોકી શક ય છ.

જો તમ અતય ચ રી વયપરિની સ થ ન રહત ા હો, પણ તો ય તમ

અતય ચ રનો અનભર કરી રહ ા હો, તો તમ નોન-મોલટશન ઓડારની

અરજી કરી શકો છો જન થી અતય ચ રી વયપરિન તમ રો સાપકા કરત ા

અટક રી શક શ.

તમ ઘરલ અતય ચ ર સ મનો મન ઈહકમ (ઈનજાશન) મળરર ઓનલ ઈન

અરજી કરી શકો છો RCJ પરસપરટઝનસ એડર ઈઝ CourtNav સર પર

Page 11: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

અથર તમ FLOWS પ સ જાત રીફરલ કરીન ત અરજી કરર મ ા અહીા મદદ

મ ગી શકો છો.

રધ ર મ પરહતી ર ઈટસ ઓફ પરરમનસ રબસ ઈટ પર મળી શક છ અનજો

તમન સલ હની જરર હોય તો તઓ એક ક નની હલપલ ઈનપણ ચલ ર છ.

અસમથાિા (વડસવબવલટી)

અસમથા (પરડસબલડ) સર ાઈરરો અમક ચોકકસ િક રન અતય ચ રનો ભોગ બનત ા

હોય છ, જમ ક 'કરર દવ ર અતય ચ ર' અન તમન સહ યત મળરર મ ા રધ ર

અાતર યો નડ છ. અસમથા સર ાઈરરોન આ સમય દરમય ન રધ ર મશકલીઓનો પણ

સ મનો કરરો પડતો હશ. સહ ય સર ઓ, સોપરશયલ સપરરાસીસ તમજ પોલીસ હજ

પણ ક મ કરી રહ ા છ અન મદદ કરર મ ટ તઓ હ જર હોય છ.

અમ સમજીએ છીએ ક તમ રોપરજાદ ા ક મો, જમ ક નરડ રરા અન કપડ ા

પહર રર ા, તમ રી દર ઓ લરી, ખોર ક મળરરો, ર તચીત કરરી ક દથત રજી

ક મો કરર ા રગર મ ટ તમ ર અતય ચ રી ઉપર કદ ચ આધ ર ર ખત ા હશો.

પરાત તમ રી સાભ ળની યોજન મ ટ તમ તમ રી થથ પરનક સોપરશયલ સપરરાસીસ

પ સથી મદદ મ ગી શકો છો જથી તમ ર ત અતય ચ રીન ભરોસ ન રહરા પડ.

તમ ખતર મ ા છો અન ઈમજાનસી અસસમનટની તમન જરરત છ ત તમ ર

સોપરશયલ સપરરાસીસન કહરા જ જોઈએ. તમન શા મદદની જરરત છ અન

અતય ચ રી શ મ ટ તમ રી મદદ ન કરી શક ત તમન કહર ના અગતયના છ.

સોપરશયલ સપરરાસીસ પ સથી તમન જોઈતી સહ યત મળરર મ ા તમ રી

થથ પરનક પરડસપરબપરલટી સાથથ તમ રી પરહમ યત કરર મ ા મદદ કરી શક છ.

ઉપર જણ રલ તમ મ સહ યની સર ઓ અન ક નની સરકષ ઓ તમન મળી

શક છ. બપરધર અન અસમથા સર ાઈરરો મ ટ ઉપર કટલીક પરનષણ તની સહ ય

સર ઓ પણ જણ રલી છ (સ ઈન હલથ, થટ સફ ઈથટ, અન રીથપોનડ).

પરડસપરબપરલટી ર ઈટસ ય.ક. સ મ પરજક સાભ ળ તમજ અાગત સહ યકન ા

ઉપયોગકત ાઓ મ ટ મ ગાદપરશાક પરી પ ડ છ - અહીા પરલલક કરો.

સહલ ઈથી ર પરી શક ય તર ા થરરપોમ ા મ પરહતી મળી શક છઃ

o સ ઈન હલથ કોપરરડ 19 / કોરોન ર ઈરસ પરરશ સહલ ઈથી મળરી

શક ય તર પરરડીયો પરબરપરટશ સ ઈન લગરજ (ઈશ ર ની ભ ષ )મ ા

બન વય છ, જમ ા સરક ર દવ ર આપર મ ા આરતી દરરોજની અદયતન

મ પરહતીનો પણ સમ રશ થ ય છ - ત મ ટ અહીા પરલલક કરો.

Page 12: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

o સ ઈન હલથ માજરી, સથટી ાગ, કપરથત 'મ ન' પર આધ પરરત પરહાસ ,

જબરજથતીપરાક કર ત ા લગનો પરરશ પરબરપરટશ સ ઈન લગરજમ ા ટાકી

શકષપરણક પરફલમો પણ બન રી છ. જ અહીા મળી શક છ.

બાળકો અન યિાન લોકો

અતય ચ રની બ ળકો અન યર ન લોકો પર પણ ખબ ઊા ડી અસર પડ છ અન કોપરરડ

19ન કટોકટીન સમય દરમય ન તમન ખરખરી મશકલીઓનો સ મનો કરરો પડ છ.

બ ળકો અન યર ન લોકો મ ટ સહ યત ઉપલબધ છઃ

ધ હ ઈડ આઉટ

લર રીથપ ટ

યાગ મ ઈનરડસ

ચ ઈલડ લ ઈન

ધ પરમસ

કોપરરડ 19 દરમય ન બ ળકો/કટાબો મ ટ સ મ નય સાસ ધનોઃ

રોગચ ળ દરમય ન બ ળકો અન પરકશોરોન સહ યત કરર ન 7 રથત – ધ

લલ સનટર.

થર-એક ાતમ ા રહલ ા કટાબો મ ટ સલ હ - ફપરમપરલ લ ઈવઝ.

બાળકનો સિપકા અન ફવમવલ કોટા

અતય ચ રી વયપરિ પોત નો ક બ જાળરી ર ખર મ ટ ઘણીર ર બ ળકન સાપકાનો

ઉપયોગ કર છ, અન કોપરરડ 19ન ક રણ આની ગોઠરણો કરર ના રધ ર મશકલ બનયા

છ.

તમ રા સરન મા, ફોન નાબર અથર ઈમઈલ સરન મા તમ ર અતય ચ રી

વયપરિન આપો નપરહ તના ધય ન ર ખજો, જન ક રણ તમ ર બ ળકની

સલ મતી જોખમમ ા મક ઈ શક. જો અતય ચ રી વયપરિ એગરીમનટ રગર તમ ર

ઘર આરીન ઊભ રહ તો તમન અાદર આરર દશો નપરહ. તમન ખતરો હોર ના

લ ગ તો 999 પર ફોન કરો.

કોપરરડ 19 દરમય ન બ ળકનો સાપકા કરર પરરશ ર ઈટસ ઓફ પરરમન દવ ર

કટલીક ઉપયોગી મ પરહતી તય ર કરર મ ા આરી છ – ત અહીા મળી શક છ.

કોપરરડ 19 દરમય ન ફપરમપરલ કોટા ચ ઈલડ અરનજમનટ ઓડાસાના પ લન કરર

ઉપર ફપરમપરલ પરડરઝનન િપરસડનટ દવ ર એક મ ગાદપરશાક બહ ર પ ડર મ ા

આરી છ – ત અહીા મળી શક છ.

જો તમન ફપરમપરલ કોટા અાગ પરચાત હોયઃ

o કોપરરડ 19ન સાદભામ ા CAFCASS પરનયપરમતપણ તમની મ પરહતી અદયતન

બન વય કર છ – ત અહીા મળી શક છ.

Page 13: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

o કોપરરડ 19 ઉપર જયડીશરી દવ ર પણ કટલીક મ ગાદપરશાક બહ ર

પ ડર મ ા આરી છ જમ ા ફપરમપરલ કોટાની સગરડ દર બઠ ા મળરર નો

પણ સમ રશ થ ય છ.

માઈગરનટ અન રફયજ સિાાઈિરો

અમ જાણીએ છીએ ક મ ઈગરનટ સર ાઈરરો તમજ જમન જાહર ભાડોળમ ાથી કોઈ ફાડ

મળી શક તમ ન હોય ત લોકો (NRPF)ન સહ યત મળરર મ ા અાતર યોનો સ મનો

કરરો પડ છ.

નીચ આપલ અદયતન મ પરહતી અન સાસ ધનો કદ ચ ઉપયોગી લ ગઃ

ર ઈટસ ઓફ પરરમન ઈપરમગરશનન લગતી મ પરહતી અન સલ હ.

સ ઉથોલ બલક પરસથટસા હલપલ ઈન - ક ળ અન લઘમતી રાશન ા સમ જોની

સતરીઓ તમજ થથળ ાતર કરીન આરલી (મ ઈગરનટ) સતરીઓ મ ટની એક ર પરરરય

હલપલ ઈન, જાહર ભાડોળમ ાથી ફાડ નપરહ મળરી શકતી (NRPF) સતરીઓ સપરહત

0208 571 9595 - સોમર રથી શકરર ર સર ર 9:00થી સ ાજ 5:00 સધી

ઓનલ ઈન આઉટરીચ એડર ઈઝ સજારી ઈપરમગરશનની સર ઓ સપરહત - દર

બધર ર સર ર 10થી બપોર 12 સધી

ર ઈટ ટ રીમઈન: અસ યલમ અન ઈપરમગરશનની ક યાર હીમ ા ફરફ રો કોપરરડ-

19ન ક રણ.

જ સર ાઈરરો અસ યલમ રહઠ ણોમ ા રહત ા હોય અન જમન ''મક ન છોડીન

નીકળર ની સચન '' આપત પતરો મોકલર મ ા આવય હોય - સાપકા કરો

મ ઈગરનટ હલપ.

અસ યલમ સપોટા અપીલસ િોજ ટ (ASAP)ની અસ યલમ સહ યત પરરશ અન

કોપરરડ-19 પરરશની હકીકતપપરતરક અહીા.

NHSએ ચોકકસ કય છ ક કોરોન ર ઈરસ (કોપરરડ-19)ન પરનદ ન ક સ રર ર મ ટન

કોઈ ચ જા લર મ ા આરશ નપરહ. આ ય.ક.મ ા રહત ા તમ મ લોકોન લ ગ પડ છ, તમની

ઈપરમગરશનની પપરરપરથથપરત કોઈ પણ હોય. કોપરરડ-19ની તપ સ અથર સ રર ર મ ટ

ઈપરમગરશનની કોઈ તપ સ કરર ની જરરત નથી, આથી જો તમન જરર હોય તો

આરોગય સાભ ળની સર મળરો. રધ ર મ પરહતી અહીા મળી શક છ.

રલશ સરક ર ચોકકસ કય છ ક જ લોકોન રલસમ ા જાહર ભાડોળમ ાથી કોઈ ફાડ મળી

શક તમ નથી (NRPF) તઓ હરથી રહઠ ણ અન રફયજ સહ યત જરી કટલીક

રધ ર ની સરક રી ભાડોળિ પત સહ ય સર ઓ મળરર લ યક બનશ. રધ ર મ પરહતી

અહીા મળી શક છ.

Page 14: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

એ પણ નોાધ લશો ક જો તમ રો પરરઝ પરો થર ની તય રીમ ા હોય અથર 24

જાનયઆરી પછી પરો થઈ ગયો હોય અન તમ #કોપરરડ2019ન ક રણ મસ ફરી ન કરી

શકત ા હો, તો હોમ ઓપરફસ જણ વયા છ ક તમ ત 31મી મ 2020 સધી ત લાબ રી

શકશો. રધ ર મ પરહતી અહીા મળી શક છ.

બીજી ભાષાઓમાિ માવ િી ઉપલબધ છ

જો અાગરજી તમ રી પહલી ભ ષ ન હોય, તો તમ દદીઓ મ ટ કોરોન ર ઈરસ

(કોપરરડ19) પરરશની સલ હ અન મ પરહતી જદી જદી 21 ભ ષ ઓમ ા મળરી શકો છો

જ - અહીાથી મળી શક છ.

મપરથલમ પરરમનસ નટરકા ય.ક.એ ઘરલ અતય ચ ર અન કોપરરડ19 પરરશનો એક ઓપરડય

સફટી સાદશો જદી જદી ભ ષ ઓમ ા મકલો છ ત– અહીા મળી શક છ.

પસાન લગિી બાબિો

ઘણ ા સર ાઈરરોન આપરથાક અતય ચ રનો અનભર કરરો પડ છ, અન ઘણ ાન કોપરરડ

19ન કપર ક ળ દરમય ન ન ણ ાકીય હ ડમ રીનો અનભર થશ. જો તમન ન ણ ાકીય

મશકલીઓ પડી રહી હોય તો સહ ય અન મ પરહતીન ા કટલ ાક ઉપયોગી થથ નો છઃ

સર ાઈપરરાગ ઈકોનોપરમક અબયઝ દવ ર સલફ-આઈસોલટ કરતી રખત થત

આપરથાક અતય ચ ર પરરશ તમજ બપરનપરફટો તમજ પરસક પ સપરહતની કટલીક

વયરહ ર બ બતો પરરશ એક માગાદવશાકા તય ર કરી છ. પપરરપરથથપરતમ ા ફરફ ર

થ ય ત મજબ પરનયપરમત રીત આ મ ગાદપરશાક મ ા સધ ર -રધ ર કરર મ ા આર

છ.

પરસપરટઝનસ એડર ઈઝ કોરોનાિાઈરસ ઉપરની માગાદવશાકા તય ર કરી છ

જમ ા જણ રલા છ ક કય બપરનપરફટો ઉપલબધ છ, અન કરી રીત ફડબનકની

સર મળરરી.

Turn2us લોકોન રલફર બપરનપરફટો તમજ ગર નટસ મ રફત જ પસ મળી શક ત

હોય ત મળરર મ ા મદદ કર છ.

ધ રોયલ અસોપરસએશન ફોર ધ ડફ સાથથ બપરધર લોકોન રલફર બપરનપરફટો

મળરર મ ા સહ યત કરી શક છ. તમ ઈમઈલ દવ ર તમનો સાપકા કરી શકો છો

- [email protected]. તમણ નરી જીરાત ર તચીત તમની રબસ ઈટ

પર શર કરી છ.

ઘરલ અતય ચ રન ક રણ તમ રા ઘર છોડી દીધ પછી કટલીક ચપરરટી સાથથ ઓ

ગર નટની ઓફર કર છ. દ ખલ તરીક, અસમથા બ ળકોર ળ ા કટાબો મ ટ

ફપરમપરલ ફાડ અન કટોકટીમ ા રહલ ા કટાબો મ ટની બટલ ય.ક. ગર નટસ.

Page 15: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

માનવસક િાય અન િ-સિભાળ

જો તમ હ લમ ા અતય ચ રનો અનભર કરી રહ ા હો ક પહલ ા કયો હોય, તો

લોકડ ઉનનો સમય ઘણો તણ રયિ હોઈ શક છ. આ સમય દરમય ન તમ ર

આરોગય અન થર થયન મોખર ર ખર ના અગતયના છ.

િ-સિભાળ અન ઉપયોગી સિસાધનો

થર-સાભ ળ હામશ અગતયની છ, પરાત આ સમય તો એકદમ રધ ર. તમન મદદ કરર

મ ટ અહીા કટલ ક ઉપયોગી સાસ ધનો આપય ા છઃ

રલશ પરરમનસ એઈડની સલફ-કર ગ ઈડ

રપ કર ઈપરસસ સલફ-કર ગ ઈડ

રપ કર ઈપરસસ ગર ઉપરનડાગ ટલનીસ.

NHS સલફ-હલપ ગ ઈરડસ સર , પરચાત , થરજનન મતય તમજ પરડિશન સપરહત.

મ ઈનડની સલ હ મ નપરસક આરોગય અન કોપરરડ 19 પરરશ

મ ઈનડફલનસની એપસ

o ઈનસ ઈટ ટ ઈમર

o ક મ

o હડથપસ

ઓનલાઈન કાઉનસવલિગ

જો તમ પહલ ા ક ઉનસપરલાગની સર ઓ મળરત ા હો, જ હર બાધ થઈ ગઈ હોય; તો

કટલીક ક ઉનસપરલાગની સર ઓ હલપલ ઈન પર સહ યત આપર ના ચ લ ર ખી શક

છ. દ ખલ તરીક, સપોટા લ ઈન ખ નગી ટપરલફોન હલપલ ઈન તમજ ઈમઈલ મ રફત

ક ઉનસપરલાગની સર પરી પ ડ છ. સ ઈન હલથ બપરધર લોકો મ ટ પરબરપરટશ સ ઈન

લગરજમ ા ઓનલ ઈન થરપરપની બઠકો પરી પ ડ છ.

માનવસક આરોગયન લગિી લપલાઈનો

સમ પરરટનસ

116123

[email protected]

મ ઈનડ

0300 123 3393

ઈમઈલઃ [email protected]

ટથટઃ 86463

શ ઉટ! – બપરધર લોકો મ ટ 24 કલ કની કર ઈપરસસ ટથટ સર

85258 પર DEAF ટથટ કરો

LGBT નટિકો અન સિસાધનો

Page 16: -19/ · 2020. 5. 13. · ક Úટ Úાંબન સભ્ય, પ ડશ Ù, ક ßરર £થર્ સપટા ર્કાર હ â ¦ શક ß. તમ ર થ ઘરમ

ટર નસ રપરઝપરલઅનસ ઈન આઈસોલશન રીસોસા.

LGBTQI+ લાડન કોપરરડ19 અન સ મ પરજક અાતર સર ાઈરલ ગ ઈડ.

LGBT+ લાડન મયચયઅલ એઈડ ગરપ

ડરગ (નશીલી દિાઓ) અન દારનો દરપયોગ

ઘણ ા સર ાઈરરો તમન અનભરોન પહોાચી રળર ન મ ગા તરીક દ ર અથર ડરગનો

ઉપયોગ કર છ. આ દથત રજમ ા આપલ તમ મ સહ ય સર ઓ પરબનચક દ તમક

લ ગણીશીલ ટકો પરો પ ડ છ. આ સર ઓ તમન ડર ગસ અન દ રન દરપયોગ સ મ

ટકો આપતી પરનષણ ત સહ ય સર ઓ પરરશ મ પરહતી પરી પ ડી શકરી જોઈએ. તમ

કટલીક ઓનલ ઈન સલ હ પણ અહીાથી મળરી શકો છો અમ અહીા તમ ર મ ટ

છીએ.

અિદરોઅિદર એકબીજાિન સ ાય કરિાિ જથો

આ કટોકટીન સમય દરમય ન આપણ સમ જની શપરિ જોઈ છ, જય ા દશભરન ા

થથ પરનક અાદરોઅાદર એકબીજાન સહ ય કરત ા જથો એકસ થ જોડ ઈ ગય ા છ. આ

જથો તમ ર પ ડોશીઓન ા બનલ ા છ જઓ હ લન આ એકલત ન ા પગલ ાની

મશકલીઓ સ મ એકબીજાાન મદદ કરર ઈચછ છ. દ ખલ તરીક જમન થી ન થઈ

શક તમન મ ટ ખોર કી ચીજોની ખરીદી કરી લ રરી અન એકલત નો સ મનો કરરો.

તમ તમ ર થથ પરનક અાદરોઅાદર એકબીજાાન સહ ય કરત ા જથો અહીાથી શોધી શકો

છો.

અમન આશા છ ક િમન આ માવ િી ઉપયોગી લાગી શ.

કપા કરીન યાદ રાખો ક િમ એકલાિ નથી.

અમ અ ી િ િમારા માટ છીએ.