કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  ·...

16
૧૪ થી ૧૬ સƜટ°Ơબર ૨૦૧૭ આદĤિત િવકાસ િવભાગ - ગાંધીનગર તેમજ આદવાસી સંશોધન અને તાલીમ ક°ƛ, Ȥૂજરાત િવČાપીઠ - અમદાવાદના સંȻુƈત ઉપ˲મે આયોĥત આમશાળાઓના િશëકોની શૈëણક ȤુણવĂા Ʌુધારણા માટ°ની િદવસીય કાય½િશબર કાય½િશબર અહ°વાલ આદવાસી સ ંશોધન અને તાલીમ ક°ƛ, Ȥ ૂજરાત િ વČાપીઠ , અમદાવાદ ƨથળઃ આમશાળા સોનવાડા, . વલસાડ

Transcript of કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  ·...

Page 1: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

૧૪ થી ૧૬ સ ટ બર ૨૦૧૭

આ દ િત િવકાસ િવભાગ - ગાંધીનગર તેમજ

આ દવાસી સશંોધન અને તાલીમ ક , જૂરાત િવ ાપીઠ - અમદાવાદના

સં ુ ત ઉપ મે આયો ત

આ મશાળાઓના િશ કોની શૈ ણક ણુવ ા

ધુારણા માટની િ દવસીય કાયિશબર

કાયિશ બર અહવાલ

આ દવાસી સશંોધન અન ેતાલીમ ક ,

જૂરાત િવ ાપીઠ, અમદાવાદ

થળઃ આ મશાળા – સોનવાડા, જ. વલસાડ

Page 2: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

2 | P a g e

1 તાવના ........................................................................................................................ 3

2 કાયિશ બરના હ ઓુ .......................................................................................................... 3

3 કાયિશ બરનો થમ દવસ (૧૪ સ ટ બર, ૨૦૧૭) ................................................................ 3

3.1 ી િવ લુ રામાણી (સશંોધન મદદનીશ, આ દવાસી સશંોધન અને તાલીમ ક , જૂરાત

િવ ાપીઠ, અમદાવાદ) ........................................................................................................... 4

િવષયઃ િશ કો અને ય ત વ િવકાસ ...................................................................................... 4

3.2 ી પ રતોષ ભ , (િશ ક ી - બાઈ આવાબાઈ હાઈ ુલ, વલસાડ) ....................................... 6

િવષયઃ (૧) ગ ણત િવષયના પાયાના યાલોની સમજ (અવયવ, ઘાતાકં, ટકાવાર , ે ફળ, ઘનફળ

વગેર) ................................................................................................................................. 6

િવષયઃ(૨) િવ ાન િવષય શીખવવા માટની સૈ ધાિંતક અને ાયો ગક પ ધિતઓ .............................. 6

3.3 ી કાશ ઠાકર (તાલીમ સહાયક, આ દવાસી સશંોધન અને તાલીમ ક , જૂરાત િવ ાપીઠ,

અમદાવાદ) .......................................................................................................................... 7

િવષયઃ િવ ાથ ઓના સવાગી િવકાસમા ં મ ઉ ોગ ુ ંમહ વ ......................................................... 7

4 કાયિશ બરનો તીય દવસ (૧૫ સ ટ બર, ૨૦૧૭) ............................................................... 8

4.1 ી મહ પટલ (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વલસાડ) .............................. 8

િવષયઃ સામા જક િવ ાન િવષય શીખવવા માટની પ ધિતઓ અને વતમાન વાહોની સમજ .......... 8

4.2 ો.અ તભાઈ પટલ (અ યાપક, .પી. ોફ આટસ કોલેજ, વલસાડ) ................................... 9

િવષયઃ જુરાતી ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની પ ધિતઓ .......... 9

4.3 ડૉ. ભાવેશ ઠ ર (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વધઈ) ............................... 11

િવષયઃ ે ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની પ ધિતઓ............. 11

5 કાયિશ બરનો તૃીય દવસ (૧૬ સ ટ બર ૨૦૧૭) ................................................................. 11

5.1 ી ભુાષ પટલ (િશ ક, ૃ ણનગર મ લયાધરા ાથિમક શાળા, .નવસાર ...................... 12

િવષયઃ સં તૃ ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની પ ધિતઓ ............. 12

5.2 ડૉ.દશના પટલ (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વલસાડ)............................... 13

િવષયઃ શાળાક ય સવ ાહ ૂ યાકંનની સમજ.......................................................................... 13

6 સમાપન અને માણપ િવતરણ કાય મ ............................................................................. 14

અ ુ મ ણકા

Page 3: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

3 | P a g e

આ મશાળાઓના િશ કોની શૈ ણક ણુવ ા ધુારણા માટની

િ દવસીય કાયિશબરનો અહવાલ

1 તાવના

સ ચવ ી, આ દ િત િવકાસ િવભાગ ગાધંીનગરની ચૂના અ સુાર આ દવાસી

િવ તારની ધોરણ ૧ થી ૮ની આ મશાળાઓના િશ કોની શૈ ણક ણુવ ા ધુારણા માટના

િ દવસીય કાયિશ બર ુ ંઆયોજન આ દવાસી સશંોધન અને તાલીમ ક , જૂરાત િવ ાપીઠ,

અમદાવાદ ારા કરવામા ંઆ ુ.ં કાયિશ બરનો ુ ય ઉ ેશ આ મશાળાના િશ કોની શૈ ણક

ણુવ ામા ં વધારો કરવો, િવ ાથ ઓને શીખવવાના તમામ િવષયોમા ં શીખવવાની નવી

ટકિનક અને પ િતઓથી સજજ કરવાનો છે. આ કાયિશ બરમા ં વલસાડ લાની

આ મશાળાઓના ૬૮ આચાય-િશ કો ઉપ થત રહ સહભાગી બ યા. આ કાયિશ બર

આ મશાળા–સોનવાડા ( જ.વલસાડ) ખાતે યો ઈ ગઈ.

2 કાયિશ બરના હ ઓુ

1. િવ ાથ ક ત િશ ણ બનાવવા િશ કોની સ ગતા વધારવી. 2. િવ ાથ ઓને ભણાવવામા ંપડતી ૂ કલીઓમા ંઉકલ પ પ િતઓ અને ટકિનકથી સજજ

કરવા.

3. િવ ાથ ઓને િવષય સબંિંધત શીખવવામા ંપડતી ુ કલીઓ ુ ંિનવારણ લાવ ુ.ં

4. િવ ાથ ઓને અસરકારક શીખવવા માટ િશ ક તર ક સજજતાની જ રયાત અને મહ વ

સમ વ ુ.ં

5. િવ ાથ ઓના સવાગી િવકાસમા ંિશ ક, છા ાલય વન અને આ મશાળા

યવ થાતં ની િૂમકા પ ટ કરવી.

3 કાયિશ બરનો થમ દવસ (૧૪ સ ટ બર, ૨૦૧૭)

કાયિશ બરના ંઅ ય એવા ( વૂ

આચાય) સામા ક કાયકર અને

આ મશાળાને હરહમેંશ મદદ પ થતા

આવેલ ી મોહનભાઈ પટલે ક ુ હ ુ ં ક

િશ ણમા ં સમયે સમયે નવા નવા

ધુારાઓ આવતા રહ છે તેનાથી સ જ

થ ુ ંજ ર છે. આવી કાયિશ બરો બૂ જ

Page 4: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

4 | P a g e

અિનવાય અને ઉપયોગી થઈ પડ છે. ી મોહનભાઈના ં ધમપ ની ભા બેુન પટલે

તાલીમાથ ઓને ો સા હત કરતા ંઆ મશાળાઓને મદદ પ થવાની વાત કર હતી. નવી નવી

ટકિનકોથી મા હતગાર થઈ બાળકોને ઉ મ ભા ુ ં પીરસવાની વાત કર . પોતે સ જ બની

િવ ાથ ઓને પોતાના ં ગણીને િશ ણ આપશો તો જ ર સફળ થશો. બાળકોમા ં ઘણી બધી

શ તઓ પાયેલી છે, તેથી િન ઠા વૂક કામ કરશો તો તમા ું કામ દ પી ઉઠશે. તેવી ભાવના

ય ત કર . સૌ િશ બરાથ ઓને ેરણા, ભુ આશીવાદ પાઠ યા હતા.

3.1 ી િવ લુ રામાણી (સશંોધન મદદનીશ, આ દવાસી સશંોધન અને તાલીમ ક ,

જૂરાત િવ ાપીઠ, અમદાવાદ)

િવષયઃ િશ કો અને ય ત વ િવકાસ

ી િવ લુ રામાણીએ

કાયિશ બરનો હ ુ અને ઉ ે ય

ઉપર કાશ પાડ ો હતો. આગવી

ઢબે સૌનો પ રચય કરા યો, મા ં

મઝા પડ હતી. દા.ત. િવ લુ

નામ હોય તો તેની આગળ થમ

અ રની મદદથી િવશેષણ

શ દનો ઉપયોગ કર ને નામ

બોલવા ુ ં હ ુ.ં િવ લુ એટલે

િવનોદ િવ લુ અને તે પણ ઓળખીતા ન હોય તેવા િશ ક-િશ કા સાથે પ રચય કળવવાનો

હતો. જસવતંભાઈ એટલે જોશીલા જશવતંભાઈ, ત તિસહ એટલે તરવરાટવાળા ત તિસહ,

હમાબેન એટલે હતાળ હમાબેન વગેર. આપણા િવ ાથ ઓમા ં પણ આ ર તે િવશેષણ ુ ત

નામની રમત કરાવી શકાય. નાથી બાળકોમા ંનવો ઉમગં રડાય, િવશેષણથી પ ર ચત થાય

અને શ દભડંોળ પણ વધે. એ ર તે ુદંર િૃ થી પ ર ચત થયા. યાર બાદ પસના લટ

ડવલપમે ટ એટલે ક ય ત વિવકાસ વા બૂ જ ડા િવષય ઉપર અનેક ઉદાહરણો સાથે

સમજ આપી. ય ત વ પ રવતનશીલ છે. મા ં બા યવ થા, વુાવ થા, ુ તાવ થા અને

ૃ ધાવ થા એમ દરક અવ થામા ંઆપ ુ ં ય ત વ બદલાય છે. આ ય ત વને ુ ુ ંબ, િશ ણ,

યવસાય વગેર ઘડવામા ંમહ વનો ફાળો આપે છે.

Page 5: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

5 | P a g e

ઉદાહરણ (૧) આપણને કટલીક ય ત સાથે બૂ જ ફાવે છે. કટલાક ય તઓ દ ઠ ગમતી

નથી શા માટ? તે િવચારો ?

ઉદાહરણ (૨) બૂ જ ુ સો આવે છે વગેર.

બાળકોમા ં ય ત વમા ંસરળતાથી પ રવતન લાવી શકાય. પરં ુપ રપ વ ય તમા ં

વ ુફરફાર શ નથી. યાર (િવ ાથ ) બાળક ખીલ ુ ંિવકસ ુ ં ય ત વ છે. લાગણીશીલતા,

ોધી, વભાવ, ઈ યા વભાવ, વહમી વભાવ આ બ ુ ય ત વમા ંઆવે છે. શાળા, સમાજ,

વાતાવરણ, ુ ુ ંબીજનો, વારસામાથંી ય ત વ તૈયાર થાય છે. શાળામા ં ટલા બાળકો છે

તેટલા ય ત વ છે. કોઈ શરમાળ, કોઈ આ ાપાલક, કોઈ જ ા ,ુ કોઈ મહન ,ુ કોઈ

િમલનસાર, કોઈ આળ ,ુ કોઈ રમિતયાળ વગેર... િશ ક તર ક આપણે બાળકના ં ય ત વને

સમજવામા ંઉણા ઉતરતા હોઈએ છ એ. તેથી બાળકના ંઘડતરમા ંકાચા પડ એ છ એ.

સે ફ ડવલપમે ટ ( વિવકાસ)મા ં આપણી નબળાઈને શોધીને િશ ક તર ક સં ણૂ

બનવા યાસ કરતા રહ ુ ંજોઈએ. અ ત અવ થામા ં દટાયે ુ ંછે તે જ ભિવ યમા ંઉગે છે.

હવે બ યા છ એ તે જ કામ આપણે કરવા ુ ંછે. અહ યા બેઠલા બધા જ બધી ર તે ુ દા છે.

ખરખર િવચાર ુ ંએ પણ કાય છે. યવસાયમા ંછ એ તે કામ જો ન કર એ તો યવસાય

નબળો બને, નબળો પડ. દરરોજ ૂ યાકંન કર ુ ંજોઈએ. િશ ક યોગશીલ રહ ુ ંજોઈએ.

તમામ કારના રોગોની દવા સતંોષ છે. સાચી દશામા ં કામ કર ુ ં જોઈએ. આ ર તે ી

િવ લુભાઈએ આગવી ઢબે અનેક ઉદાહરણો સાથે િશ બરાથ ઓને ભા ુ ંપીર ુ.ં

ી િવ લુભાઈએ

એ ટ વીટ મા ં એક રમત

શીખવી. ુ ં નામ હ ુ ં

શ તની ઓળખ અને

મતાવધન. ગોળ રાઉ ડમા ં

બધાને ઉભા રહવા ુ,ં ણ

યાસ કરવાના, પુ-૧ અને

પુ-૨ બનાવવામા ં આવેલ.

એક પુમા ં ૧૦ ટલા

તાલીમાથ ઓ હતા. મતાવધનની આ ગેમ હતી.

Page 6: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

6 | P a g e

થમ યાસ(સેક ડમા)ં તીય યાસ તૃીય યાસ

પુ-૧ ૭.૩૫ ૫.૯૧ ૫.૨૩

પુ-૨ ૬.૧૬ ૬.૧૫ ૪.૬૬

આપણે અનેક કારના કામો કર એ છ એ. કટલાક કામો તો આપણે વારંવાર કર એ

છ એ. પરં ુઆપણે બધા કામોને એકની એક જ પ ધિતથી કર એ છ એ. કામ એક જ હોય

પરં ુ ટકનીક અલગ અલગ હોય, ઓછા સમયમા,ં ઓછા ય ને ઉ મ ર ઝ ટ મળ ુ ં જ

જોઈએ. ટકનીક ઘણી હોય છે. તે આ રમત ારા શીખવા મ ુ.ં આમ િવિવધ રમતો ારા

બાળકોની મતાને િવકસાવી શકાય છે.

3.2 ી પ રતોષ ભ , (િશ ક ી - બાઈ આવાબાઈ હાઈ ુલ, વલસાડ)

િવષયઃ (૧) ગ ણત િવષયના પાયાના યાલોની સમજ (અવયવ, ઘાતાકં, ટકાવાર ,

ે ફળ, ઘનફળ વગેર)

િવષયઃ(૨) િવ ાન િવષય શીખવવા માટની સૈ ધાિંતક અને ાયો ગક પ ધિતઓ

બપોર પછ ના સેશનમા ં ી

પ રતોષભાઈ ભ િવ ાન અને ગ ણત

િવષય બાળકોને કવી ર તે સરળતાથી

શીખવી શકાય તે માટ ૂથકાય કરા ુ.ં ુ દા

ુ દા એકમો વૈ છક ર તે (દરક ૂકડ એ)

પસદં કર તે જુબ કામ કરવામા ં આ ુ.ં

ચાટ પેપર ઉપર ુ દ ુ દ ુકડ ઓએ

આગવી ઢબે એકમો તૈયાર કર દિશત

કયા. મા ં િવ ાનમા ં ુબંક, વન પિતના ં

ગો, ગ ણતમા ંમાપન, નફો ખોટ, િવ તરણ,

સમાતંર રખા િવગેર એકમોમા ં બાળક કવી

ર તે લૂ કર છે અને તેને સરળતાથી કવી

ર તે શીખવી શકાય. તેના ં ઉપર આદાન

દાન સાથે ચચાઓ થઈ. દરક ુકડ ના ં

Page 7: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

7 | P a g e

નાયક ુશળતા વૂક પોતા ુ ં ૂથકાય ર ૂ ક .ુ બાળકોને તે જ રકમ બનાવવા કહો, ઘ ડયા

તૈયાર કરાવો. કલાસ મમા ં ઘ ડયા કૂાવવા, મહાવરો વ ુ કરાવવો. ે ટકલ કાય વધાર

આપ ુ ં થી વ ુશીખી શકશે.

બાળકને ભય ુ ત બનાવો. ગમે

તેટલી વખત તે િશ ક પાસે આવવો

જોઈએ. આમ િૃત ગ ણત અને િવ ાન

શીખવવાની સલાહ આપી. આમ ક ઠન

લાગતા િવષયોને બૂ જ સરળતાથી

શીખવી શકાય.

3.3 ી કાશ ઠાકર (તાલીમ સહાયક, આ દવાસી સશંોધન અને તાલીમ ક , જૂરાત

િવ ાપીઠ, અમદાવાદ)

િવષયઃ િવ ાથ ઓના સવાગી િવકાસમા ં મ ઉ ોગ ુ ંમહ વ

ી કાશભાઈ ઠાકર

‘િવ ાથ ઓના સવાગી િવકાસમા ં

મ ઉ ોગ ુ ં મહ વ’ સમ વતા

જણા ુ ં ક આ િવ ાથ ઓને

ૂ યલ ી િશ ણ આપવાની બૂ

જ જ ર છે. િવ ાથ કોને કહવાય?

૮૫ વષ પણ ન ુ ંન ુ ંશીખે તેને

િવ ાથ કહવાય. મ ુ ં મહ વ

છે તે િવશે િવ તૃ ણકાર આપી.

છા ાલય વનમા ંઉ ોગ અને મ ુ ં િવિશ ઠ મહ વ છે, મા ં૧. ાથના સમેંલન

૨. રમતગમત ૩. કચન ગાડન ૪. વ છતા ગેની િૃત કરાવવી અિનવાય છે.

નઈતાલીમમા ં૧. મ અને ઉ ોગ ૨. સ હૂ વન અને છા ાલય ૩. સમાજસેવા અને ૪.

અ બુધં બૂ જ ઉપયોગી છે. બાળકો િવષયો ભણી, સમ ડૉ ટર ક એ િનયર બનશે. પરં ુ

Page 8: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

8 | P a g e

સારો નાગ રક ક ઈમાનદાર માણસ ન બને તો તેની ુ ંઉપયો ગતા? એટલે ભણવા સાથે ગણ ુ ં

બૂજ જ ર છે. “ નુો.”ના બાળકોના ૧૧ હ ોમા ંિશ ણ ુ ં થાન ૧૦ ુ ંછે. ભલે તમે ૮ કલાક

કામ કરો, પરં ુ ૨૪ કલાક બરાબર હોય. બાળક આપણો અર સો છે. વાચંન, લેખન અને

ગણન ઉપરાતં અઘર િૃત અિનવાય છે તે વાત ુદંર ર તે ર ૂ કર . વતન, વલણ અને

િૃ યો ય હોવી જોઈએ તે માટ ટકોર કર .

4 કાયિશ બરનો તીય દવસ (૧૫ સ ટ બર, ૨૦૧૭)

આજ રોજ ભારતીય સં ૃ િત અને પરંપરા જુબ ાથનાથી કાય મની શ આત

થઈ તથા થમ દવસના અહવાલ ુ ંવાચંન કરવામા ંઆ ુ.ં

4.1 ી મહ પટલ (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વલસાડ)

િવષયઃ સામા જક િવ ાન િવષય શીખવવા માટની પ ધિતઓ અને વતમાન વાહોની

સમજ

અ યયન િન પિત (આઉટ ક સ) ઉપર કામ કરવા ુ ં હોય સભાનતાથી કામ કરવા

આહવાન ક .ુ િશ ક આ િૃતનો મહ મ ઉપયોગ કરવા ઉપર ભાર ૂ ો. SC પ ક િવશે

સમ ુ ંઅને તકદાર રાખવા જણા ુ.ં NCERT અને જુરાતનો અ યાસ મ એક ુપ હોવો

જોઈએ. તે હવે સમ તા ં ટ સ કુ બદલવા જઈ ર ા છે. ુ િનયામા ં ણ માણસો જ ે ઠ

૧.િશ ક ૨.સૈિનક અને ૩.ખે ૂત. આ ુ િનયા ુ ં કોઈ ે ઠ સ ન છે તે ુ ંસ ન કોઈને કોઈ

િશ ક જ ક ુછે.

Page 9: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

9 | P a g e

ઉદાહરણ પે અ ુલ કલામે વગમા ં બેઠા બેઠા આકાશમા ં જતા િવમાનને ુએ છે.

(િશ કની ટ કોને કહવાય?) િશ ક અ ુલને કહ છે બેટા, અ ુલ ુ ંતાર આ ુ ં િવમાન

બનાવ ુ ંછે? અને એની જ યાએ આપણે હોઈએ તો ? િશ ક સમ છે ક ુ ંવગખડંમા ં ટ ુ ં

ભણાવીશ તે જ કામ આવશે. તે ત ન (સમજણ) ખો ુ ં છે. િશ ક ુ ં કામ બાળકને ભણતા

કરવાના ંછે. સો ટસે બાળકો માટ સજંોગો પેદા કયા. િવષયો યાર ભણાવીએ યાર એક એક

ુ ા ઉપર િવશાળ ર તે િવ લેષણ કરવા ુ ં છે. મૌ ખક અ ભ ય ત, લેખન અ ભ ય ત, તક

અ ભ ય ત, ચ અ ભ ય ત, પેર ાફ વગેર ુ ાઓ ઉપર િવ તૃ છણાવટ કર . .ૂબા નૂી

દાડં ૂચને યાદ કર . દાડં ૂચ શા માટ થઈ? ુબંઈની કોટમા ંફલ થયેલો વક લ(ગાધંી )ને

શેખ અ ુ લાએ કસ લડવા દ ણ આ કા મોકલેલ. આમ બીજ તો હ ુ ંપરં ુ ુ રણ થવાની

તક મળ . તેમ બાળકોમા ં ુ ઈ શ ત છે તેને તક આપવાની જ ર છે. શીખવાની પ ધિતમા ં

બદલાવ લાવવો પડ. પાઠ ુ તકમા ંઆપેલી િવગત સાધન છે, સા ય નથી. આવા તો હ રો

પાઠ ભણાવી શકાય. આપણે તો બાળકને ાન(સમજણ) આપવા ુ ં છે. સાં દપની ઋિષ અને

ૃ ણ- દુામાની વાત કર , અ ભમ નુો દાખલો આ યો. રામ ૃ ણ અને િવવેકાનદં વ ચેનો

સવંાદ દોહરા યો. ભગવાને ખો બધાને આપી, પરં ુ ટ કટલાકને જ આપી છે. ઘટના એક

- અથઘટન અનેક. સામા ક િવ ાન અને સમાજિવ ા વ ચેનો તફાવત, ૂષણ, ઈિતહાસ

ભણવાથી ફાયદો િવગેર િવષયો ુ ા ઉપર િવ તૃ છણાવટ કર .

4.2 ો.અ તભાઈ પટલ (અ યાપક, .પી. ોફ આટસ કોલેજ, વલસાડ)

િવષયઃ જુરાતી ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની

પ ધિતઓ

તેમણે જણા ુ ંક આપણે યા ંસાચા માગદશનનો અભાવ છે. થી થાપ ખાઈ જઈએ

છ એ. આ િવ ાથ ઓને િશ કોના ન ર માગદશન અને સપોટની જ રયાત છે તે આપો. આ

પધા મક ગુ, કો ટુર ગુમા ં વવા ુ ંછે. ુ િનયામા ંઝડપી બદલાવ આ યો છે. માટનેસ

અિત જ ર છે. યેય િવના ગિત શ નથી. ચો સ પગિથયા ંબનાવવા ંપડ. મક

ધા + િવ ાસ + આશીવાદ + ૃપા + મહનત = સફળતા

િુનલ ગાવ કર અને સ ચન તે ુ ંલકરની િવ તૃ વાત કર .

Page 10: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

10 | P a g e

બાળ સ ચન ગોલ ન કર છે અને સખત પ ર મ કરવા લાગી ય છે. મનમા ંન કર છે

ક ગાવ કર દળનો ખેલાડ છે પણ િવ ખેલાડ બન ુ ંછે અને આ િવ ખેલાડ બની શ ા.

(ભણવામા ં કોઈ એટલા તેજ વી નહ ) યો ય ર તે મહનત કરો તો સફળતા મળે જ મળે.

GPSC, UPSCની વાત કર . રામાયણ, મહાભારત, વેદ યાસની િવ તૃ મા હતી આપી.

મહાભારત એટલે ધમ - અધમની વાત, રામાયણ એટલે ભાઈચારો, મયાદા વનના ંતમામ

ોના ંઉ ર ભાગવતગીતામા ંછે તે સમ ુ.ં અિતરક એટલે પતન. થત .ૂવડા ધાન

મોરાર દસાઈની વાત કર .

લુસી ૃત રામાયણ ૧૬૦૦ની

આસપાસ લખા ુ.ં બાદ ા ૃતમા ં

પણ લખા ુ.ં મોરાર બા એૂ ૧૨

વષમા ં બધી જ રામાયણની

ચોપાઈઓ કંઠ થ કર હતી. ૮મી

સદ એટલે સં ૃતની સદ તથા

૮મી થી ૧૧મી સદ એટલે

ાચીન સદ ની વાત કર .

૧૧ થી ૧૮૫૦ (૭૫૦ વષ) જુરાતી મ યકાલીન ગુની વાત કર . આ દકિવ નરિસહ

મહતાના ભાિતયા, લણ છંદમા ં કા યો, ત વ ાન, મીરાબંાઈના પદો, અખો, ેમાનદં,

શામળ ભ ની િવ તૃ મા હતી આપવામા ં આવી. નમદ ગુ, દલપત ગુ, નવલરામ,

મ હપતરામ કિવ-લેખકોની વગેરની વાત કર . ૧૮૫૦ થી ૧૮૮૬ નમદ ગુ રૂો થયો.

ેજોની વાતો થઈ. ેજો ઠંડા દશોમાથંી “ચા” લઈને આ યા. આપણે ગરમ દશના

છ એ છતા ંઅ કુરણમા ંફસાયા છ એ. કોઈ પણ કાય િવવેકથી કર ુ ંજોઈએ.

ઈ.સ.૧૮૮૭મા ં સર વતીચં થમ કા યસં હ ગટ થયો. ગોવધનરામે ચાર

ભાગમા ંઉ મ નવલકથા લખેલી. ૧૪ વષ ટલો સમય લીધેલો. યાકરણ, જોડણી, સિંધ,

યય વગેરની મા હતી આપવામા ંઆવી.

Page 11: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

11 | P a g e

4.3 ડૉ. ભાવેશ ઠ ર (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વધઈ)

િવષયઃ ે ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની

પ ધિતઓ

ડૉ.ભાવેશ ઠ ર જણા ુ ં ક

ે ભાષાને રસ દ કવી ર તે

બનાવી શકાય. તેની કટલી ટકનીક

શીખવવા માટની કળાઓ બતાવી.

કિવતા ઉપર ુ ંઅ તૂ ુ વ બતાવી

કિવતાઓ કવી ર તે શીખવવી તે બાબતે

િશ કોને સમજ આપી. થોડ ક મહનત

કરવાથી ે ભાષા પર પકડ જમાવી

શકાય છે તે ુ ંતેમ ુ ંમાન ુ ંછે. યાકરણમા ંI give, him, I, him, I give, I a book, a book, I

him વગેર વા છે ક કમ તથા તેના ં િનયમો િૃ ારા શીખ યા. યા ં યા ં યા છે તે

વા છે. ખાલી યા હોય તો પણ તે

વા જ છે. આપણે ે ઘ ુ ં જ

ખો ુ ં બોલીએ છ એ, તેના ઘણા

ઉદાહરણો આ યા. લેશન નથી પણ

હોમવક કહવાય. અપ-ડાઉન નથી

commute છે. A, E, I, O, U પરથી

બનતા શ દો ઉ ચારણ વગેરની

ડાણથી સમજ આપી.

5 કાયિશ બરનો તૃીય દવસ (૧૬ સ ટ બર ૨૦૧૭)

ી દવસની શ આત ભારતીય સં ૃ િત અને પરંપરા જુબ ાથનાથી થઈ તથા

બી દવસના અહવાલ ુ ંવાચંન કરવામા ંઆ ુ.ં

Page 12: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

12 | P a g e

5.1 ી ભુાષ પટલ (િશ ક, ૃ ણનગર મ લયાધરા ાથિમક શાળા, .નવસાર

િવષયઃ સં તૃ ભાષામા ંવાચંન-લેખન કૌશ ય િવકાસ અને યાકરણ શીખવવાની

પ ધિતઓ

ી અને િતમ

દવસની શ આત વૂ સીઆરસી

અને િશ ક ી ભુાષ પટલે

સં ૃત ભાષા િવ ાથ ઓને કવી

ર તે શીખવી શકાય તથા

અ ભનય ારા બાળક ભાષા કવી

ર તે શીખી શક તેની ડાણથી

સમજ આપી. સં ૃત ભાષામા ં

ુદંર પ રચય કરા યો. દવભાષા

સં ૃતમા ં તેજ, ઓજ અને શ ત પાયેલી છે તે બી ભાષામા ં નથી. એકવચન અને

બ ુવચન, વારના નામ, કટલા વા યા? ચ પદાની, લોકો, વા ો અને શ દો વગેર

સરળતાથી અને ભાવવાહ ર તે ેમ વૂક કમ શીખવી શકાય તે શીખ ુ.ં લોકો ુ ં પઠન

કરા ુ.ં આરોહ - અવરોહ

સાથે િવ ાથ ચ ો વગેરની

સમજ આપી. િશ બરાથ ઓને

ે ટ કલ ર તે ચ પદની

વાતા સમ વી. આ

વાતાઓને અ ભનય ારા

વગખડંમા ં બાળકોને

શીખવવા જણા ુ.ં આમ

સં ૃત ભાષા યેની

આ મીયતા ઉ ગર કર .

Page 13: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

13 | P a g e

5.2 ડૉ.દશના પટલ (લે ચરર, જ લા િશ ણ અને તાલીમ ભવન, વલસાડ)

િવષયઃ શાળાક ય સવ ાહ ૂ યાકંનની સમજ

ડૉ.દશનાબેનના ં

િવિશ ટ અ ભુવોના ં આધાર

અ યતં આગવી શૈલીમા ં

શાળાક ય સવ ાહ ૂ યાકંન

િવષય ઉપર કાશ પાડ ો.

ૂ યાકંન સતત થ ુ ં રહ ુ ં

જોઈએ. ૂ યાકંન એ અર સો

છે. બાળકો કટલા શે શીખે

છે, મતાઓ િસ ધ કર છે

તે ુ ં સા ુ ં ૂ યાકંન થ ુ ં

જોઈએ. બાળકની જ ાસા, વલણ, ટવો, ય ત વ વગેર બધા જ પાસાઓંને આવર લે ુ ં

ૂ યાકંન બાળક આખર ા ં છે તે બતાવે છે. આમ ય તગત ૂ યાકંનથી ગિતનો ાફ

ચો સ ર તે ણી શકાય છે. શાળાક ય સવ ાહ ૂ યાકંન બૂ જ િવવેક વૂક થાય, મા ં

ાથના સમેંલન, વ છતા, સગંીતના ં સાધનોનો ઉપયોગ, કચરાપેટ નો ઉપયોગ, બાળકોમા ં

િશ ત, પયાવરણલ ી વલણ વગેર યાનમા ંલેવાવા ંજોઈએ. બાળક એક અ યતં સવેંદનશીલ

છે. તેમા ં ુ ઈ શ તઓ પડલી છે. હમેંશા હકારા મક ર તે તે ુ ં ૂ યાકંન કર ુ ં જોઈએ.

ો સાહન આપ ુ ં જોઈએ. અ કુ િવષયમા ં નબ ં જણા ુ ં બાળક તેને મનગમતી અ ય

િૃતમા ં બૂ જ આગળ દખા ુ ંહોય છે. આમ દરક બાળકમા ં િવિશ ટ શ તઓ આગવી ઢબે

નીતરતી દખાતી હોય છે તે જુબ ૂ યાકંનમા ં િશ ક ચીવટ વૂક યાન રાખ ુ ંઆવ ય છે.

વૂ હ રા યા વગર િશ ક વ થ ચ ે ૂ યાકંનપ કો ભરવા જોઈએ. આમ ગિતપ ક,

ય ત વ િવકાસ, અ ભ ચઓ, મતાિસ ધ િવગેર ુ ાઓ ુ ંઝીણવટ વૂક ઉ મ ૂ યાકંન

થ ુ ંજોઈએ.

Page 14: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

14 | P a g e

6 સમાપન અને માણપ િવતરણ કાય મ

આ મશાળાઓના િશ કોની

શૈ ણક ણુવ ા ધુારણા

કાયિશ બરના સમાપન કાય મમા ં

આ દ િત િવકાસ અિધકાર (આશા) ી

એચ.પી. સોલકં અ ય તર ક

હાજર ર ા. સૌ થમ િશ બરાથ એવા

િશ કોના કાયિશ બર સદંભ િતભાવો

લેવામા ં આ યા હતા. ુ ી િ તીબેને

પોતાનો િતભાવ આપતા જણા ુ ંક આ કાયિશ બરમા ંમને ે , સં ૃત અને SCE િવષય

સદંભમા ં ઘ ુ ં ન ુ ં ણવા મ ુ.ં આ

િ દવસીય કાયિશ બરમા ં તમામ

િવષયો ગે ુ ંન ુ ંન ુ ં ાન બાળકોને

આપવા માટની સમજ મળ . ુ ી

હમલતાબેને ક ુ ં ક આ કારની

કાયિશ બર ઓછામા ં ઓછ વષ

એકવાર તો ગોઠવવી જ જોઈએ.

તમામ િવષયના તજ ો પાસેથી ઉ મ

ાન મ ુ ં પરં ુ ડૉ.ભાવેશ ઠ ર પાસેથી ે ભાષા કવી ર તે શીખવવી તથા ે

ભાષા શીખવવાના અને ઉ ચારણના

િનયમો ગેની ડ સમજ તો આ જ

મળ . ી િનમળભાઈ એ જણા ુ ં ક

CRC અને BRC ક ાની તાલીમો

થાય છે તે તાલીમોમા ં અઘ રહ છે

તે આ દવાસી સશંોધન અને તાલીમ

ક , જૂરાત િવ ાપીઠ ારા ગોઠવાતી

કાયિશ બરો ારા તેની િૂત થઈ ય

Page 15: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

15 | P a g e

છે. અમને તમામ િવષયો ુ ં ાન મ ુ ં છે તે તમામ બાળકોને આપી ુ.ં ુ ી દ ાબેને

પોતાનો િતભાવ આપતા ક ુ ંક મને પહલા એ ુ ંલાગ ુ ંહ ુ ંક આ કાયિશ બરમા ંનથી જ ુ,ં

પરં ુઅ હ આ યા બાદ તજ ોએ િવષયો ુ ં ભા ુ ંઆ ુ ંછે તેનાથી બૂ બ ુન ુ ં ણવા,

સમજવા મ ુ ંછે. બાળકોનો સવાગી િવકાસ કવી ર તે કરવો, આપણામા ંરહલી ુ ટઓ કવી

ર તે શોધવી વગેર ુ ાઓ ગે પણ ડાણથી ાન મ ુ ંછે.

અ ય ીય ઉ બોધન આપતા

આ દ િત િવકાસ અિધકાર ી એસ.પી.

સોલકં એ જણા ુ ં ક આ કારની

કાયિશ બરો અમાર કચેર ારા યોજવી

જોઈએ ક નાથી આપ સૌ િશ કોને

િશ ણ સબંધંી ન ુ ં ાન મળે.

શીખવાની નવી પ ધિતઓ સમજવા

મળે, નવી ટકિન સનો યાલ આવે.

માનવી યા ં ધુી વે યા ં ધુી શીખતો રહવો જોઈએ. બાળકો ન ુ ં ણે, ન ુ ંન ુ ંકરતા

થાય તેવા ય નો કરજો, ઉ મ િશ ણ આપી બાળકો સાચા ર તે ય, ઉ ચ િશ ણ મેળવે

તેવા િવચારો તેમનામા ંરોપજો. આ મશાળામા ંઆ પણ બાળકો માટ બૂ જ કામ કરવાની

જ રયાત છે તે ુ ં ુ ં ંઅને એ તમે જ કર શકો તેમ છો.

આ મશાળા ુ ંબાળક સવાગી િવકાસ પામે તે માટ બૂ જ ત રહ કામ કરવાની

હમાયત કર . આ મશાળાના ં અનેક ો હોવા છતા ં વ થ મને અડગ સૈિનકની અદાથી

લાગી રહશો તો તમા ું કામ દ પી ઉઠશે.

ભા યશાળ છે તેને જ આવી તક મળે

છે. બાળક એ દવતા છે. િશ ક ૂ ર

છે. તક મળ છે તેને ઝડપી લો. આ

આ મશાળાની જ જ ર છે. િશ ણ

આ મશાળામાથંી બાળકને મળે છે તે

બી ાયં નથી મળ ુ.ં આમ

આ મશાળાઓ દબાયેલા, કચડાયેલા

Page 16: કાયિશ બર અહ°વાલ - Tribal Research and Training Institute€¦ ·  · 2017-11-15૧૪ થી ૧૬ સટ°બર ૨૦૧૭ ... કાય½િશ બરનો

16 | P a g e

સમાજ માટ આશીવાદ પ છે. અમારા સહયોગની યા ંજ ર પડ યા ંઅમો તૈયાર છ એ.

યારબાદ િશ ક ીઓને માણપ િવતરણ કરવામા ંઆ ુ ંઅને તમા ંઆ દવાસી

સશંોધન અને તાલીમ ક ના

સશંોધન મદદનીશ ી િવ લુ

રામાણીએ કાયિશ બરમા ં ઉપ થત

રહવા બદલ સૌ થમ િશ કોનો,

આ મશાળા સોનવાડાના આચાય ી,

િશ કો અને બાળકોનો, આ.િવ.

કચેર ના ી એચ.પી. સોલકં અને

કાયિશ બરની યવ થા કરવા બદલ

સૌ ય તઓનો આભાર મા યો.