પર્કરણ સગઠનં ની િવગતો કાય...

Post on 18-Mar-2020

4 views 0 download

Transcript of પર્કરણ સગઠનં ની િવગતો કાય...

માિહતી (મેળવવાના) અિધકાર િનયમ - ર૦૦પ

સમાજ ક યાણ શાખા, િજ લા પચંાયત, પોરબદંર

પર્કરણ - ૨: સગંઠન ની િવગતો, કાય અને ફરજો

ર.૧ જાહરેતતંર્ ઉદેશો / હતે ુ ં:- ભારતના બધંારણની કલમ - ૪૬ મા ંદશાર્ યા મજુબ પર્જાના નબળા વગ ના અને ખાસ કરીને અન.ુ જાિત વષ થી સામાજીક રીતે સમાજના અન્ય વગ તરફથી અ પ ટતા વા સામાજીક દુષણોનો ભોગ બનતી આવેલ છે. તેઓના શૈક્ષિણક, આિથર્ક અને સામાજીક િહતોની અિભવિૃઘ્ધ તેમના હકકોના રક્ષણ અને આિથર્ક સઘ્ધરતા લાવી તેઓ ગૌરવભયાર્ જીવન જીવતા થાય. અને સમાજના અન્ય િવકસીત સમાજની હરોળમા ંઆવી શકે તેવો ખાસ ઉદેશ છે. ર.ર જાહરે તતંર્ન ુિમશન / દુરંદેશીપણુ ં( િવઝન ) :- અનસુિુચત જાિતના ઈસમોમા ંશૈક્ષિણક, સામાજીક અને આિથર્ક સઘ્ધરતા લાવી સમાજના અન ્િવકસીત સમાજની હરોળમા ંલાવવાનુ.ં ર.૩ જાહરેતતંર્નો ટંુકો ઇતીહાસ અને તેની રચનાનો સદંભર્ :- વષ થી સમાજના અન્ય િવકસીત સમાજથી સામાજીક રીતે અન્યાયનો ભોગ બનતી અનસુિુચત જાિત માટે રા ટના સિંવધાનના આમખુ માગર્દશર્ન િસઘ્ધાતંો અને મળૂભતૂ અિધકારો સહીત થયેલ ખાસ જોગવાઈઓને અનરુુપ બધંારણની કલમ - ૪૬ મા ંદશાર્ યા મજુબની કામગીરી. ર.૪ જાહરેતતંર્ની ફરજો :- અનસુિુચત જાિતના લોકોના હકકોના ંરક્ષણ તેમજ આ વગર્મા ંશૈક્ષિણક, સામાજીક અને આિથર્ક સઘ્ધરતા લાવી. તેઓ ગૌરવભયુર્ જીવન જીવતા થાય તેવી પિરિ થતીન ુિનમાર્ણ કરી તેમના ઉત્કષર્ની ગિત વધારી સમાજના અન્ય િવકસીત સમાજની હરોળમા ંલાવવાનુ.ં ર.પ જાહરેતતંર્ની મખુ્ય પર્વિૃતઓ / કાય :- અન.ુ જાિત ના લોકોને થતા ંસામાજીક અન્યાય દુર કરવાનુ ંતથા તેમના ઉત્કષર્ માટે િવિવધ યોજના માટે સરકાર ી તરફથી ફાળવવામા ંઆવતી ગર્ાન્ટ માથંી તેઓને લાભ આપવાનો. ર.૬ જાહરેતતંર્ દવારા આપવામા ંઆવતી સેવાઓની યાદી અને તેનુ ંસકં્ષીપ્ત િવવરણ :-

ર.૭ જાહરે તતંર્ના રાજય િનયામક ી કચેરી, પર્દેશ જી લો વગેરે તરોએ સં થાગત માળખાનો આલેખ. ૧. સિચવ ી, સામાજીક ન્યાય અિધકારીતા િવભાગ, ગાધંીનગર. ર. િનયામક ી, અનસુિુચત જાિતન ુક યાણ ગજુરાત રાજય ગાધંીનગર. ૩. જી લા સમાજ ક યાણ અિધકારી ી, જી લા પચંાયત, પોરબદંર ૪. તાલકુા સમાજ ક યાણ િનરીક્ષક ી. ર.૮ જાહરેતતંર્ની અસરકારતા અને કાયર્ક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ. સરકાર ી દવારા આપવામા ંઆવતા ંલાભો સમાજના ખબુ જ નબળા વગર્ના ઈસમોને મળે તે માટે લોકો દવારા જાગતૃી દાખવી આવા ઈસમોને લાભો અપાવવા તે માટે તેઓને સમજ આપવી. તથા તેઓના ઉત્થાનમા ંસાથે મળીને કામગીરી કરવાની અપેક્ષાઓ. ર.૯ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણી અને પઘ્ધિતઓ. ૧. જી લા સામાજીક ન્યાય સિમિત

ર. તાલકુા સામાજીક ન્યાય સિમિત

૩. ગર્ામ સામાજીક ન્યાય સિમિત ર.૧૦ સેવા આપવાના દેખરેખ િનયતર્ણં અને જાહરે ફરીયાદ માટે ઉપલબ્ધતતંર્. ૧. જી લા સમાજ ક યાણ અિધકારી ી ર. તાલકુા સમાજ ક યાણ િનરીક્ષક ર.૧૧ મખુ્ય કચેરી અને જુદા જુદા તરોએ આવેલી અન્ય કચેરીઓના ંસરનામા.ં ૧. િનયાકમ ી અન.ુ જાિત ક યાણ ગ.ુરા. ગાધંીનર. ર. સમાજ ક યાણ અિધકારી ી, સમાજ ક યાણ શાખા, જી લા પચંાયત, પોરબદંર ર.૧૦ કચેરી શ થવાનો સમય :- ૧૦.૩૦

કચેરી બધં થવાનો સમય :- ૧૮.૧૦

પર્કરણ - ૩: અિધકારીઓની અને કમર્ચારીની સ ા અને ફરજો

હોદો :-

ી આર.ડી.પરમાર

િજ લાસમાજ ક યાણ અિધકારી વહીવટી સતાઓ :-

શાખાના કમર્ચારીઓ ઉપર િનયતર્ણં. નાણાકંીય સતાઓ :-

સરકાર ી તરફથી જુદી જુદી યોજનાઓ હઠેળ આવતી ગર્ાન્ટમાથંી લાભાથીર્ઓને લાભ આપી ગર્ાન્ટનો પરેુપરુો ઉપયોગ કરવાની. અન્ ય:-

સરકાર ી ારા અન.ુજાિતના ક યાણ માટેની કાઇં કામગીરી સ પવામા ંઆવે તે તથા સરકાર ીની અન્ ય કામગીરી કરવી. ફરજો :-

૧. અનસુિુચત જાિતના ંલોકોના ંહકકોન ુરક્ષણ કરવાનુ.ં ર. અન.ુ જાિતના લોકો માટે સરકાર ી તરફથી િવિવધ યોજના હઠેળ આવતી ગર્ાન્ટમાથંી િનયમ મજુબ યોગ્ય અને જ રીયાતવાળા ૩.૧ સં થાના ંઅિધકારીઓ અને કમર્ચારીઓની સ ા અને ફરજો ની િવગતો આપો. હોદો :-

ી આર.ડી.પરમાર સમાજ ક યાણ િનરીક્ષક વહીવટી સ ાઓ :- - નાણાકંીય સ ાઓ :- -અન્ય :- -ફરજો :- (૧) ધોરણ ૧ થી ૧૦ ના િવ ાથીર્ઓની િશ યવિૃ મજુંર કરવાની કામગીરી (સર વિત સાધના યોજના િસવાય)

(ર) જી લા પચંાયત તરફથી ફાળવેલ ગર્ામ પચંાયતોની દફતર તપાસણી અંગેની કામગીરી તથા કમર્ચારીઓના દફતર તપાસણી અંગેની કામગીરી. (૩) આંબેડકર આવાસ યોજનાના મકાનોની ચકાસણી અંગે ફાળવેલ કામગીરી (૪) ગર્ામ સભાઓ અંગેની કામગીરી (૫) સામાિજક શૈક્ષિણક િશિબર અંગેની કામગીરી (૬) િજ લા સમાજ ક યાણ અિધકારી ીની ડાયરી અંગેની કામગીરી. (૭) ગર્ાન્ ટ ઇન એઇડ છાતર્ાલય કામગીરી તથા સમાજ ક યાણ અિધકારી ી કામ આપે તે.

પર્કરણ - ૪: કાય કરવા માટેના િનયમો, િવિનયમો, સચૂનાઓ િનયમ સગંર્હ અને દફતરો.

કર્મ દ તાવજેનુ ંમથા દ તાવજેનો પર્કાર

૧ પર્ાથિમક શાળા, માઘ્યિમક શાળાઓને લગતી િશ યવિૃત ચકુવવા અંગે.(સમાજ ક યાણ ખાતાની શૈક્ષિણક યોજનાઓ)

જી લા સમાજ ક યાણ અિધકારી ીના પરીપતર્ મજુબ તે તાલકુાના વડા મથકે આ અંગેના િશ યવિૃત મજુંર કરવાના કેમ્પો રાખવામા ંઆવે છે. અને તમામ પર્ા. શાળાઓ તેમજ માઘ્યિમક શાળાના આચાયર્ ીઓ તેમજ સબધંીત કારકુન ીઓ સરકાર ીના િનયમો િવનીમયો સચુનાઓ િનયમ સગંર્હ દફતરો સાથે હાજર રહીને તે નાણાકંીય વષર્મા ં િશ યવિૃત મજુંર કરાવે છે.

૨ સર વતી સાધના યોજના હઠેળ સાયકલ ભેટ આપવાની યોજના.

૩ ગર્ાન્ટ ઈન એઈડ છાતર્ાલયો

કર્મ દ તાવજેનુ ંમથા દ તાવજેનો પર્કાર

િનયત નમનુામા ંઅરજી ફોમર્.

૧ કંુવરબાઈન ુમામેરુ યોજના.

૨ અિતપછાત સમદુાયો અને વાિ મકી સમાજને વીજળી જોડાણ ચા માથંી મિુક્ત

3 અન.ુ જાિતના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાકંીય સહાય મળવા અંગે.

૪ અત્યો ઠી ( સત્યવાદી રાજા હરીચદંર્ મરણોતર સહાય ) યોજના.

૫ સાત ફેરા સમુહ લગ્ન યોજના.

કર્મ દ તાવજેનુ ંમથા દ તાવજેનો પર્કાર

૧ વૈદકીય સહાય યોજનાની કામગીરી. િનયત નમનુામા ંઅરજી ફોમર્.

૨ ડો. બાબા સાહબે આંબેડકર આવાસ યોજના.

દ તાવેજ પરન ુટંુકુ લખાણ :- સરકાર ીના પર્વર્તમાન ઠરાવો સધુારેલા વધારેલા િનયમો તેમજ વખતો વખતના પરીપતર્ોને આધારે શૈક્ષિણક, આિથર્ક ઉત્કષર્, આરોગ્ય રહઠેાણ અને અન્ય યોજનાઓનો અમલ િનયામક સમાજ ક યાણ ખાતા તરફથી કરવામા ંઆ યો છે. યિકતને િનયમો િવનયમો સચુનાઓ િનયમ સગંર્હ અને દફતરોની નકલ અહીંથી મળશે. યિકતને િનયમો, િવિનયમો, સચુનાઓ, માિહતી અિધકારી િહસાબી શાખા

િનયમસગંર્હ અને દફતરોની નકલ અહીંથી મળશે. જી લા પચંાયત પોરબદંર

ટે. ન.ં (૦૨૮૬) ૨૨૪૫૮૯૭ ફેકસ (૦૨૮૬) ૨૨૪૫૮૯૭

ઇ. મેઇલ – swo-ddo-por@gujarat.gov.in િવભાગ ધ્વારા િનયમો, િવિનયમો , સચુનાઓ, સરકાર ી ધ્વારા િનયત થયેલ િનયમસગંહૃ અને દફતરોની નકલ માટે લેવાની ધારા ધોરણ મજુબ ફી ( જો હોય તો )

પર્કરણ - ૫: નીિત ઘડતર અથવા નીિતના અમલ સબંધંી જનતાના સભ્યો સાથે સલાહ - પરામશર્ અથવા તેમના પર્િતિનિધત્વ માટેની કોઈ યવ થા હોય તો તેની િવગત.

નીિત ઘડતરઃ- પ.૧ શુ ંનીતીઓના ઘડતર માટે જનતાની અથવા તેના પર્િતિનધીઓની સલાહ - પરામર્શ / સહભાિગતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો નીચેના નમનુામા ંઆવી નીતીની િવગતો આપો.

કૂમ િવષય / મદુો શુ ંજનતાની સહભાગીતા સિુનિ ત કરવાનુ ંજ રી છે

? ( હા / ના )

જનતા સહભાગીતા મળેવવા માટેની યવ થા

૧ જી લા સામાજીક ન્યાય સમીતી , જી લા પચંાયત, પોરબદંર

હા આ સિમિતની બેઠક પચંાયત ધારાના િનયમોનસુાર રચના કરવામા ં આવે છે. તેમજ દર તર્ણ માસે બેઠક બોલાવવાની જોગવાઈ મજુબ બેઠક બોલાવી િનયમ મજુબની કાયર્વાહી આ સિમિતના સિચવ અને જી લા સમાજ ક યાણ અિધકારી ી સદર કાયર્વાહી સભંાળે છે.

- આનાથી નાગરીકને કયા આધારે નીતી િવષયક બાબતોના ધડતર અને અમલમા ંજનતાની સહભાગીતા નકકી કરાઈ છે. તે સમજવામા ંમદદ થશે. સદર સિમિતમા ંતમામ તાલકુાના તાલકુા સામાજીક ન્યાય સિમિતના ચેરમેન ીઓ તથા તેમની સિમિતઓના સભ્ય ીઓ તમામ ગામડાઓંના ચુટંાયેલા તેમજ કોઓપ્ટ સભ્ય ીઓ મારફતે જનતાની સહભાગીતા નકકી કરવામા ંઆવે છે. થી કોઈ પણ તાલકુાના ગર્ામજને અન્યાય ન થાય અને તમામ યોજનાઓ અંગેની અરજીઓ તાલકુામા ંસમાજ ક યાણ િનરીક્ષક દવારા ચકાસણી કરાવી. જી લા સામાજીક ન્યાય સિમિતના સભ્યો ી નીતી િવશેષક બાબતે નાગરીકને અન્યાય ન થાય અને ન્યાય મળે તે માટે સહભાગીતા નકકી કરી દરેક ગર્ાન્ટની જોગવાઈ પર્માણે સરખો ન્યાય મળે તે રીતે કાયર્વાહી પણ કરે છે. જનતાની સહભાગીતા નકકી કરાઈ છે. તેમ માની શકાય.

નીતીનો અમલ :- પ.ર શુ ંનીતીઓના અમલ માટે જનતાની અથવા તેમના પર્િતિનિધઓની સલાહ - પરામશર્ / સહભાગી મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો આવી જોગવાઈઓની િવગતો નીચે નમનુામા ંઆપો.

કૂમ િવષય / મદુો શુ ંજનતાની સહભાગીતા સિુનિ ત કરવાનુ ંજ રી છે

? ( હા / ના )

જનતા સહભાગીતા મળેવવા માટેની યવ થા

૧ જી લા સામાજીક ન્યાય સમીતી , જી લા પચંાયત,

પોરબદંર

હા આ સિમિતની બેઠક પચંાયત ધારાના િનયમોનસુાર રચના કરવામા ંઆવે છે. તેમજ દર તર્ણ માસે બેઠક બોલાવવાની જોગવાઈ મજુબ બેઠક બોલાવી િનયમ મજુબની કાયર્વાહી આ સિમિતના સિચવ અને જી લા સમાજ ક યાણ અિધકારી ી સદર કાયર્વાહી સભંાળે છે.

પર્કરણ - ૬: જાહરે તતંર્ અથવા તેના િનયતંર્0ણ હઠેળની યિકતઓ પાસેના દ તાવેજોની કક્ષાઓ અંગેનુ ંપતર્ક.

૬.૧ સરકારી દ તાવેજો િવશેની માિહતી આપવા નીચેના નમનુાનો ઉપયોગ કરશો. જયા ંઆ દ તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ વી કે સિચવાલય કક્ષા, િનયામકની કચેરી કક્ષા , અન્યનો પણ ઉ લેખ કરો. ( અન્યો લખવાની જગ્યાએ કક્ષાનો ઉ લેખ કરો. )

કૂમ દ તાવજેોની કક્ષા દ તાવને ુનામ અને તેની લીટીમા ંઓળખાણ

દ તાવજે મેળવવાની કાયર્પઘ્ધિત

નીચેની યિકત પાસ ેછે. તેના િનયતંર્ણમા ંછે.

૧ પર્ા.શાળા તેમજ હાઈ કુલ ને લગતી િશ યવિૃતની ફરીયાદ

પર્ા. શાળા હાઈ કુલ િશ યવિૃત ફરીયાદ

અરજી કરવાની રહશેે.

જી લા સમાજ ક યાણ અિધકારી, જી લા પચંાયત પોરબદંર

ર આિથર્ક ઉત્કષર્ની યોજનાઓ કચેરીની તે યોજનાઓ

અરજી કરવાની રહશેે.

જી લા સમાજ ક યાણ અિધકારી, જી લા પચંાયત પોરબદંર

૩ આરોગ્ય અને ગહૃ િનમાર્ણ યોજનાઓ.

કચેરીની તે યોજનાઓ

અરજી કરવાની રહશેે.

જી લા સમાજ ક યાણ અિધકારી, જી લા પચંાયત પોરબદંર

૪ છાતર્ાયોજના તે સં થાઓ ક ગર્ાન્ટ ઈન એઈડ)

અરજી કરવાની રહશેે.

જી લા સમાજ ક યાણ અિધકારી, જી લા પચંાયત પોરબદંર

પર્કરણ - ૬ ( િનયમ સગંર્હ - ૭ ) તેના ભાગ તરીકે રચાયેલી બોડર્, પિરષદ સિમિતઓ અને અન્ય સં થાઓનુ ંપતર્ક.૭.૧ જાહરે તતંર્ને લગતા ંબોડર્, પિરષદો, સિમિતઓ અને અન્ય મડંળો અંગેની િવગત નીચેના નમનુામા ંઆપો. ( પર્કરણ - ૬ )( િનયમ સગંર્હ - ૭ ) જી લા પચંાયત, પોરબદંર હઠેળ ચાલતા ંછાતર્ાલયો.

૧ માન્યતા પર્ાપ્ત સં થાન ુનામ અને સરનામુ ં ી સર વતી સાવર્જિનક કન્યા છાતર્ાલય,રાણાકંડોણા તા.રાણાવાવ જી.પોરબદંર

ર માન્યતા પર્ાપ્ત સં થાનો પર્કાર (બોડર્, પરીષદ સિમિતઓ અન્ય મડંળ)

ી નવજીવન અજય.ુટર્ ટ,સેડરડા તા.વથંલી જી.જુનાગઢ

૩ માન્યતા પર્ાપ્ત સં થાનો ટંુકો પરીચય (સં થાપના વષર્ ઉદેશ / મખુ્ય પર્વિૃતઓ)

તા. ર૩/૧ર/૧૯૬૮ શૈક્ષિણક પર્વિૃતઓ.

૪ માન્યતા પર્ાપ્ત સં થાની ભિુમકા (સહકાર / સચંાલક / કાયર્વાહી / અન્ય)

સચંાલક

પ માળખુ ંઅને સભ્ય બધંારણ આજીવન

૬ સં થાના વડા ી આલાભાઈ રાઠોડ

૭ મખુ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા મ.ુ પો. બીલીયા , તા. િવજાપરુ , િજ. મહસેાણા

૮ બેઠકોની સખં્યા ૬૦

૯ શુ ંજનતા બેઠકોમા ંભાગ લઈ શકે છે ? હા

૧૦ શુ ંબેઠકોની કાયર્ન ધ તૈયાર કરવામા ંઆવે છે? હા

૧૧ બેઠકોની કાયર્ન ધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ હોય તો તે મેળવવા માટેની પઘ્ધિતની માિહતી આપો.

ઝેરોક્ષ કોપી.

૧ માન્યતા પર્ાપ્ત સં થાન ુનામ અને સરનામુ ં ી સાવર્જિનક કુમાર છાતર્ાલય,માધવપરુ તા.જી.પોરબદંર

ર માન્યતા પર્ાપ્ત સં થાનો પર્કાર (બોડર્, પરીષદ સિમિતઓ અન્ય મડંળ)

ી દિલત પર્ગિત શીલ મડંળ,શીલ તા.માગંરોળ જી.જુનાગઢ

૩ માન્યતા પર્ાપ્ત સં થાનો ટંુકો પરીચય (સં થાપના તા. ૬/૬/૧૯૬૧ શૈક્ષિણક પર્વિૃતઓ.

વષર્ ઉદેશ / મખુ્ય પર્વિૃતઓ)

૪. માન્યતા પર્ાપ્ત સં થાની ભિુમકા (સહકાર / સચંાલક / કાયર્વાહી / અન્ય)

સચંાલક

પ. માળખુ ંઅને સભ્ય બધંારણ આજીવન

૬. સં થાના વડા ી નારણભાઇ

૭. મખુ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા મ.ુ પો. આગલોડ , તા. િવજાપરુ , િજ. મહસેાણા

૮. બેઠકોની સખં્યા પ૦

૯. શુ ંજનતા બેઠકોમા ંભાગ લઈ શકે છે ? હા

૧૦. શુ ંબેઠકોની કાયર્ન ધ તૈયાર કરવામા ંઆવે છે? હા

૧૧. બેઠકોની કાયર્ન ધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ હોય તો તે મેળવવા માટેની પઘ્ધિતની માિહતી આપો.

ઝેરોક્ષ કોપી.

૧. માન્યતા પર્ાપ્ત સં થાન ુનામ અને સરનામુ ં ી પ ૂજંીબા સાવર્જિનક કન્યા છાતર્ાલય,માધવપરુ તા.જી.પોરબદંર

ર. માન્યતા પર્ાપ્ત સં થાનો પર્કાર (બોડર્, પરીષદ સિમિતઓ અન્ય મડંળ)

ી જોધલ કૃપા ટર્ ટ,અમદાવાદ

૩. માન્યતા પર્ાપ્ત સં થાનો ટંુકો પરીચય (સં થાપના વષર્ ઉદેશ / મખુ્ય પર્વિૃતઓ)

તા. ૬/૬/૧૯૬૧ શૈક્ષિણક પર્વિૃતઓ.

૪. માન્યતા પર્ાપ્ત સં થાની ભિુમકા (સહકાર / સચંાલક / કાયર્વાહી / અન્ય)

સચંાલક

પ. માળખુ ંઅને સભ્ય બધંારણ આજીવન

૬. સં થાના વડા ી વેજભાઈ ડી. માવદીયા

૭. મખુ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા

૮. બેઠકોની સખં્યા ૨૬

૯. શુ ંજનતા બેઠકોમા ંભાગ લઈ શકે છે ? હા

૧૦. શુ ંબેઠકોની કાયર્ન ધ તૈયાર કરવામા ંઆવે છે? હા

૧૧. બેઠકોની કાયર્ન ધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ હોય તો તે મેળવવા માટેની પઘ્ધિતની માિહતી આપો.

ઝેરોક્ષ કોપી.

પર્કરણ - ૭: તેના ભાગ તરીકે રચાયેલી બોડર્, પિરષદ, સિમિતઓ અને અન્ય સં થાઓનુ ંપતર્ક.

પર્કરણ - ૮: સરકારી માિહતી અિધકારીઓના ંનામ,હોદર્ો અને અન્ય િવગતો.

૮.૧ જાહરે તતંર્ના સરકારી માિહતી અિધકારીઓ ,મદદનીશ સરકારી માિહતી અિધકારીઓ અને િવગભાયી કાયદાકીય ( એપલેટ ) સતાિધકારી િવશેની સપંકર્ માિહતી નીચેના નમનુામમા ંઆપો. સરકારી તતંર્ન ુનામ :- મદદનીશ સરકારી માિહતી અિધકારીઓ :-

કૂમ નામ હોદો કોડ નબંર ફોન નબંર ફેકસ નબંર

ઈ મેલ સરનામુ ં

કચરેી ઘર

સરકારી માિહતી અિધકારીઓ :-

કૂમ નામ હોદો કોડ નબંર

ફોન નબંર ફેકસ નબંર

ઈ મેલ સરનામુ ં

કચરેી ઘર

૧ ી એચ.એલ.િહંડોચા જી લા સમાજ ક યાણ અિધકારી

૦૨૮૬ રર૪૫૮૯૭ - - - જી લા પચંાયત,

પોરબદંર

િવભાગીય એપેલેટ ( કાયદા ) સતાિધકારી :-

કૂમ નામ હોદો કોડ નબંર

ફોન નબંર ફેકસ નબંર

ઈ મેલ સરનામુ ં

કચરેી ઘર

૧ ી બી.સી.પટણી

જી લા િવકાસ અિધકારી

૦ર૮૬ ૨૨૪૩૮૦૩ ૨૨૧૨૬૩૮ ૨૨૧૧૮૦૬ ddo-por@gujarat.gov.in

જી લા પચંાયત,

પોરબદંર

પર્કરણ -૯: િનણર્ય લેવાની પર્િક્રયામા ંઅનસુરવાની કાયર્પઘ્ધિત.

૯.૧ જુદા જુદા મદુાઓ અંગે િનણર્ય લેવા માટે કઈ કાયર્પઘ્ધિત અનસુરવામા ંઆવે છે ? ( સિચવાલય િનયમ સગંર્હ ) અને કામકાજના િનયમોના િનયમ સગંર્હ અન્ય િનયમો / િવિનયમો વગેરેના સદંભર્ ટાકંી શકાય. ) ૯.ર અગત્યની બાબતો માટે કોઈ ખાસ િનણર્ય લેવાના માટેની દ તાવેજી કાયર્પઘ્ધિત/ ઠરાયેલી કાયર્પઘ્ધિતઓ િનયત માપદંડો / િનયમો કયા કયા છે ? િનણર્ય લેવા કયા કયા તરે િવચાર કરવામા ંઆવે છે ? સમાજ ક યાણ અિધકારી કક્ષાએ. ૯.૩ િનણર્યને જનતા સધુી પહ ચાડવાની કઈ યવ થા છે ? પતર્ યવહારથી ૯.૪ િનણર્ય લેવાની પર્િકયામા ં ના મતં યો લેવાનાર છે તે અિધકારીઓ કયા છે ? િનયામક ી, અન.ુજાિત ક યાણ , િજ લા િવકાસ અિધકારી ી ૯.પ િનણર્ય લેનાર અંિતમ સતાિધકારી કોણ છે ? િજ લા િવકાસ અિધકારી ી ૯.૬ અગત્યની બાબતો પર જાહરે સતાિધકારી દવારા િનણર્ય લેવામા ંઆવે છે તેની માિહતી અલગ રીતે નીચેના નમનુામા ંઆપો.

ના પર િનણર્ય લેવાનાર છે તે િવષય શૈક્ષિણક યોજનાઓ, આિથર્ક ઉત્કષર્ની યોજનાઓ આરોગ્ય,

રહઠેાણ અને અન્ય યોજનાઓ.

માગર્દશર્ક સચુન / િદશાિનદેર્શ જો કોઈ હોય તો સરકારના પર્વતર્માન ઠરાવ અને પરીપતર્ો અનસુાર

અમલની પર્િકયા જુ./િસ.કલાકર્થી ફાઈલોન ુતેમજ અરજીઓન ુકામકાજ શરુ કરવામા ંઆવશે. અને કાયર્વાહી માટે ફાઈલો સબંિંધત કમર્ચારી મારફતે જી લા સમાજ ક યાણ અિધકારી ીને છેવટની કાયર્વાહી કરવા માટે રજુ કરી કાયર્વાહી પણુર્ કરવામા ં આવશે. અને સમાજ ક યાણ શાખાનુ ં તમામ યોજનાકીય અને વહીવટી િનણર્ય જી લા િવકાસ અિધકારી ીનો આખરી િનણર્ય ગણાશે.

િનણર્યલેવાની કાયર્વાહીમા ંસકંળાયેલ અિધકારીઓનો હોદો

જી લા સમાજ ક યાણ અિધકારી

ઉપર જણાવેલ અિધકારી ીઓના સપંકર્ અંગેની માિહતી.

સમાજ ક યાણ અિધકારી ી, જી લા પચંાયત, પોરબદંર

જો િનણર્યથી સતંોષ ન હોય તો કયા ંઅને કેવી રીતે અપીલ કરવી ?

સતંોષ ન થયો હોય તો જી લા િવકાસ અિધકારી ી, જી લા પચંાયત, પોરબદંરને અપીલ કરવી.

પર્કરણ-૧૦ અિધકારીઓ અને કમર્ચારીઓની માિહતી - પિુ તકા

કૂમ નામ હોદો કોડ નબંર

ફોન નબંર ફેકસ ઈ મેઈલ

સરનામુ ં

કચરેી ધર

૧ ી એચ.એલ.િહંડોચા

જી લા સમાજ ક યાણ અિધકારી

૦૨૮૬ ૨૨૪૫૮૯૭ ૦ પોરબદંર

૨ ી એ. એસ.બાપોદરા

આંકડા મદદનીશ

૦૨૮૬ ૨૨૪૫૮૯૭ ૦ છાયા,પોરબદંર

૩ ી વી.એલ.જોશી સીનીયર કલાકર્

૦૨૮૬ ૨૨૪૫૮૯૭ ૦ જુબેલી,પોરબદંર

પર્કરણ - ૧૧: િવિનયમોમા ંજોગવાઈ કયાર્ મજુબ મહનેતાણાની પઘ્ધિત સિહત દરેક અિધકારી અને કમર્ચારીને મળતુ ંમાિસક મહનેતાણુ.ં

૧૧.૧ નીચેના નમનૂામા ંમાિહતી આપો.

કૂમ નામ હોદો બિેજક પગાર

(માિસક)

વળતર / ભથ્થુ ં

િવિનયમમા ંજણા યા મજુબ મહેંતાણુ ં

નકકી કરવાની કાયર્ પઘ્ધિત.

૧ ી એચ.એલ.િહંડોચા જી લા સમાજ ક યાણ અિધકારી

ઇનચા

ર ી એ. એસ.બાપોદરા આંકડા મદદનીશ 22940 સરકાર ીના પગાર ધોરણ અંગેના નીતી િનયમો મજુબ.

૩ ી વી.એલ.જોશી સીનીયર કલાકર્ 14840 સરકાર ીના પગાર ધોરણ અંગેના નીતી િનયમો મજુબ.

પર્કરણ - ૧ર ( િનયમ સગંર્હ - ૧૧ )પર્ત્યેક સં થાને ફાળવેલ અંદાજપતર્ તમામ યોજનાઓ, સિુચત ખચર્ અને કરેલ ચકુવણી અંગે અહવેાલોની િવગતો. િવકાસ, િનમાર્ણ અને તકનીકી કાય અંગે જવાબદાર જાહરેતતંર્ માટે. જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પર્વિૃતઓ માટે અંદાજપતર્ોની િવગતો.

કૂમ યોજનાન ુનામ સદર

પર્વિૃત પર્વિૃત શ કયાર્ની તારીખ

પર્વિૃતના અંતની અંદા લ તારીખ

સિુચત રકમ

મજુંર થયેલ રકમ

ટી કરેલ ચકુવેલ રકમ

છે લા વષર્ન ુખરેખર ખચર્

કાયર્ની ગણુવતા ંમાટે

સપંણુર્પણ ેકામગીરી માટે

જવાબદાર

અિધકારી

૧ બી.સી.કે. ર, પવુર્ એસએસ.સી. િશ યવિૃત

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૮.00 ૨.00 ૧.૫૦ સમાજ ક યાણ અિધકારી ી

ર બી.સી.કે. ૪ અ વચ્છ િશ. વિૃત

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૬૫.૦૦ ૬૫.૦૦ ૬૪.૯૯ ,,

૩ બી.સી.કે.૬ સાયકલ યોજના

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૨૦ 0.00 0.00 ,,

૪ બી.સી.કે. ૧૬ મફત કપડા,ં પુ તકો.

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૪.૦૦ ૩.૨૦ ૩.૧૪ ,,

પ બી.સી.કે.૧૭ અિતપછાત જાિતની િશ.વિૃત(ધો.૧થી ૭)

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૧.૦૦ ૧.૧૦ ૧.૧૦ ,,

૬ બી.સી.કે.૧૭ અિતપછાત જાિતની િશ.વિૃત(ધો.૮ થી ૧૦)

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૧૦ ૦.૧૮ ૦.૦૬

૭ બી.સી.કે.૧૯ છાતર્ાલય યોજના

છાતર્ાલય ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૧૦.૦૦ ૧૦.૦૦ ૧૦.૦૦ સમાજ ક યાણ અિધકારી ી

૮ બી.સી.કે.૪૪ ખેતીની જમીન ખરીદવા સહાય.

ખેતી ૧/૪/1૩ ૩૧/૩/1૪ 0.00 0.00 0.00 ,,

૯ બી.સી.કે.૪પ જીવનધારા કુવાના િવજળીકરણ

ખેતી ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૦૧ 0.00 0.00 ,,

૧૦ બી.સી.કે. ૪૭ મફત તબીબી સહાય

સારવાર ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૧.૩૦ ૨.૩૮ ૨.૩૮ ,,

૧૧ બી.સી.કે.૪૮ બાલવાડી ૧/૪/1૩ ૩૧/૩/1૪ 0.00 0.00 0.00 ,,

બાલવાડી

૧ર બી.સી.કે. પ૦ યિકતગત ધોરણે મકાન સહાય

મકાન ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૨૨.૫૦ ૨૬.૧૩ ૦.૩૧ ,,

૧૩ બી.સી.કે. પ૧ શહરેી િવ તારોમા ં ગહૃ િનમાર્ણ યોજના

મકાન ૧/૪/1૩ ૩૧/૩/1૪ 0.00 0.00 0.00 ,,

૧૪ બી.સી.કે. પર અિત પછાત જાિત મકાન સહાય

મકાન ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૧૩.૫૦ ૯.૭૦ 0.00 ,,

૧પ બી.સી.કે. પપ કંુવરબાઈનુ ંમામેરુ

મામેરુ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૫.૦૦ ૭.૦૦ ૭.૦૦ ,,

૧૬ બી.સી.કે. પ૭ સમહુ લગ્ન માટે પર્ ◌ોત્સાહન આપવુ.ં

સમહુ લગ્ન

૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ સમાજ ક યાણ અિધકારી ી

૧૭ બી.સી.કે. પ૮ સમાજ િશક્ષણ િશિબર

િશિબર ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૨૦ ૦.૨૦ ૦.૦૦ ,,

૧૮ બી.સી.કે. ૬ર અંત્યે ઠી/કમર્કાડં યોજના

મ’ત્ય ુસહાય

૧/૪/1૩ ૩૧/૩/1૪ ૨.૦૦ ૧.૩૦ ૧.૩૦ ,,

૧૯ બી.સી.કે. ૭૧ પવુર્ એસ.એસ.સી. િશ યવિૃત

િશક્ષણ ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૩.૦૦ ૧.૭૫ ૧.૪૭ ,,

ર૦ બી.સી.કે. ૭૪ મફત તબીબી સહાય

સારવાર ૧/૪/1૩ ૩૧/૩/1૪ ૦.૨૫ ૦.૨૫ ૦.૨૫ ,,

નોન પ્લાન

૧ બી.સી.કે. ર પવુર્ એસ.એસ.સી.

િશક્ષણ ૧/૪/12 ૩૧/૩/13 ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ સમાજ ક યાણ

િશ યવિૃત અિધકારી ી

ર બી.સી.કે. ૪ અ વચ્છ િશ.વિૃત કે.ય.ુપો.

િશક્ષણ ૧/૪/12 ૩૧/૩/13 0.00 61.78 61.77 ,,

૩ બી.સી.કે. ૧૬ મફત કપડા,ં પુ તકો.

િશક્ષણ ૧/૪/12 ૩૧/૩/13 ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ,,

૪ બી.સી.કે. ૧૭ અિતપછાત જાિત િશ યવિૃત ( ધો. ૧ થી ૭)

િશક્ષણ ૧/૪/12 ૩૧/૩/13 ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ સમાજ ક યાણ અિધકારી ી

પ બી.સી.કે. ૧૭ અિતપછાત જાિત િશ યવિૃત ( ધો.૮ થી ૧૦)

િશક્ષણ ૧/૪/12 ૩૧/૩/13 ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ,,

૬ બી.સી.કે.૧૯ છાતર્ાલય યોજના

છાતર્ાલય ૧/૪/12 ૩૧/૩/13 0.00 5.86 5.86 ,,

૭ બી.સી.કે. ૪૮ બાલવાડી

બાલવાડી ૧/૪/12 ૩૧/૩/13 ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ,,

પર્કરણ - ૧૩ સહાયકી કાયર્કૂમોના અમલ અંગેની પઘ્ધિત.

૧૩.૧ નીચેની નમનુા મજુબ માિહતી આપો. · કાયર્કમૂ / યોજનાન ુનામ :- સર વતી સાધના (સાયકલ ) યોજના · કાયર્કમૂ / યોજનાનો સમયગાળો :- ૧ વષર્ · કાયર્કમૂનો ઉદેશ :- અનજુાિત ની કન્યાઓને ભણવામા ંપર્ોત્સાહન કરવા. માટે તેમજ સહાય અંગે. · કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે ) :- નીલ

· લાભાથીર્ઓની પાતર્તા :- ધો. ૯ મા ંઅભ્યાસ કરતી અન.ુ જાિત ની કન્યાઓને લાભ મળવાપાતર્. · કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત :- સરકારના ઠરાવ મજુબ તેમજ કોલમ ન.ં ૧ થી ૧૧ મા ં તે હાઈ કુલ મારફત િનયમો મજુબ દરખા ત રજુ કરવાથી. · પાતર્તા નકકી કરવા અંગેના માપદંડો :- સરકારના પરીપતર્ અને ઠરાવ મજુબ. · સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત :- સરકાર ી ારા સર વતી સાધના યોજના હઠેળ સાયકલ ખરીદીને અન.ુજાિતની કન્યાઓને િવતરણ કરવામા ંઆવે છે. · અરજી કયા ંકરવી અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવો :- િનયત પતર્કમા ંસલંગ્ન હાઈ કુલોએ દરખા ત પતર્ક મજુબની મોકલવાની રહશેે. · અરજી ફી ( લાગ ુપડતી હોય ત્યા ં) :- લાગ ુપડત ુ ંનથી. · અન્ય ફી ( લાગ ુપડતી હોય ત્યા ં) :- ના · અરજીપતર્કનો નમનુો ( લાગ ુપડત ુહોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમા ંશુ ંશુ ંદશાર્વવુ ંતેનો ઉ લેખ કરો. ) :- શાળા મારફતે દરખા ત જી લા સમાજ ક યાણ અિધકારી ીને મોકલવાની રહશેે. · િબડાણોની યાદી ( પર્માણપતર્ો / દ તાવેજો ):- આચાયર્ ીના સહી િસકકાસાથેની દરખા તન ુપર્માણપતર્ મોકલવાનુ ંરહશેે. · િબડાણોનો નમનુો :- દરખા ત હાઇ કલૂના આચાયર્ ીની િનયત નમનુા મજુબની. · પર્િકયાને લગતી સમ યાઓ અંગે કયા ંસપંકર્ કરવો. :- જી લા સમાજ ક યાણ અિધકારી, જી લા પચંાયત, પોરબદંર· ઉપલબ્ધ િનિધની િવગતો ( જી લા કક્ષા ઘટક કક્ષા વા િવિવધ તરોએ ) :- સમાજ ક યાણ અિધકારી, તાલકુા િવકાસ અિધકારી ી તેમજ સબંિંધત હાઈ કુલના આચાયર્ ી. · નીચેના નમનુામા ંલાભાથીઓની યાદી.

પર્કરણ - ૧૩ ( ર )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- ધો. ૧ થી ૭ મા ંઅભ્યાસ કરતા ંઅિતપછાત જાિતના બાળકોન ેખાસ િશ યવિૃત

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિત ના બાળકોને અભ્યાસ ઉતેજન મળે તેમજ આિથર્ક સહાય મેળવાથી સવાર્ગી િવકાસ થાય અને અભ્યાસ પર્તય◌્ેરુચી પર્ાપ્ત થાય િશક્ષણનો યાપ વધે.

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

લાભાથીર્ઓની પાતર્તા િનયત સરકારના પરીપતર્ મજુબ આવક તેમજ ૭૦ ટકા હાજરી હોવી જ રી છે. તેમજ નવા દાખલ થયેલા અને ધો. ૧ ની હાજરી જોવાની નથી. એક વાલીના બે પતુર્ અને બે પતુર્ી કુલ ૪ સતંાનોને લાભ મળવા પાતર્ છે. નાપાસ થનાર િવધાથીર્ લાભ મળવાપાતર્ નથી.

લાભ અંગેની પવુર્ જ રીયાતો અભ્યાસ કરતા ંધો. ૧ થી ૭ િવધાથીર્ અિતપછાત જાિતઓ વી કે વા મીકી, નાડીયા, સેનમા, હાડી, તરુી , ગરોડા,

વણકર, સાધ,ુ હરીજન, - બાવા, જાિતના હોવા જ રી છે.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત પે. સેન્ટર મારફતે નમનુાની દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો સરકારના પર્વતર્માન િનયમો અને ઠરાવો અનસુાર

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

કુમારને ા. ૭૫૦/- અને કન્યાને ા. ૭૫૦/- લેખે િશ યવિૃત મળવા પાતર્ છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત પે- સેન્ટર શાળાના આચાયર્ ીઓ તેમજ તે પર્ાથિમક

શાળાના આચાયર્ ીઓ મારફતે િશ યવિૃત િવધાથીર્ના બેંક ખાતામા ંજમા કરવામા ંઆવે છે.

અરજી કયા ં કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

સબંિંધત શાળાઓએ િજ લા સમાજ ક યાણ અિધકારીના પિરપતર્ મજુબ િનયત નમનુામા ંદરખા ત રજુ કરવી.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુપડત ુ ંહોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંદશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

િનયત નમનુામા ં તેમજ તે િશ યવિૃતના અરજીપતર્કમા ંશાળાઓ મારફતે દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ના પતર્ક મજુબ

પર્િકર્યામાનેં લગતી સમ યાઓ અંગે કયા ં સપંકર્ કરવા

િજ લા સમાજ ક યાણ અિધકારી, તાલકુા િવકાસ અિધકારી ી તથા પર્ાથિમક શાળાના આચાયર્ ી તથા પે-સેન્ટર શાળાના આચાયર્ ીઓ

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી તથા તાલકુા િવકાસ અિધકારી તથા સબંિંધત પે-સેન્ટર શાળાના આચાયર્ ીઓ

પર્કરણ - ૧૩ ( ૩ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- ધો. ૧ થી ૭ મા ંઅભ્યાસ કરતા ંિવ ાથીર્ઓને ગણવશે સહાય

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિત ના બાળકોને અભ્યાસ ઉતેજન મળે તેમજ આિથર્ક સહાય મેળવાથી સવાર્ગી િવકાસ થાય અને અભ્યાસ પર્ત્યેરુચી પર્ાપ્ત થાય િશક્ષણનો યાપ વધે.

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

૮૪૧૩ વાષર્િક લ યાકં, જોગવાઈ ૮.૭પ (લાખ)

લાભાથીર્ઓની પાતર્તા મા-બાપવાલીની વાષર્િક આવક ા.૨૭૦૦૦/-ની છે. બીસીકે-૪ અથવા બીસીકે-૧૭ યોજનાનો લાભ મળવાપાતર્ થતો હોય તો તેવા બાળકોને ગણવેશ સહાયનો લાભ મળવાપાતર્ થતો નથી.

લાભ અંગેની પવુર્ જ રીયાતો િનયત નમનુાની પિરપતર્ મજુબની દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત પે-સેન્ટરમારફતે નમનુાની દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવની રહશેે.

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો સરકારના પર્વતર્માન અને ઠરાવો અનસુાર

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

લાભાથીર્ઓને ા. ૩૦૦/- પર્માણે ગણવેશ સહાય ચકુવવામા ંઆવશે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત પે- સેન્ટર શાળાના આચાયર્ ીઓ તેમજ તે પર્ાથિમક શાળાના આચાયર્ ીઓ મારફતે િશ યવિૃત િવધાથીર્ના બેંક ખાતામા ંજમા કરવામા ંઆવે છે.

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

સબંિંધત શાળાઓએ િજ લા સમાજ ક યાણ અિધકારીના પિરપતર્ મજુબ િનયત નમનુામા ંદરખા ત રજુ કરવી.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

િનયત નમનુામા ં તેમજ તે િશ યવિૃતના અરજીપતર્કમા ં શાળાઓ મારફતે દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ના પતર્ક મજુબ

પર્િકર્યાને લગતી સમ યાઓ અંગે કયા સપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી, તાલકુા િવકાસ અિધકારી ી તથા પર્ાથિમક શાળાના આચાયર્ ી તથા પે-સેન્ટર શાળાના આચાયર્ ીઓ

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી તથા તાલકુા િવકાસ અિધકારી તથા સબંિંધત પે- સેન્ટર શાળાના આચાયર્ ીઓ

પર્કરણ - ૧૩ ( ૪ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- ધો. ૯ થી ૧૦મા ંઅભ્યાસ કરતા ંઅિતપછાત જાિત બાળકોન ેખાસ નાણાકંીય સહાય

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિત ના બાળકોને અભ્યાસમા ં ઉતેજન મળે તેમજ આિથર્ક સહાય મળવાથી સવાર્ગી િવકાસ થયા અને અભ્યાસ પર્ત્યે રુચી પર્ાપ્ત થાય િશક્ષણનો યાય વધે.

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

લાભાથીર્ઓની પાતર્તા અિતપછાત મા ંઆવક મયાર્દા નથી.

લાભ અંગેની પવુર્ જ રીયાતો અિતપછાત જાિતઓ વી કે વા મીકી, નાડીયા, સેનમા, હાડી, તરુી , ગરોડા, વણકર, સાધ,ુ હરીજન, -

બાવા, જાિતના હોવા જ રી છે.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત િનયત નમનુાની દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો સરકારના પર્વતર્માન િનયમો અને ઠરાવો અનસુાર

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

કુમારને ા. ૧૦૦૦/- અને કન્યાને ા. ૧૦૦૦/- લેખે િશ યવિૃત મળવા પાતર્ છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત માઘ્યિમક શાળાઓને આચાયર્ ીઓએ દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

સબંિંધત શાળાઓએ િજ લા સમાજ ક યાણ અિધકારીના પિરપતર્ મજુબ િનયત નમનુામા ંદરખા ત રજુ કરવી.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ં

િનયત નમનુામા ં તેમજ તે િશ યવિૃતનાઅરજીપતર્કમા ં શાળાઓ મારફતે દરખા ત િજ લા

શુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.) સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ ના પતર્ક મજુબ

પર્િકયૂાને લગતી સમ યાઓ અંગે કયા સપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી, માધ્યિમક શાળાના આચાયર્ ીઓ

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી તથા તાલકુા િવકાસ અિધકારી તથા સબંિંધત પે- સેન્ટર શાળાના આચાયર્ ીઓ

પર્કરણ - ૧૩ ( પ )

કાયર્કમૂ / યોજનાન ુનામ :- અ વચ્છ યવસાયમા ં રોકાયેલા વાલીઓના બાળકોને પર્વર્ એસ.એસ.સી િશ યવિૃત

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિત ના બાળકોને અભ્યાસ ઉતેજન મળે તેમજ આિથર્ક સહાય મેળવાથી સવાર્ગી િવકાસ થાય અને અભ્યાસ પર્ત્યેરુચી પર્ાપ્ત થાય િશક્ષણનો યાપ વધે.

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

૬૭૮૬ વાષર્િક લ યાકં , જોગવાઈ ૭ર.૧૩ લાખ

લાભાથીર્ઓની પાતર્તા ધો. ૧ થી ૧૦ ા. ૧૮પ૦ લેખે િશ યવિૃત મળવા પાતર્ છે.

લાભ અંગેની પવુર્ જ રીયાતો િનયત નમનુાની પિરપતર્ મજુબની દરખા ત

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત િનયત નમનુાની દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો સરકારના પર્વતર્માન િનયમો અને ઠરાવો અનસુાર

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

ઓના ં માતાિપતા /વાલી અ વચ્છ યવસાયમા ંરોકાયેલા હોય એટલેકે શુ ક જાજ , સફાઈ કરવી, ગદંવાડ દુર કરવો. મરેલા ઢોરનુ ં ચામડુ ં ઉતારવુ ં કે કઢાવવુ.ં વા ધધંામા ં રોકાયેલ વાલીઓના બાળકોને િશ યવિૃત

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત માઘ્યિમક શાળાઓને આચાયર્ ીઓએ દરખા ત િજ લા સમાજ ક યાણ અિધકારીને મોકલવાની રહશેે.

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

સબંિંધત શાળાઓએ િજ લા સમાજ ક યાણ અિધકારીના પિરપતર્ મજુબ િનયત નમનુામા ંદરખા ત રજુ કરવી.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

િનયત નમનુામા ંમાઘ્યિમક શાળાઓના આચાયર્ ીઓને દરખા ત સમાજ ક યાણ અિભકારીને મોકલવાની રહશેે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ ના પતર્ક મજુબ

પર્િકર્યાને લગતી સમ યાઓ અંગે કયા સપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી, તાલકુા િવકાસ અિધકારી ી તથા પર્ાથિમક શાળાના આચાયર્ ી તથા પે-સેન્ટર શાળાના આચાયર્ ીઓ

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી તથા તાલકુા િવકાસ અિધકારી તથા સબંિંધત પે- સેન્ટર શાળાના આચાયર્ ીઓ

પર્કરણ - ૧૩ ( ૬ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- ડ . આંબડેકર આવાસ યોજના હઠેળ મકાન સહાય

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિતના પાતર્તા ધરાવતા ર િવહોણા ઈસમોને રહઠેાણની સગવડ માટે

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્

માટે )

લાભાથીર્ઓની પાતર્તા બી.પી.એલ. વાળાને પર્થમ પસદંગી રથાળનો પ્લોટ ધરાવતો હોવા જોઈએ. પોતાની માિલકીની જમીનમા ંમકાન બનાવવા માગંતો હોયતો તેમજ ા. ર૪,૦૦૦/- ની આવક મયાર્દા અરજદારની ઉંમર ર૧ વષર્ હોવી જોઈએ.

લાભ અંગેની પવુર્ જ રીયાતો લાભાથીર્ બી પી એલ નબંર ધરાવતો હોય રથાળનો પ્લોટ ભરાવતો હોય પોતાના વારસદારના નામે પોતાની માિલકીની ખુ લી જમીન હોવી જોઈએ. ા. ર૪૦૦૦ ની આવક મયાર્દા હોવી જોઈએ. અરજદારની ઉંમર ર૧ વષર્ હોવી જોઈએ.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત લાભાથીર્એ સરકાર ીએ િનયત કરેલ અરજીપતર્ક સમાજ ક યાણ િનરીક્ષક અથવા િજ લા સમાજ ક યાણ અિધકારીની કચેરીએથી મેળવી ભરવાનુ ંરહશેે. કચેરી તરફથી આપવામા ં આવેલ જાહરેાત અન્વયે સમયમયાદાર્મા ં ફોમર્ જણાવેલ તમામ દ તાવેજો સાથે સબંિંધત િજ લા પછાત વગર્ ક યાણ અિધકારીની કચેરીએ સપુર્ત કરવાનુ ંરહશેે.

પાતર્તા નકકી કરવા અંગેના માપદંડો બીપીએલ પૈકીના અરજદારોને પર્થમ પસદંગી આપવામા ંઆવશે. ગર્ામ િવકાસ િવભાગની યોજના રથાળનુ ં પ્લોટ ફાળવવામા ં આ યો હોય તેમજ તદન કાચુ ં ગારમારીનુ ં કાચુ ં મકાન ધરાવનાર લાભાથીર્ને લાભ મળશે. આવક મયાર્દામા ં ા. ર૪૦૦૦/- ની રહશેે.

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

આ યોજનાનો લાભાથીર્ને ા. ૪૫૦૦૦/- ની સહાય ચકુવવા પાતર્ થાય છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત સહાયની રકમ તર્ણ હપ્તે ચકુવવાની રહશેે.

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

િજ લા સમાજ ક યાણ અિધકારીને અરજી કરવાની રહશેે. તાલકુા પચંાયત કચેરીના િનિરક્ષક મારફત ભલામણ સાથે મોકલવાની રહશેે.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

અરજીનો નમનુો છાપેલા ફોમર્મા ંઉપલબ્ધ છે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ના પતર્ક મજુબ

પર્િકર્યાને લગતી સમ યાઓ અંગે કયા ંસપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી , તાલકુા સમાજ ક યાણ િનરીક્ષક

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી , તાલકુા સમાજ ક યાણ િનરીક્ષક

પર્કરણ - ૧૩ ( ૭ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- અિત પછાતન ેમકાન સહાય આંબડેકર આવસ યોજના ) બીસીકે - પર

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિતના પાતર્તા ધરાવતા ર િવહોણા ઈસમોને રહડેાણની સગવડ માટે

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

ફાળવેલ લ યાકં ૩૦ , જોગવાઈ ૪.પ૦ લાખ

લાભાથીર્ઓની પાતર્તા અરજદારને નામે મકાન ન હોવુ ંજોઈએ. પોતાની માિલકીનો પ્લોટ અથવા કાચુ ંમકાન હોવુ ંજોઈએ. અરજદારની ઉંમર ર૧ વષર્ હોવી જોઈએ.

લાભ અંગેની પવુર્ જ રીયાતો અરજદારને નામે મકાન ન હોવુ ંજોઈએ. પોતાની માિલકીનો પ્લોટ અથવા કાચુ ંમકાન હોવુ ંજોઈએ. અરજદારની ઉંમર ર૧ વષર્ હોવી જોઈએ.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત લાભાથીર્એ સરકાર ીએ િનયત કરેલ અરજીપતર્ક સમાજ ક યાણ િનરીક્ષક અથવા િજ લા સમાજ ક યાણ અિધકારીની કચેરીએથી મેળવી ભરવાનુ ંરહશેે. કચેરી તરફથી આપવામા ંઆવેલ જાહરેાત અન્વયે સમયમયાદાર્મા ંફોમર્ જણાવેલ તમામ દ તાવેજો સાથે સબંિંધત િજ લા પછાત વગર્ ક યાણ અિધકારીની કચેરીએ સપુર્ત કરવાનુ ંરહશેે.

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો

બી.પી.એલ લાભાથીર્, મયોગી, િવધવા અને િવકલાગંોને પર્થમ પસદંગી.

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

આ યોજનાનો લાભાથીર્ને ા. ૪૫૦૦૦/- ની સહાય ચકુવવા પાતર્ થાય છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત સહાયની રકમ તર્ણ હપ્તે ચકુવવાની રહશેે.

અરજી કયા ં કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવો

િજ લા સમાજ ક યાણ અિધકારીને અરજી કરવાની રહશેે. તાલકુા પચંાયત કચેરીના િનિરક્ષક મારફત ભલામણ સાથે મોકલવની રહશેે.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ંહોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ં શુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

અરજીનો નમનુો છાપેલા ફોમર્મા ંઉપલબ્ધ છે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો)

પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ ના પતર્ક મજુબ

પર્િકર્યાને લગતી સમ યાઓ અંગે કયા ંસપંકર્ કરવા

િજ લા સમાજ ક યાણ અિધકારીને મળવુ.ં

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ઘટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી ને મળવુ ં

પર્કરણ - ૧૩ ( ૮ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- મફત તબીબી સહાય મેળવવા

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો દદર્ પર્માણે

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિતના ઈસમોની ટી.બી., કેન્સર,

રકતિપત,એયડ્સ ગભંીર પર્કારની િબમારીમા ં દવા તેમજ ડ કટરની સલાહ પર્માણે ખોરાક માટે

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

ફાળવેલ લ યાકં ૪૬પ , જોગવાઈ ા.૪.૬પ લાખ

લાભાથીર્ઓની પાતર્તા ગભંીર િબમારી અંગે સરકારી ડ કટરનુ ં પર્માણપતર્

આવક ા. ૧ર૦૦૦/- સધુીની હોવી જોઈએ .

લાભ અંગેની પવુર્ જ રીયાતો વાષર્િક આવક ા. ૨૭૦૦૦/- થી વધારે હોવી જોઈએ નહી સરકારી તબીબીનુ ંજ રી પર્માણપતર્

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત લાભાથીર્એ સરકાર ીએ િનયત કરેલ અરજીપતર્ક સમાજ ક યાણ િનરીક્ષક અથવા િજ લા સમાજ ક યાણ કચેરીએથી મેળવી ભરવાનુ ંરહશેે.

પાતર્તા નકકી કરવા અંગેના માપદંડો િનયત કરેલ ફોમર્ ભરેલ હોવુ ં જોઈએ. તેમજ ગભંીર િબમારી અંગેની સરકારી તબીબનુ ંપર્માણપતર્ આવકનો દાખલો કેટલા સમય માટે આિથર્ક મદદની જ ર છે તેની ભલામણ

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

એયડ્સ ા. ૫૦૦ પર્િતમાસ દદર્ મટે ત્યા ંસધુી,કેન્સર ા. ૧૦૦૦ પર્િતમાસ દદર્ મટે ત્યા ંસધુી, રકતિપત ા. ૮૦૦ દદર્ મટે ત્યા ંસધુી, ક્ષય ા.૫૦૦/- પર્િતમાસ ૧ર માસ માટે સહાય ચકુવવામા ંઆવે છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત સહાય મજુંર થયા બાદ િજ લા સમાજ ક યાણ અિધકારી ીની કચેરીમાથંી બૅન્ક ઘ્વારા સહાય ચકુવવામા ંઆવે છે.

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો સપંકર્ કરવા

િજ લા સમાજ ક યાણ અિધકારીને અરજી કરવાની રહશેે. તાલકુા પચંાયત કચેરીના િનિરક્ષક મારફત ભલામણ સાથે મોકલવની રહશેે.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

અરજીનો નમનુો છાપેલા ફોમર્મા ંઉપલબ્ધ છે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ ના પતર્ક મજુબ

પર્િકયૂાને લગતી સમ યાઓ અંગે કયા સપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી, તાલકુા િવકાસ અિધકારી ી તથા તાલકુા સમાજ ક યાણ િનરીક્ષકનો સપંકર્ કરવો.

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી તથા તાલકુા િવકાસ અિધકારી

પર્કરણ - ૧૩ ( ૯ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- કંુવરબાઈ મામે સહાય

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૨ વષર્ ( લગ્નની તારીખ પર્માણે)

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિતના ઓછી આવક વાળા કુટંુબોની કન્યાના લગ્ન પર્સગેં આિથર્ક સહાયમા ંમદદ પ થવા માટે.

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

ભૌિતક લ યાકં રપ૦ , જોગવાઈ ૧ર.પ૦ લાખ

લાભાથીર્ઓની પાતર્તા લગ્ન કરનાર કન્યાનુ ંપર્થમ લગ્ન હોવુ ંજોઈએ. ધારા ધોરણ પર્માણેની આવક મયાર્દા હોવી જોઈએ.

લાભ અંગેની પવુર્ જ રીયાતો લગ્ન કરનાર યવુતી અને યવુક પખુ્ત ઉંમરના હોવા જોઈએ. અને પર્થમ લગ્ન હોવુ ંજોઈએ.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત લાભાથીર્એ સરકાર ીએ િનયત કરેલ અરજીપતર્ક સમાજ ક યાણ િનરીક્ષક અથવા િજ લા સમાજ ક યાણ અિધકારીની કચેરીએથી મેળવી ભરવાનુ ં રહશેે. ફોમર્ જણાવેલ તમામ દ તાવેજો સાથે સબંિંધત તાલકુા સમાજ ક યાણ િનરીક્ષકને સપુર્ત કરવાનુ ંરહશેે.

પાતર્તા નકકી કરવા અંગેના માપદંડો અન.ુ જાિતની કુમાિરકાના લગ્ન પર્સગેં સદર યોજનાનો લાભ આપવામા ંઆવે છે. બે વષર્મા ં િનયત ફોમર્મા ંઅરજી કરેલ હોવી જોઈએ. લગ્ન કરનારના ઉંમરના પરુાવા સાથે લગ્ન સમયના સહજોડે પડાવેલ ફોટા સામેલ રાખવાનો રહશેે.

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

આ યોજનામા ંલગ્ન કરનાર યવુતીને ા. ૧૦૦૦૦/-સહાય બૅન્ક ારા ચકુવવામા ંઆવે છે.

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત સહાયની રકમ ા. ૧૦૦૦૦/-

અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા ંકોનો િજ લા સમાજ ક યાણ અિધકારીને અરજી કરવાની

સપંકર્ કરવા રહશેે. તાલકુા પચંાયત કચેરીના િનિરક્ષક મારફત ભલામણ સાથે મોકલવની રહશેે.

અરજી ફી (લાગ ુપડત ુ ંહોય ત્યા ં) :- પર્ નથી.

અરજી પતર્કનો નમનુો(લાગ ુ પડત ુ ં હોયતો જો સાદા કાગળ પર અરજી કરી હોયતો અરજદારે અરજીમા ંશુ ંશુરં્ દશાર્વવુ ંતેનો ઉ લેખ કરો.)

અરજીનો નમનુો છાપેલા ફોમર્મા ંઉપલબ્ધ છે.

િબડાણોની યાદી (પર્માણપતર્ો / દરખા તો) પિરપતર્ના િનયત પતર્કમા ંજણા યા મજુબના

િબડાણોનો નમનુો : પિરપતર્ ના પતર્ક મજુબ

પર્િકયૂાને લગતી સમ યાઓ અંગે કયા સપંકર્ કરવા િજ લા સમાજ ક યાણ અિધકારી સપંકર્ કરવો.

ઉપલબ્ધ િનિધની િવગતો( િજ લા કક્ષા. ટક કક્ષા વા િવિવધ તરો

િજ લા સમાજ ક યાણ અિધકારી સપંકર્ કરવો.

પર્કરણ - ૧૩ ( ૧૦ )

કાયર્કૂમ / યોજનાન ુનામ :- ખેતીની જમીન ખરીદવા અન.ુ જાિતના ખડુેતોન ેનાણાકંીય સહાય યોજના

કાયર્કમૂ / યોજનાનો સમયગાળો ૧ વષર્

કાયર્કમૂનો ઉદેશ અન.ુ જાિતના ઈસમો ના ખેતીની જમીન ખરીદવા સહાય

કાયર્કમૂના ભૌિતક અને નાણાકંીય લ યાકંો ( છે લા વષર્ માટે )

લાભાથીર્ઓની પાતર્તા સરકાર ીના િનયમ મજુબ આવક મયાર્દામા ંઆવતા હોવા જોઈએ. સરકાર ીના યોજનામા પોતાની ખેતી જમીન વેચાણમા ં લીધેલ હોવી જોઈએ. અરજદાર ખેતમજુર હોવો જોઈએ.

લાભ અંગેની પવુર્ જ રીયાતો ખેતીની જમીન વેચાણ લેવાનો બાના ખત કરેલ હોવો જોઈએ.

કાયર્કમૂનો લાભ લેવાની પઘ્ધિત લાભાથીર્એ સરકાર ીએ િનયત કરેલ અરજીપતર્ક સમાજ ક યાણ િનરીક્ષક અથવા િજ લા સમાજ

ક યાણ અિધકારીની કચેરીએથી મેળવી ભરવાનુ ંરહશેે. .

પાતર્તા નકકી કરવા અગનંા માપદંડો િનયત કરેલ ફોમર્ ભરેલ હોવુ ંજોઈએ.

કાયર્કમૂમા ંઆપેલ લાભની િવગતો ( સહાયકીની રકમ અથવા આપવામા ંઆવેલ અન્ય મદદ પણ દશાર્વવી.)

સરકા ીના િનયમ મજુબ

સહાયકી િવતરણની કાયર્પઘ્ધિત સહાય મજુંર થયા બાદ િજ લા સમાજ ક યાણ અિધકારી ી

પર્કરણ - ૧૪ ( િનયમ સગંહ - ૧૩ ) તેણે આપેલ રાહતો, પરમીટ કે. અિધકૃત મેળનારની િવગત.

કાયર્કમૂન ુનામ ૧. ડો. આંબેડકર આવાસ યોજના ર. ડો.આંબેડકર આવાસ યોજના ( અિત પછાત )

૩. વૈદકીય સહાય યોજના ૪. િશ યવિૃત

પ. ગણવેશ સહાય

૬. કંુવરબાઈના મામેરા સહાય

૭. અંત્યે ઠી સહાય

૮. સર વતી સાધના ( સાયકલ )

૯. ખેતી જમીન ખરીદવાની સહાય

૧૦. છાતર્ાલય

પર્કાર ( રાહત / પરમીટ / અિધકૃત ) રાહત

ઉદેશ અન.ુ જાિતના લોકોને આિથકર્ સહાય આપવાનુ.ં

નકકી કરેલ લ યાકં ( છે લા વષર્ માટે ) પર્કરણ - ૧૩ મજુબ

પાતર્તા પર્કરણ - ૧૩ મજુબ

પાતર્તા માટેના માપદંડો પર્કરણ - ૧૩ મજુબ

પવુર્ જ રીયાતો પર્કરણ - ૧૩ મજુબ

લાભ મેળવવાની પઘ્ધિત પર્કરણ - ૧૩ મજુબ

રાહત / પરમીટ / અિધકૃતની સમય મયાર્દા

૧ વષર્

અરજી ફોમર્ ( લાગ ુપડત ુહોય ત્યા ં) અ

િબડાણની યાદી ( પર્માણપતર્ો ) સામેલ છે.

િબડાણનો નમુનો. સામેલ છે.

પર્કરણ - ૧પ ( િનયમ સગંર્હ - ૧૪ )કાય કરવા માટે નકકી કરેલા ધોરણો.

૧પ.૧ િવિવધ પર્વિૃતઓ / કાયર્કૂમો હાથ ધરવા માટે િવભાગે નકકી કરેલ ધોરણોની િવગતો આપો. ૧. સમાજ િશક્ષણ િશિબરની યોજના તેમજ ગાધંી સપ્તાહ, નશાબધંી સપ્તાહ, આંબેડકર સપ્તાહ કાયર્કમૂની ઉજવણી :- િનયામક સમાજ ક યાણ ખાત ુ ંગ.ુરા. ગાધંીનગર તરફથી દર વષેર્ આવી િશબીરો યોજવા માટે તર્ણ તાલકુા દીઠ િશિબરનુ ંઆયોજન કરવા માટે ગર્ાન્ટ ફાળવણી કરવામા ંઆવે છે. પોરબદંર જી લામા ંઅન.ુ જાિતના લકો મખુ્યત્વે ગર્ામ્ય િવ તારમા ં ટા છવાયા રહતેા ંહોય તેઓને સરકારની િવિવધ યોજનાઓની જાણકારી થાય તે માટે અન.ુ જાિતના ઈસમો માટે સમાજ િશક્ષણ િશિબર યોજના માટે િનયામક સમાજ ક યાણ ખાતા તરફથી પરીપતર્થી નકકી કરવામા ંઆવે છે. આ િશિબરનુ ંઆયોજન કરવા માટે સરકાર ી ારા ગર્ાન્ટ ફાળવણી કરવામા ંઆવે છે. િશિબરની શરતો :- ૧. િશિબર યોજના અંગે તે સં થાઓ તરફથી િશિબર સચંાલન માટે ગર્ાન્ટની માગંણી કરતો પતર્ આપવામા ંઆવે છે. અને ા. પ૦૦૦/- કરતા ંિશિબર યોજવા માટે મજુંરી આપવામા ંઆવે છે. સદર િશિબરની ગર્ાન્ટ તે તાલકુા મારફતે સં થાએ રજુ કરેલ બીલો મારફતે તેમજ ખચર્ની િવગતરજુ કરેથી રકમ ચકુવણી કરવામા ંઆવે છે. ર. સરકારના પરીપતર્ તેમજ તેમા ંજણાવેલ શરતોને આધીન રહીને તે નાણાકંીય વષર્મા ંિશિબર યોજવાની રહશેે. અને તેનુ ંસચંાલન કરવાનુ ંરહશેે. ૩. િશિબર પણુર્ થયેલ તે સં થાએ તેમજ તાલકુા પચંાયતના સમાજ ક યાણ િનરીક્ષક મારફતે સમાજક યાણ અિધકારી ી જી લા પચંાયત, મહસેાણાને આ અંગેનો અહવેાલ મોકલવાનો રહશેે.

પર્કરણ - ૧૬ ( િનયમ સગંર્હ -૧૬ ) માિહતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતો ની િવગતો.

૧ર.૧ લોકોને માિહતી મળે તે માટે િવભાગે અપનાવેલ સાધનો, પઘ્ધિતઓ અથવા સવલતો વી કે,

કચેરી ગ ૂથંાલય :- -

નાટક અને શો :- -

વતર્માન પતર્ો :- નાગરીક અિધકારપતર્ોની કચેરી દવારા.

પર્દશર્નો :- -

નોટીસ બોડર્ :- હા

કચેરીમા ંરેકડર્ન ુ ંનીરીક્ષણ :- હા

દ તાવેજોની નકલ મેળવવાની પઘ્ધિત :- અરજી કરવાથી બ મા ં

ઉપલબ્ધ મદુિત િનયમ સગંર્હ :- ફલોપી સીડી.

જાહરે તતંર્ની વેબસાઈટ :- ના

જાહરે ખબરના અન્ય સાધનો :- કચેરીના નોટીસ બોડર્ ઉપર જાહરેાત આપવામા ંઆવે છે.